CATEGORIES
ફ્લોટિંગ રેસ્ટોરાં ઈન રિવરફ્રન્ટઃ શહેરીજનોએ હજુ રાહ જોવી પડશે
મ્યુનિ. તંત્રે ફ્લોટિંગ રેસ્ટોરાં માટે ફરી કવાયત આરંભી, જોકે તે આવતા ઉનાળા પહેલાં શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી
ફ્લાઈટના ટોઈલેટમાં સિગારેટ પીનારો પેસેન્જર જેલના સળિયા પાછળ ધકેલાયો
સિગારેટનો ધુમાડો બહાર આવતાં ફ્લાઇટના ક્રૂ મેમ્બરને જાણ થઈ હતીઃ ફ્લાઇટમાં સિગારેટ પીવા પર પ્રતિબંધ હોવાથી ગુનો દાખલ થયો
દિલ્હીમાં કોરોનાની લહેર તેજ: હોસ્પિટલોમાં દર્દીઓ ઊભરાયા, ૧૦૦ નવા કન્ટેન્મેન્ટ ઝોન
દેશમાં કોરોનાના નવા કેસમાં ૧૨.૮ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૩,૩૦૩ નવા કેસ, ૩૯નાં મોત
એલન મસ્ક હવે કોકા કોલા અને મેકડોનાલ્ડ્સ ખરીદશે
અડધા કલાકમાં ટ્વિટને સાત લાખથી વધુ લાઇક્સ મળ્યાં
આકાશમાંથી અગન વર્ષા: આજે પણ પારો ૪૪ ડિગ્રીને પાર થશે
અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત, કચ્છ, રાજકોટ, અમરેલી તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે યલો એલર્ટ જાહેર
રશિયાની ધમકીથી ચીન રોષે ભરાયું: કહ્યું 'કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ જોવા નથી ઈચ્છતું'
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયન હુમલાથી યુક્રેનનાં ઘણાં શહેર ખંડરોમાં ફેરવાઈ ગયાં છે, સાથે જ આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે
કેનેરા બેન્કના કર્મચારીએ ATMમાં લોડ કરવાના ૩૮.૨૮ લાખ રૂપિયા ચાંઉ કર્યા
માત્ર બે મહિનામાં કર્મચારીએ ટુકડે ટુકડે રૂપિયા કાઢી લીધા હતાઃ કર્મચારીનું કામ કેશિયર પાસેથી રૂપિયા વિડ્રો કરી એટીએમમાં લોડ કરવાનું હતું
મ્યુનિ.ના ત્રણ ઉચ્ચ અધિકારી મે મહિનામાં રજા પર ઊતરશે
કાળઝાળ ગરમીના કારણે અનેક શાળાઓના સમયપત્રકમાં ફેરફાર
સાબરમતી, સરખેજ, નરોડા અને બાપુનગર મેલેરિયાના નવા ગઢ
ઉનાળાની ગરમીમાં પણ તાવના કેસ નોંધાતા તે બારમાસી રોગચાળો બન્યોઃ તંત્ર પોરાનાશક કામગીરી કરતું હોઈ ફોગિંગ પર પૂર્ણવિરામ મુકાયું
જમીન પર બેસીને જમવાથી થાય છે આ ફાયદા
અનેક હેરિટેજ અથવા ભારતીય પરંપરાને દર્શાવતી હોટલમાં જમીન પર આસન પાથરી બેસાડવાની પ્રથા શરૂ થઈ ગઈ છે. આ પ્રથાને લોકો પસંદ પણ કરી રહ્યા છે
વેરાવળથી કપડાંની ખરીદી કરવા આવેલા યુવકની નજર ચૂકવી એક લાખની ચોરી
રિક્ષાચાલકના સાગરીતોએ બે-ત્રણ વાર ઊભા કરીને સરખા બેસો તેમ કહીને રૂપિયા સેરવી લીધા હતા
ઉનાળુ વેકેશન નહીં ફરજિયાત વેકેશન, હીરા ઉધોગને મંદીનું ગ્રહણ
હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું, રત્ન કલાકરોએ કરજિયાત વતનની વાટ પકડી
યુદ્ધ લડવા તાકાત નહીં, હિંમત જોઈએ
પુતિનની ભૂલભરેલી રણનીતિ અને જેલેંસ્કીનાં ઝનૂને લડાઈને બે મહિના સુધી ખેંચ્ચે રાખી છે. જેલેંસ્કીએ આજે સમગ્ર દુનિયાને અસલી નેતા કેવો હોવો જોઈએ અને લીડરશીપનો સાચો મતલબ શું છે તે સમજાવી દીધું છે
દેશમાં એક સપ્તાહમાં કોરોનાના કેસ ૯૫ ટકા વધ્યા: ૨,૯૨૭ નવા કેસથી તંત્ર દોડતું થયું
એક્ટિવ કેસ ફરી ૧૬ હજારને પારઃ ૨૪ કલાકમાં ૩૨ સંક્રમિતોનાં મોત
પાક ઓછો ઊતરતાં ૧૦ કિલોના બોક્સમાં વેચાતી કેસર કેરીનું ડઝનના ભાવે વેચાણ
કેરી ખાવી સામાન્ય લોકો માટે દોહ્યલી બનીઃ ભાવ પણ બમણા થયા
દેશમાં વીજ કટોકટીની સ્થિતિઃ ૮૫ પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થવાના આરે!
યુપીમાં ૧૭ દિવસના બદલે માત્ર સાત દિવસનો સ્ટોક બચ્યો
તામિલનાડુમાં તંજાવુર મંદિરનો રથ લાઈવ વાયરને અડી જતાં ૧૧ લોકોનાં મોત
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ, અનેક લોકો ઘાયલ: મૃત્યુઆંક વધવાની દહેશત
ઓગસ્ટમાં ચંદ્રયાન-૩ મિશન લોન્ચ કરાશે: તસવીરો જારી
મિશન ચંદ્રયાન-૩ મિશનમાં સતત વિલંબ થવાનાં કારણમાં મુખ્ય કારણ એ છે કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઘણાં ચાલુ મિશન પ્રભાવિત થયાં છે
અગિયાર મોટા વેપારીના ત્રાસથી કપડાંના હોલસેલ વેપારીનો નદીમાં કુદી આપઘાત
હવાલાના પૈસાની ઉઘરાણી કરનાર વેપારીની ઓફિસે જઈ રૂપાણીના ભત્રીજા તેમજ બધા પ્રધાનોની ઓળખ આપી માર મારી ધાકધમકી આપતો હતો
કોરોનાએ ટેન્શન વધાર્યું: PMની મુખ્યપ્રધાનો સાથે બેઠક શરૂ
વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરીને ચર્ચા કરશે
AMCનું બુલડોઝર TP રોડ પર ફરી વળ્યું
ઓઢવ વોર્ડના ૧.૫ કિ.મી. લાંબા ટીપી રોડને ખુલ્લો મુકાયોઃ ૧૫ દુકાનોનાં એક્સ્ટેન્શન તેમજ ધાર્મિક દબાણો દૂર કરાયાં
ચારધામ યાત્રા ત્રીજી મેથી: ૬ મેએ કેદારનાથ, ૮ મીએ બદરિનાથ ધામના કપાટ ખૂલશે
ત્રીજી મેથી ૩૧ મે માટે એક લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
રોહિતની કેપ્ટનશિપથી હવે ટીમ ઇન્ડિયાને પણ ખતરો
રોહિત આમ પણ લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહી શકે તેમ નથી, આ વર્ષે તેની ઉંમર ૩૪ની થઈ જશે
શરમજનકઃ શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં મહિલાઓ પરનાં અત્યાચારની ફરિયાદમાં ઉછાળો
પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદો નોંધાય છે તેના કરતાં દસ ગણા કિસ્સાઓમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી દેવાય છે
યુપીમાં લોકોને મોટી રાહતઃ ૧૭ હજાર સ્થળે ધ્વનિ પ્રદૂષણ ઘટ્યું
લોકોએ જાતે જ લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરી દીધો
મારી ફિલ્મોની પસંદગીએ મને અહીં સુધી પહોંચાડ્યો: આયુષ્માન
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેનું કોઈ કનેક્શન નહીં હોય એવી વ્યક્તિ આજે અહીં સુધી પહોંચી એ માટે હું પોતાને નસીબદાર માનું છું
સોનિયા સામે ઝૂકીને પીઠ દર્દથી ઊઠી ના શક્યા તે સ્ટિરોઇડ લઇને બોલવા આવ્યા
નીતેશ રાણેએ ઉદ્ધવને આપ્યો આકરો જવાબ
યુક્રેને ખેરસોન પણ ગુમાવ્યું: ત્રીજું વિશ્વ યુદ્ધ છેડાવાની રશિયાની સ્પષ્ટ ચેતવણી
યુક્રેનનાં પાંચ રેલવે સ્ટેશન પર રશિયાનો હુમલોઃ અનેક લોકોનાં મોતની આશંકા
દેશમાં કોરોનાના કેસમાં બે ટકાનો ઘટાડોઃ દિલ્હીમાં સતત ચોથા દિવસે એક હજારથી વધુ નવા કેસ
દેશમા ૨૪ કલાકમાં ૨,૪૮૩ નવા કેસ નોંધાયા અને ૧,૩૯૯ સંક્રમિતોનાં મોત
જહાંગીરપુરીમાં આઝાદની પ્રતિમા તરફ બુલડોઝર આગળ વધતાં ભારે તંગદિલી
ભારે હોબાળો થયા બાદ પોલીસે તંત્રની કામગીરી અટકાવી