CATEGORIES
Categories
શો-રૂમના પાર્કિંગમાંથી જ નવી ઈકો કારના સાઇલેન્સરની ચોરી
મારુતિ સુઝુકી શો-રૂમના એચઆર મેનેજરે રાણીપમાં ચોરીની ફરિયાદ નોંધાવી
૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ ૧૦૦ ટકા નાગરિકોને અપાઈ જશે
ગઈ કાલ સુધી પપ ટકા નાગરિકો સેકન્ડ ડોઝ મેળવી ચૂક્યા છે. દિવાળીના તહેવારોના માહોલમાં વેક્સિનેશનની ગતિ પડી: ૧૪ નવેમ્બરથી વેક્સિનેશન મહાઅભિયાન પુનઃ હાથ ધરાશે
સીએમ યોગીની સુરક્ષામાં મોટી ચૂકઃ રિવોલ્વર લઈને યુવક ઓડિટોરિયમમાં ઘૂસી જતાં ચકચાર
બસ્તી જિલ્લામાં આયોજિત સીએમ યોગીના કાર્યક્રમ દરમિયાન મોટી બેદરકારી સામે આવીઃ ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
શ્રીલંકા, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ સુપર-૧૨માં: ખાલી રહેલા એક સ્થાનનો આજે નિર્ણય
સુપર-૧૨માં સ્થાન મેળવવા માટે આઠ ટીમ વચ્ચેની રેસ પણ લગભગ પૂરી થવામાં છે, ત્રણ ટીમના નામનો નિર્ણય ગઈ કાલે રમાયેલી મેચ બાદ થઈ ગયો
દેશમાં કોરોનાના કેસ ફરી ઘટ્યાઃ ૨૪ કલાકમાં ૧૫,૭૮૬ કેસ, ૨૩૧નાં મોત
૧૦૦ કરોડ વેક્સિનેશનની ખુશીમાં પીએમ મોદીએ ટ્વીટર એકાઉન્ટમાં પ્રોફાઈલ પિક બદલ્યો
કરવા ચોથમાં નથી માનતી રિયા કપૂર
હું કોઈ એવી વસ્તુને પ્રમોટ નથી કરતી, જેમાં મને ભરોસો ન હોય, સાથે જ એના ઉદેશ પર પણ મને વિશ્વાસ નથી: રિયા
યોગેન્દ્ર યાદવને સંયુકત કિસાન મોરચાએ એક મહિના માટે સસ્પેન્ડ કર્યા
યોગેન્દ્ર યાદવ મૃતક ભાજપ કાર્યકર્તા શુભમ મિશ્રાના પરિવારને મળવા ગયા હતા, આ મુલાકાત બાદથી જ યોગેન્દ્ર યાદવનો ખેડૂતો દ્વારા વિરોધ થઇ રહ્યો હતો
થાઈરોઈડને કારણે આંખને પણ થાય છે તકલીફ
થાઇરોઇડના લક્ષણો: થાક, અકાળે વાળ ખરવા, ઠંડી લાગવી, આંખની સમસ્યા
ડ્રગ્સ કેસઃ અનન્યા પાંડેની ફરીથી સઘન પૂછપરછ જારી
આર્યન ખાન સાથેની વોટ્સએપ ચેટમાં અનન્યાનું નામ સામે આવતાં ચકચાર
ચીનને જડબાતોડ જવાબ આપવો જરૂરી
ચાલાક ચીને તેના દાવપેચ થોડા બદલ્યા છે. આ વખતે ચીનની ખરાબ નજર ભારતના દૌલતબેગ ઓલ્ડી આર્મી બેઝને પોતાના કાબૂમાં કરવા પર છે, આથી ભારતે વધુ સાવધાન રહેવું પડશે
ટી-૨૦ વર્લ્ડમાં UAEની પીચ કેવી રહેશે? ભારતની ચાર મેચ દુબઈમાં રમાવાની છે
બધી મેચ UAEનાં ત્રણ મેદાન- અબુધાબી, દુબઈ અને શારજાહમાં રમાશે
કોરોનાના વધુ નવા ઘાતક વેરિઅન્ટ સામે આવશે?: નિષ્ણાતોએ ચેતવણી જારી કરી
જ્યાં સુધી વાઈરસ લોકોને સંક્રમિત કરતો રહેશે ત્યાં સુધી નવા વેરિઅન્ટ આવશે
ઉપરના માળે સૂઈ રહેલી પરિણીતા સાથે પાડોશીએ અડપલાં કર્યાં
યુવક અડપલાં કરતો હતો ત્યારે મહિલાએ તેનો હાથ પકડી લીધો હતો
AMCની તિજોરીમાં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે ૫૬૪.૯૦ કરોડ ઠલવાયા
ટેક્સ બિલનાં વિતરણથી રોજની આવક રૂ. ત્રણ કરોડથી પણ વધુ થઈ રહી છેઃ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૧૫૨.૯૭ કરોડ મળ્યા
HBD અમિત શાહ: પાર્ટી-સરકારને ઉત્કૃષ્ટ બનાવવામાં અમિતભાઈનું યોગદાન: મોદી
નીતિન ગડકરી, યોગી, રાજનાથ સિંહ, દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
અમદાવાદ પર તોળાતો આતંકી ખતરો: મોટા ષડયંત્રની સુરક્ષા એજન્સીને આશંકા
પોલીસ કમિશનરના એલર્ટ મામલે જાહેરનામું અને ગઈ કાલે કંટ્રોલ રૂમમાં આવેલા નનામા કોલથી એક વાત ચોક્કસ છે કે અમદાવાદને રક્તરંજિત કરવા માટે કેટલાક લોકો નાપાક ષડયંત્ર રચી રહ્યા છે
અમદાવાદમાં ઠંડીઃ ૨૧.૪ ડિગ્રી
હવે દિવસે ગરમીની તીવ્રતા ઘટી રહી છે: તા. ૨૮ ઓક્ટોબરે ૨૦ ડિગ્રી ઠંડી પડવાની શક્યતા
કોરોના સામે યુદ્ધ ચાલુ છે, હથિયાર હેઠાં ન મૂકો, સતર્કતા સાથે દિવાળી મનાવોઃ વડા પ્રધાન મોદી
વડા પ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ ઉદ્ભોધન: 'વોકલ ફોર લોકલ' થવું જ પડશે
ચીટિંગનો ગુનો દાખલ કરવા PIએ કમિશનરની મંજૂરી લેવી પડશે
કેન્સર સામે ઝઝૂમતા આધેડ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે PIએ કમિશનરની મંજૂરી બાદ ગુનો દાખલ કરવાનું કહ્યું: ગઠિયાએ રાજ્યના પોલીસવડાએ મકાન ખરીધું છે તેમ કહી દંપતી પાસેથી રૂ.૧૬.૫૦ લાખ પડાવી લીધા
સુવિધા વધી: AMTS રૂટ નંબર ૫૬/૧, ૩૯/૩ને આજથી લંબાવવામાં આવ્યા
હવે રૂટ નંબર ૫૬/૧ સરદાર પાર્ટી પ્લોટ - એસપી રિંગ રોડથી ગુજરાત યુનિવર્સિટી અને રૂટ નંબર ૩૯/૩ ભક્તિ સર્કલથી બુટભવાની માતા મંદિર સુધી દોડશેઃ રૂટ નંબર ૧૩૦/માં આંશિક ફેરફાર કરાયો
હની ટ્રેપઃ વેપારીના મોં પર નીકળેલું લોહી યવતીએ તેનાં કપડાંથી સાફ કર્યું
કૃષ્ણનગર પોલીસે હની ટ્રેપના રેકેટમાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યાઃ શ્રુતિ સહિતના આરોપીઓ ફરાર
સોનીના ત્યાં કામ કરતા કારીગરોનો કોઈ રેકોર્ડ પોલીસ પાસે હોતો જ નથી
સોનીને વિશ્વાસમાં લઈ કારીગરો લાખો-કરોડો રૂપિયાનું સોનું લઈને છૂમંતર થઈ જાય છેઃ આગામી દિવસોમાં જવેલર્સ એસોસિયેશન કારીગરોનો ડેટા પોલીસ સ્ટેશનમાં આપે તેવી શક્યતાઃ કારીગર એસોસિયેશન પણ પોલીસ સ્ટેશનમાં ડેટા જમા કરાવશે
શાહરુખ આર્યનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો: ૧૫ મિનિટ માટે પિતા-પુત્રનું મિલન
૨૬ ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણી
વર્લ્ડકપમાં પાક. જ્યારે જ્યારે ભારત સામે ટકરાયું છે ત્યારે ત્યારે ચૂર ચૂર થઈ ગયું છે
૨૦૦૭થી ૨૦૨૧ઃ ૧૪ વર્ષનો ઇતિહાસ સાક્ષી છે
વરસાદ-પ્રચંડ પૂર અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં ત્રાહિમામઃ અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા
ગૌમુખમાં ફસાયેલા ૩૦ ટ્રેકર્સને એસડીઆરએફે રેસ્ક્યૂ કર્યાઃ મૃત્યુઆંક વધીને ૪૭
વડા પ્રધાન મોદીના હસ્તે યુપીના કુશીનગર એરપોર્ટનું ઉદ્ધાટન
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યાં; કુશીનગરનો વિકાસ, યુપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે
લિયો ડિકેપ્રિયો સાથે મળીને ફિલ્મ બનાવશે અભય દેઓલ
બોક્સરની બાયોપિક 'પેપ'
રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો ખોરાકમાં આ કરો સામેલ
ડુંગળી, લસણ, આદું, ગાજર અને કોળામાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
રશ્મિકા મંદાનાએ બાજી મારી
૯.૬૭ સ્કોર સાથે વિજય દેવરાકોન્ડા બીજા ક્રમે, ૯.૫૪ સાથે યશ ત્રીજા ક્રમે
રવિવારે કરવા ચોથ ઊજવાશે
જ્યારે પાંડવો વનવાસ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સખી દ્રૌપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યું હતું અને આ વ્રત કર્યા બાદ જ દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતી હોવાનું વરદાન પ્રાપ્ત થયું હતું