CATEGORIES
Categories
મેહુલ ચોકસી ડોમિનિકાની હોસ્પિટલમાં દાખલઃ જલદી પ્રત્યાર્પણની શક્યતા ધંધળી
ચોકસીનો કોરોના રિપોર્ટ તેગેટિવ આવ્યોઃ ડોમિનિકાની હાઈકોર્ટમાં પ્રત્યર્પણ અંગે ૨ જૂને સુનાવણી
મહારાષ્ટ્ર સહિત દક્ષિણનાં રાજ્યોમાં લોકડાઉન લંબાવાયુંઃ યુપી જેવાં રાજ્યોમાં અનલોક શરૂ
કેટલાંક રજ્યોમાં કોરોના કરફ્યુ લંબાવી દેવાયો તો કેટલાંક રાજ્યોમાં ક્રમશઃ છૂટછાટ અપાશે
મમતાનો પીએમ મોદીને પત્રઃ ચીફ સેક્રેટરીને દિલ્હી મોકલવાનો ઈનકાર
ચીફ સેક્ટરીની બદલી કરવાનો નિર્ણય એકપક્ષીયઃ મમતાનો આક્ષેપ
પત્નીએ પતિ અને જેઠાણીને કઢંગી હાલતમાં પકડી પાડતાં જોરદાર બબાલ
જેઠ બહારગામ જતા હતા ત્યારે દિયરભાભી વચ્ચે આડા સંબંધ બંધાયા હતા
ન્યૂટ્રલ વેન્યૂ પર કુલ ૪૬ ટેસ્ટ રમાઈ: પાકિસ્તાની ટીમ સૌથી વધુ ૩૯ મેચ રમી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા. ૧૮થી ૨૨ જૂન દરમિયાન ઈંગ્લેન્ડના સાઉથપ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે. આ ભારતના ૮૯ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે જ્યારે ટીમ ઇન્ડિયા કોઈ ન્યૂટ્રલ વેન્યૂ પર ટેસ્ટ મેચ રમશે.
દેશમાં ૫૦ દિવસમાં કોરોનાના સૌથી ઓછા ૧.૫ર લાખ કેસ નોંધાયાઃ ૩,૧૨૮નાં મોત
૮૮,૪૧૬ એક્ટિવ કેસ ઘટતાં મોટી રાહત: રિકવરી રેટ ૯૧ ટકાથી વધુ
દુનિયામાં ૮ર દિવસ બાદ ૨૪ કલાકમાં કોરોનાના ૩.૯૮ લાખ નવા કેસ નોંધાયા
નવ માર્ચે ૩.૯૩ લાખ લોકો કોરોનાની ઝપટમાં આવ્યા હતા
કોરોનાકાળમાં રસોઈ બનાવતી વખતે આટલું ધ્યાન રાખો
હેલ્થ અપડેટ
કોરોનાની ઐસી કી તૈસીઃ અમદાવાદીઓ જમવા માટે ૫૦ કિલોમીટર દૂર જાય છે
રાત્રી કરફ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મચારી કોઇને રોકતા નથી
અનાજ કૌભાંડમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટ, IPC મુજબ ગુનો દાખલ થશે
રાજકુમાર ગુતા, મૂકેશ જૈન સહિતના લોકો વિરુદ્ધ તપાસ કરીને અનાજ પુરવઠા વિભાગના એડિશનલ કલેક્ટરને રિપોર્ટ કરશે
AMTS-BRTS ૪ જૂન બાદ શરૂ થાય તેવી શક્યતા
મ્યુનિ. કોર્પો.માં નવા પદાધિકારીઓએ આજથી કાર્યભાર સંભાળ્યો: પેશનર્સ માટે સિવિક સેન્ટરમાં વ્યવસ્થા ગોઠવવાની માગણી ઊઠીક આજથી વીએસ અને શારદાબહેનમાં નોન કોવિડ સારવાર અપાશે
એશિયન બોક્સિંગઃ પૂજાએ જીત્યો ગોલ્ડ, મેરી કોમ સહિત ત્રણને સિલ્વર મેડલ
(એજન્સી) દુબઈ, સોમવારઃ ભારતની પૂજા રાની દુબઈમાં ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોતાનો ખિતાબ બચાવવામાં સફળ રહી છે, જ્યારે એમસી મેરી કોમ સહિત ત્રણ અન્ય મહિલા બોક્સરે સિલ્વર મેડલ જીત્યો છે.
'હું મંગાદાદા છું, આ વિસ્તારનો ડોન છું, અહીંની પોલીસ પણ મારાથી ડરે છે'
એક શાન્સે છરી બતાવીને ટ્રક ડ્રાઈવરને લૂંટવાનો પ્રયાસ કર્યો
AMCનો સપાટો બીચ પરમિશન વગરના ૨૭૩ યુનિટ સીલ કરાયા
પાલડીના શેફાલી કોમર્શિયલ સેન્ટરમાં ૮૧ અને વસ્ત્રાપુરના યુનિવર્સિટી પ્લાઝામાં ૬૮ યુનિટ સીલઃ બહેરામપુરાના બિઝનેસ પોઇન્ટ, મણિનગરના યશ કોમપ્લેક્સ મળીને કુલ ૧૧૭ યુનિટ પર તંત્ર ત્રાટક્યું: દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પાંચ હોટલ સીલ
'સંદીપ ઔર પિકી ફરાર'ની સીક્વલનો સ્કોપ છેઃ અર્જુન
અર્જુન કપૂરનું કહેવું છે કે ‘સંદીપ ઔર પિંકી ક્રાર’ની સીક્વલનો સ્કોપ છે. દિબાકર બેનરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી.
'ભાભી અહીં આવો' કહી છેડતી કરનાર પાડોશી યુવક ઝડપાયો
પરિણીતા એકલી હતી ત્યારે પાડોશી યુવક ઘરમાં ઘૂસી ગયો હતો
બે દિવસમાં મ્યુકરનાં ઈજેક્શન મળી જશે કહી ૧.રપ લાખ પડાવનાર ઝડપાયો
મ્યુકરનાં ૫૦ ઇજેક્શન આપવાના બહાને એડ્વાન્સ રૂપિયા લઈ ઠગાઈ કરી હતી
પકોડીની લારી ચલાવનારને બે યુવકોએ ફેંટ પકડી લૂંટી લીધો
અમારે પકોડી ખાવી છે કહીને બે યુવકોએ રસ્તામાં રોકી લૂંટ ચલાવી
બ્લડ શુગર લેવલ ઘટાડવાના અસરકારક ઘરેલુ ઉપાયો
હેલ્થ આપડેટ
હત્યા કેસઃ પહેલવાન સુશીલ કુમારનો હોકીથી મારામારી કરતો વીડિયો વાઇરલ
સુશીલના ૧૪ વર્ષ જૂના સાથી રોહિત કરોરની ધરપકડ: ફુલ આઠ ઝડપાયા
નવ વર્ષની બાળકી સાથે અડપલાં કરનારા વૃદ્ધને લોકોએ માર માર્યો
જાહેરમાં વૃદ્ધ બાળકી સાથે અડપલાં કરતો હતો ત્યારે એક મહિલા તેને જોઈ ગઈ હતી
દેશમાં ૪૪ દિવસ બાદ કોરોલાતા સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં ૧.૮૬ લાખ લોકો સંક્રમિત
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩,૬૦૦ દર્દીઓનાં મોત: કર્ણાટક-તામિલનાડુમાં હજુ સ્થિતિ ગંભીર
પેઇડ વેક્સિનેશનઃ ગરીબોના નામે હજુ વધુ ગાડીવાળાઓને પોંખવાના બાકી છે!
AMC દ્વારા સામાન્ય લોકોના ભારે રોષ વચ્ચે એપોલો હોસ્પિટલને પેઇડ વેક્સિનેશનની છૂટ અપાઈ, જોકે મોટી સંખ્યામાં ગાડીવાળા ઊમટી પડતાં હવે વધુ ખાનગી હોસ્પિટલો આમાં ઝંપલાવશે તેવી ચર્ચા કોવિશિલ્ડ ના મળે તો સ્પતનિક-વી વેક્સિન મેળવીને કોરોના કાળમાં પણ કમાણીના નવા રસ્તા શોધી કઢાય તો નવાઈ જેવું નથી
કોરોનાને ૯૯ ટકા ખતમ કરવાનો દાવો કરનાર નેઝલ સ્પ્રે ભારત આવવાની રાહ
(એજન્સી) નવી દિલ્હી, શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો જારી: ૨૪ કલાકમાં ૨૧,ર૭૩ કેસ, ૪૨૫નાં મોત
૨૧ જિલ્લામાં પોઝિટિવિટી સ્ટ ૧૦ ટકાથી વધુ હોવાથી હાલ નિયંત્રણો નહીં હટાવાયઃ રાજેશ ટોપે
ભારતને ઝટકોઃ કેરેબિયન સુપ્રીમ કોર્ટે મેહલ ચોકસીનાં પ્રત્યાર્પણ પર સેંક લગાવી
મેહુલ ચોકસીને કિડનેપ કરીને તેના પર ટોર્ચર કર્યું હોવાનો વકીલનો દાવો
સવા લાખ માગવાના ઓડિયોકાંડમાં પીઆઈ હેમંત પટેલને બચાવી લેવાયા?
તપાસમાં પીઆઈને કલીનચિટ આપીને ઉપેન્દ્રસિંહનો ભોગ લઈ લીધો
વયોવૃદ્ધ-દિવ્યાંગોને ઘર પાસે વેક્સિન આપો, જેથી તેમને દૂર જવું ના પડેઃ નવી ગાઇડલાઇન
અત્યાર સુધી સિનિયર સિટીઝન્સને પણ વેક્સિનેશન સેન્ટર પર જવું પડતું હતું
સલમાન ખાનની 'ટાઇગર ૩' માં ઇમરાન બનશે પાકિસ્તાની એજન્ટ
અભિનેતા સલમાન ખાના અને કેટરીના કેફે માર્ચમાં મુંબઇના યશરાજ ટુડિયોમાં ફિલ્મ ‘ટાઇગર 3'નું શૂટિંગ શરૂ કરી દીધું હતું.
અલીગઢમાં લઠ્ઠાકાંડ: બે ટ્રક ડ્રાઈવર સહિત સાતનાં મોત, અનેક ગંભીર
CM યોગી નારાજ: આરોપીઓ સામે એનએસએ લગાવવા આદેશ