CATEGORIES

કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ચાલશે?
ABHIYAAN

કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ચાલશે?

‘રોકી રાની'માંથી સેન્સર બોર્ડે અમુક વાંધાજનક શબ્દો હટાવ્યા

time-read
1 min  |
August 05, 2023
જેના પર અણુબોમ્બ ફેંકાયો હતો તે હિરોશિમા આજે કેવું છે?
ABHIYAAN

જેના પર અણુબોમ્બ ફેંકાયો હતો તે હિરોશિમા આજે કેવું છે?

જાપાનને ૧૧ દિવસમાં શરણાગતિ સ્વીકારવાનું અલ્ટિમેટમ આપ્યું. સમય-સીમા સમાપ્ત થઈ કે તરત જ અમેરિકન બૉમ્બરે ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ સવારે ૦૮:૧૫ વાગે હિરોશિમા પર ‘લિટલ બોય’ નામનો અણુબૉમ્બ ઝીંક્યો. ગણતરીની મિનિટોમાં જ લગભગ ૮૦,૦૦૦ જેટલાં લોકો મૃત્યુ પામ્યાં. અણુબૉમ્બની રેડિયેશન સિકનેસ દ્વારા પણ હજારો લોકો માર્યા ગયા

time-read
7 mins  |
August 05, 2023
ધાર્મિક કાર્યક્રમોમાં કચ્છની મહિલાઓ વગાડે છે બેન્ડ
ABHIYAAN

ધાર્મિક કાર્યક્રમોમાં કચ્છની મહિલાઓ વગાડે છે બેન્ડ

ખેતીકામ કરતી, ગાયભેંસની દેખરેખ રાખતી, ઘર અને બાળકોને સંભાળતી માંડવીની ૨૬ પરિણીત મહિલાઓનું ‘વૃંદાવન બૅન્ડ’ પટેલ સમાજ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપે છે.

time-read
3 mins  |
August 05, 2023
પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના અનુભવો શું કહે છે?
ABHIYAAN

પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના અનુભવો શું કહે છે?

વધુ પડતાં રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીન ખૂબ જ કડક અને સખત થતી ગઈ અને તેની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જતી હતી. તેના કારણે વરસોવરસ ખેતીનો ખર્ચ વધતો ગયો રાસાયણિક ખેતીમાં ખેતરની જમીનની ફળદ્રુપતા વરસોવરસ ઘટતી જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં તેની ફળદ્રુપતા ઘટવાના બદલે પ્રમાણમાં જળવાઈને પછી ધીમે ધીમે વધતી પણ જાય છે

time-read
7 mins  |
August 05, 2023
જીવન એક રહસ્ય
ABHIYAAN

જીવન એક રહસ્ય

સ્ટ્રેટેજી છે કે આસપાસનું શક્ય એટલું બાજુમાં મૂકી આગળ જવું. તે પ્રોસિજરને રિડક્શન કર્યું કહે છે. ફાઇન એન્ડ ડિફાઇન. ડિફાઇન એન્ડ ફાઇન જીવન પોતાને પ્રગટ કરે છે એટલે કે જીવનની ગડીઓ એ પોતે ઉકેલે છે. જીવન જીવનાર જીવન જીવે છે, પણ જીવનને ત્યારે સમજી શકે છે જ્યારે જીવન સ્વયં વિષે જણાવે છે

time-read
9 mins  |
August 05, 2023
સજીવ અથવા જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે તફાવત શું છે?
ABHIYAAN

સજીવ અથવા જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે તફાવત શું છે?

કૃષિ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ૧૦ ક્વિન્ટલ છાણિયા ખાતરમાં બે કિલો નાઇટ્રોજન છે, તેથી ૬૦ કિલો નાઇટ્રોજન પૂરું પાડવા માટે એક એકર જમીનમાં ૩ ક્વિન્ટલ એટલે છાણિયા ખાતરની જરૂર પડે

time-read
2 mins  |
August 05, 2023
જ્યુડિશરી રિફોર્મ, ઇઝરાયલ અને ભારત
ABHIYAAN

જ્યુડિશરી રિફોર્મ, ઇઝરાયલ અને ભારત

ભૂતકાળમાં ભારતમાં ન્યાયાધીશોની નિયુક્તિ, બદલી માટે કાર્યરત કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ જેવો વિવાદ જાગેલો, કંઈક એવો વિવાદ થોડા મહિનાઓથી ઇઝરાયલમાં સળગી ચૂક્યો છે કાયદાના જાણકારોને મતે કૉલેજિયમ સિસ્ટમને બંધારણનો કોઈ સ્પષ્ટ ટેકો મળેલો નથી, પરંતુ એ સમયાંતરે વિકસીને સ્થાપિત થયેલી સંસ્થા છે. એથી સરકાર પાસે બદલાવ લાવવાની સત્તા છે

time-read
4 mins  |
August 05, 2023
‘નારી તું નારાયણી’ અને મણિપુર જેવી ઘટનાઓ.. જાગો ભારત..
ABHIYAAN

‘નારી તું નારાયણી’ અને મણિપુર જેવી ઘટનાઓ.. જાગો ભારત..

વડાપ્રધાને મીડિયાકર્મીને બાઇટ આપી. મણિપુર મામલે પોતે દુઃખી તથા આક્રોશિત છે, તે જણાવી ત્યાંની ડબલ એન્જિનની સરકારને વચ્ચે લાવ્યા વગર ઘટનાને ૧૪૦ કરોડ દેશવાસીઓની શરમ ગણાવી કેવું ભારત બનાવવાના મનોરથ સેવ્યા હતા આપણા બંધારણના ઘડવૈયાઓએ અને કેવું ભારત બનાવી રહ્યા છીએ આપણે એ જ બંધારણનો હવાલો આપીને?!

time-read
6 mins  |
August 05, 2023
બે દુર્ઘટના, એક માનવસર્જિત એક પ્રાકૃતિક
ABHIYAAN

બે દુર્ઘટના, એક માનવસર્જિત એક પ્રાકૃતિક

ગુજરાતમાં આજકાલ બે મુદ્દાની ચર્ચા સર્વત્ર ચાલે છે. એક અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતની અને બીજો મુદ્દો ગુજરાતમાં સર્વત્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં અનરાધાર વરસાદે સર્જેલી વિકટ પરિસ્થિતિનો મુદ્દો છે

time-read
2 mins  |
August 05, 2023
નીતિશ કુમારની નારાજગીનાં કારણો અનેક છે
ABHIYAAN

નીતિશ કુમારની નારાજગીનાં કારણો અનેક છે

તેમની નારાજગીનું એક કારણ વિપક્ષી ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા’ રાખવામાં આવ્યું એ છે

time-read
1 min  |
August 05, 2023
મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષો ખરેખર ચર્ચા ઇચ્છે છે?
ABHIYAAN

મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષો ખરેખર ચર્ચા ઇચ્છે છે?

મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષો ખરેખર ચર્ચા ઇચ્છે છે?

time-read
2 mins  |
August 05, 2023
કાવેરી તટે વસેલું રંગનાથસ્વામી મંદિર
ABHIYAAN

કાવેરી તટે વસેલું રંગનાથસ્વામી મંદિર

દિલ્હી સલ્તનતના કટ્ટરપંથીઓના હુમલા થયા, પરંતુ સમયસૂચકતાને અનુસરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિને મંદિરમાંથી ખસેડીને સંરક્ષિત કરી શકાઈ હતી આ મંદિરો જ તેમને દુષ્કાળ, માંદગી, ગરીબી જેવી વિકટ પરિસ્થિતિમાં આશ્રય આપતાં હતાં. આજે પણ નાનામાં નાના ધાર્મિક એકમોમાં આ પ્રથા મોજૂદ છે

time-read
5 mins  |
July 29, 2023
બાબુ, પડોશણ અને કવિતા..!!
ABHIYAAN

બાબુ, પડોશણ અને કવિતા..!!

“મારી પડોશણની શું વાત કરું? આહ!... સોરી ‘આહ’ નહીં, પણ ‘વાહ’ કહેવાનું મન થાય. વાહ! એક લખલખું આવી જાય સમગ્ર શરીરમાં, એક દર્દ ઊપડે હૃદયમાં.”

time-read
5 mins  |
July 29, 2023
અવાજનો જાદુ પાથરવો છે, તો બની શકો છો વોઇસ ઓવર આર્ટિસ્ટ
ABHIYAAN

અવાજનો જાદુ પાથરવો છે, તો બની શકો છો વોઇસ ઓવર આર્ટિસ્ટ

વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે ફ્રીલાન્સ કામ કરી શકો છો

time-read
2 mins  |
July 29, 2023
ઔષધીય ગુણોથી સભર પાન મેળવી રહ્યાં છે માનપાન
ABHIYAAN

ઔષધીય ગુણોથી સભર પાન મેળવી રહ્યાં છે માનપાન

અરડૂસીનાં પાનનો રસ પણ નાનાં બાળકોથી લઈને મોટેરાંઓ દરેકને ખાંસી-ઉધરસ, શરદી અને ગળાને લગતાં ઇન્ફેક્શન મટાડવામાં મદદરૂપ થાય છે

time-read
2 mins  |
July 29, 2023
કાળી માટીનો વિકલ્પ બની રહ્યો છે કોકોપીટ
ABHIYAAN

કાળી માટીનો વિકલ્પ બની રહ્યો છે કોકોપીટ

કોકોપીટ વજનમાં હલકો છે, તેથી કૂંડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા હોય તો સરળતા રહે છે

time-read
2 mins  |
July 29, 2023
વેબ સિરીઝના શો-રનર એટલે શું?
ABHIYAAN

વેબ સિરીઝના શો-રનર એટલે શું?

ઓટીટીના એરામાં એક નવો શબ્દ તમને કાને પડ્યો હશે. તે શબ્દ છે ‘શો-રનર’. મિર્ઝાપુર સિઝન-૩ના શો-રનર અને ડિરેક્ટર છે, ગુરમીત સિંહ. ‘આર્ય'ના શો-રનર અને ક્રિએટર છે, રામ માધવાની. ‘ગુલ્લક’ના શોરનર અને ક્રિએટર છે, શ્રેયાંશ પાંડે. એ જ રીતે દિલ્હી ક્રાઇમના તનુજ ચોપરા અને કોટા ફેક્ટરીના શો-રનર સૌરભ ખન્ના છે. અત્યાર સુધી ફિલ્મ બનાવનારમાં ડિરેક્ટરનું નામ રહેતું. પૈસા રોકનાર પ્રોડ્યુસરનું નામ રહેતું, પણ હવે શો-રનરને પણ ક્રેડિટ આપવામાં આવે છે.

time-read
2 mins  |
July 29, 2023
‘મારા પિતાએ ભજવેલું હનુમાનનું પાત્ર કોઈ રિક્રિએટ ન કરી શકે'
ABHIYAAN

‘મારા પિતાએ ભજવેલું હનુમાનનું પાત્ર કોઈ રિક્રિએટ ન કરી શકે'

ફિલ્મ રિલીઝ થયા બાદ તે નબળા વીએફએક્સ, પાત્રોની રજૂઆત અને ખાસ તો હનુમાનજીના ડાયલોગને કારણે વિવાદમાં આવી ગઈ

time-read
1 min  |
July 29, 2023
‘મેઇડ ઇન હેવન' સિઝન-૨: વેડિંગ અને ડ્રામાનું કોકટેલ
ABHIYAAN

‘મેઇડ ઇન હેવન' સિઝન-૨: વેડિંગ અને ડ્રામાનું કોકટેલ

ઝોયા અખ્તર અને રીમા કાગતીએ બનાવેલી સિરીઝ ‘મેઇડ ઇન હેવન' તેની મજબૂત સ્ટોરી અને કાસ્ટિંગને લીધે ઘણી વખણાઈ હતી

time-read
1 min  |
July 29, 2023
અમેરિકન સિટીઝન બનવું છે?
ABHIYAAN

અમેરિકન સિટીઝન બનવું છે?

અમેરિકન સિટીઝન બનવાની અરજી કરવાની ઇચ્છા હોય તેઓ ગ્રીનકાર્ડ મળ્યા બાદ પાંચ વર્ષ પછી અને લગ્નસંબંધના આધારે મળ્યું હોય તો ત્રણ વર્ષ પછી કરી શકે છે

time-read
3 mins  |
July 29, 2023
નર્મદાના નીર વિના સૂની કચ્છની સરહદ
ABHIYAAN

નર્મદાના નીર વિના સૂની કચ્છની સરહદ

ગુજરાતમાં નર્મદાના પાણીના કારણે ધરા સુજલામ્ સુફલામ્ બની છે, પરંતુ નર્મદાના નીર કચ્છના જે તાલુકાના નામે ગુજરાતમાં આવ્યા છે તે આજે પણ તરસ્યા છે. સરહદી તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણામાં નર્મદાના પાણી ક્યારે પહોંચશે તે સવાલનો જવાબ મળવો અઘરો છે. નર્મદાના નિયમિત પાણીથી કચ્છનાં ૯૦૦ જેટલાં ગામોમાંથી માત્ર ૨૩ ગામોમાં જ સિંચાઈ થાય છે, જ્યારે માત્ર ૧૮૨ ગામોને જ વધારાના નર્મદાના પાણી સિંચાઈ માટે મળે તેનું આયોજન હાલના તબક્કે છે, ત્યારે પૂરા જિલ્લાને નર્મદાના પાણીનો લાભ નજીકના ભવિષ્યમાં મળે તેવું તો દેખાતું નથી.

time-read
5 mins  |
July 29, 2023
ગુજરાતનાં ચાર રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવા બનશે
ABHIYAAN

ગુજરાતનાં ચાર રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવા બનશે

અમૃતભારત સ્ટેશન યોજના અંતર્ગત અન્ય સોળ રેલવે સ્ટેશનોને ડેવલપ કરવામાં આવી રહ્યાં છે

time-read
1 min  |
July 29, 2023
મોબાઇલની આદત છોડાવવા મનો ચિકિત્સકની મદદ
ABHIYAAN

મોબાઇલની આદત છોડાવવા મનો ચિકિત્સકની મદદ

કોરોના કાળ પહેલાંની સરખામણીમાં મનોચિકિત્સક પાસે જનારા લોકોની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ

time-read
1 min  |
July 29, 2023
૨૮ ટકા GST ઓનલાઇન ગેમિંગનો મૃત્યુઘંટ વગાડશે?
ABHIYAAN

૨૮ ટકા GST ઓનલાઇન ગેમિંગનો મૃત્યુઘંટ વગાડશે?

ઓનલાઇન ગેમિંગ ‘ટેક્સ હેવન’ દેશોમાં માન્ય છે એ સાચું, પરંતુ મોટા ભાગના દેશો તેની તરફેણમાં નથી. આ બધા દેશો પોતપોતાની રીતે તેને નિયંત્રણમાં લાવવા ઇચ્છે છે

time-read
4 mins  |
July 29, 2023
ઓનલાઇન ગેમ્સ: આધુનિક જુગાર અને ડિજિટલ સટ્ટો
ABHIYAAN

ઓનલાઇન ગેમ્સ: આધુનિક જુગાર અને ડિજિટલ સટ્ટો

ઓનલાઇન ગેમિંગના સાથે સૌથી મોટું દૂષણ છે સટ્ટાબાજીનું અને સરકાર હવે એના પર જ પોતાની પકડ કસવા મથી રહી છે. આ માટે સરકારે નવી અને કડક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે

time-read
7 mins  |
July 29, 2023
બુલેટ ટ્રેનની ડિઝાઇનનો આધાર પક્ષીઓની શરીર રચના
ABHIYAAN

બુલેટ ટ્રેનની ડિઝાઇનનો આધાર પક્ષીઓની શરીર રચના

જાપાન ખૂબ નાનો દેશ છે. જગ્યાની ત્યાં કમી છે. એટલે મોટા ભાગની રેલવે-ટ્રેક રેલવે સ્ટેશન સહિત અન્ડર ગ્રાઉન્ડ છે. અમે જ્યારે અન્ડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનની સીડી ઊતરતા હોઈએ ત્યારે અચાનક જ પવન ફૂંકાતો જોવા મળ્યો

time-read
5 mins  |
July 29, 2023
પૂર્વનું પેરિસ, પોંડીચેરી
ABHIYAAN

પૂર્વનું પેરિસ, પોંડીચેરી

અહીં કોઝી હોમ સ્ટે, વિલા કે એપાર્ટમેન્ટ અવેલેબલ છે. આ વાઇટ ટાઉનમાં ખુશનુમા વોક, ટ્રેડિશનલ વિન્ટેજ સાઇકલની રાઇડ અને ફ્રેન્ચ ઘરોની સ્થાપત્ય શૈલી કોઈ જુદા જ જગતમાં લઈ જાય છે

time-read
5 mins  |
July 29, 2023
કોઝીરેવા મિરર: ભવિષ્ય દર્શન કે ભ્રમ?
ABHIYAAN

કોઝીરેવા મિરર: ભવિષ્ય દર્શન કે ભ્રમ?

કોઝીરેવા મિરર નામે જાણીતું નિકોલાઈનું એ મશીન એટલે ઍલ્યુમિનિયમ, કાચ કે દર્પણ જેમ વર્તી શકનાર અન્ય કોઈ પરાવર્તક પદાર્થનો ભૂંગળા જેમ વાળેલું એક મોટું નળાકાર. આ નળાકાર પણ પાછું ફિબોનાચી શ્રેણીને અનુસરે એ રીતે બનેલું હોવું જરૂરી

time-read
4 mins  |
July 29, 2023
મણિપુર મામલે યુરોપિયન યુનિયનની સલાહ કેટલી ઉચિત - કેટલી અનુચિત?
ABHIYAAN

મણિપુર મામલે યુરોપિયન યુનિયનની સલાહ કેટલી ઉચિત - કેટલી અનુચિત?

યુરોપિયન યુનિયન આર્થિક અને રાજકીય બળ તરીકે ઊભરવા માગે છે. એમના ૧૯ દેશો યુરોનો સત્તાવાર ચલણ તરીકે ઉપયોગ કરે છે, જ્યારે બલ્ગેરિયા, ક્રોએશિયા, ડેનમાર્ક, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, સ્વિડન જેવા દેશો યુરોનો સત્તાવાર ચલણ તરીકે ઉપયોગ નથી કરતા

time-read
5 mins  |
July 29, 2023
સીમા હૈદરની પ્રેમકથા કેવો વળાંક લેશે?
ABHIYAAN

સીમા હૈદરની પ્રેમકથા કેવો વળાંક લેશે?

સીમા હૈદર ઉપરાંત સિંચન મીણા અને તેના પિતા નેત્રપાલને પણ અટકાયતમાં લેવામાં આવ્યા

time-read
3 mins  |
July 29, 2023