CATEGORIES

યુવકે લોભામણી જાહેરાત જોઈને રોકાણ કરતાં ૬.૯૭ લાખ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

યુવકે લોભામણી જાહેરાત જોઈને રોકાણ કરતાં ૬.૯૭ લાખ ગુમાવ્યા

‘માય ટોકન એપમાં રોકાણ કરવાથી પાંચથી સાત ટકા નફો મળશે': ઠગે આબાદ જાળ બિછાવી હતી

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
હવે ભણતર પણ મોંઘું થયું: નવા સત્ર પહેલાં સ્ટેશનરીના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો
SAMBHAAV-METRO News

હવે ભણતર પણ મોંઘું થયું: નવા સત્ર પહેલાં સ્ટેશનરીના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો

વાલીઓનું બજેટ ખોરવાઈ ગયું: કાગળની અછત હોવાથી નોટબુકના ભાવ વધ્યા

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
૯૧ વર્ષના પદ્મ એવોર્ડ વિજેતાનો સામાન અધિકારીઓએ ફેંકી દીધો
SAMBHAAV-METRO News

૯૧ વર્ષના પદ્મ એવોર્ડ વિજેતાનો સામાન અધિકારીઓએ ફેંકી દીધો

માયાધર રાઉતને જમવાનો સમય પણ ન આપ્યો

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
દિવ્યા ભારતી સાથે રામાન્સ કરવો હતો: વરુણ ધવન
SAMBHAAV-METRO News

દિવ્યા ભારતી સાથે રામાન્સ કરવો હતો: વરુણ ધવન

નાની ઉંમરે સફળતાના શિખરે પહોંચનાર દિવ્યાએ ખૂબ જલદી દુનિયામાંથી વિદાય પણ લઈ લીધી

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
ગુજરાત ટાઇટન્સની જીતનું રહસ્ય પાવર પ્લેમાં છ ઓવરની બોલિંગ
SAMBHAAV-METRO News

ગુજરાત ટાઇટન્સની જીતનું રહસ્ય પાવર પ્લેમાં છ ઓવરની બોલિંગ

મહંમદ શામી પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
અર્જુન-અંશુલા જીવનમાં આવતાં વધુ સિક્યોર-સ્ટ્રોન્ગ બની: જાહ્નવી કપૂર
SAMBHAAV-METRO News

અર્જુન-અંશુલા જીવનમાં આવતાં વધુ સિક્યોર-સ્ટ્રોન્ગ બની: જાહ્નવી કપૂર

શ્રીદેવીનાં નિધન બાદ અર્જુન અને અંશુલા, જાહ્નવી અને ખુશી નજીક આવ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
IPL-૨૦૨૨ની આઠમાંથી ચાર મેચમાં કુલદીપ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
SAMBHAAV-METRO News

IPL-૨૦૨૨ની આઠમાંથી ચાર મેચમાં કુલદીપ પ્લેયર ઓફ ધ મેચ બન્યો

અગાઉની ૪૪ IPL મેચમાં કુલદીપે માત્ર એક વાર આ ખિતાબ જીત્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
કોઈ પણ પક્ષને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડેઃ જે.પી. નડ્ડા
SAMBHAAV-METRO News

કોઈ પણ પક્ષને ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડેઃ જે.પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિ અને પ્રધાનમંડળના સભ્યો સાથે બેઠક બાદ બપોરે કાર્યકર્તાઓને જીએમડીસી ખાતે સંબોધન કરશે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
દિલ્હીમાં અઢી સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસ નવ ગણા વધ્યાઃ ફરી લોકડાઉનનો ખતરો
SAMBHAAV-METRO News

દિલ્હીમાં અઢી સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસ નવ ગણા વધ્યાઃ ફરી લોકડાઉનનો ખતરો

દેશમાં સતત બીજા દિવસે ૩,૦૦૦થી વધુ નવા કેસઃ એક્ટિવ કેસ ૧૮ હજારની નજીક પહોંચ્યા

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
અયોધ્યામાં મુસ્લિમ ટોપી પહેરીને મસ્જિદ બહાર માંસ, વાંધાજનક પેમ્ફલેટ ફેંકનારા હિન્દુ નીકળ્યા
SAMBHAAV-METRO News

અયોધ્યામાં મુસ્લિમ ટોપી પહેરીને મસ્જિદ બહાર માંસ, વાંધાજનક પેમ્ફલેટ ફેંકનારા હિન્દુ નીકળ્યા

હિન્દુ યોદ્ધા સંગઠનનો પ્રમુખ મહેશ મિશ્રા મુખ્ય ષડ્યંત્રકાર હોવાનો ચોંકાવનારો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
દુશ્મનો પર ધાક જમાવવા માટે પિસ્તોલ લઈને ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો
SAMBHAAV-METRO News

દુશ્મનો પર ધાક જમાવવા માટે પિસ્તોલ લઈને ફરતા આરોપીને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો

હોટલ પ્રાઈડના પાર્કિંગમાં આરોપી પોતાની મર્સિડિઝ કારમાં બેઠો હતોઃ આરોપી સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં વોન્ટેડ છે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
ઈદ બાદ જીવરાજ પાર્ક બ્રિજનું ૮૦ લાખના ખર્ચે રિપેરિગ હાથ ધરાશે
SAMBHAAV-METRO News

ઈદ બાદ જીવરાજ પાર્ક બ્રિજનું ૮૦ લાખના ખર્ચે રિપેરિગ હાથ ધરાશે

તંત્ર દ્વારા ગમે ત્યારે શ્યામાપ્રસાદ મુખરજી તરીકે ઓળખાતા આ બ્રિજનું સમારકામ હાથ ધરાશેઃ જીવરાજ પાર્ક બ્રિજમાં પહેલાં શ્યામલ તરફ જતી લેન બંધ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
ચાર ટીપી સ્કીમમાંથી ૧૯૬ પ્લોટ મળતાં AMCની ‘વિકાસયાત્રા' આગળ ધપશે
SAMBHAAV-METRO News

ચાર ટીપી સ્કીમમાંથી ૧૯૬ પ્લોટ મળતાં AMCની ‘વિકાસયાત્રા' આગળ ધપશે

સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ અને ઓપન કોમર્શિયલ યુઝ માટે સૌથી વધુ ૮૬ પ્લોટ મળશેઃ કુલ ૬.૬૦ લાખ ચો.મી. જમીનનો ઉપયોગ થશે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
ઇ-વેસ્ટનો નિકાલ શોધવો અત્યંત જરૂરી
SAMBHAAV-METRO News

ઇ-વેસ્ટનો નિકાલ શોધવો અત્યંત જરૂરી

રોજે રોજ નવી નવી ટેકનિક આવી રહી છે. જૂનાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોને ફેંકીને નવાં અપનાવવાની પ્રક્રિયાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સામાનની લાઇફ પણ વધુ હોતી નથી. તે ખૂબ જ જલદી બેકાર થઈ જાય છે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
અમદાવાદીઓ માટે હજુ ૨૪ કલાક કપરાઃ આજે ઓરેન્જ એલર્ટ જારી
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ માટે હજુ ૨૪ કલાક કપરાઃ આજે ઓરેન્જ એલર્ટ જારી

ગરમીએ તો માઝા મૂકી, આગામી પાંચ દિવસ યલો એલર્ટની આગાહી: પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરકની રહેતાં પારો ઊંચકાયો

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફમાં બે પ્રચંડ બ્લાસ્ટ: નવ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફમાં બે પ્રચંડ બ્લાસ્ટ: નવ લોકોનાં મોત

આતંકીઓએ મિની બસને નિશાન બનાવીઃ બ્લાસ્ટમાં ૧૩ લોકો ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
UNના વડાની હાજરીમાં જ રશિયાએ કીવ પર મિસાઈલ હુમલા કર્યાઃ એકનું મોત
SAMBHAAV-METRO News

UNના વડાની હાજરીમાં જ રશિયાએ કીવ પર મિસાઈલ હુમલા કર્યાઃ એકનું મોત

પુતિનની ધમકીની ઐસી તૈસીઃ બિડેન યુક્રેનને ૩૩ અબજ ડોલરની સહાય કરવા તૈયાર

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
'૧૯૨૦: હોરર્સ ઑફ ધ હાર્ટ'માં દેખાશે અવિકા
SAMBHAAV-METRO News

'૧૯૨૦: હોરર્સ ઑફ ધ હાર્ટ'માં દેખાશે અવિકા

૨૦૦૮માં આવેલી ‘ ૧૯૨૦’ની આ સિક્વલ છે

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
બાળકોને કરિયર વિશે સલાહ નથી આપતોઃ અનિલ કપૂર
SAMBHAAV-METRO News

બાળકોને કરિયર વિશે સલાહ નથી આપતોઃ અનિલ કપૂર

જો મને કદી એમ લાગે કે કંઈક ખોટું લાગી રહ્યું છે તો હું આગળ આવું છું: અનિલ કપૂર

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
IPLમાં શૂન્ય રને સૌથી વધુ વાર આઉટ થવાનો રાશિદનો રેકોર્ડ મેક્સવેલે તોડ્યો!
SAMBHAAV-METRO News

IPLમાં શૂન્ય રને સૌથી વધુ વાર આઉટ થવાનો રાશિદનો રેકોર્ડ મેક્સવેલે તોડ્યો!

રાજસ્થાન સામેની મેચમાં ૧૨મી વાર એવું બન્યું, જ્યારે મેક્સવેલ શન્ય રને આઉટ થઈ ગયો

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
બોલર છે કે વાવાઝોડું? ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ ઉમરાન મલિકે સતત આઠમી વાર એવોર્ડ જીત્યો
SAMBHAAV-METRO News

બોલર છે કે વાવાઝોડું? ફાસ્ટ એન્ડ ફ્યુરીઅસ ઉમરાન મલિકે સતત આઠમી વાર એવોર્ડ જીત્યો

ઉમરાને ગઈ કાલે સિઝનનો બીજા નંબરનો સૌથી ઝડપી (૧૫૩.૩ કિ.મી.) બોલ ફેંક્યો

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
‘બે નંબરનો ધંધો કરો છો' કહીને બે યુવકોએ વૃદ્ધને માર મારી ફ્રેક્ચર કરી દીધું
SAMBHAAV-METRO News

‘બે નંબરનો ધંધો કરો છો' કહીને બે યુવકોએ વૃદ્ધને માર મારી ફ્રેક્ચર કરી દીધું

બે દિવસથી યુવક ફોન પર વૃદ્ધને ધમકી આપતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
‘મારા ઘરે દારૂની રેડ કેમ પડાવી' કહીને દંપતીનો યુવક પર હિંસક હુમલો
SAMBHAAV-METRO News

‘મારા ઘરે દારૂની રેડ કેમ પડાવી' કહીને દંપતીનો યુવક પર હિંસક હુમલો

ગાળો બોલવાની ના પાડતાં દંપતીએ યુવકને ઢોર માર માર્યો

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
‘બુટલેગર પાસેથી ૨૫ લાખના બદલે ૫૦ લાખ ઉઘરાવો': ACPના નામે મેસેજ વાઈરલ
SAMBHAAV-METRO News

‘બુટલેગર પાસેથી ૨૫ લાખના બદલે ૫૦ લાખ ઉઘરાવો': ACPના નામે મેસેજ વાઈરલ

પોલીસનું મોરલ તોડવા અને બદનામ કરવા માટે કોઈએ ઈરાદાપૂર્વક મેસેજ ફેલાવ્યાની શંકાઃ એસીપીનો એક જ વહીવટદાર દસ વર્ષથી વહીવટ કરતો હોવાનો આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
વીજ સંકટ ગંભીરઃ કોલસો પહોંચાડવા માટે યુપીમાં આઠ એક્સપ્રેસ ટ્રેન રદ
SAMBHAAV-METRO News

વીજ સંકટ ગંભીરઃ કોલસો પહોંચાડવા માટે યુપીમાં આઠ એક્સપ્રેસ ટ્રેન રદ

દેશમાં હવે માત્ર ૧૦ દિવસ ચાલે તેટલો જ કોલસાનો સ્ટોકઃ રાજસ્થાતમાં ત્રણ કલાકનો પાવરકટ લાગુ

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
મિસિસિપીની હોટલમાં ઘૂસીને ગોળીબાર: ચાર લોકોનાં મોત
SAMBHAAV-METRO News

મિસિસિપીની હોટલમાં ઘૂસીને ગોળીબાર: ચાર લોકોનાં મોત

શંકાસ્પદને પોલીસ દ્વારા થોડે દૂરથી પકડી લેવામાં આવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
યુક્રેન યુદ્ધમાં દખલ કરનારા પશ્ચિમી દેશોને ન્યૂક્લિયર એટેકની પુતિનની ખુલ્લી ધમકી
SAMBHAAV-METRO News

યુક્રેન યુદ્ધમાં દખલ કરનારા પશ્ચિમી દેશોને ન્યૂક્લિયર એટેકની પુતિનની ખુલ્લી ધમકી

ખારકીવ સંપૂર્ણપણે તબાહ: મિસાઈલ હુમલામાં એકનું મોત

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
પીએમ મોદીના હસ્તે આસામમાં સાત કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ: ૫૦૦ કરોડની યોજનાઓનો શિલાન્યાસ
SAMBHAAV-METRO News

પીએમ મોદીના હસ્તે આસામમાં સાત કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ: ૫૦૦ કરોડની યોજનાઓનો શિલાન્યાસ

આ સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રે રૂ. ૫૦૦ કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
કાશ્મીરમાં શ્રમિકો ઉપર હુમલામાં સામેલ અલ બદરના બે આતંકી ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં શ્રમિકો ઉપર હુમલામાં સામેલ અલ બદરના બે આતંકી ઠાર

પુલવામા એન્કાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલઃ શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022
ઉત્તર ભારતમાં કાલે ડસ્ટ સ્ટોર્મનો ખતરોઃ પાંચ દિવસ કાળઝાળ ગરમી દઝાડશે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં કાલે ડસ્ટ સ્ટોર્મનો ખતરોઃ પાંચ દિવસ કાળઝાળ ગરમી દઝાડશે

એક અને બે મેના રોજ ગરમીથી થોડી રાહત મળશે

time-read
1 min  |
Sambhaav Metro 28/04/2022