CATEGORIES

અમદાવાદમાં ઠંડી ૨૩.૧ ડિગ્રી
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ઠંડી ૨૩.૧ ડિગ્રી

પ્રતિકલાકે ૧૦ કિ.મી.ની ઝડપ ધરાવતા ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 22/11/2021
ત્રણ ટીનેજરને પાર્લર પર પડેલું દૂધનું કેરેટ ઉઠાવીને ભાગવું ભારે પડી ગયું
SAMBHAAV-METRO News

ત્રણ ટીનેજરને પાર્લર પર પડેલું દૂધનું કેરેટ ઉઠાવીને ભાગવું ભારે પડી ગયું

પાર્લરના માલિકે કારથી એક ટીનેજરને ટક્કર મારી: સ્ટમ્પ વડે ફટકારીને લોહીથી લથપથ કરી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
રૂપિયા ચૂકવી ન શકતા મોબાઈલના વેપારીને મૂઢ માર મારીને ધમકી આપી
SAMBHAAV-METRO News

રૂપિયા ચૂકવી ન શકતા મોબાઈલના વેપારીને મૂઢ માર મારીને ધમકી આપી

ત્રણ મહિનાના ઉધાર પર મોબાઈલના વેપારીને એસેસરિઝનો સામાન આપ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
વીજસંકટનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ
SAMBHAAV-METRO News

વીજસંકટનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ

કોલસાની ખાણોમાં વીતેલાં કેટલાંય વર્ષોમાં રોકાણ ઘટ્યું છે. વીજળી ઉત્પાદકોનો રસ સોલર અને પવન ઊર્જા તરફ વધુ થયો. એ વાત સાચી હોઇ શકે છે, પરંતુ તે કારણે વીજળી સંકટ ઊભું ન થવું જોઇએ

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
કલીન કોમેડી બહુ ઓછી બનાવવામાં આવે છે. સૈફ
SAMBHAAV-METRO News

કલીન કોમેડી બહુ ઓછી બનાવવામાં આવે છે. સૈફ

સૈફ તેની ‘બંટી ઔર બબલી 2' સાફસૂથરી ફિલ્મ હોવાથી તે તેની સંપૂર્ણ ફેમિલી સાથે ફિલ્મ જોવા માટે થિયેટરમાં ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
હાઈફાઈ લાઇફસ્ટાઇલ માટે યંગસ્ટર્સ બને છે ડ્રગ્સ પેડલર
SAMBHAAV-METRO News

હાઈફાઈ લાઇફસ્ટાઇલ માટે યંગસ્ટર્સ બને છે ડ્રગ્સ પેડલર

કેટલાક યુવાનો ડ્રગ્સ પેડલર બનવા ઉપરાંત નકલી ચલણી નોટ છાપે છે અને ક્રિકેટનો સટ્ટો પણ રમાડી રહ્યા છેઃ લકઝુરિયસ લાઇફ જીવવા દારૂની ખેપ પણ મારી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
વજન ઘટાડવાની લ્હાયમાં ક્યારેય ન કરતા આવી ભૂલો
SAMBHAAV-METRO News

વજન ઘટાડવાની લ્હાયમાં ક્યારેય ન કરતા આવી ભૂલો

આહાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વજન ઘટાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે કસરત કરવી અને યોગ્ય માત્રામાં યોગ્ય પોષણ લેવું

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવને ભાડુઆતે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવને ભાડુઆતે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી

અમારા ઘરે મીટર કેમ ચેક કરો છો કહી ભાડુઆતના બે દીકરાએ ધમકાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
ગુજરાતમાં સવારથી આફતનો વરસાદ: ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો
SAMBHAAV-METRO News

ગુજરાતમાં સવારથી આફતનો વરસાદ: ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો

સુરત ગ્રામ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદ: ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
એવું જરૂરી નથી કે હું જે કંઈ કામ કરું એ ગ્રેટ હોયઃ પંકજ ત્રિપાઠી
SAMBHAAV-METRO News

એવું જરૂરી નથી કે હું જે કંઈ કામ કરું એ ગ્રેટ હોયઃ પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી હાલમાં પોતાની કરિયરના શ્રેષ્ઠ તબક્કા માંથી પસાર થઈ રહ્યો છે તેની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 19/11/2021
મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરાયાં
SAMBHAAV-METRO News

મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરાયાં

મહેબૂબાના ભાઈને ઈડી પૂછપરછ માટે બોલાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
હવામાન પલટાયું: અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ
SAMBHAAV-METRO News

હવામાન પલટાયું: અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ

બનાસકાંઠામાં એક સાથે બે કુદરતી આફતઃ કમોસમી વરસાદ વચ્ચે સવારે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
સોશિયલ મીડિયામાં બોડી દેખાડવી પસંદ નથી: રશ્મિકા
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયામાં બોડી દેખાડવી પસંદ નથી: રશ્મિકા

ઉંમર કરતાં તો મારા માટે એ અગત્યનું છે કે એ વ્યક્તિનું વર્તન તમારી સાથે કેવું છે: રશ્મિકા

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
હટકે રોલથી મળશે અલગ ઓળખઃ આયુષ શર્મા
SAMBHAAV-METRO News

હટકે રોલથી મળશે અલગ ઓળખઃ આયુષ શર્મા

આયુષ શર્માની સલમાન ખાન સાથેની અંતિમ-ધ ફાઇનલ ટ્રૂથ’ ૨૬ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ લદાખમાં: રેજાંગ લા વોર મેમોરિયલનું ઉદઘાટન કરશે
SAMBHAAV-METRO News

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ લદાખમાં: રેજાંગ લા વોર મેમોરિયલનું ઉદઘાટન કરશે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ રાજનાથ સાથે જોડાયા

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
બિલ્ડિંગનો કાટમાળ હટાવવા ગયેલી ટીમને સ્થાનિકોએ બબાલ કરી ભગાડી
SAMBHAAV-METRO News

બિલ્ડિંગનો કાટમાળ હટાવવા ગયેલી ટીમને સ્થાનિકોએ બબાલ કરી ભગાડી

સવા વર્ષ પહેલાં બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેમાં એક યુવકનું મોત થયું હતુંઃ બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ પણ કાટમાળ હજુ ત્યાંનો ત્યાં જ છે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
શિયાળામાં ખાઓ અનેક પોષકતત્ત્વોનો ભંડાર એવા મૂળા
SAMBHAAV-METRO News

શિયાળામાં ખાઓ અનેક પોષકતત્ત્વોનો ભંડાર એવા મૂળા

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાઇ બીપીના લોકો માટે પણ મૂળા ખૂબ જ ફાયદાકારક છે. એન્ટિ હાઇપરટેન્સિવ ગુણોથી ભરપૂર મૂળા હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ભુતાનમાં ડ્રેગનનો કબજોઃ ૨૫ હજાર એકર પર ગેરકાયદે ચાર ગામ વસાવ્યાં
SAMBHAAV-METRO News

ભુતાનમાં ડ્રેગનનો કબજોઃ ૨૫ હજાર એકર પર ગેરકાયદે ચાર ગામ વસાવ્યાં

ભારત સરહદે ડોકલામ નજીક ચીનની ઘૂસણખોરી

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
પીએમ મોદીનું ‘સિડની સંવાદ'માં સંબોધન: ટેક્નોલોજીથી ભારતમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર
SAMBHAAV-METRO News

પીએમ મોદીનું ‘સિડની સંવાદ'માં સંબોધન: ટેક્નોલોજીથી ભારતમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર

સિડની સંવાદનું ૧૭ થી ૧૯ નવેમ્બર સુધી આયોજન થયું છે તે 'ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યૂટ' ની એક પહેલ છે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
દેશમાં કોરોના ફરી વકર્યોઃ ૨૪ કલાકમાં ૧૧,૯૧૯ નવા કેસ, ૪૭૦ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના ફરી વકર્યોઃ ૨૪ કલાકમાં ૧૧,૯૧૯ નવા કેસ, ૪૭૦ દર્દીનાં મોત

દેશમાં ફરી એક વાર સંક્રમણ વિસ્ફોટ થવા રિસર્ચ રિપોર્ટમાં ચેતવણી

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
દેશમુખની ધરપકડથી પવાર ભડક્યાઃ ભાજપને જેલમાં ધકેલવાની કિંમત ચૂકવવી જ પડશે
SAMBHAAV-METRO News

દેશમુખની ધરપકડથી પવાર ભડક્યાઃ ભાજપને જેલમાં ધકેલવાની કિંમત ચૂકવવી જ પડશે

અમે દેશમુખના એકેએક દિવસ અને એકેએક કલાકની કિંમત વસૂલીશુંઃ પવાર

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ચીનના પૂર્વ DyPM પર યૌનશોષણનો આરોપ લગાવનારી લાપતા પેંગ શુઆઈ અંગે ઓસાકાએ ચિંતા વ્યક્ત કરી
SAMBHAAV-METRO News

ચીનના પૂર્વ DyPM પર યૌનશોષણનો આરોપ લગાવનારી લાપતા પેંગ શુઆઈ અંગે ઓસાકાએ ચિંતા વ્યક્ત કરી

૩૫ વર્ષીય ફેંગ શુઆઈએ ૭૫ વર્ષીય ઝાંગ ગાઓલી પર આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન કે જેઓ પાર્ટીની સર્વશક્તિશાળી પોલિટ બૂરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા તેમણે ત્રણ વર્ષ પહેલાં શરીરસંબંધ બાંધવા મને મજબૂર કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ચાલુ બાઈક પર માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસે રોકતાં યુવકે માથાકૂટ કરી
SAMBHAAV-METRO News

ચાલુ બાઈક પર માસ્ક પહેર્યા વગર જતા યુવકને પોલીસે રોકતાં યુવકે માથાકૂટ કરી

નારણપુરા ક્રોસિંગ પાસેનો બનાવઃ યુવક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ખેડૂતો સામેની એફઆઈઆર રદ થશેઃ સીએમ ચન્નીનું એલાન
SAMBHAAV-METRO News

ખેડૂતો સામેની એફઆઈઆર રદ થશેઃ સીએમ ચન્નીનું એલાન

ખેડૂતોને પરાળી ન સળગાવવા વિનંતી કરી

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ખાનગી ફ્લેટ-સોસાયટીઓને મળશે ૭૦:૨૦:૧૦નો લગભગ 'મફત' લાભ
SAMBHAAV-METRO News

ખાનગી ફ્લેટ-સોસાયટીઓને મળશે ૭૦:૨૦:૧૦નો લગભગ 'મફત' લાભ

મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમાર દ્વારા કોર્પોરેટર્સને તેમના બજેટમાંથી ૨૦ ટકા ફાળો આપવાની છૂટ અપાઈઃ સોસાયટીના આરસીસી રોડ, પેવર બ્લોક, પાણી-ગટર અને લાઇટનાં કામોમાં વેગ આવશેઃ ભવિષ્યમાં CCTV કેમેરા પણ મુકાવી શકાશે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
કરતારપુર જવાની તૈયારીમાં સિદ્ધુ, પરંતુ CM ચન્ની સાથે આજે જવાની પરવાનગી ન મળી
SAMBHAAV-METRO News

કરતારપુર જવાની તૈયારીમાં સિદ્ધુ, પરંતુ CM ચન્ની સાથે આજે જવાની પરવાનગી ન મળી

સિદ્ધુ ૨૦ નવેમ્બરે તેના ગ્રૂપ સાથે કરતારપુર જશે

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
ઇસ્કોન-આરટીઓ-એરપોર્ટ BRTS સર્વિસ શહેરીજનોમાં લોકપ્રિય બની
SAMBHAAV-METRO News

ઇસ્કોન-આરટીઓ-એરપોર્ટ BRTS સર્વિસ શહેરીજનોમાં લોકપ્રિય બની

૧૮ ઓક્ટોબરે મેયરના હસ્તે ઇલેક્ટ્રિક બસ દોડતી કરાઈ હતી ખાનગી કેબ કંપનીનાં ભાડાં વધવાથી લોકો આકર્ષાયા

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
અશ્વિનને મેદાનમાં ઉતારીને રોહિતે વિરાટ કોહલીની સૌથી મોટી ભૂલ ઉજાગર કરી
SAMBHAAV-METRO News

અશ્વિનને મેદાનમાં ઉતારીને રોહિતે વિરાટ કોહલીની સૌથી મોટી ભૂલ ઉજાગર કરી

અશ્વિન ૧૪મી ઓવરમાં બોલિંગ માટે પાછો ફર્યો અને ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપ્યા અને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને રનની ગતિ પર અંકુશ લગાવી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 18/11/2021
હવે બાળકોનાં વેક્સિનેશનું 'મિશન'
SAMBHAAV-METRO News

હવે બાળકોનાં વેક્સિનેશનું 'મિશન'

કેન્દ્ર સરકારનાં અનુમાન અનુસાર, ભારતમાં ૧૮ વર્ષથી ઓછી ઉમરતાં ૪ર-૪૪ કરોડ બાળક છે. આ તમામને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે તો કુલ ૮૪-૮૮ કરોડ ડોઝની જરૂર પડશે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021
હવાઈયાત્રીઓને રાહતઃ હવે તમામ ફ્લાઇટમાં ફરી મળશે ભોજનની સુવિધા
SAMBHAAV-METRO News

હવાઈયાત્રીઓને રાહતઃ હવે તમામ ફ્લાઇટમાં ફરી મળશે ભોજનની સુવિધા

ન્યૂઝપેપર્સ જેવાં રીડિંગ મટીરિયલ્સ પણ ઉપલબ્ધ કરાવાશે

time-read
1 min  |
Sambhaav Metro 17/11/2021