CATEGORIES

શેરબજાર: રહી ગયેલા કેટલાયને રોકે…!
SAMBHAAV-METRO News

શેરબજાર: રહી ગયેલા કેટલાયને રોકે…!

ગયા વર્ષે કોરોના વિશ્વભ્રમણે નીકળ્યો ત્યારે આખી દુનિયાના શેરબજારમાં કડાકો બોલી ગયા હતા અને ત્યારે જ ગભરાટમાં આપણા પરેશભાઈએ બધા શેર વેચી દીધા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
યોગી સરકારનાં સાડા ચાર વર્ષ: ૮૪૭૨ એન્કાઉન્ટર, ૧૪૬ બદમાશ ઠાર
SAMBHAAV-METRO News

યોગી સરકારનાં સાડા ચાર વર્ષ: ૮૪૭૨ એન્કાઉન્ટર, ૧૪૬ બદમાશ ઠાર

૧૬ પોલીસકર્મી શહીદ, ૩૦૦૦ અપરાધી ઘાયલ

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
સાવકા પુત્રની હત્યા કરીને માતા ચાર કલાક લાશ સાથે બેઠી રહી
SAMBHAAV-METRO News

સાવકા પુત્રની હત્યા કરીને માતા ચાર કલાક લાશ સાથે બેઠી રહી

કણભાની ચોંકાવનારી ઘટનાઃ માતાએ નાસિકથી મિત્રોને બોલાવી પુત્રની હત્યા કરાવી

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
'બાઈક ખરાબ થયું છે' કહીને ગઠિયાઓએ યુવકને ચપ્પાના ઘા ઝીંકીને લૂંટી લીધો
SAMBHAAV-METRO News

'બાઈક ખરાબ થયું છે' કહીને ગઠિયાઓએ યુવકને ચપ્પાના ઘા ઝીંકીને લૂંટી લીધો

ચપ્પાના ઘા ઝીક્યા બાદ મોઢા પર પથ્થર મારીને યુવકને લોહીલુહાણ કરી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
આતંકી હુમલાની દહેશતઃ દિલ્હીથી કાશ્મીર સુધી હાઈ એલર્ટ, એન્ટિ ડ્રોન સિસ્ટમ તહેનાત
SAMBHAAV-METRO News

આતંકી હુમલાની દહેશતઃ દિલ્હીથી કાશ્મીર સુધી હાઈ એલર્ટ, એન્ટિ ડ્રોન સિસ્ટમ તહેનાત

નવી દિલ્હી, શનિવાર આઝાદીની ઉજવણીમાં કોઈ ખલેલ ન પડે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
ઉત્તરપ્રદેશમાં ઘોડાપૂર: ૨૪ જિલ્લાના ૧,૨૦૦ ગામના લાખો લોકો પ્રભાવિત
SAMBHAAV-METRO News

ઉત્તરપ્રદેશમાં ઘોડાપૂર: ૨૪ જિલ્લાના ૧,૨૦૦ ગામના લાખો લોકો પ્રભાવિત

બિહાર અને મહારાષ્ટ્રમાં પણ પૂરનો પ્રકોપઃ મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
કોરોનાના આંકડા હજુ પણ ડરામણા: દેશમાં ૨૪ કલાકમાં ૩૮,૬૬૭ નવા કેસ, ૪૭૮ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

કોરોનાના આંકડા હજુ પણ ડરામણા: દેશમાં ૨૪ કલાકમાં ૩૮,૬૬૭ નવા કેસ, ૪૭૮ દર્દીનાં મોત

કેરળમાં પણ ૨૪ કલાકમાં ૨૦,૪૫૨ નવા કેસ નોંધાયા: ૧૧૪નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
ગુમ થયેલી પુત્રીને શોધવા બોગસ LC બનાવડાવી પોલીસને દોડતી કરી
SAMBHAAV-METRO News

ગુમ થયેલી પુત્રીને શોધવા બોગસ LC બનાવડાવી પોલીસને દોડતી કરી

૧૯ વર્ષની પુત્રીને સગીરા બનાવી માતાએ જમાઈ સાથે મળીને 'માસ્ટરલાન' બનાવ્યોઃ તપાસ દરમિયાન ભાંડો ફૂટતાં પોલીસે સાસુ અને જમાઈ સામે ગુનો દાખલ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
ક્રીએટિવિટીની કોઈ સીમા હોતી નથીઃ શેફાલી શાહ
SAMBHAAV-METRO News

ક્રીએટિવિટીની કોઈ સીમા હોતી નથીઃ શેફાલી શાહ

શેફાલી શાહનું માનવું છે કે ક્રીએટિવિટીની કોઈ સીમા નથી હોતી. શેફાલી અભિનયની સાથે ડિરેક્શનમાં પણ સક્રિય છે.

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી: સાયરસ પુનાવાલા
SAMBHAAV-METRO News

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી: સાયરસ પુનાવાલા

વેક્સિનની અછત હોવાથી સરકારે બે ડોઝ વચ્ચેનાં અંતરને ત્રણ મહિનાનું કર્યું હોવાનો પુનાવાલાનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
છેલ્લી ૧૧ ઇનિંગ્સમાં ૧૧૭ રન બનાવનારા ચેતેશ્વરને ક્યાં સુધી વેંઢારશે ટીમ ઇન્ડિયા?
SAMBHAAV-METRO News

છેલ્લી ૧૧ ઇનિંગ્સમાં ૧૧૭ રન બનાવનારા ચેતેશ્વરને ક્યાં સુધી વેંઢારશે ટીમ ઇન્ડિયા?

૧૧ ઇનિંગ્સમાં ૧૭ રન ચેતેશ્વરનો સર્વોચ્ચ સ્કોર: કુલ નવમી વાર જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
ચરબી ઘટાડવી હોય તો ખાઓ મખાના, ઝડપથી ઘટશે વજન
SAMBHAAV-METRO News

ચરબી ઘટાડવી હોય તો ખાઓ મખાના, ઝડપથી ઘટશે વજન

સુંદર અને આકર્ષિત દેખાવની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે. આ ઈચ્છા પૂરી કરવા લોકો અલગ અલગ કીમિયા પણ કરતા હોય છે, પરંતુ અસર થતી નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોની જીવનશૈલીના કારણે લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે.

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
તાલિબાનની ભારતને ખુલ્લી ધમકીઃ 'જો સેના મોકલશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે'
SAMBHAAV-METRO News

તાલિબાનની ભારતને ખુલ્લી ધમકીઃ 'જો સેના મોકલશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે'

તાલિબાન કાબુલથી ફક્ત ૫૦ કિમી દૂર: ભારત-જર્મની સહિત કેટલાય દેશોની ચેતવણી, સરકારને માન્યતા નહી આપીએ

time-read
1 min  |
Sambhaav Metro 14/08/2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૦,૧૨૦ નવા કેસઃ ૫૮૫ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૦,૧૨૦ નવા કેસઃ ૫૮૫ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૩,૮૫,૨૨૭ થયાઃ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
રાજૌરીમાં ભાજપના નેતાના ઘર પર આતંકી હુમલોઃ એક બાળકનું મોત, સાત ઘાયલ
SAMBHAAV-METRO News

રાજૌરીમાં ભાજપના નેતાના ઘર પર આતંકી હુમલોઃ એક બાળકનું મોત, સાત ઘાયલ

ફરિયાદ કરવા છતાં સુરક્ષા પૂરી નહીં પાડવાનો આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પહેલું મોતઃ વેક્સિનના બંને ડોઝ લીધા હતા
SAMBHAAV-METRO News

મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પહેલું મોતઃ વેક્સિનના બંને ડોઝ લીધા હતા

મહિલાનું મૃત્યુ જુલાઇમાં થયું હતું, ઓગસ્ટમાં ડેલ્ટા વેરિઅન્ટની જાણ થઈ

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
ફૂલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ લશ્કર-એ-તોઈબાનો આતંકી ઠાર
SAMBHAAV-METRO News

ફૂલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ લશ્કર-એ-તોઈબાનો આતંકી ઠાર

શ્રીનગર-જમ્મુ હાઈવે પર દક્ષિણ કાશ્મીરના કૂલગામ જિલ્લાના કાજીકુંડમાં બીએસએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના એક આતંકીને ઠાર માર્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
ફરી જોર પકડતી ઓબીસી રાજનીતિ
SAMBHAAV-METRO News

ફરી જોર પકડતી ઓબીસી રાજનીતિ

સવાલ એ ઊભો થાય છે કે તમામ રાજકીય પક્ષો શા માટે ઓબીસીની ગણતરી ઈચ્છે છે? તેઓ સામાજિક ન્યાય કરવા આતુર છે કે ઓબીસીની રાજનીતિ કરીને પોતાની વોટ બેન્ક મજબૂત કરવામાં આ લોકોને રસ છે?

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
લેમ્બડા વેરિઅન્ટ પર વેક્સિન બેઅસર: નવા અભ્યાસમાં દાવો
SAMBHAAV-METRO News

લેમ્બડા વેરિઅન્ટ પર વેક્સિન બેઅસર: નવા અભ્યાસમાં દાવો

નવા અભ્યાસે લોકોની ચિંતા વધારી

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
લોકો કચરાની થેલી ફેંકીને રોડ પર ગંદકી ફેલાવતા હોઈ તંત્ર હરકતમાં
SAMBHAAV-METRO News

લોકો કચરાની થેલી ફેંકીને રોડ પર ગંદકી ફેલાવતા હોઈ તંત્ર હરકતમાં

હવે સિલ્વર ટ્રોલીની આસપાસ કર્મચારી મૂકીને કચરો થતો અટકાવાશેઃ બોડકદેવ, નવરંગપુરા, ચાંદલોડિયા, પાલડી, સ્ટેડિયમ, સરસપુરના સિલ્વર ટ્રોલીના સ્પોટ પરથી ગંદકી હટાવાઈ

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
પુત્રવધૂને દવાખાને લઈ જવા બાબતે ઠપકો આપતાં દીકરાએ પિતાને માર્યા
SAMBHAAV-METRO News

પુત્રવધૂને દવાખાને લઈ જવા બાબતે ઠપકો આપતાં દીકરાએ પિતાને માર્યા

શાહપુરનો બનાવઃ દીકરાએ છરી બતાવીને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
પ્રથમ ટેસ્ટ: પાક.નો વાવટો ૨૧૭ રનમાં સમેટ્યા બાદ વિન્ડીઝની ખરાબ શરૂઆત
SAMBHAAV-METRO News

પ્રથમ ટેસ્ટ: પાક.નો વાવટો ૨૧૭ રનમાં સમેટ્યા બાદ વિન્ડીઝની ખરાબ શરૂઆત

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલ વિન્ડીઝના પ્રવાસે છે.કિંગસ્ટનના સબીના પાર્કમાં ગઈ કાલથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. પ્રથમ દિવસે વિન્ડીઝે ટોસ જીતીને ફાસ્ટ બોલર્સના દમ પર પાકિસ્તાનનો વાવટો ૨૧૭ રનમાં સમેટી દીધો હતો, જોકે કેરેબિયન ટીમની શરૂઆત પણ બહુ જ ખરાબ રહી હતી. ગઈ કાલે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે વિન્ડીઝનો સ્કોર બે વિકેટે બે રન હતો. વિન્ડીઝની આ બંને વિકેટ મોહંમદ અબ્બાસે ઝડપી. પ્રથમ ઇનિંગ્સના આધાર પર વિન્ડીઝની ટીમ હજુ પાકિસ્તાનના સ્કોર કરતાં ૨૧૫ રન પાછળ છે.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
દેશભરમાં આજથી નવી સ્ક્રેપ પોલિસી લાગુઃ ગાંધીનગરથી જાહેરાત કરાઇ
SAMBHAAV-METRO News

દેશભરમાં આજથી નવી સ્ક્રેપ પોલિસી લાગુઃ ગાંધીનગરથી જાહેરાત કરાઇ

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપીને દેશભરમાં લાગુ થનારી નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
તાલિબાનો કાબુલની સાવ નજીક: બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો
SAMBHAAV-METRO News

તાલિબાનો કાબુલની સાવ નજીક: બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો

અત્યાર સુધીમાં તાલિબાનોએ ૧૨ શહેરો પર કબજો જમાવી દીધો

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
તામિલનાડુમાં હવે મંદિરો અને હોસ્પિટલો કોરોના સંક્રમણનાં નવાં કેન્દ્ર બન્યાં
SAMBHAAV-METRO News

તામિલનાડુમાં હવે મંદિરો અને હોસ્પિટલો કોરોના સંક્રમણનાં નવાં કેન્દ્ર બન્યાં

મંદિરમાં આયોજિત કાર્યક્મ બાદ આસપાસના વિસ્તારોમાં નવા દર્દીઓ સામે આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
દેશભક્તિ દેખાડવામાં સિનેમા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે: અક્ષય
SAMBHAAV-METRO News

દેશભક્તિ દેખાડવામાં સિનેમા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે: અક્ષય

અક્ષયકુમારનું કહેવું છે કે દેશભક્તિ દેખાડવામાં સિનેમા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે ‘બેલ બોટમ'માં જોવા મળશે. ૧૯૮૦માં પ્લેનને હાઇજેક કરવાની સ્ટોરી પર આ ફિલ્મ આધારિત છે.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
ગોમતીપુરમાં ગેરકાયદે વીજ જોડાણ કરી ચોરી કરનાર પાંચ ઝડપાયા
SAMBHAAV-METRO News

ગોમતીપુરમાં ગેરકાયદે વીજ જોડાણ કરી ચોરી કરનાર પાંચ ઝડપાયા

શહેરના જુહાપુરા-સરખેજ સહિતના વિસ્તારમાં મોટા પાયે વીજ ચોરીનું કૌભાંડ પકડાયું હતું. પોલીસ અને વીજ કંપનીએ નઝિર વોરા, કાલે ગરદન અને સુલતાન સહિતના કુખ્યાત લોકોના ઘરે દરોડા પાડ્યા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
કાગળનું બંડલ રૂમાલમાં પકડાવી બે ગઠિયા યુવક પાસેથી રૂપિયા ૫૦ હજાર પડાવી ગયા
SAMBHAAV-METRO News

કાગળનું બંડલ રૂમાલમાં પકડાવી બે ગઠિયા યુવક પાસેથી રૂપિયા ૫૦ હજાર પડાવી ગયા

‘અમારી પાસે દોઢ લાખ રૂપિયા છે એ તમે રાખો, તમારી પાસે જે રૂપિયા છે તે અમને આપી દો' કહીને છેતર્યો

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
ઓસી. એશ્લીટ્સ ક્વોરન્ટાઇનમાં AOC ચીફે કહ્યું, '૪૬ મેડલ જીતવાની સજા મળી'
SAMBHAAV-METRO News

ઓસી. એશ્લીટ્સ ક્વોરન્ટાઇનમાં AOC ચીફે કહ્યું, '૪૬ મેડલ જીતવાની સજા મળી'

અન્ય દેશોમાં મેડલ જીતવા બદલ જશ્ન મનાવાઈ રહ્યો છે ત્યારે અમારા એથ્લીટસ ક્રૂરતાનો સામનો કરી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021
એસિડિટીની સમસ્યા હોય તો ખાણીપીણીમાં કરો ફેરફાર
SAMBHAAV-METRO News

એસિડિટીની સમસ્યા હોય તો ખાણીપીણીમાં કરો ફેરફાર

ખોરાકમાં થોડી બેદરકારીના કારણે હાર્ટબર્ન અને એસિડિટીની સમસ્યા રહે છે. આ સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી વ્યક્તિ બેચેન રહે છે. વધુ પડતી સ્થૂળતા, આલ્કોહોલ, ધૂમ્રપાન, હર્નિયા, અપચો, અલ્સર અને અનેક પ્રકારની દવાઓના કારણે પણ આ સમસ્યા થાય છે.

time-read
1 min  |
Sambhaav Metro 13/08/2021