CATEGORIES
ઈન્ટરનેટનો વિકાસ થતાં બાળકો પર મુસીબત વધી છે: અયુષ્માન
આજકાલા સાયબર બુલિંગના કેસમાં વધારો થઈ રહ્યો છે. બાળકો સામે થતી હિસાને નાબૂદ કરવી માટે આયુષ્માનને યુનિસેફનો સેલિબ્રિટી એડવોકેટ બનાવવામાં આવ્યો છે.
કારમાં બ્લેક ફિલ્મ લગાવી આપનાર વેપારીઓ સામે પોલીસની ઉદાસીનતા
બ્લેક ફિલ્મ લગાવીને બિનધાસ્ત ફરતા કારચાલકો પાસે દંડ વસૂલીને હરખાતી પોલીસ વેપારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં ખચકાય છે
ઈંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ: હુમલાખોર સહિત છનાં મોત
ફાયરિંગની ઘટનાને આતંકવાદ સાથે કોઈ નિસ્બત નથી: પોલીસની સ્પષ્ટતા
આરોપીઓની VIP સરભરા કરીને દરિયાપુર પોલીસ સ્ટેશન કલંકિત
દરિયાપુર પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં: જજ અને તેમના પરિવાર પર થયેલા હુમલાના બે આરોપીઓને પોલીસ કર્મચારીઓએ 'જમાઈ'ની જેમ સાચવ્યા
સાંજ સુધીમાં જુનિયર ડોક્ટર્સની હડતાળ સમેટી લેવાય તેવી શક્યતા
ફક્ત ઈમર્જન્સી અને કોવિડની સારવાર ચાલુ રાખવામાં આવી
સાત વર્ષ બાદ વિરાટ સેના આજે ‘લોર્ડ્સ' જીતવા મેદાનમાં ઉતરશે
વિરાટ સેના આજે જ્યારે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય મોટો સ્કોર નોંધાવીને ઐતિહાસિક લોર્ડ્સ સ્ટેડિયમમાં સાત વર્ષ બાદ જીત મેળવવાનું રહેશે. ભારતીય ટીમે ૨૦૧૪ બાદ આ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ જીતી નથી. ભારત આ મેદાન પર માત્ર બે ટેસ્ટ મેચ જીતી શક્યું છે. ધોનીના નેતૃત્વમાં સાત વર્ષ અગાઉ જીત મેળવ્યા પહેલાં ૧૯૮૬માં કપિલદેવના નેતૃત્વમાં લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ વિજય મેળવ્યો હતો.
સંપૂર્ણ વેક્સિનેટેડ વ્યક્તિને RT-PCR ટેસ્ટમાંથી છુટ આપવા કેન્દ્રનો આદેશ
કેટલાંક રાજ્યમાં આરટી-પીસીઆરના નેગેટિવ સર્ટિફિકેટની છૂટ છે તો કેટલાંકમાં ફરજિયાત છે
શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ શાકભાજી
વર્ષ દરમિયાન જ્યાં એક તરફ આપણને પાંદડાંવાળાં શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે તો બીજી તરફ ચોમાસાની ઋતુમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં આવું કરવાથી રોકવામાં આવે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ ઋતુમાં આ શાકભાજીનું સેવના કરવાથી શરીરમાં ટોક્સિન લેવલ વધી શકે છે. એવામાં બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે તો આવો, જાણીએ શું છે તેનું મુખ્ય કારણ.
માસ પ્રમોશનથી અસંતુષ્ટ ધોરણ-૧૨ સાયન્સના વિધાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ
આજથી વિધાર્થીઓને સ્કૂલમાંથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ શરૂ કરાયું
બાવળામાં ખૂની ખેલઃ નિવૃત્ત આર્મી જવાનની હત્યા, નવરંગપરાનો પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ
વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવા બાબતે મામલો બીચક્યોઃ બાવળા પોલીસે એક જ પરિવારના ચાર સભ્ય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો
રાહુલ અને સુરજેવાલા બાદ કોંગ્રેસનું ટિવટર એકાઉન્ટ પણ લોક કરાયું
કોંગ્રેસના નેતાઓનો વિરોધઃ સત્તા પક્ષ પર આક્ષેપો
નશામાં ગુજરાતઃ નશાખોર યુવાનોમાં દારૂની માગ ઘટી, MD ડ્રગ્સની વધી
ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં છાના ખૂણે એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે
યુનિફોર્મ હમેશાં જવાબદારી લઈને આવે છે: શરદ કેળકર
શરદ કેળકરનું કહેવું છે કે યુનિફોર્મ પહેરીને કામ કરવું ખૂબ જવાબદારીભર્યું છે.
પંકજ ત્રિપાઠીને ડિજિટલ પ્લેટફોર્મના કિગ તરીકે ઓળખાવાની ખુશી છે
પંકજ ત્રિપાઠીને દર્શકો ડિજિટલ પ્લેટફોર્મનો કિંગ ગણાવે છે એ વાતની તેને ખૂબ ખુશી છે. 'મિર્ઝાપુર'માં તેણે ભજવેલા કાલિનભૈયા અને 'સેક્રેડ ગેમ્સ'માં ગુરુજીનું પાત્ર લોકોને ખૂબ ગમ્યું હતું.
દેશમાં કોરોનાનો ફરી સપાટોઃ ૨૪ કલાકમાં ૪૧,૧૯૫ નવા કેસ, ૪૯૦ સંક્રમિતોનાં મોત
કેરળમાં પણ કોરોનાનો હાહાકાર: ૨૪ કલાકમાં ૨૩,૫૦૦ નવા કેસ
દુનિયાભરમાં કોરોનાની ત્રીજી લહેરની સુનામી: અમેરિકામાં નવ દિવસમાં ૧૦.૨૫ લાખથી વધુ કેસ
ઈરાનમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૪૧,૫૦૦ કેસઃ ફ્રાન્સમાં ૩૧,૦૦૦ કેસ નોંધાયા
પરિણીતાને સંતાનપ્રાપ્તિ થાય તે માટે ભૂવાએ શરીરસુખની માગ કરી
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી એક યુવતીએ સંતાનપ્રાપ્તિ માટે ભૂવાને ઘરે બોલાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
દશામાની મૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવા મ્યુનિ. તંત્ર વિમાસણમાં
તંત્ર દ્વારા કૃત્રિમ કુંડ બનાવવાનાં ટેન્ડરો પણ મંગાવાયાં: અનેક શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની સ્થાપના કરી હોઈ ઘરે વિસર્જન કરવું શક્ય નથી
તાલિબાનનું તાંડવ: આઠ રાજ્ય પર કબજા બાદ એરફોર્સ પર હુમલા શરૂ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે.
ચાંદખેડા, રાણીપ, સાબરમતી અને નવા વાડજમાં આજે પાણીની કટોકટી સર્જાશે
આ વિસ્તારોમાં સ્ટેગર્ડ અને સાંજનો પુરવઠો બંધ રહેશેઃ કાલે પણ પાણીની અછત ઊભી થશે
કિન્નૌરમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને ૧૩: સર્ચ ઓપરેશનમાં NDRFની ટીમ સામેલ
કાટમાળમાં માત્ર રોડવેઝની બસની બોડીનો એક ટુકડો જ મળી આવ્યો
ત્રણ લગ્ન કર્યા પછી પણ ક્રાઇમ બ્રાંચનો કોન્સ્ટેબલ ના સુધર્યો અને લફરું કરી બેઠો
પોલીસ કર્મચારીની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
ઉત્તરપ્રદેશના ૨૦ જિલ્લાનાં ૬૦૦થી વધુ ગામમાં પ્રચંડ પૂરથી હાહાકાર
રાજ્યનાં ૧૧૦થી વધુ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણાં બન્યાં
છેલ્લી ઘડીએ સેટેલાઈટ EOS-૩નું લોન્ચિંગ ફેલઃ ક્રાયોજેનિક એન્જિને ખેલ બગાડ્યો
ત્રીજા સ્ટેજના ઓપરેશન દરમિયાન સેટેલાઈટ ટ્રેજેક્ટરીથી અલગ થઈ જતાં મિશન સ્પેસ નિષ્ફળ
અશોક યાદવ અપમૃત્યુ કેસઃ લાશ એક સ્થળેથી બીજા સ્થળે કેવી રીતે પહોંચી?
AMCના ઈજનેર અશોક યાદવના અપમૃત્યુ કેસમાં ઘૂંટાતું રહસ્યઃ હત્યા કે પછી આત્મહત્યા મામલે સઘન તપાસ શરૂ
ક્રાઈમ બ્રાંચનું સફળ ઓપરેશન: MD ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
મુંબઈના મુસ્તાક નામના ડ્રગ્સ માફિયાના ઈશારે ડ્રગ્સ આવ્યું
THE GREAT WALL OF INDiA: ભારતીય હોકીની ‘રજનીકાંત' સવિતા પુનિયા
ટોકિયો ઓલિમ્પિકમાં સવિતાએ ઓસ્ટ્રેલિયા સામે નવ પેનલ્ટી કોર્નર અને ૧૭ કાઉન્ટર અટેક બચાવીને સનસનાટી મચાવી દીધી હતી
શ્રદ્ધા પર મોંઘવારીનો કારમો માર: ફળ-ફૂલ અને ફરાળ બધું મોંઘુદાટ
સોમવારે ગરજનો લાભ ઉઠાવતા વેપારીઓઃ પૂજાપો પણ હવે પેકેટમાં મળવા લાગ્યો
અમદાવાદીઓ સાવધાનઃ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
કોરોનાનો પ્રકોપ ઓછો થતાં લોકો ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરામાં સપડાયાઃ ખાનગી દવાખાનાં તાવ, ઝાડા-ઊલટીના દર્દીઓથી ઊભરાયાં
૧૭૭ ભાલા, ૧૬૧૭ દિવસની આકરી ટ્રેનિંગઃ નીરજ પર પાંચ વર્ષમાં ખર્ચ થયો રૂ. સાત કરોડ
નવી દિલ્હી, બુધવાર ઇન્ડિયન આર્મીમાં સુબેદાર નીરજ ચોપરાએ ૮૭.૫૮ મીટર દૂર ભાલો ફેંકીને ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો.