CATEGORIES

અખાત્રીજે મુખ્યપ્રધાનના હસ્તે રૂ. ૧૪૩ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
SAMBHAAV-METRO News

અખાત્રીજે મુખ્યપ્રધાનના હસ્તે રૂ. ૧૪૩ કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

થલતેજના ઈલોરા ગુજરાત હાઉસિંગ આવાસ ખાતે સવારે દસ વાગ્યે કાર્યક્રમઃ ચાંદખેડાની નવી સબ ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
અખાત્રીજ અને રાજયોગના શુભ સંયોગમાં લોકો વાહન-ઘરેણાંની ખરીદી માટે ઊમટ્યાં
SAMBHAAV-METRO News

અખાત્રીજ અને રાજયોગના શુભ સંયોગમાં લોકો વાહન-ઘરેણાંની ખરીદી માટે ઊમટ્યાં

કપરા કોરોનાકાળની મંદી બાદ લાંબા સમયે ઘરાકી નીકળતાં વેપારીઓ ખુશખુશાલ

time-read
1 min  |
May 03, 2022
અક્ષયકુમારની જગ્યા લેવી ખૂબ જવાબદારીનું કામ છેઃ કાર્તિક
SAMBHAAV-METRO News

અક્ષયકુમારની જગ્યા લેવી ખૂબ જવાબદારીનું કામ છેઃ કાર્તિક

અક્ષયકુમારની ‘ભુલભુલૈયા’ની સીક્વલ ‘ભુલભુલૈયા ટુ'માં કાર્તિક કામ કરી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
'ચમચીથી ખાવાનું ખવડાવીને મદદ ના કરી શકું'
SAMBHAAV-METRO News

'ચમચીથી ખાવાનું ખવડાવીને મદદ ના કરી શકું'

શરૂઆતની બે મેચમાં મેં કેપ્ટનશિપ દરમિયાન જડ્ડને મદદ પણ કરી હતી. ત્યાર બાદ મેં નેતૃત્વની જવાબદારી તેના પર છોડી દીધી: મહેન્દ્રસિંહ ધોની

time-read
1 min  |
Sambhaav Metro 02/05/2022
'કભી ઈદ કભી દિવાલી' માટે આયુષ શર્મા ફાઈનલ
SAMBHAAV-METRO News

'કભી ઈદ કભી દિવાલી' માટે આયુષ શર્મા ફાઈનલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી ઇનિંગ્સ જે રીતે ચાલી રહી છે એને જોતાં મને ખુશી છે: આયુષ શર્મા

time-read
1 min  |
May 03, 2022
હીટ એક્શન પ્લાન AMCએ રોડ સાઈડ ‘વિસામા' બનાવ્યા
SAMBHAAV-METRO News

હીટ એક્શન પ્લાન AMCએ રોડ સાઈડ ‘વિસામા' બનાવ્યા

કાલુપુર શાકમાર્કેટ, રતનપોળ, લોખંડબજાર વગેરે વિસ્તારોને ગ્રીન નેટનું આવરણ અપાયું: ૮૯૭ સ્લમ વિસ્તારમાં મકાનની છતને ચૂનો લગાડાયો

time-read
1 min  |
April 30, 2022
સિગારેટ પીનાર યુવકે મિત્રના પિતાને ડંડા વડે મૂઢ માર માર્યો
SAMBHAAV-METRO News

સિગારેટ પીનાર યુવકે મિત્રના પિતાને ડંડા વડે મૂઢ માર માર્યો

પુત્રને યુવક સાથે બેસવાની ના પાડતાં ઝઘડો થયો

time-read
1 min  |
April 30, 2022
ફિલ્મની સીક્વલ જોનારા દર્શકોનો અલગ જ વર્ગ છેઃ તારા સુતરિયા
SAMBHAAV-METRO News

ફિલ્મની સીક્વલ જોનારા દર્શકોનો અલગ જ વર્ગ છેઃ તારા સુતરિયા

તેમને પહેલી ફિલ્મ પસંદ પડી હોવાથી બીજી ફિલ્મ જોવા તેઓ અવશ્ય જાય છે: તારા સુતરિયા

time-read
1 min  |
April 30, 2022
મિશન મિલિયન ટ્રીને સફળ બનાવવા ખાનગી સંસ્થાઓની મદદ લેવાશે
SAMBHAAV-METRO News

મિશન મિલિયન ટ્રીને સફળ બનાવવા ખાનગી સંસ્થાઓની મદદ લેવાશે

આ ચોમાસામાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા સૌથી વધુ ૧૫ લાખ રોપા વવાશે

time-read
1 min  |
April 30, 2022
પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી MI હવે અન્ય ટીમનું ગણિત બગાડવાનું કામ કરશે
SAMBHAAV-METRO News

પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી MI હવે અન્ય ટીમનું ગણિત બગાડવાનું કામ કરશે

જીતની હેટ્રિક લગાવી ચૂકેલી રાજસ્થાન રોયલ્સ સામે આજે નિરાશ રોહિત સેનાની સાંજે ૭.૩૦થી ટક્કર

time-read
1 min  |
April 30, 2022
પોલીસ પેરોલ જમ્પ કરનાર કેદીને નહીં પકડી શકતાં લૂંટ કેસમાં માત્ર બે આરોપીને સજા થઈ
SAMBHAAV-METRO News

પોલીસ પેરોલ જમ્પ કરનાર કેદીને નહીં પકડી શકતાં લૂંટ કેસમાં માત્ર બે આરોપીને સજા થઈ

પાંચ વર્ષ પહેલાં પાંચકુવા પાસે લૂંટ વિથ ફાયરિંગના કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા હતાઃ પેરોલ જમ્પ કરીને બે આરોપીઓ જેલમાં પરત આવ્યા જ નહીં

time-read
1 min  |
April 30, 2022
દેશભરમાં હીટવેવનો હાહાકાર: ભીષણ ગરમી અને લૂનું એલર્ટ, બાંદામાં ૪૭ ડિગ્રી
SAMBHAAV-METRO News

દેશભરમાં હીટવેવનો હાહાકાર: ભીષણ ગરમી અને લૂનું એલર્ટ, બાંદામાં ૪૭ ડિગ્રી

શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૬.૪ ડિગ્રીઃ દિલ્હીમાં પણ કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૬ને પાર

time-read
1 min  |
April 30, 2022
દેશમાં કોરોનાના નવા અને એક્ટિવ કેસમાં ભયાનક વધારોઃ દિલ્હી ‘હોટસ્પોટ' બન્યું
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના નવા અને એક્ટિવ કેસમાં ભયાનક વધારોઃ દિલ્હી ‘હોટસ્પોટ' બન્યું

દેશમાં ૨૪ કલાકમાં ૩,૬૮૮ નવા કેસ, ૫૦નાં મોતઃ એક્ટિવ કેસ ૧૮,૬૮૪

time-read
1 min  |
April 30, 2022
પૂર્વ વિસ્તાર ક્રાઈમ માટે ‘હોટસ્પોટ': ર૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ
SAMBHAAV-METRO News

પૂર્વ વિસ્તાર ક્રાઈમ માટે ‘હોટસ્પોટ': ર૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ

સીટીએમ પાસે યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી બે અજાણ્યા શખ્સો ફરાર થયા

time-read
1 min  |
April 30, 2022
ધ્વનિ પ્રદૂષણઃ શોર સે ડરના જરૂરી હૈ
SAMBHAAV-METRO News

ધ્વનિ પ્રદૂષણઃ શોર સે ડરના જરૂરી હૈ

ધ્વનિ પ્રદૂષણના કારણે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શ્વાસની ગતિ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. આપણી રક્તવાહિનીઓ પર પણ તે ખૂબ ખરાબ અસર કરી શકે છે

time-read
1 min  |
April 30, 2022
ટ્વિન્કલની શોર્ટ સ્ટોરી પરથી ફિલ્મ બનાવશે સોનલ દબ્રાલ
SAMBHAAV-METRO News

ટ્વિન્કલની શોર્ટ સ્ટોરી પરથી ફિલ્મ બનાવશે સોનલ દબ્રાલ

અગાઉ તેની શોર્ટ સ્ટોરી પરથી ‘પેડમેન’ બની હતી

time-read
1 min  |
April 30, 2022
ચરબીના થર ઉતારશે વરિયાળીનું પાણી
SAMBHAAV-METRO News

ચરબીના થર ઉતારશે વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી દિવસમાં ગમે ત્યારે લઈ શકાય છે અને તેને વારંવાર પી શકાય છે

time-read
1 min  |
April 30, 2022
અમદાવાદમાં ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ૧ જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે

પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી-જ્યુસના કપ, નાઇફ, ફોર્ક, સ્પૂન, લંચપેક કે ડિનરપેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળી વગેરેના ઉપયોગ-વેચાણ, ઉત્પાદનકર્તા-સંઘરાખોરો સામે આકરાં પગલાં લેવાશે

time-read
1 min  |
April 30, 2022
કીવમાં ૯૦૦ લોકોની સામૂહિક કબર મળી આવતા ચકચાર
SAMBHAAV-METRO News

કીવમાં ૯૦૦ લોકોની સામૂહિક કબર મળી આવતા ચકચાર

યુદ્ધ દરમિયાન લગભગ પાંચ લાખ યુક્રેનના નાગરિકોને ગેરકાયદે રશિયા મોકલી દેવાયા

time-read
1 min  |
April 30, 2022
અમદાવાદમાં હજારો વાહનચાલકો RC બુક વગર જ બિનધાસ્ત વાહનો હંકારી રહ્યા છે
SAMBHAAV-METRO News

અમદાવાદમાં હજારો વાહનચાલકો RC બુક વગર જ બિનધાસ્ત વાહનો હંકારી રહ્યા છે

આરટીઓ કચેરીમાં પરત આવેલી આરસી બુકથી કબાટ ભરાયું: તંત્રે મેસેજ કર્યા પણ પરિણામ નજીવું

time-read
1 min  |
April 30, 2022
કાલુપુર રેલવે સ્ટેશનમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચાઈ
SAMBHAAV-METRO News

કાલુપુર રેલવે સ્ટેશનમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચાઈ

પ્લેટફોર્મ નંબ૨ ૬ ૫૨ મુસાફરોની ભીડ હોવા છતાંય ચેઇન સ્નેચર હિંમત કરીને વૃદ્ધાના ગળામાંથી બે તોલા સોનાની ચેઇનનું સ્નેચિંગ કરીને નાસી છૂટ્યો

time-read
1 min  |
April 30, 2022
અંધારપટનું જોખમઃ ૮૧ પાવર પ્લાન્ટ પાસે પાંચ દિવસથી પણ ઓછો કોલસાનો સ્ટોક
SAMBHAAV-METRO News

અંધારપટનું જોખમઃ ૮૧ પાવર પ્લાન્ટ પાસે પાંચ દિવસથી પણ ઓછો કોલસાનો સ્ટોક

દેશમાં ગઇ કાલે ૨૦૭ ગીગાવોટની રેકોર્ડ ઊર્જાની માગણી પૂરી કરાઈ

time-read
1 min  |
April 30, 2022
NBAનો સ્ટાર ડ્વાઇટ ડેવિડ શાંતિની શોધમાં કાશી પહોંચ્યો, ગંગા આરતીમાં સામેલ થયો
SAMBHAAV-METRO News

NBAનો સ્ટાર ડ્વાઇટ ડેવિડ શાંતિની શોધમાં કાશી પહોંચ્યો, ગંગા આરતીમાં સામેલ થયો

કાશી આવીને તેણે દશાશ્વમેધ ઘાટની પ્રસિદ્ધ આરતીમાં સામેલ થઈને પોતાના કપાળ પર ત્રિપુંડ્ર પણ કરાવ્યું હતું

time-read
1 min  |
April 30, 2022
હિંસાથી કોઈનું પણ ભલું થવાનું નથી: સંઘ સુપ્રીમો મોહન ભાગવત
SAMBHAAV-METRO News

હિંસાથી કોઈનું પણ ભલું થવાનું નથી: સંઘ સુપ્રીમો મોહન ભાગવત

સૌએ મળીને માનવતા બચાવવી પડશે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે આધેડને ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
SAMBHAAV-METRO News

બાઈક અથડાવવા જેવી સામાન્ય બાબતે આધેડને ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

શહેરમાં સાવ નજીવી વાતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલા કરવાના બનાવ ચિંતાજતક હદે વધ્યાઃ પોલીસનો ડર જ ન હોય તેવો માહોલ નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
સેશન્સ કોર્ટમાં યુવતી કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરતાં ઝડપાઈઃ જજ લાલઘૂમ
SAMBHAAV-METRO News

સેશન્સ કોર્ટમાં યુવતી કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરતાં ઝડપાઈઃ જજ લાલઘૂમ

સ્ત્રીબીજ ડોનેટ કર્યા બાદ યુવતીનું મોત થવાના કિસ્સામાં બે ડોક્ટર સહિત છ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતાઃ છ આરોપી પૈકી એક આરોપી યુવતીએ કોર્ટનું ત્રણ મિનિટનું વીડિયો રેકોર્ડિંગ ઉતાર્યું

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
વજન વધવા ન દેવું હોય તો આ નિયમો પાળો
SAMBHAAV-METRO News

વજન વધવા ન દેવું હોય તો આ નિયમો પાળો

ખાંડથી ભરપૂર વસ્તુઓને ડાયટમાં વધારે સામેલ કરવાથી તમારા સ્વાસ્થ્ય પ૨ તેની ખરાબ અસર પડે છે

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
સ્ત્રીબીજ ડોનેટ કરીને રૂ.૧૫ હજાર કમાવવાની લાલચે સોનલે પોતાનો જીવ ગુમાવ્યો
SAMBHAAV-METRO News

સ્ત્રીબીજ ડોનેટ કરીને રૂ.૧૫ હજાર કમાવવાની લાલચે સોનલે પોતાનો જીવ ગુમાવ્યો

સોનલનું સ્ત્રીબીજ લેવા માટે તેને ઉદયપુર, કાનપુર અને પુણે તથા અલગ અલગ જગ્યાએ લઇ ગયા

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
મે મહિનામાં ૪૮ ડિગ્રી ગરમી સહન કરવા તૈયાર રહેજો: દિલ્હી સહિત ૧૦ રાજ્યમાં એલર્ટ જારી
SAMBHAAV-METRO News

મે મહિનામાં ૪૮ ડિગ્રી ગરમી સહન કરવા તૈયાર રહેજો: દિલ્હી સહિત ૧૦ રાજ્યમાં એલર્ટ જારી

૨-૩ અને ૪ મે દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશમાં વાવાઝોડાં, વીજળી સાથે હળવો-મધ્યમ વરસાદ થવાની સંભાવના

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022
મોટી રાહતઃ ગંભીર રીતે બીમાર કરતા કોરોના વેરિઅન્ટ દેશમાં ખૂબ જ ઓછા
SAMBHAAV-METRO News

મોટી રાહતઃ ગંભીર રીતે બીમાર કરતા કોરોના વેરિઅન્ટ દેશમાં ખૂબ જ ઓછા

જીનોમ સિક્વન્સિંગના અભ્યાસમાં રીકોમ્બિનન્ટ વેરિઅન્ટ ખૂબ ઓછા મળ્યા

time-read
1 min  |
Sambhaav Metro 29/04/2022