CATEGORIES

ઈ-મેમોથી બચવાનો 'શાતિર' કીમિયો: નંબર પ્લેટના અક્ષર જ ‘ગાયબ'
SAMBHAAV-METRO News

ઈ-મેમોથી બચવાનો 'શાતિર' કીમિયો: નંબર પ્લેટના અક્ષર જ ‘ગાયબ'

પહેલાં નંબર પ્લેટ વાળી દેવાતી હતી, કપડું ઢાંકી દેવામાં આવતું હતું. આ સિવાય નંબર પ્લેટને તોડી પણ નાખવામાં આવતી હતીઃ ત્રણ ઉપાય બાદ માર્કેટમાં ચોથો ઉપાય વાહનચાલકોએ શોધી કાઢ્યો

time-read
1 min  |
May 07, 2022
આગામી બે દિવસમાં રશિયા હુમલા તેજ કરશેઃ યુક્રેનના નાગરિકોને એલર્ટ જારી
SAMBHAAV-METRO News

આગામી બે દિવસમાં રશિયા હુમલા તેજ કરશેઃ યુક્રેનના નાગરિકોને એલર્ટ જારી

મારિયુપોલ પર વિજયના દાવા બાદ રશિયા વિજય દિન મનાવશે

time-read
1 min  |
May 07, 2022
IPL નોકઆઉટ સ્ટેજમાં: પ્લેઓફમાં પહોંચવાની ચાર ટીમની ટિકિટ હવે લગભગ કન્ફર્મ
SAMBHAAV-METRO News

IPL નોકઆઉટ સ્ટેજમાં: પ્લેઓફમાં પહોંચવાની ચાર ટીમની ટિકિટ હવે લગભગ કન્ફર્મ

રાજસ્થાન ૧૦ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે, જયારે આરસીબી ૧૧ મેચમાં ૧૨ પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે

time-read
1 min  |
May 07, 2022
'મિત્ર સાથે નહીં ફરવાનું' કહીને બે ભાઈએ યુવકને માથામાં પાઈપ મારી
SAMBHAAV-METRO News

'મિત્ર સાથે નહીં ફરવાનું' કહીને બે ભાઈએ યુવકને માથામાં પાઈપ મારી

શહેરમાં મારામારી, હત્યાની કોશિષ, હત્યા જેવા અનેક પ્રકારના ગુનાઓ વધારો

time-read
1 min  |
May 07, 2022
‘તારા પૈસા લઈને થોડો ભાગી જવાનો છું?' કહી મિત્રનો દિવ્યાંગ પર હુમલો
SAMBHAAV-METRO News

‘તારા પૈસા લઈને થોડો ભાગી જવાનો છું?' કહી મિત્રનો દિવ્યાંગ પર હુમલો

દિવ્યાંગ યુવકે તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માગતાં મામલો બીચક્યો

time-read
1 min  |
May 06, 2022
સ્વતંત્રતા દિવસે ઈઝરાયલમાં આતંકી હમલોઃ ત્રણનાં મોત
SAMBHAAV-METRO News

સ્વતંત્રતા દિવસે ઈઝરાયલમાં આતંકી હમલોઃ ત્રણનાં મોત

છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલમાં આતંકી હુમલાની ઘટનાઓ વધી

time-read
1 min  |
May 06, 2022
સાબરમતી નદીનાં પેટાળમાં ધરબાયેલાં છે અનેક ખતરનાક ગુનાનાં રહસ્યો
SAMBHAAV-METRO News

સાબરમતી નદીનાં પેટાળમાં ધરબાયેલાં છે અનેક ખતરનાક ગુનાનાં રહસ્યો

સાબરમતી નદી સ્યુસાઈડ પોઇન્ટ સાથે પુરાવાનો નાશ કરવા માટે પણ પંકાયેલી છેઃ હથિયાર, મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ ફેંકવા માટે નદીનો ઉપયોગ કરાય છે

time-read
1 min  |
May 06, 2022
હેલ્ધી સ્નેક્સનાં સેવનથી વજન ઘટાડો
SAMBHAAV-METRO News

હેલ્ધી સ્નેક્સનાં સેવનથી વજન ઘટાડો

વજન વધવાનું એક કારણ બિનઆરોગ્યપ્રદ ખોરાક અને નબળી જીવનશૈલી

time-read
1 min  |
May 06, 2022
રશિયા-યુક્રેનનો જંગ વધુ તેજ: મારિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાં આખરે રશિયન સેના ઘૂસી
SAMBHAAV-METRO News

રશિયા-યુક્રેનનો જંગ વધુ તેજ: મારિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાં આખરે રશિયન સેના ઘૂસી

રશિયાના ૧૫ એરબેઝને ઉડાવી દીધાંનો યુક્રેનનો દાવો

time-read
1 min  |
May 06, 2022
મોંઘવારી બધે વધીઃ કાળઝાળ ગરમીમાં 'દેશી ફ્રીઝ' સમાન માટલાંના ભાવમાં ૨૦ ટકા વધારો
SAMBHAAV-METRO News

મોંઘવારી બધે વધીઃ કાળઝાળ ગરમીમાં 'દેશી ફ્રીઝ' સમાન માટલાંના ભાવમાં ૨૦ ટકા વધારો

ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં માટલાં બજાર ગરમાયું: શહેરમાં રૂ. ૩૦૦થી ૬૦૦ સુધીનાં માટલાંનું ધૂમ વેચાણ

time-read
1 min  |
May 06, 2022
મારા વિઝનને પૂરું કરવા ખાન અને કુમાર સાથેની ફિલ્મોની ના પાડી હતી: કંગના
SAMBHAAV-METRO News

મારા વિઝનને પૂરું કરવા ખાન અને કુમાર સાથેની ફિલ્મોની ના પાડી હતી: કંગના

મારી લાઇફમાં એવા ઘણા અવસર આવ્યા હતા, જ્યારે મેં પુરુષપ્રધાન ફિલ્મોને ઠુકરાવી હતી: કંગના

time-read
1 min  |
May 06, 2022
દેશમાં ચોથી લહેરનો ખતરોઃ રાજસ્થાનમાં ૧૫૫ ટકા, MPમાં ૧૩૨ ટકા કોરોનાના કેસ વધ્યા
SAMBHAAV-METRO News

દેશમાં ચોથી લહેરનો ખતરોઃ રાજસ્થાનમાં ૧૫૫ ટકા, MPમાં ૧૩૨ ટકા કોરોનાના કેસ વધ્યા

પ્રદેશમાં કોરોનાના કેસમાં ૮.૨ ટકાનો ઉછાળો: ૩,પ૪પ નવા કેસ, ૨૭નાં મોત

time-read
1 min  |
May 06, 2022
વિદેશ યાત્રા કરનારા નાગરિકોને નવ મહિના પહેલાં બૂસ્ટર ડોઝ આપોઃ NTAGIનું સૂચન
SAMBHAAV-METRO News

વિદેશ યાત્રા કરનારા નાગરિકોને નવ મહિના પહેલાં બૂસ્ટર ડોઝ આપોઃ NTAGIનું સૂચન

સરકારે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને બૂસ્ટર ડોઝની મંજૂરી આપી છે

time-read
1 min  |
May 06, 2022
રાષ્ટ્રપતિની ચૂંટણી ભાજપ માટે કઠિન રાહ
SAMBHAAV-METRO News

રાષ્ટ્રપતિની ચૂંટણી ભાજપ માટે કઠિન રાહ

ભાજપ અને સંઘ પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે બહુ વિકલ્પ છે. એવું પણ કહેવાય છે કે મોદીની ભાવિ યોજના એક મહિલા રાષ્ટ્રપતિ પસંદ કરવાની છે અને તે પણ દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી.

time-read
1 min  |
May 06, 2022
શાહપુરમાં લારી સળગાવી દેવાની ધમકી આપવાના મામલે જૂથ અથડામણ
SAMBHAAV-METRO News

શાહપુરમાં લારી સળગાવી દેવાની ધમકી આપવાના મામલે જૂથ અથડામણ

બે દિવસ પહેલાં બુટલેગરે આમલેટની લારી સળગાવી દેવાની ધમકી આપી હતી

time-read
1 min  |
May 06, 2022
IPL પ્લેઓફની ટિકિટ 'કન્ફર્મ' કરવા આજે મુંબઈ સામે હાર્દિક સેનાની નજર
SAMBHAAV-METRO News

IPL પ્લેઓફની ટિકિટ 'કન્ફર્મ' કરવા આજે મુંબઈ સામે હાર્દિક સેનાની નજર

પંજાબ સામે પરાજય છતાં ગુજરાત ટાઇટન્સ ૧૦ મેચમાં ૧૬ પોઈન્ટ સાથે ટોચના સ્થાન પર

time-read
1 min  |
May 06, 2022
બે યુવકના ઝઘડામાં વૃદ્ધ વચ્ચે પડતાં તેમના પર જીવલેણ હુમલો
SAMBHAAV-METRO News

બે યુવકના ઝઘડામાં વૃદ્ધ વચ્ચે પડતાં તેમના પર જીવલેણ હુમલો

મોડી રાતે ઘર બહાર યુવકો ઝઘડો કરતા હતા ત્યારે વૃદ્ધે ઠપકો આપતાં મામલો ગરમાયો

time-read
1 min  |
May 06, 2022
AMCનો પ્લાનઃ ખારીકટ કેનાલનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાશે
SAMBHAAV-METRO News

AMCનો પ્લાનઃ ખારીકટ કેનાલનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરાશે

ત્રણ વિકલ્પ તૈયારઃ કામ આગળ ધપાવવા કમિશનરની સૂચના

time-read
1 min  |
May 06, 2022
પંજાબના ગુરુદાસપુરમાં આતંકીઓએ પોલીસ પર ગોળીઓ વરસાવી
SAMBHAAV-METRO News

પંજાબના ગુરુદાસપુરમાં આતંકીઓએ પોલીસ પર ગોળીઓ વરસાવી

સમગ્ર ઘટનાક્રમમાં ભાગવાનો પ્રયત્ન કરતાં પાંચ યુવકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો

time-read
1 min  |
May 06, 2022
દારૂના ધંધામાં 'કિંગ' બનવા માટે બુટલેગર્સની હવે ગોવા ભણી દોટ
SAMBHAAV-METRO News

દારૂના ધંધામાં 'કિંગ' બનવા માટે બુટલેગર્સની હવે ગોવા ભણી દોટ

રાજસ્થાનથી આવતા દારૂ પર SMCએ લાલ આંખ કરતાં બુટલેગર્સે પોતાનો રૂટ બદલવો પડ્યોઃ અસલાલીના દારૂકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

time-read
1 min  |
May 06, 2022
157 Kmph: IPL-૨૦૨૨માં સૌથી ઝડપી બોલ ફેંકનારો ઉમરાન રન લૂંટાવવામાં પણ નંબર વન
SAMBHAAV-METRO News

157 Kmph: IPL-૨૦૨૨માં સૌથી ઝડપી બોલ ફેંકનારો ઉમરાન રન લૂંટાવવામાં પણ નંબર વન

ઉમરાન મલિક છેલ્લી બે મેચની આઠ ઓવરમાં ૧૦૦ રન લૂંટાવી ચૂક્યો છે અને તેને એક પણ વિકેટ મળી નથી

time-read
1 min  |
May 06, 2022
'ઓપરેશન ડિમોલિશન'નો કોટ વિસ્તારમાં પ્રારંભઃ ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકાયા
SAMBHAAV-METRO News

'ઓપરેશન ડિમોલિશન'નો કોટ વિસ્તારમાં પ્રારંભઃ ગેરકાયદે બાંધકામ પર હથોડા ઝીંકાયા

ખુદ મ્યુનિ. કમિશનરે પોલીસ બંદોબસ્ત મેળવીને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની તંત્રને તાકીદ કરી છેઃ ગઈ કાલે દરિયાપુરની સિદ્દી કોલાની પોળમાં હથોડા ઝીંકાયા

time-read
1 min  |
May 06, 2022
ચક્રવાતી વાવાઝોડું ‘અસાની' ઓડિશાના તટ પર ટકરાશેઃ કેટલાંક રાજ્યમાં હાઈ એલર્ટ
SAMBHAAV-METRO News

ચક્રવાતી વાવાઝોડું ‘અસાની' ઓડિશાના તટ પર ટકરાશેઃ કેટલાંક રાજ્યમાં હાઈ એલર્ટ

૪૮ કલાક પૂરી સહિત ૧૮ જિલ્લામાં યલો એલર્ટ, NDRF અને ODRAFની બચાવ ટીમ તહેનાત

time-read
1 min  |
May 06, 2022
એક્ટિંગ ક્યારેય નહોતી અનુષ્કાની ડ્રીમ જોબ
SAMBHAAV-METRO News

એક્ટિંગ ક્યારેય નહોતી અનુષ્કાની ડ્રીમ જોબ

પત્રકારત્વ એ અનુષ્કા શર્માની કારકિર્દીની પ્રથમ પસંદગી હતી

time-read
1 min  |
May 06, 2022
કેદારનાથ ધામના કપાટ ખૂલ્યાં: કાતિલ ઠંડી છતાં ભક્તોની ભીડ
SAMBHAAV-METRO News

કેદારનાથ ધામના કપાટ ખૂલ્યાં: કાતિલ ઠંડી છતાં ભક્તોની ભીડ

PM નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરાઈ: CM ધામીએ બાબા કેદારનાથના આશીર્વાદ લીધા

time-read
1 min  |
May 06, 2022
આંશિક રાહત બાદ પારો ઊંચો ગયો: ફરી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે
SAMBHAAV-METRO News

આંશિક રાહત બાદ પારો ઊંચો ગયો: ફરી ભીષણ ગરમીનો વધુ એક રાઉન્ડ આવશે

ગઈ કાલે દિવસ દરમિયાન ૪૧.૬ ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું

time-read
1 min  |
May 06, 2022
દારૂકાંડઃ પીઆઈએ ચાર્જ લીધાના પાંચ દિવસમાં સસ્પેન્શનની લટકતી તલવાર
SAMBHAAV-METRO News

દારૂકાંડઃ પીઆઈએ ચાર્જ લીધાના પાંચ દિવસમાં સસ્પેન્શનની લટકતી તલવાર

LCBએ ઝડપેલા ૨૫૦ પેટી દારૂના કેસમાં PI સ્ટાફ પર વીફર્યા ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રાટકીને બીજી ૪૦૦ પેટી દારૂ પકડ્યો

time-read
1 min  |
May 06, 2022
ચીનમાં કોરોનાના કારણે લોકો એકબીજાને મારી રહ્યા હોવાનો ભયંકર વીડિયો વાઈરલ
SAMBHAAV-METRO News

ચીનમાં કોરોનાના કારણે લોકો એકબીજાને મારી રહ્યા હોવાનો ભયંકર વીડિયો વાઈરલ

સૌથી ખરાબ સ્થિતિ ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ અને રાજકીય રાજધાની બીજિંગની: ર૭ શહેરોમાં લોકડાઉન

time-read
1 min  |
May 06, 2022
સીએનો વિધાર્થી ઓનલાઈન ઇ-બાઈક ખરીદવા જતાં ઠગાઈનો ભોગ બન્યો
SAMBHAAV-METRO News

સીએનો વિધાર્થી ઓનલાઈન ઇ-બાઈક ખરીદવા જતાં ઠગાઈનો ભોગ બન્યો

ઓનલાઇન ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા જતાં યુવકે ૧.૫૦ લાખ ગુમાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/05/2022
૧૦ કે ૧૧ મેથી જીવરાજપાર્ક બ્રિજનું રિપેરિંગ હાથ ધરાશે
SAMBHAAV-METRO News

૧૦ કે ૧૧ મેથી જીવરાજપાર્ક બ્રિજનું રિપેરિંગ હાથ ધરાશે

લગભગ બે મહિના સુધી વાહનચાલકોએ ટ્રાફિક જામ સહન કરવો પડશે

time-read
1 min  |
Sambhaav Metro 05/05/2022