CATEGORIES

‘ધ્રુવ તારા’માં એન્ટર કઈ રીતે થઈ રિયા શર્મા?
ABHIYAAN

‘ધ્રુવ તારા’માં એન્ટર કઈ રીતે થઈ રિયા શર્મા?

૧૦૦ એપિસોડની આ સફર ખાસી રસપ્રદ રહી

time-read
1 min  |
July 08, 2023
ફોર્થ ઓફ જુલાઈ
ABHIYAAN

ફોર્થ ઓફ જુલાઈ

અમેરિકાએ ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ ઘડ્યો છે. જેની હેઠળ અમેરિકામાં કોઈ પ્રવેશી શકે, કોણ કેવી રીતે કાયમ રહી શકે એના લગતા કાયદાઓ ઘડવામાં આવ્યા છે

time-read
2 mins  |
July 08, 2023
વેગનર ગ્રૂપના ભેદભરમ અને વિશ્વસત્તાની અસ્થિર ધરી
ABHIYAAN

વેગનર ગ્રૂપના ભેદભરમ અને વિશ્વસત્તાની અસ્થિર ધરી

રેસ્ટોરાં અને કૅટરિંગનો ધંધો કરી ચૂકેલા, યેવર્ગની પ્રિગોઝિનના મૂળ અપરાધ જગતમાં ખૂંપેલા હોવાનું કહેવાય છે અને એ ક્ષેત્રનો અનુભવ તથા સંપર્કો વડે તેણે વેગનર સૈન્યદળ ઊભું કર્યું હોવું જોઈએ

time-read
5 mins  |
July 08, 2023
ઇગો-સ્ટેટ અને લાગણીઓની ગેમનું ગણિત
ABHIYAAN

ઇગો-સ્ટેટ અને લાગણીઓની ગેમનું ગણિત

એપલ જેવી ઘણી કંપનીઓના નિષ્ણાતોએ જાણે એવરેજ કસ્ટમરની આ નાડ પારખી લીધી હોય એમ તેઓ એમના વિશ્વમાં પ્રવેશતા માણસને કસ્ટમરની પાયરી પરથી ઉપર લઈ જઈ એનામાં એક વિશાળ પરિવારનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોવાનો અહંકાર ઉપજાવે છે

time-read
5 mins  |
July 08, 2023
ખવાય ના એવું ખાવાનું - ચ્યુઇંગ ગમ
ABHIYAAN

ખવાય ના એવું ખાવાનું - ચ્યુઇંગ ગમ

આજે ચ્યુઇંગ ગમનું વૈશ્વિક બજાર સત્યાવીસ બિલ્યન ડૉલર્સ આસપાસનું છે જે ૨૦૨૮ સુધીમાં એકત્રીસ બિલ્યન ડૉલર્સ કરતાં વધારે થઈ જશે તેવી ગણતરી છે. અંદાજે ૨.૮%નો વિકાસ દર રહેશે

time-read
9 mins  |
July 08, 2023
૧૧૧ વર્ષ પહેલાં ડૂબેલા ટાઇટેનિક જહાજના કાટમાળને જોવાના પ્રવાસનનો કરુણ અંત
ABHIYAAN

૧૧૧ વર્ષ પહેલાં ડૂબેલા ટાઇટેનિક જહાજના કાટમાળને જોવાના પ્રવાસનનો કરુણ અંત

લોકોને આ યાત્રા બહુ રોમાંચક લાગતી હતી, પરંતુ તેનો આનંદ કરોડપતિઓ સિવાય કોઈ લઈ શકતું નહોતું. સમુદ્રની અંદરનો પ્રવાસ હોવાને કારણે યાત્રા પર જતાં પહેલાં લોકોને તાલીમ આપવામાં આવતી હતી

time-read
2 mins  |
July 08, 2023
નવા વિપક્ષી ગઠબંધનને કેજરીવાલના ધરાર અપશુકન
ABHIYAAN

નવા વિપક્ષી ગઠબંધનને કેજરીવાલના ધરાર અપશુકન

ત્રણેક કલાક ચાલેલી બેઠકમાં સૌએ સાથે મળીને એટલું નક્કી કર્યું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સાથે મળીને લડીશું

time-read
3 mins  |
July 08, 2023
કોંગ્રેસના સત્તાવિહોણા પ્રમુખ
ABHIYAAN

કોંગ્રેસના સત્તાવિહોણા પ્રમુખ

ખડગેની અપેક્ષા એવી છે કે વેણુગોપાલની સામે તેમની પાસે દિવંગત અહેમદ પટેલ જેવા રાજકીય મંત્રી હોવા જોઈએ

time-read
1 min  |
July 08, 2023
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તાની રમત
ABHIYAAN

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તાની રમત

પક્ષના કાર્યકરી પ્રમુખ તરીકે તેમનાં પુત્રી સુપ્રિયા સુલે અને તેમના જમણા હાથ ગણાતા પ્રફુલ્લ પટેલને નિયુક્ત કર્યા છે

time-read
1 min  |
July 08, 2023
ભારત-અમેરિકા સહયોગ એક નવા યુગનો આરંભ
ABHIYAAN

ભારત-અમેરિકા સહયોગ એક નવા યુગનો આરંભ

જનરલ ઇલેક્ટ્રિક્સની સહયોગી કંપની જનરલ ઇલેક્ટ્રિક ઍરોસ્પેસ ભારતમાં એફ-૪૧૪ એન્જિનનું ઉત્પાદન કરશે અને તેની ટૅક્નોલૉજી પણ ટ્રાન્સફર કરશે, એ આપણા માટે સોથી મોટી ખુશખબર છે

time-read
2 mins  |
July 08, 2023
G20: ભારતની વૈશ્વિક ક્ષમતા અને ભવ્યતા દર્શાવવાની તક..
ABHIYAAN

G20: ભારતની વૈશ્વિક ક્ષમતા અને ભવ્યતા દર્શાવવાની તક..

G20નો ઉદ્દેશ્ય વિશ્વભરના વિકસિત દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે એક સમન્વય સાધવાનો છે

time-read
3 mins  |
July 08, 2023
કુદરતી સૌંદર્યથી છવાયેલા છે મધ્યપ્રદેશના ભવ્યધોધ
ABHIYAAN

કુદરતી સૌંદર્યથી છવાયેલા છે મધ્યપ્રદેશના ભવ્યધોધ

તેથી, જો તમે ભારતના હૃદયની સફરનું આયોજન કરી રહ્યાં છો, તો મધ્યપ્રદેશના આ ધોધની મુલાકાત લેવા માટે ચોક્કસથી સમય નિકાળજો

time-read
2 mins  |
July 01, 2023
આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ
ABHIYAAN

આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ

બોન સ્કાલપેલ અવરોધના નિયમ પર ચાલે છે. જો બોન સ્કાલપેલ સામે અવરોધ વધુ આપવામાં આવે તો એ કાપે છે. એટલે કે જે હાડકાંને કાપવાનું હોય તેના પર કામ કરે છે, પરંતુ જો એ બોન સ્કાલપેલ પર અવરોધ ઓછો આપવામાં આવે એટલે કે જો બોન સ્કાલપેલ સ્નાયુ કે ચેતાતંતુને અડે તો અવરોધ ઘટી જાય અને બોન સ્કાલપેલ આપમેળે અટકી જાય

time-read
2 mins  |
July 01, 2023
એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે
ABHIYAAN

એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે

બી-૧/બી-૨ વિઝા જે વ્યાપારીઓ, પર્યટકો માટેના છે એના અરજદારોએ જે રીતે એમના સ્વદેશના કૌટુંબિક, નાણાકીય સંબંધો દેખાડવાના રહે છે એટલા સખ્ત આ સંબંધો એમ-૧ વિઝાના અરજદાર વિદ્યાર્થીઓએ દેખાડવાના નથી રહેતા, કારણ કે તેઓ જુવાન હોય છે

time-read
3 mins  |
July 01, 2023
આદિપુરુષઃ રામ આવા ન હોય, રાવણ આવો ન હોય, રામાયણ આવી ન હોય!
ABHIYAAN

આદિપુરુષઃ રામ આવા ન હોય, રાવણ આવો ન હોય, રામાયણ આવી ન હોય!

રાવણ ખરાબ હતો, પણ તેને વાહિયાત વિલન જેવો પેશ ન કરી શકાય. તે જ્ઞાની હતો, શિવનો ભક્ત હતો. ૬૦૦ કરોડ રૂપિયાનો દાવો કરો છો તો તમે રિસર્ચમાં ધ્યાન આપો, સ્ક્રિપ્ટમાં ધ્યાન આપો. રામાયણ અને મહાભારત સાથે આખું હિન્દુસ્તાન વર્ષોથી સંકળાયેલું છે. તે માટે માર્કેટિંગથી વધુ પ્રમાણિકતાની જરૂર છે.

time-read
3 mins  |
July 01, 2023
‘ડમી’નું ડમડમ!
ABHIYAAN

‘ડમી’નું ડમડમ!

પપ્પાએ કહ્યું, ‘ બાકી, શું વટ હતો મારો, લગ્ન પહેલાંનો! એ જમાનાના મારા મિત્રો મને આ દશામાં આજે જુએ તો આંચકો ખાઈ જાય કે ક્યાં પહેલાંનો એનો અસલી મિજાજ..'

time-read
4 mins  |
July 01, 2023
તુંગનાથ, પંચકેદારમાંનું સૌથી ઊંચું કેદાર
ABHIYAAN

તુંગનાથ, પંચકેદારમાંનું સૌથી ઊંચું કેદાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. નાગર સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર ૧૦૦૦ વર્ષ પ્રાચીન ગણાય છે. તે કેદારનાથ, કલ્પેશ્વર, રુદ્રનાથ અને મધ્યમાહેશ્વર એવા પાંચ કેદારમાંનું તૃતીય કેદાર છે

time-read
5 mins  |
July 01, 2023
પર્સન ઓફ ઇન્ટરેસ્ટ : A.I.ના ભવિષ્યની ઝાંખી
ABHIYAAN

પર્સન ઓફ ઇન્ટરેસ્ટ : A.I.ના ભવિષ્યની ઝાંખી

૨૦૧૧-૧૬ દરમિયાન પ્રસારિત થયેલ આ અંગ્રેજી ટીવી સિરીઝમાં વાત છે, ‘ધ મશીન’ નામક કાલ્પનિક A.I.ની, જેને ૯/૧૧ના આતંકવાદી હુમલા પશ્ચાત અમેરિકાએ સુરક્ષા મજબૂત કરવા ડેવલપ કરેલી

time-read
5 mins  |
July 01, 2023
જૂના અમદાવાદની લોકજીભને દેન
ABHIYAAN

જૂના અમદાવાદની લોકજીભને દેન

અમદાવાદનો શહેર વિસ્તાર જ્યારે અમદાવાદનું હાર્ટ હતો ત્યારે કેટલાય શોખીન એવા હતા કે સવારે ઘરેથી ઑફિસ જતાં ત્રણ વાર બ્રેક લે ને ત્રણે વાર જુદી-જુદી જગ્યાએ નાસ્તો કરે

time-read
6 mins  |
July 01, 2023
જ્યોતિસંઘ અને સેવા - અમદાવાદની શાન
ABHIYAAN

જ્યોતિસંઘ અને સેવા - અમદાવાદની શાન

મહિલાઓમાં રહેલાં કૌશલ્યો અને ખુમારીપૂર્વક જીવવાની જિજીવિષાને પાયો બનાવીને સ્વાવલંબી બનાવવાનું કામ સેવા અને જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ કરી રહી છે

time-read
4 mins  |
July 01, 2023
નવજીવન - મજૂર મહાજન સંઘ
ABHIYAAN

નવજીવન - મજૂર મહાજન સંઘ

જેલ સુધારવાના ભાગરૂપે જેલમાં પ્રૂફ રીડિંગ, પત્રકારત્વ, ગાંધી વિચારની પરીક્ષા, બંદીવાનોનાં ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જેવાં કામો થઈ રહ્યાં છે

time-read
2 mins  |
July 01, 2023
ગૂજરાત વિદ્યાપીઠ
ABHIYAAN

ગૂજરાત વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠનો સૌ પ્રથમ પદવીદાન સમારંભ ૧૯૨૨માં થયો. ત્યારે ગાંધીજી જેલમાં હોવાથી પદવીઓ સરદાર પટેલને હસ્તે એનાયત કરાઈ હતી

time-read
2 mins  |
July 01, 2023
સાબરમતી આશ્રમ
ABHIYAAN

સાબરમતી આશ્રમ

ગાંધીજી માનતા હતા કે વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તન માટે સત્યાગ્રહ આવશ્યક છે અને તેમણે સાબરમતી આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. આથી તેનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું

time-read
1 min  |
July 01, 2023
-અને એક નવું અમદાવાદ..!
ABHIYAAN

-અને એક નવું અમદાવાદ..!

પૂર્વ અમદાવાદ, મણિનગર કાયમની કમબખ્તી. જેવો બે પાંદડે થયો, ઉચાળા ભરીને પશ્ચિમ તરફ ભાગે! આટલો મોટો ઔદ્યોગિક વિસ્તાર એના પડખે પણ ગ્લેમર હંમેશાં પશ્ચિમ તાણી ગયું..!

time-read
4 mins  |
July 01, 2023
ભારતીય કલા અને કલાકૃતિઓનું ઘર એટલે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ
ABHIYAAN

ભારતીય કલા અને કલાકૃતિઓનું ઘર એટલે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ

કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ મુખ્ય બે મકાનોમાં આવેલું છે. શાહીબાગ વિસ્તારના આ મકાનમાં તેમનો પરિવાર એક સદી કરતાં પણ વધુ સમયથી રહેતો હતો. ૧૯૦૫માં બંધાયેલ આ હવેલીમાં ત્રણ ભાઈઓ - ચીમનભાઈ, કસ્તુરભાઈ અને નરોત્તમભાઈ સપરિવાર વસતા હતા

time-read
4 mins  |
July 01, 2023
ગુજરાતી સિનેમા: ભાતીગળ ભૂતકાળ, રોમાંચક વર્તમાન, આશાસ્પદ ભવિષ્ય
ABHIYAAN

ગુજરાતી સિનેમા: ભાતીગળ ભૂતકાળ, રોમાંચક વર્તમાન, આશાસ્પદ ભવિષ્ય

હાલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સમયમાંથી પસાર થઈ રહી છે તે એક નિર્ણાયક સમયગાળો એટલા માટે છે કેમ કે અત્યારે આપણે જે કામ કરીશું તેના આધારે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ રચાશે દસ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી ફિલ્મ્સ બનતી હતી ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે શું ગુજરાતી દર્શક ગુજરાતી ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવશે? હવે એ મુશ્કેલી મહદઅંશે ઘટી ચૂકી છે

time-read
6 mins  |
July 01, 2023
‘અજય અરવિંદભાઈ ખત્રી', વિશ્વાસ..વેરાઇટી અને વાજબી ભાવનો ત્રિવેણી સંગમ
ABHIYAAN

‘અજય અરવિંદભાઈ ખત્રી', વિશ્વાસ..વેરાઇટી અને વાજબી ભાવનો ત્રિવેણી સંગમ

આજના યુગમાં ફૅશન સ્ટેટસ બની રહી છે, સાથે જ તેનું માર્કેટ બહોળું છે, જૂની ફૅશનને નવી સ્ટાઇલમાં પ્રસ્તુત કરવી એક પડકાર છે અને આવા તો અનેક પડકારોને પરંપરાગત અપનાવીને મેન્સવૅરને વધુ સ્ટાઇલિશ બનાવવાની નેમ લીધી અજય સ્ટાઇલિશ બનાવવાની નેમ લીધી અજય અરવિંદભાઈ ખત્રીએ

time-read
2 mins  |
July 01, 2023
અમદાવાદીઓના હૃદયમાં વસેલું એકમાત્ર નામ દાસ ખમણ
ABHIYAAN

અમદાવાદીઓના હૃદયમાં વસેલું એકમાત્ર નામ દાસ ખમણ

ખૂમચામાંથી શરૂ થયેલી ખમણની સફર દાણીપીઠ નવા વાસ ખાતે સરદાર પોળની દુકાનમાં સ્થાયી થઈ. ધંધામાં ધર્મ અને નીતિનો આગ્રહ તથા ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અને લાગણીસભર વ્યવહાર જ તેમની સફળતાની સીડી બની રહ્યા

time-read
2 mins  |
July 01, 2023
કમર/ખભા/ અન્ય દુઃખાવાનો ઑપરેશન વગર સચોટ ઉપાય - પેઈન મેનેજમેન્ટ
ABHIYAAN

કમર/ખભા/ અન્ય દુઃખાવાનો ઑપરેશન વગર સચોટ ઉપાય - પેઈન મેનેજમેન્ટ

શિવમ્ પેઈન મૅનેજમૅન્ટ સેન્ટરના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. હેમાક્ષી અંબાણી દરેક દર્દીની સચોટ નિદાન દ્વારા એક છત નીચે દર્દીને તમામ સારવાર આપે છે

time-read
2 mins  |
July 01, 2023
જીવનમાં ભણતર અગત્યનું છે
ABHIYAAN

જીવનમાં ભણતર અગત્યનું છે

સુરત ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઓરો યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ જીવનનું ભણતર અને ઘડતરના પાઠ શીખી ચૂક્યા છે અને અત્યારે પણ શીખી રહ્યા છે

time-read
3 mins  |
July 01, 2023