CATEGORIES
Categories
AMC હોસ્પિટલોને ઓક્સિજનના મામલે આત્મનિર્ભર બનાવશે
સંભવિત થર્ડ વેવ સામે લડત આપવા તંત્રનું આગોતરું આયોજનઃ ૨૫૦ એલપીએમના ૫૦ અને ૫૦૦ એલપીએમના ૨૫ પ્લાન્ટ ઊભા કરવાનાં ચક્રો ગતિમાનઃ મ્યુનિસિપલ ભાજપના રૂ. ૮.૧૧ કરોડના ફાળાથી ૫૦ વેન્ટિલેટર સહિતનાં જીવનરક્ષક સાધનો પણ અઠવાડિયામાં આવી જશે
મહામારીના કારણે ભારતીય સિનેમા ધરાશાયી
ગયા વર્ષે ભારતીય સિનેમાની કેટલીય કમાણી અટકી ગઈ, વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માણ ઉધોગ ૨૦૧૯માં ૧૯,૧૦૦ કરોડથી ઘટીને ૭૨૦૦ કરોડ પર આવીને અટકી ગયો
સોજો ઓછો કરવાથી લઈને પાચનમાં પણ સહાય કરે છે કમળ કાકડી
હેલ્થ અપડેટ
બોલ્ડ સીન્સ આપનારી માલિકા શેરાવતે મૌન તોડ્યું
અભિનેત્રી મલ્લિકા શેરાવતની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય અનેક ફિલ્મોમાં બોલ્ડ સીના આપવા માટે તે જાણીતી છે. ડેબ્યુ ફિલ્મ ‘મર્ડર'માં પણ અભિનેત્રીએ બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના કારણે લાંબા સમય સુધી તે ચર્ચામાં હતી. ફિલ્મનાં ૧૦ વર્ષ બાદ અભિનેત્રીએ મૌન તોડ્યું છે.
સતત બીજા દિવસે સપાટોઃ આસ્ટોડિયા ભજિયાં હાઉસ સહિત વધુ ૫૧૩ યુનિટને તાળાં લગાવાયાં
રાણીપમાં ગાયત્રી વિધાલય, મોટેરામાં મારુતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરાં, નવરંગપુરામાં મિસિસ બિલ્ડિંગ સીલ
મંજુલાબહેનના પૌત્રની 'રમૂજ'થી મ્યુનિ. ભાજપ ભૂંડી હાલતમાં મુકાયો
આજે સાંજે લેખિત ખુલાસો લેવાશેઃ હેલ્થ કમિટીમાંથી હકાલપટ્ટી કરવાની માગણી
હું શાહરૂખ જેટલો સફળ નથી: સૈફ
સેફ અલી ખાન કહે છે કે તે શાહરુખ ખાન કરતાં ઓછો સળ છે, જોકે તેનું એમ પણ માનવું છે કે તે ભલે ઓછો સફળ હોય, પરંતુ તેને અલગ અલગ રોલ ભજવવાની આઝાદી મળી છે.
મહારાષ્ટ્રમાં ૭૭ દિવસ બાદ કોરોનાના નવા કેસ-મોતના આંકડામાં ઘટાડો
૨૪ કલાકમાં ૧૫,૦૭૭ નવા કેસ નોંધાયા: ૧૮૪ લોકોએ જીવ ગુમાવ્યા
દેશનાં ૨૬ રાજ્યોને બ્લેક ફંગસનો ભરડોઃ ૨૦,૦૦૦થી વધુ એક્ટિવ કેસ
દેશભરમાં બ્લેક ફંગસન ઈજેક્શનની કારમી તંગી: લોકો પરેશાન
આજથી બેન્ક, LPG, IT, PF, ગૂગલ અને એર ટ્રાવેલને લગતા નિયમોમાં ફેરફાર
આ ફેરફાર સામાન્ય માનવીના ખિસ્સા પર આર્થિક બોજ લાશે
કાશી વિશ્વનાથ ધામમાં જર્જરિત ઈમારત ધરાશાયી: બેનાં મોત
વિશ્વનાથ કોરિડોરનાં ખોદકામને લીધે મકાનના પાયા નાળા પડયા હતા
બહેરામપુરાતા સંતોષનગર ચાર માળિયામાં તલવારના ઘા ઝીંકી યૂવકની ઘાતકી હત્યા
બહેનના ઝઘડામાં ભાઈ વચ્ચે પડ્યો ત્યારે મામલો ઉગ્ર બન્યો
પહેલાં મીડિયાનો બહિષ્કાર કર્યો, પછી દંડ ફટકારાયો હવે ડિપ્રેશનનું કારણ આપી ફ્રેંચ આપનમાંથી હટી ગઈ ઓસાકા
(એજન્સી) પેરિસ, મંગળવાર : દુનિયાની નંબર ટુ જાપાનની મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ ફ્રેંચ ઓપનમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. ઓસાકા ગત રવિવારે ફ્રેંચ ઓપનના પહેલા રાઉન્ડમાં જીત મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં નહોતી ગઈ. આ કારણસર તેના પર ૧૫,૦૦૦ ડોલર (૧૦ લાખ રૂપિયાથી વધુ)નો દંડ ફટકારવાની સાથે ભવિષ્યમાં આવું કરશે તે સખત સજાની ચેતવણી આપવામાં આવી હતી.
દેશમાં ૮ એપ્રિલ બાદ કોરોનાના કેસમાં સૌથી મોટો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૧,૨૭,૫૧૦ કેસ
મૃત્યુઆંક પણ ઘટીને ૨,૭૯૫ થયોઃ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૮.૯૫ લાખ થઈ
ગાળો બોલવાની ના પાડતાં યુવકને ફટકો મારી લોહીલુહાણ કરી દીધો
માધવપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
દાઉદ ઈબ્રાહીમની જેમ ગેંગ ચલાવતો અમદાવાદનો ‘રઈસ' ઝડપાયો
તમામ બુટલેગરો વચ્ચે દોસ્તી કરાવીને બંસી દારૂના ધંધામાં કિંગ બની ગયો
ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની ડેપ્યુટેશન પર બદલી
તામિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્ટરી બનાવાયાં
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર મેગનની ફિમેલ પાર્ટનર પ્રેગનન્ટ થઈ!
(એજન્સી) મેલબોર્ન, મંગળવારઃ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ મેગન સ્કર્ટ ગુડ ન્યૂઝ' આપ્યા છે. મેગને -જાહેરાત કરી છે કે બહુ જલદી -તેના ઘરે નવા મહેમાનનું -આગમન થશે.
એક્ટર જેકી ભગનાની સહિત નવ પર રેપનો આક્ષેપઃ એફઆઈઆર દાખલ
મોડલનાં શોષણના આરોપમાં જાણીતા ફોટોગ્રાફર કોલસ્ટના જુલિયનનું નામ સામેલ
આજથી મંદિરો-ધર્મસ્થાનો 'અનલોક': એકસાથે પાંચ ભક્તો દર્શન કરી શકશે
વેક્સિનેશન વગર મંદિરમાં પ્રવેશ નહીં
'શું કામ ટ્રાફિક થવા દો છો? ખબર નથી પડતી?' કહી કોસ્ટેબલને લાફો ઝીંકી દીધો
સિવિલ હોસ્પિટલ પાસે રખડતાં ઢોર પકડતા હતા ત્યારે યુવકે કોસ્ટેબલ સાથે બબાલ કરી
એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ: સંજીતે ગોલ્ડ, પંઘાલ અને થાપાએ સિલ્વર જીત્યો
(એજન્સી) દુબઈ, મંગળવાર: ભારતીય બોક્સર સંજીત (૯૧ કિગ્રા)એ ગઈ કાલે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. સંજીતે પાંચ વારનો એશિયન ચેમ્પિયન અને રિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા કઝાકિસ્તાનના બોક્સર વાસિલી લેવિટને પરાજિત કર્યો હતો.
GST નંબરનો દુરુપયોગ કરી ગઠિયાએ વેપારીને રૂ.૨.૭૦ લાખનો ચૂનો લગાવ્યો
૧,૫૦૦ ઓક્સિમીટ ખરીદવાની ડીલ વર્ષ કરતાં ગઠિયાએ અન્ય વેપારીના જીએસટી નંબરનો ઉપયોગ તે બિલ મોડ્યું
'તું મને ઓળખતો નથી, હું ડોન છું' કહી યુવકે વેપારીને ફ્ટકાર્યો
ઉધાર ન આપતાં યુવકે હાથ પગ ભાંગી નાખવાની વેપારીને ધમકી
સ્ટારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ ગઈ છે: તમન્ના
તમન્ના ભાટિયાનું કહેવું છે કે હવે સ્ટારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તે તેલુગુ અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષથી સક્રિય છે, સાથે જ તે બોલીવૂડ અને કન્નડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી રહી છે.
હવે 'લોંગ કોવિડ'ના કેસ વધ્યા: પાંચ-છ મહિના સુધી શરીરમાં રહે છે લક્ષણ
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ લોંગ કોવિડના કેસ
મહારાષ્ટ્રમાં કોરોલાના ૧૮,૬૦૦ નવા કેસઃ ૪૦૨ લોકોએ જીવ ગુમાવ્યા
૧૬ માર્ચ બાદ પ્રથમ વખત નવા કેસમાં મોટો ઘટાડો
મુસાફરની નજર ચૂકવી રિક્ષાચાલક રૂ.૧.૩૦ લાખની રોકડ સેરવી ગયો
સુપરવાઈઝર રિક્ષા કરીને બોટલમાં પેટ્રોલ લેવા ગયા હતા
પાંચથી ૧૨ વર્ષનાં બાળકો માટે કોરોતાની સીને જૂત કે જુલાઈમાં મળી શકે છે મંજૂરી
જુલાઈના અંત સુધી ટ્રાયલની મંજૂરી મળે તેવી શક્યતા
સિંગતેલના ડબાનો ભાવ રૂ. ર૭૦૦ થતાં લોકોનાં બજેટ ખોરવાઈ ગયાં
મોંઘાંદાટ તેલના ડબાના બદલે હવે લોકો એક લિટરની ખરીદી કરવા મજબૂર મહામારીમાં ઘરમાં બજેટ ખોરવાયું હોવાથી લોકો કરકસરતા સહારે