CATEGORIES

AMCની તિજોરીમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૨૩૭ કરોડ ઠલવાયા
SAMBHAAV-METRO News

AMCની તિજોરીમાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૨૩૭ કરોડ ઠલવાયા

૧ એપ્રિલ-૨૦૨૦થી ૮ માર્ચ-૨૦૨૧ના સમયગાળામાં થયેલી પ્રોપર્ટી ટેક્સની આવક કરતાં આશરે દસ ટકાની વૃદ્ધિ થઈ

time-read
1 min  |
Sambhaav Metro 11/03/2022
પાંચ રાજ્યનાં પરિણામ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરશે
SAMBHAAV-METRO News

પાંચ રાજ્યનાં પરિણામ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરશે

ઈલેક્ટોરલ કોલેજમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લોકસભા, રાજ્યસભા અંતે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યનો સમાવેશ થાય છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
પ્રથમ ટેસ્ટઃ ઈગ્લેન્ડના ૩૧૧ સામે વિન્ડીઝના ચાર વિકેટે ૨૦૨ રન
SAMBHAAV-METRO News

પ્રથમ ટેસ્ટઃ ઈગ્લેન્ડના ૩૧૧ સામે વિન્ડીઝના ચાર વિકેટે ૨૦૨ રન

પહેલા સેશનમાં ઇંગ્લેન્ડે અંતિમ ચાર વિકેટ ૪૩ રનના ઉમેરા સાથે ગુમાવી દેતાં આખી ટીમ ૩૧૧ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
મનોજ બાજપાઈ-કોંકણા સેન શર્મા 'સૂપ'માં દેખાશે
SAMBHAAV-METRO News

મનોજ બાજપાઈ-કોંકણા સેન શર્મા 'સૂપ'માં દેખાશે

વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના આ પ્રોજેક્ટ ને અભિષેક ચૌબે બનાવી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
પગ લપસ્યો તો સીધા જ મોતના મુખમાં: સેલ્ફીનો 'શોખ' ભારે પડે તેવી કેનાલ
SAMBHAAV-METRO News

પગ લપસ્યો તો સીધા જ મોતના મુખમાં: સેલ્ફીનો 'શોખ' ભારે પડે તેવી કેનાલ

જોખમી બનતી સુંદર કેનાલઃ સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવે, પ્રેમીયુગલોને લૂંટી લેવાય અને લોકો સ્યુસાઇડ માટે પણ આવી જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
યુપીમાં ફરી યોગી 'સરકાર' પંજાબમાં ‘આપ'ની આંધી
SAMBHAAV-METRO News

યુપીમાં ફરી યોગી 'સરકાર' પંજાબમાં ‘આપ'ની આંધી

ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભાજપ સત્તાની નજીકઃ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહની રણનીતિ વધુ એક વખત સફળ રહીઃ યોગીના ‘સુશાસન’ પર ઉત્તરપ્રદેશની પ્રજાની મહોર

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવામાં ભાજપનો ભગવો લહેરાયોઃ પંજાબમાં 'આપ'ની સુનામી
SAMBHAAV-METRO News

યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવામાં ભાજપનો ભગવો લહેરાયોઃ પંજાબમાં 'આપ'ની સુનામી

આજે સવારના આઠ વાગ્યાથી યુપીની તમામ ૪૦૩ વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી છે. એક સમયે એવું મનાતું હતું કે સમાજવાદી પાર્ટી (સપા) આ વખતે અખિલેશ યાદવના નેતૃત્વમાં યુપીની રાજગાદી હાંસલ કરવામાં સફળ રહેશે, પરંતુ તે આશા ઠગારી નીવડી છે. સપા સુપ્રીમો અખિલેશની સાઇકલ પુરજોશમાં જરૂર દોડી છે, પરંતુ તે યોગી-મોદીની ડબલ એન્જિન સરકારને ઓવરટેક કરવામાં પાછળ રહી ગઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
ભારત-પાક. સાથે ટ્રાઇ સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયન બોર્ડે તખ્તો ગોઠવ્યો
SAMBHAAV-METRO News

ભારત-પાક. સાથે ટ્રાઇ સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયન બોર્ડે તખ્તો ગોઠવ્યો

છેલ્લાં ૧૦ વર્ષથી ભારત-પાકિસ્તાનની ટીમ માત્ર આઇસીસી ટ્રોફીમાં જ એકબીજા સામે ટકરાય છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
રશિયાનું યુક્રેન પર કેમિકલ એટેક કરવાનું ખતરનાક ષડયંત્ર: અમેરિકાની ચેતવણી
SAMBHAAV-METRO News

રશિયાનું યુક્રેન પર કેમિકલ એટેક કરવાનું ખતરનાક ષડયંત્ર: અમેરિકાની ચેતવણી

રોષે ભરાયેલા પુતિન ગમે ત્યારે કેમિકલ કે જૈવિક હુમલાના આદેશ જારી કરી શકે છે: વ્હાઈટ હાઉસ

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
યુપીમાં યોગી સરકાર આવતાં ગેંગસ્ટરોનાં પેટમાં તેલ રેડાયું
SAMBHAAV-METRO News

યુપીમાં યોગી સરકાર આવતાં ગેંગસ્ટરોનાં પેટમાં તેલ રેડાયું

છેલ્લાં પાંચ વર્ષમાં ૩૩૦૦ કરતાં વધુ ગુનેગાર પર પોલીસે ગોળી ચલાવી હતી જેમાં ૧૫૦થી વધુ ગેંગસ્ટરનાં એન્કાઉન્ટર થઈ ગયાં હતાં જ્યારે મોટાભાગના આરોપીઓ લંગડા થઇ ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
સારંગપુર પાણીની ટાંકી નીચે જ પાણીનો વેડફાટ
SAMBHAAV-METRO News

સારંગપુર પાણીની ટાંકી નીચે જ પાણીનો વેડફાટ

મ્યુનિ. ઓફિસ પાસે ત્રણ-ચાર દિવસથી પાણીનું તળાવ થયું છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
એક વેબ સિરીઝમાં કામ કરવું એટલે ત્રણ ફિલ્મો કરવી: અતુલ કુલકર્ણી
SAMBHAAV-METRO News

એક વેબ સિરીઝમાં કામ કરવું એટલે ત્રણ ફિલ્મો કરવી: અતુલ કુલકર્ણી

ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરવાની સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે એનું ફોર્મેટ કેરેક્ટર અને એની સ્ટોરીની લેથને વધારવાની પરવાનગી આપે છે: અતુલ કુલકર્ણી

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
દેશમાં કોરોના હવે અંત તરફઃ ૨૪ કલાકમાં ૪,૧૮૪ નવા કેસ, ૧૦૪ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના હવે અંત તરફઃ ૨૪ કલાકમાં ૪,૧૮૪ નવા કેસ, ૧૦૪ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને હવે માત્ર ૪૪,૪૮૮: રિકવરી રેટ વધીને ૯૮.૭૦ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
ડમી ગ્રાહકે ઈશારો કરતાં મહિલા પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો
SAMBHAAV-METRO News

ડમી ગ્રાહકે ઈશારો કરતાં મહિલા પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો

પોલીસને રેડ દરમિયાન કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી નથીઃ મહિલા પોલીસની રેડ પર અનેક સવાલો ઊભા થયા

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
જમ્યા બાદ પેટ ભારે લાગતું હોય તો અજમાવો ઘરેલુ નુસખા
SAMBHAAV-METRO News

જમ્યા બાદ પેટ ભારે લાગતું હોય તો અજમાવો ઘરેલુ નુસખા

પેટ ભારે લાગવાનું એક કારણ મુખ્ય છે અને તે છે પાચન યોગ્ય રીતે ન થવું. જ્યારે પાચન થતું નથી ત્યારે જમેલો ખોરાક જાણે પેટમાં જ રહી જાય છે અને પેટમાં ખૂબ ભાર લાગવા લાગે છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
કોરોનાથી હાશ થઈ ત્યાં ડબલ સીઝને ડરાવ્યાઃ થ્રોટ ઇન્ફેક્શનના કેસમાં વધારો
SAMBHAAV-METRO News

કોરોનાથી હાશ થઈ ત્યાં ડબલ સીઝને ડરાવ્યાઃ થ્રોટ ઇન્ફેક્શનના કેસમાં વધારો

આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી ચાલુ રાખે છેઃ ઠંડા પાણી તથા બરફગોળાનું સેવન કરતા હોવાથી ગળાં પકડાયાં

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
કોંગ્રેસમાં આંતરયુદ્ધ: ચન્ની-સિદ્ધુની લડાઇમાં ‘આપ'એ બાજી મારી લીધી
SAMBHAAV-METRO News

કોંગ્રેસમાં આંતરયુદ્ધ: ચન્ની-સિદ્ધુની લડાઇમાં ‘આપ'એ બાજી મારી લીધી

પંજાબમાં સીએમના ઉમેદવાર મામલે સિદ્ધુ અને ચન્ની આમનેસામને આવી ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને
SAMBHAAV-METRO News

ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને

હજુ પણ ભાવ વધવાનું અનુમાનઃ ઉત્તર ગુજરાતમાંથી આવતા લીંબુની લોકલ બજારમાં ઓછી આવક

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવક પર મિત્રે જીવલેણ હુમલો કર્યો
SAMBHAAV-METRO News

ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવક પર મિત્રે જીવલેણ હુમલો કર્યો

મિત્રે યુવક પર તલવારના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
BCCIએ હાર્દિક પંડ્યાનો કાન આમળ્યો: NCAમાં જઈને ફિટનેસ સાબિત કરવાનો આદેશ
SAMBHAAV-METRO News

BCCIએ હાર્દિક પંડ્યાનો કાન આમળ્યો: NCAમાં જઈને ફિટનેસ સાબિત કરવાનો આદેશ

આઇપીએલ ફ્રેંચાઇઝી ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપનો ભાર હોવાના કારણે તે બેંગલુરુ પહોંચ્યો નહોતો, જોકે હવે બીસીસીઆઇના આદેશ બાદ હાર્દિક એનસીએમાં પહોંચી જશે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
AMCમાં 'ગુલ્લી' મારી ગેરહાજર રહેનારા કર્મચારીઓ પર કમિશનરની લાલ આંખ
SAMBHAAV-METRO News

AMCમાં 'ગુલ્લી' મારી ગેરહાજર રહેનારા કર્મચારીઓ પર કમિશનરની લાલ આંખ

પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાનાં દસ વર્ષ જૂના સર્ક્યુલર પર જામેલી ધૂળ હાલના કમિશનર લોચન સહેરાએ ખંખેરાવી

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
'આપ'ના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું: 'પાર્ટી' ઉજવણીની તૈયારી કરી રહી છે'
SAMBHAAV-METRO News

'આપ'ના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું: 'પાર્ટી' ઉજવણીની તૈયારી કરી રહી છે'

પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીની ખુરશી આ સમયે દાવ પર છે. પંજાબમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા અને પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ ભાજપમાં જોડાયા બાદ અહીંની ચૂંટણી ઘણી રસપ્રદ બની ગઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 10/03/2022
૪૮ રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂકેલા ઈગ્લેન્ડની બેરિસ્ટોએ અણનમ સદી ફટકારી લાજ રાખી
SAMBHAAV-METRO News

૪૮ રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂકેલા ઈગ્લેન્ડની બેરિસ્ટોએ અણનમ સદી ફટકારી લાજ રાખી

૧૨ રનના સ્કોર પર પહેલી વિકેટ: ૧૭ રનના સ્કોર પર બીજી વિકેટ: ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ પણ માત્ર ૧૩ રન બનાવીને રોચની બોલિંગમાં બોલ્ડ આઉટ થઈ ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
હોળીના તહેવારોની અસરઃ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ
SAMBHAAV-METRO News

હોળીના તહેવારોની અસરઃ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

કોરોના સંક્રમણના કેસ સાવ ઘટી જતાં બે વર્ષ પછી કોઈ પણ જાતના પ્રતિબંધો વગર રંગોત્સવની ઉજવણી કરી શકાશે

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
સેટલાઈટ પોલીસ સ્ટેશનની સાવ નજીક આવેલા સારથિ-અક્ષત એવન્યૂની છ દુકાનોનાં તાળાં તોડી ચોરી થતાં લોકોમાં આક્રોશ
SAMBHAAV-METRO News

સેટલાઈટ પોલીસ સ્ટેશનની સાવ નજીક આવેલા સારથિ-અક્ષત એવન્યૂની છ દુકાનોનાં તાળાં તોડી ચોરી થતાં લોકોમાં આક્રોશ

તસ્કરો બેફામઃ ૨૪ કલાક ધમધમતા પોશ વિસ્તારમાં ચોરી થતાં વેપારીઓએ નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
વિધુત સાથે દેખાશે અક્ષય
SAMBHAAV-METRO News

વિધુત સાથે દેખાશે અક્ષય

મેં જ્યારે ટ્રેનિંગ શરૂ કરી ત્યારે મારા દિમાગમાં આ શો પાછળનો હેતુ સ્ટુડન્ટ્સને માનસિક રીતે વધુ સ્ટ્રોન્ગ બનાવવાનો હતો: વિદ્યુત

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
લોન અપાવવાના બહાને કરોડોનું ટ્રાન્ઝેક્શન કરી કૌભાંડ આચર્યું
SAMBHAAV-METRO News

લોન અપાવવાના બહાને કરોડોનું ટ્રાન્ઝેક્શન કરી કૌભાંડ આચર્યું

જીએસટીના અધિકારીએ આધેડના ઘરે સમન્સ મોકલીને પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યોઃ બેન્કમાંથી પર્સનલ લોન અપાવવાના બહાને ચીટિંગ કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
કોતરપુરનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈ-લોકાર્પણ માટે તૈયાર
SAMBHAAV-METRO News

કોતરપુરનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈ-લોકાર્પણ માટે તૈયાર

રૂ. ૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૩૦૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
લિવ-ઈનની અજાબોગરીબ પ્રથાઓ પહેલાંથી જ છે
SAMBHAAV-METRO News

લિવ-ઈનની અજાબોગરીબ પ્રથાઓ પહેલાંથી જ છે

આદિવાસી વિસ્તારોમાં ઢુકુ નામથી લિવ-ઈન પ્રથા પહેલાંથી જ ચાલી આવે છે. ઢુકુ આદિવાસીઓ દ્વારા અપાયેલો શબ્દ છે, જેને ખાસ કરીને લોકો લિવ-ઈન રિલેશનના નામે જાણે છે

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022
યુપીમાં કચરાપેટીમાંથી બેલેટ પેપર ભરેલાં ત્રણ બોક્સ મળી આવ્યાં
SAMBHAAV-METRO News

યુપીમાં કચરાપેટીમાંથી બેલેટ પેપર ભરેલાં ત્રણ બોક્સ મળી આવ્યાં

કારમાંથી બેલેટ પેપર પકડાવા બદલ સમાજવાદી પાર્ટીના નેતાઓએ ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માગ કરી

time-read
1 min  |
Sambhaav Metro 09/03/2022