CATEGORIES

માન્ચેસ્ટર યુનાઇટેડે એરિક ટેનને કોચ બનાવવા ડચ ફૂટબોલ ક્લબ સાથે ૧૭ કરોડની ડીલ કરી
SAMBHAAV-METRO News

માન્ચેસ્ટર યુનાઇટેડે એરિક ટેનને કોચ બનાવવા ડચ ફૂટબોલ ક્લબ સાથે ૧૭ કરોડની ડીલ કરી

એરિક ટેન પોતાના દેશના વેન ગોલ બાદ માન્ચેસ્ટર યુનાઈટેડને મેનેજ કરનારો નેધરલેન્ડસનો બીજો શખ્સ હશે

time-read
1 min  |
April 25, 2022
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨,૫૦૦થી વધુ કેસઃ એક્ટિવ કેસ ૧૬,૫૦૦ને પાર
SAMBHAAV-METRO News

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ૨,૫૦૦થી વધુ કેસઃ એક્ટિવ કેસ ૧૬,૫૦૦ને પાર

પોઝિટિવિટી રેટ જોરદાર વધીને ૦.૮૪ ટકાઃ દિલ્હીમાં પણ સતત ત્રણ દિવસથી ૧,૦૦૦થી વધુ નવા કેસ

time-read
1 min  |
April 25, 2022
નાઈજીરિયાની ઓઈલ રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૧૦ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

નાઈજીરિયાની ઓઈલ રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૧૦ લોકોનાં મોત

બે શકમંદોને પકડવા માટે ચક્રો ગતિમાનઃ મૃત્યુઆંક વધવાની આશંકા

time-read
1 min  |
April 25, 2022
કઇ ધાતુનાં વાસણમાં જમવું ઉત્તમ કહેવાય?
SAMBHAAV-METRO News

કઇ ધાતુનાં વાસણમાં જમવું ઉત્તમ કહેવાય?

રાત્રે તાંબાના વાસણમાં સંગ્રહ કરેલ પાણીનો સવારે પીવામાં ઉપયોગ કરવાથી શરીરમાં દિવસભર સ્કૂર્તિ રહે છે

time-read
1 min  |
April 25, 2022
એક્ટ્રેસ હોવાના લીધે ફરવા મળે છેઃ ભૂમિ પેડનેકર
SAMBHAAV-METRO News

એક્ટ્રેસ હોવાના લીધે ફરવા મળે છેઃ ભૂમિ પેડનેકર

એક ક્રીએટિવ વ્યક્તિ હોવાથી હું ટ્રાવેલથી ઇન્સ્પાયર થાઉં છું: ભૂમિ પેડનેકર

time-read
1 min  |
April 25, 2022
આજથી ભીષણ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો: અનેક સ્થળે હીટવેવની ચેતવણી જારી
SAMBHAAV-METRO News

આજથી ભીષણ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો: અનેક સ્થળે હીટવેવની ચેતવણી જારી

સુમસામ રસ્તાઓ પર લોકોને ઝાંઝવાનાં જળ દેખાયાં: આગામી ૨૯-૩૦ એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થવાની આગાહી

time-read
1 min  |
April 25, 2022
ઇમેનુએલ મેક્રોંની જીત બાદ પેરિસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ પોલીસ ફાયરિંગમાં બેનાં મોત
SAMBHAAV-METRO News

ઇમેનુએલ મેક્રોંની જીત બાદ પેરિસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ પોલીસ ફાયરિંગમાં બેનાં મોત

સતત બીજી વાર બન્યા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ: નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

time-read
1 min  |
April 25, 2022
અટારી સરહદેથી ૭૦૦ કરોડની કિંમતનું ૧૦૨ કિલો હેરોઇન જપ્ત
SAMBHAAV-METRO News

અટારી સરહદેથી ૭૦૦ કરોડની કિંમતનું ૧૦૨ કિલો હેરોઇન જપ્ત

દિલ્હીની વ્યક્તિએ દારૂના જથ્થાની આડમાં ડ્રગ્સ મંગાવ્યું હતું

time-read
1 min  |
April 25, 2022
IPLમાં આ ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કીઃ બહાર ફેંકાનારી MI પ્રથમ ટીમ બની
SAMBHAAV-METRO News

IPLમાં આ ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કીઃ બહાર ફેંકાનારી MI પ્રથમ ટીમ બની

સતત સારું પ્રદર્શન કરનારી ટીમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સનું નામ સૌથી મોખરે

time-read
1 min  |
April 25, 2022
‘સ્વચ્છ ભારત કા ઇરાદા..' સોંગ વગાડી ગાડી કચરો લેવા આવશે
SAMBHAAV-METRO News

‘સ્વચ્છ ભારત કા ઇરાદા..' સોંગ વગાડી ગાડી કચરો લેવા આવશે

સ્વચ્છતાનો સંદેશ સાંભળીને ગૃહિણીઓ સાબદી થઈ કચરો આપી શકશે

time-read
1 min  |
April 23, 2022
૨૫૦ કિલો પ્યોર ડ્રગ્સને પ્રોસેસ કરી ૧૦,૦૦૦ કરોડ કમાવાનો માસ્ટર પ્લાન!
SAMBHAAV-METRO News

૨૫૦ કિલો પ્યોર ડ્રગ્સને પ્રોસેસ કરી ૧૦,૦૦૦ કરોડ કમાવાનો માસ્ટર પ્લાન!

સુરક્ષા એજન્સીઓએ ઝડપેલું ડ્રગ્સ મોટા ભાગે પ્યોર ક્વોલિટીનું હોય છેઃ ડ્રગ્સ માફિયાઓ ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્સનો જથ્થો લાવવાનું કૌભાંડ આચરી રહ્યા છે

time-read
1 min  |
April 23, 2022
હાઈવોલ્ટેજ ડ્રામાઃ અમ્પાયરે નો-બોલ ન આપતાં કેપ્ટન પંતે બેટ્સમેનોને પાછા ફરવા ઇશારો કર્યો
SAMBHAAV-METRO News

હાઈવોલ્ટેજ ડ્રામાઃ અમ્પાયરે નો-બોલ ન આપતાં કેપ્ટન પંતે બેટ્સમેનોને પાછા ફરવા ઇશારો કર્યો

શું છે નો-બોલનો નવો નિયમ? નો-બોલ મુદ્દે નિયમ એવો છે કે જ્યારે બેટર ફૂલટોસ બોલ પર આઉટ થાય છે ત્યારે જ થર્ડ અમ્પયર નો-બોલને ચેક કરી શકે છે. જો બેટર દ્વારા ફૂલટોસ બોલને ફટકારવામાં આવે અને બેટર દ્વારા એવી માગ કરવામાં આવે કે નો-બોલને થર્ડ અમ્પાયર દ્વારા તપાસવામાં આવે, તો તે થઈ શકે નહીં. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર ફક્ત ફ્રન્ટફૂટ નો-બોલને જ ચેક કરી શકે છે.

time-read
1 min  |
April 23, 2022
હવે પાકિસ્તાનમાંથી ભણીને આવતા વિધાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે
SAMBHAAV-METRO News

હવે પાકિસ્તાનમાંથી ભણીને આવતા વિધાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે

યુજીસી અને એઆઈસીટીઈની ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી

time-read
1 min  |
April 23, 2022
બોલીવુડે સાઉથ સિનેમા પાસેથી પ્રેરણા લેવી જોઈએઃ અનિલ કપૂર
SAMBHAAV-METRO News

બોલીવુડે સાઉથ સિનેમા પાસેથી પ્રેરણા લેવી જોઈએઃ અનિલ કપૂર

અનીલ કપૂરે પોતાની કરિયરની શરૂઆત સાઉથથી કરી હતી

time-read
1 min  |
April 23, 2022
રોજ એક ચપટી હિંગ પાણીમાં નાખીને પીવાથી થશે ખૂબ ફાયદો
SAMBHAAV-METRO News

રોજ એક ચપટી હિંગ પાણીમાં નાખીને પીવાથી થશે ખૂબ ફાયદો

વ્યક્તિ નિયમિત અડધા ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ પાઉડરનું સેવન કરી શકે

time-read
1 min  |
April 23, 2022
સાંસદ નવનીત રાણાની 'માતોશ્રી' બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ
SAMBHAAV-METRO News

સાંસદ નવનીત રાણાની 'માતોશ્રી' બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જીદ

'માતોશ્રી' બહાર એકઠા થયા શિવસૈનિકો: નવનીત રાણાના ઘર બહાર હંગામો

time-read
1 min  |
April 23, 2022
મહેનત માથે પડીઃ બોર્ડની ઉત્તરવહી અડધી તપાસાયા બાદ જવાબ બદલાયો
SAMBHAAV-METRO News

મહેનત માથે પડીઃ બોર્ડની ઉત્તરવહી અડધી તપાસાયા બાદ જવાબ બદલાયો

ધોરણ-૧૦ સ્ટાન્ડર્ડ ગણિતમાં જવાબમાં ભૂલ કરનાર જવાબદાર સામે કાર્યવાહીની માગ

time-read
1 min  |
April 23, 2022
પ્રયાગરાજમાં ક્રૂર હત્યાકાંડ: એક જ પરિવારના પાંચ સભ્યોને ઈટ-પથ્થરો મારી રહેંસી નાખ્યા
SAMBHAAV-METRO News

પ્રયાગરાજમાં ક્રૂર હત્યાકાંડ: એક જ પરિવારના પાંચ સભ્યોને ઈટ-પથ્થરો મારી રહેંસી નાખ્યા

હત્યાકાંડ બાદ આરોપીઓએ પીડિત પરિવારના ઘરને પણ સળગાવી નાખ્યું

time-read
1 min  |
April 23, 2022
ફેન્સને મેદાનમાં ધસી ગયેલો ધોની યાદ આવ્યો
SAMBHAAV-METRO News

ફેન્સને મેદાનમાં ધસી ગયેલો ધોની યાદ આવ્યો

અમ્પાયર સાથે ઉગ્ર દલીલબાજી કરવા લાગ્યો હતો

time-read
1 min  |
April 23, 2022
પંજાબ સરકારે વાયદા નિભાવી જાણ્યા
SAMBHAAV-METRO News

પંજાબ સરકારે વાયદા નિભાવી જાણ્યા

પોતાની સરકારના ૩૦ દિવસનું રિપોર્ટકાર્ડ રજૂ કરીને ભગવંત માને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. સત્તાસ્થાને બેઠેલો પક્ષ ધારે તો કેટલી અસરકારક કામગીરી કરી શકે છે તેનું સૌથી મોટું ઉદાહરણ પંજાબની સરકારે આપ્યું છે

time-read
1 min  |
April 23, 2022
પંજાબ સરકારનો મોટો નિર્ણયઃ ૧૮૫ WIPની સરક્ષા પાછી ખેંચી લીધી
SAMBHAAV-METRO News

પંજાબ સરકારનો મોટો નિર્ણયઃ ૧૮૫ WIPની સરક્ષા પાછી ખેંચી લીધી

હવે માત્ર એવી વ્યક્તિને જ સુરક્ષા આપવામાં આવશે, જેમને કોઈ પ્રકારનો ખતરો હોય

time-read
1 min  |
April 23, 2022
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારનું રાજીનામું: હવે સુમન બેરી ચાર્જ સંભાળશે
SAMBHAAV-METRO News

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારનું રાજીનામું: હવે સુમન બેરી ચાર્જ સંભાળશે

સુમન બેરી પહેલી મેથી નીતિ આયોગનો કાર્યભાર સંભાળશે

time-read
1 min  |
April 23, 2022
ABC કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીએ બીમાર કૂતરાંની સારવાર કરવી જોઈએ
SAMBHAAV-METRO News

ABC કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીએ બીમાર કૂતરાંની સારવાર કરવી જોઈએ

જીવદયાનાં કામો સાથે સંકળાયેલી એજન્સી પાસે એબ્યુલન્સ હોવી જરૂરી છેઃ સારવાર પામનારાં રખડતાં કૂતરાંતુ સમયાંતરે ઓડિટ થવું જોઈએ

time-read
1 min  |
April 23, 2022
દેશમાં કોરોનાનો કાતિલ ફૂંફાડોઃ ૨૪ કલાકમાં ૨,૫૨૭ નવા કેસ, દિલ્હીમાં સ્થિતિ સ્ફોટક
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો કાતિલ ફૂંફાડોઃ ૨૪ કલાકમાં ૨,૫૨૭ નવા કેસ, દિલ્હીમાં સ્થિતિ સ્ફોટક

એક્ટિવ કેસ ફરી ૧૫,૦૦૦ને પારઃ ડેઈલી પોઝિટિવિટી રેટ ૦.૫૬ ટકા

time-read
1 min  |
April 23, 2022
ખારકીવમાં ૨૪ કલાકમાં રશિયાના ૫૬ હુમલા: ૪૮ કલાકમાં યુદ્ધ સમાપ્ત થશે તેવો તુર્કીનો દાવો
SAMBHAAV-METRO News

ખારકીવમાં ૨૪ કલાકમાં રશિયાના ૫૬ હુમલા: ૪૮ કલાકમાં યુદ્ધ સમાપ્ત થશે તેવો તુર્કીનો દાવો

મારિયુપોલમાં પણ રશિયાના અનેક હુમલા: તબાહ થયેલા યુદ્ધ જહાજ પર એકનું મોત, ૨૭ લાપતા

time-read
1 min  |
April 23, 2022
કાળઝાળ ગરમીના પ્રકોપથી પાંચ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીને પાર
SAMBHAAV-METRO News

કાળઝાળ ગરમીના પ્રકોપથી પાંચ શહેરનું તાપમાન ૪૨ ડિગ્રીને પાર

વેસ્ટની ડિસર્બન્સને કારણે શહેરમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો

time-read
1 min  |
April 23, 2022
ખોખરા રેલવેબ્રિજ માટે હજુ પણ ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે
SAMBHAAV-METRO News

ખોખરા રેલવેબ્રિજ માટે હજુ પણ ત્રણ મહિના સુધી રાહ જોવી પડશે

આશરે ૩૦૦ મીટર લંબાઈનો આ એપ્રોચ રોડ તૈયાર થતાં લગભગ બે મહિના લાગશે

time-read
1 min  |
April 23, 2022
ઉત્તર ભારતમાં ફરીથી ગરમીનો પ્રકોપ જોવા મળશે, ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં ફરીથી ગરમીનો પ્રકોપ જોવા મળશે, ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધશે

૨૬ એપ્રિલ સુધી સખત ગરમી પડશે

time-read
1 min  |
April 23, 2022
અમદાવાદની કોર્ટની સુરક્ષા 'રામભરોસે' ક્યાં સુધી રહેશે?
SAMBHAAV-METRO News

અમદાવાદની કોર્ટની સુરક્ષા 'રામભરોસે' ક્યાં સુધી રહેશે?

આઠ મહિનામાં દિલ્હી અને પંજાબની બે કોર્ટમાં ત્રણ હિંસક ઘટનાઓ બનતાં અમદાવાદ સહિત દેશની તમામ કોર્ટની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થયાઃ ગુનેગારો હવે પોલીસના ડર વગર કોર્ટ પરિસરમાં ખૂની ખેલ ખેલે છે

time-read
1 min  |
April 23, 2022
'મર્ડરના કેસમાં ફસાવી કપડાં ફાડી રોડ પર દોડાવીશ': મકાન માલિકને ધમકી
SAMBHAAV-METRO News

'મર્ડરના કેસમાં ફસાવી કપડાં ફાડી રોડ પર દોડાવીશ': મકાન માલિકને ધમકી

ભાડવાત મકાનનું ભાડું આપતો ન હતો કે ઘર ખાલી કરતો ન હોવાથી કોર્ટમાં કેસ ચાલતો હતો

time-read
1 min  |
April 23, 2022