CATEGORIES
મિત્ર ઝઘડામાં વચ્ચે પડતાં યુવકે ટાઇલ્સ મારી લોહીલુહાણ કરી દીધો
તું કેમ મારા મિત્ર સાથે બોલાચાલી કરે છે.આમ કહેતાં મામલો ઉગ્ર બન્યો હતો
રાજસ્થાન રોયલ્સને ઝટકો: બટલર IPL નહીં રમેઃ ગ્લેન ફિલિપ્સનો ટીમમાં સમાવેશ
નવી દિલ્હી, સોમવારઃ આઈપીએલના બીજા ફેઝ માટે રાજસ્થાન રોયલ્સે ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને ઈંગ્લેન્ડના જોસ બટલરના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરી લીધો છે. બટલર બીજી વાર પિતા બનવાનો હોવાથી તે આઈપીએલની બાકીની સિઝનમાં રમવાનો નથી.
હું ફરી બોલીવુડ સાથે કનેક્ટ થઈ શિકીશઃ નિધિ અગરવાલ
નિધિ અગરવાલનું કહેવું છે કે હિન્દીમાં બોલતાં સેટ પર કામ કરવાની ફીલિંગ જ અલગ હોય છે. તેણે ટાઇગર શ્રોફ સાથેની ૨૦૦માં આવેલી 'મુન્ના માઇકલ 'માં ડેબ્યુ કર્યું હતું.
હાશ! નવા પશ્ચિમ ઝોનમાં હવે વરસાદી પાણી ભરાશે નહીં
૨૬.૨૩ કરોડના ખર્ચે RCC રોડ બનશેઃ ઉત્તર-પશ્ચિમ ઝોનનાં ૧૦ સ્થળોએ ૧૫.૧૯ કરોડ તો દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં ૧૧ સ્થળે ૧૧.૧૪ કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન
શરીરમાં આયર્નની કમીથી ડાર્ક સર્કલ અને હેરફોલ થઈ શકે
હેલ્ધી ખોરાકના કારણે આરોગ્યને ફાયદો થાય છે. યોગ્ય પ્રમાણમાં પોષણ મળવાના કારણે આપણાં અંગો તંદુરસ્ત રહે છે. આપણા લાંબા અને કાળા વાળ તથા હેલ્ધી ત્વચા પાછળ પણ આપણો ખોરાક જ જવાબદાર હોય છે.
શરદી: નાક કપાયાના દુ:ખ કરતાં બંધ નાકનું દુ:ખ વસમું!
સતત પાંચ દિવસ સુધી શરદી સામે ઝઝૂમ્યા બાદ રમણકાકા હિંમત હારી ગયા અને તેમણે પ્રણ લીધું કે જો આવતી કાલ સાંજ સુધીમાં હું શરદીને મટાડી નહીં દઉ તો હું પોતે મટી જઇશ, હું અગ્નિસ્નાન કરીશ! સાંભળનારા સૌને રમણકાકામાં મહાભારતનો અર્જુન દેખાવા લાગ્યો, જેણે અભિમન્યુના મૃત્યુ બાદ જયદ્રથના વધ માટે આવી જ પ્રતિજ્ઞા કરી હતી.
માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ બાબર-ફવાદે પાક.ની વાપસી કરાવી
પ્રવાસી પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગઈ કાલથી બીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે. વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પાકિસ્તાની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
ભારત ખરીદશે ૭૦ હજાર એકે-૧૦૩ રાઈફલ, રશિયા સાથે કરાર કર્યો
છેલ્લાં બે વર્ષથી સંરક્ષણ બજેટમાં ઈમર્જન્સી ફંડની જોગવાઇ થાય છે
બ્રિટિશ પીએમએ સૂર બદલ્યોઃ જરૂર પડશે તો તાલિબાન સાથે પણ કામ કરીશું
બ્રિટનના હજારો લોકો અફઘાનિસ્તાનમાં ફસાયા છે
બેંગલુરુ-જોધપુરની ચાલુ ટ્રેનમાં ૮.૭૮ લાખ રૂપિયાની ચોરી
ટ્રેનમાં ચેઈન સ્નેચિંગ, ચોરીની ઘટનાઓ વધીઃ રેલવે પોલીસ તેમજ આરપીએફ સતર્ક
પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં ભીષણ બ્લાસ્ટ: છ ચીની એન્જિનિયર સહિત ૧૦ લોકોનાં મોત
આ પહેલાં થયેલા હુમલામાં પણ નવ ચીની એન્જિનિયર્સ મોતને ભેટ્યા હતા
ટોકિયોમાં ગોલ્ડ જીતનારી રશિયલ એલાએ કહ્યું: સ્પર્ધા પહેલાં સેક્સથી મને છે ભરપૂર એનર્જી મળે છે
રશિયન ઓલિમ્પિક ચેમ્પિયન એલા શિશકિના દુનિયાની ટોપ એથ્લીટ્સમાં સામેલ છે. "સેક્સથી મને ભરપૂર એનર્જી મળે છે" તેવું કહીને એલાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. એલા સેક્સને પણ ફિઝિકલ એક્સર્સાઇઝ માને છે. એલાનું કહેવું છે કે, "હું મેદાન પર મારું પર્ફોર્મન્સ સુધારવા માટે સ્પર્ધા પહેલાં સેક્સ માણવાનું પસંદ કરું છું."
નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાયો SRHનો સંદીપ શર્મા
આઇપીએલ-૨૦૨૧નો બીજો તબક્કો આગામી મહિને યુએઈમાં શરૂ થઈ રહ્યો છે. આ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ પોતાની જિંદગીની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. સંદીપે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાત્વિક સાથે લગ્ન કરી લીધાં છે.
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૪,૪૫૭ નવા કેસ, ૩૭૫નાં મોત
એક્ટિવ કેસમાં સતત ઘટાડો: રિકવરી રેટ ૯૭.૫૪ ટકા થતાં રાહત
દિલ્હીમાં ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાયાં, આઝાદ માર્કેટ અંડરપાસ બંધ
સફદરજંગમાં છેલ્લા ૨૪ કલાકમાં મોસમનો સૌથી વધુ ૫.૪૬ ઈચ વરસાદ
જુગારની રેડમાં પોલીસે નવ લાખ કબજે કર્યા પણ ૭.૧૮ લાખ ભેદી રીતે 'અદ્રશ્ય'
એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની ટીમ પર સ્થાનિકોનો આક્ષેપઃ પોલીસે કેસ કર્યો ને રોકડ રકમ ઓછી બતાવી: કોઈ ફરિયાદ કરશે તો તપાસ જરૂરથી થશેઃ ડીસીપી
ગુજકેટનું પરિણામઃ 'A' ગ્રૂપના ૪૭૪-'B' ગ્રૂપના ૬૭૮ વિધાર્થીને ૯૯ પર્સેન્ટાઇલ
એન્જિનિયરિંગ-ફાર્મસી માટે ફરજિયાત ગુજકેટની પરીક્ષા આપનારા વિધાર્થીઓમાં ૮૦,૦૦૦ કરતાં વધુ વિધાર્થીઓ ગુજરાતી માધ્યમના
કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : જૈશના ત્રણ આતંકીઓને ઠાર કર્યા
કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટર હજુ પણ જારી: સર્ચ ઓપરેશન પુરજોશમાં
કાબુલ એરપોર્ટ બહાર કલાકોથી ફસાયેલા ૨૫૦ ભારતીયને એરલિફ્ટ કરવાની તૈયારી
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે, અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. ઈન્ડિયન એરફોર્સનું C17 વિમાન ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચી ચૂક્યું છે.
આજે નહીં તો કાલે, પણ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરોને કાયમી તો કરાશે
આવતી કાલે રક્ષાબંધને AMTSમાં મહિલા પેસેન્જર રૂ. ૧૦મા આખો દિવસ પ્રવાસ કરી શકશે
ઓનલાઈન મંગાવેલા રૂ. ૭૯૮ના શૂઝ એન્જિનિયરને ૧.૧૯ લાખમાં પડયા
શૂઝની ડિલિવરી ના થતાં કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી ફોન કરતાં ગઠિયાએ ટિમ વ્યૂઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઠગાઇ આચરી
આરટીઓમાં અંદાજે ૧૦ હજારથી વધુ આરસી બુક ધૂળ ખાય છે: વાહન માલિકો ઉદાસીન
સરનામાં મળતાં ન હોવાથી પોસ્ટ કર્મચારીને થતા ધક્કા મુખ્ય કારણ
અફઘાનિસ્તાનમાં આતંક સામે હલ્લાબોલ થશેઃ બિડેનની તાલિબાનને ચેતવણી
દરેક અમેરિકન નાગરિકને અફઘાનથી સલામત પરત લવાશે: બિડેનની હૈયાધારણ
રાજીવ ગાંધીની જન્મ જયંતી પર મોદીએ વંદન કર્યાં: રાહુલ પણ વીરભૂમી પહોંચ્યા
વડા પ્રધાને પૂર્વ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કર્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રચંડ વિરોધઃ નાટોની આજે ઈમર્જન્સી બેઠક
વિરોધ કરનારાઓ પર તાલિબાનનાં ફાયરિંગમાં અનેકનાં મોત
કાબુલથી એકસાથે ૨૯૦ લોકોને ભારત લઈને આવી રહ્યું છે સી-૧૭ ગ્લોબ માસ્ટર
૭૦ અફઘાન નાગરિકો પણ સામેલઃ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત સરકાર એક્શનમાં
સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં આજે ૧૫ વિપક્ષની બેઠકઃ મમતા-ઉદ્ધવ પણ જોડાશે
મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી મોરચો રચવાની યોજના: આપ-બસપાને આમંત્રણ નહીં
મેઘાણીનગરમાંથી આઠ જુગારિયાની એક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
અંબિકાનગરના ખુલ્લા મેદાનમાં જુગારિયા જુગાર રમતા હતા.
કોરોના વેક્સિનનો મિક્સ ડોઝ સફળ
દેશમાં અત્યાર સુધી ૫૦ કરોડથી વધુ લોકોને વેકિન લગાવાઈ ચૂકી છે, તે પણ મોટી ઉપલબ્ધિ છે. દેશની અડધાથી વધુ વસ્તીનું વેક્સિનેશન થયા બાદ એક વિશ્વાસ જાગશે કે આપણે સુરક્ષિત છીએ
મુસાફરીની પેટર્ન બદલાઈ: બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ એસીને પ્રાધાન્ય
મુસાફરોનો બિઝનેસ કલાસ ફર્સ્ટ એસી અને ખાનગી વાહનના બુકિંગમાં વધારો