CATEGORIES
અમેરિકામાં અત્યાર સુધીમાં ૧.૩૦ કરોડ બાળકો કોરોના સંક્રમિત થયાં
સપ્ટેમ્બર ૨૦૨૧ના પહેલા અઠવાડિયાથી અત્યાર સુધીમાં ૭૭ લાખથી વધુ બાળકોના કેસ નોંધાયા જયારે એપ્રિલના આખરી સપ્તાહમાં બાળકોમાં કોવિડ - ૧૦ સંક્રમણના પ૩,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા
ઊંધી ટોપી, કાગળ-પેન સાથે નજરે પડતાં નેહરાજીના કોચિંગમાં GTનું દમદાર પ્રદર્શન
નેહરાજીના કોચિંગમાં અને હાર્દિકની કેપ્ટનશિપમાં હવે ગુજરાત ટાઇટન્સે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી લીધી
દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી: વીકએન્ડમાં ગરમીનું એલર્ટ જારી
ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં તેજ આંધી અને વરસાદની ચેતવણી
જોધપુરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ તંત્ર એલર્ટ મોડ પર
ભાજપના નેતાએ રાજ્યપાલને તપાસ કરાવવાની માગણી કરી
ડિજિટલ લૂંટારાઓથી સાવધાનઃ એક ભૂલ અને પરસેવાની કમાણી સાફ!
અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયા મારફતે અવારનવાર નાગરિકોને ફ્રોડથી બચવા માટે આપીલ કરે છે
દેશમાં કોરોનાના કેસમાં ૨૫ ટકાનો ઉછાળો: ૩,૨૦૫ નવા કેસ, ૩૧ સંક્રમિતોનાં મોત
દિલ્હીમાં કોરોનાના ૧,૪૧૪ નવા કેસઃ ગઈ કાલની તુલનાએ કેસમાં ૩૧ ટકાનો વધારો
પાત્રની ઓનસ્ક્રીન ઉમરને લઈ મેં કોઈ દિવસ ફિલ્મ રિજેક્ટ નથી કરી: મૃણાલ
શાહિદ કપૂર સાથેની 'જર્સી'માં મૃણાલે સાત વર્ષના દીકરાની માની ભૂમિકા ભજવી
‘બેવફાઈ' માત્ર પુરષોનો જ ઈજારો નથી!
સર્વે અનુસાર પ૩ ટકા ભારતીય મહિલાઓએ માન્યું કે તેઓ પોતાના પતિ ઉપરાંત અન્ય પુરુષ સાથે ઇન્ટિમેટ રિલેશનશિપમાં છે, જ્યારે લગ્ન બાદ બીજી મહિલાઓ સાથે સંબંધ રાખનાર પુરુષોની સંખ્યા ૪૩ ટકા છે
હજુ પણ ૮.૧૬ લાખથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી
કોરોનાની ફોર્થ વેવની અટકળો વચ્ચે લોકોની ઉદાસીનતા આઘાતજનક
સ્વસ્થ ત્વચા અને વાળ માટે જરૂરી છે બ્યુટી સ્લીપ
જો તમે ઓછી ઊંઘ લો છો તો શરીરમાં બનતા કોષો અને ત્વચાના કાયાકલ્પમાં ફરક આવવા લાગે છે
શહેરીજનોને માત્ર આજ પૂરતી જ ગરમીમાં રાહતઃ કાલથી પારો ફરી ૪૦ ડિગ્રી વટાવશે
આવતી કાલથી પવનની પેટર્ન બદલાશે અને ઉત્તરથી આવતા ગરમ અને સૂકા પવનો ફૂંકાશે.મેમાં પણ ગરમીનો રેકોર્ડ તૂટશે
વિધાર્થીને અગાઉની અદાવતમાં લાફા ઝીંકી ધોકા વડે માર માર્યો
વિધાર્થીને યુવક સાથે સમાધાન થઇ ગયું હોવા છતાં તેના ભાઈઓએ ફટકાર્યો હતો
યુવાઓને નશો કરાવતી ડ્રગ્સ સિન્ડિકેટના મેમ્બર્સ ઘાતકી હથિયારોના પણ 'સોદાગર'
ક્રાઈમ બ્રાંચની ટીમે કર્ણાવતી ક્લબ પાસેથી ઝડપેલા ડ્રગ્સકાંડના મુખ્ય સૂત્રધારને હથિયાર સાથે પકડી પાડ્યો
મુંબઈના ડ્રગ્સ માફિયા પાસેથી એમડી લઈને પેડલર્સને વેચનાર જિશાન ‘માસ્ટરમાઇન્ડ'
ડ્રગ્સ મુંબઇથી આવે છે અને અમદાવાદમાં ડ્રગ્સ પેડલર્સમાં મોટાપાયે વેચવામાં આવે છે: ક્રાઇમ બ્રાંચનો ચોંકાવનારો ખુલાસો
યુવતીની એકલતાનો લાભ લઈ મિત્રે બાથમાં ભીડી અડપલાં કર્યા
યુવતીએ બૂમાબૂમ કરતાં યુવક રસોડાની બારી કૂદી ભાગી ગયો
માધવપુરામાં કિશોરને જાહેરમાં છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
ઈદના તહેવારે કિશોરના ઘરે જઈને હત્યારાએ તેની માતાને કહ્યું: 'તમારા છોકરાને તો જાનથી મારી નાખીશ'
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર-આસિ. કમિશનર સહિતના કર્મચારીઓને યોગ કરવા અપીલ
મ્યુનિ. કમિશનરે ખાસ પરિપત્ર બહાર પાડ્યો
‘ઓપરેશન ડિમોલિશન'નું કાઉન્ટ ડાઉન શરૂઃ ‘ટાર્ગેટ' કોટ વિસ્તાર
નવાં બંધાયેલાં અને નિર્માણાધીન ગેરકાયદે મકાનો પર તંત્ર દ્વારા હથોડા વીઝાશેઃ અત્યારે ઈદના બંદોબસ્તમાં રોકાયેલી પોલીસનો પછીથી તંત્રને સહકાર મળશે
‘એલિસબ્રિજ કે નહેરુબ્રિજ પર બાઈક સ્ટંટ કરવાના બદલે ઈબાદત કરો': મુસ્લિમ અગ્રણીઓની અપીલ
ઈદના તહેવારમાં અયોધ્યાની પેટર્ન પર મુસ્લિમોના સ્વાંગમાં કોઈ અસામાજિક તત્ત્વો બાઈક સ્ટંટ કરી કોમી એખલાસને ન હહોળે તે માટે પોલીસ એલર્ટ
હું દર્શકોને હળવાશમાં લઈશ તો મારી પડતી શરૂ થશેઃ નવાઝુદ્દીન સિદ્દિકી
નવાઝુદ્દીને ૧૯૯૯માં આવેલી આમિર ખાનની 'સરફરોશ'માં નાનકડા રોલથી કરિયરની શરૂઆત કરી હતી
શિકાગોમાં વીકએન્ડમાં ગોળીબારની ઘટનામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યો
શુક્રવારે સાંજે ૫.૪૫ કલાકે એનબીસી શિકાગો દક્ષિણ ક્લિપેટ્રિકમાં ૬૯ વર્ષીય સિનિયર સિટીઝનની તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી
શાંઘાઈ બાદ બીજિંગમાં પણ કોરોનાનો કહેરઃ કડક પ્રતિબંધો લાગુ, સ્કૂલો બંધ
બીજિંગમાં સતત ૧૦ દિવસથી કોરોનાના કેસમાં ભયાનક વધારો
શહેરમાં લોખંડી સુરક્ષા વચ્ચે ઈદ અને પરશુરામ જયંતી ધામધુમથી ઊજવાયાં
અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષાકર્મીઓ મોડી રાતથી સ્ટેન્ડ બાયઃ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સતત પેટ્રોલિંગ કર્યું
શરીર ખૂબ જ લાભકારી છે શેતૂરઃ મળશે અઢળક ફાયદા
શેતૂર ભારતમાં ઊગાડવામાં આવતી બેરીની એક જાત છે. તે બ્લેકબેરી જેવા દેખાય છે
વોટ્સએપના પ્રોફાઈલમાં પરિણીતાએ પોતાનો ફોટો મૂકતાં પતિ ગિન્નાયો
સસરાએ પણ પુત્રવધૂના ભાઈને ફોન કરીને ઝઘડો કરી ધમકી આપી
વધતી ગરમી વચ્ચે કેન્દ્રનું રાજ્યો માટે એલર્ટ: બીમારીઓથી બચવા એડવાઇઝરી જારી કરી
આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવાશે
લસણ જ નહીં પણ તેનાં પાંદડાં પણ શરીર માટે છે બેસ્ટ
લસણનાં પાન શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ઘણી મદદ કરે છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ-પીએમ નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી
આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે: વડાપ્રધાન
રાજ્યમાં ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદી અમીછાંટણાં
અમદાવાદમાં આજે પણ ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન
મોંઘવારીથી થોડી રાહત મળશેઃ ખાધતેલ સસ્તું કરવા કેન્દ્રની સક્રિય વિચારણા
એગ્રી સેસ ઘટાડવા અંગે સરકાર વિચાર કરી રહી છે