CATEGORIES
Kategorier
મોનસૂન બેબી સ્કિન કેર
મોનસૂનમાં શિશુની સ્કિનની ખાસ કાળજી રાખવાની કેમ જરૂર પડે છે, અચૂક જાણો...
દબાતા પગલે આવતી સ્થૂળતા
મહિલાઓમાં સ્થૂળતા એક મોટી સમસ્યા છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે કેમ અચાનક વજન વધવા લાગે છે અને તેનું નિદાન શું છે...
11 રીત બ્રેસ્ટને હેલ્ધી રાખવાની
સુંદર, સુડોળ અને સ્વસ્થ બ્રેસ્ટ માટે આ સલાહ કામની સાબિત થશે...
હેર માસ્ક લગાવો ડેન્ડ્રફ હટાવો
શું તમે પણ હેર પર ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો? આ સરળ ઉપાય જાણો...
છોકરી છે કઠપૂતળી નહીં
કહેવા પૂરતા તો આપણે આધુનિક છીએ, પરંતુ પરંપરા અને સંસ્કારના નામે બેડીનો બોજ માત્ર દીકરી કેમ ઉઠાવી રહી છે, તે વિશે જાણીને આશ્વર્યમાં પડી જશો...
તો બાળકો રહેશે હેલ્થિ એન્ડ ફિટ
બાળકોના સારા વિકાસ માટે બેલેંસ્ડ ડાયટ હોવું કેમ જરૂરી છે, જાણો એક્સપર્ટ પાસેથી...
ગ્લોઈંગ સ્કિન માટે બેસ્ટ ડાયટ પ્લાન
દમકતી સ્કિન મેળવવા સૌથી સારો આહાર શું છે, એક વાર અચૂક જાણો...
ન્યૂ કપલનું ટિપટોપ ઘર
કેટલીક એવી રીત છે જેના દ્વારા તમે ઘર અને ઓફિસ બંને સારી રીતે મેનેજ કરી શકો છો...
સમાચાર દર્શન
અસલી છે કે નકલી : એ આઈ હવે એવો શબ્દ બની ગયો છે જે રોજ સાંભળવા મળવાનો છે, કારણ કે દુનિયાભરની જાણકા૨ી તૈયાર માલની જેમ તમારી સામે રજૂ કરવાની ટેક્નોલોજી હવે દરેકની પાસે ઉપલબ્ધ થવા લાગી છે
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
તો જિંદગી સુખી રહેશે
ફૂલ અને કાંટા
કેમ જરૂરી છે મેંસ્ટ્રુઅલ હાઈજીન
તો બાળકો મોબાઈલ નહીં પુસ્તકની મિત્રતા કરશે
તમે ઈચ્છો છો કે તમારા બાળકો મોબાઈલ, ટીવી છોડીને પુસ્તકો સાથે મિત્રતા કરે, તો આ જાણકારી તમારા માટે જ છે...
આ રીતે વધારો સેક્સ ડ્રાઈવ
જો સેક્સ લાઈફને સારી બનાવીને જીવનમાં રોમાન્સની ક્ષણને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો, આ જાણકારી તમારા માટે જ છે...
જેથી ન તૂટે ખુશીઆનંદમાં ચાલતી ગૃહસ્થી
પતિપત્ની વચ્ચે પ્રેમ હોવા છતાં સુંદર રીતે ચાલતી ગૃહસ્થી કેવી રીતે તૂટીને વિખેરાઈ જાય છે, તે વિશે અચૂક જાણો...
સ્વાસ્થ્યરક્ષા.
જો તમારા પરિવારમાં હાર્ટએટેકનો ઈતિહાસ હોય તો તમારે આ તપાસ કરાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ
ભીનીભીની સુગંધથી મહેકશે ઘર
મોનસૂનમાં બાફ વધવાની સાથેસાથે ભેજ પણ વધી જાય છે, જેના કારણે ઘરમાં દુર્ગંધ આવવી સામાન્ય વાત બની જાય છે.
પત્ની પણ સુંદર જોઈએ
આ વિચિત્ર વાત છે કે દરેક પુરુષને હંમેશાં સુંદર મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ ઘણી ઓછી વાર એવું થતું હોય છે કે લગ્ન પછી પતિ પોતાની સુંદર પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ મૂકતો હોય...
પરંપરાના નામે આ કેવી અંધશ્રદ્ધા
ન માત્ર નિરક્ષર, શિક્ષિત મહિલાઓ પણ અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને સમય વેડફે છે, પણ અંધશ્રદ્ધાની પકડમાંથી આઝાદ કેમ નથી.થતી, એક વાર જાણીએ...
લાલ કિલ્લો કેટલીક રહસ્યમયી વાત
તમે લાલ કિલ્લો જોયો હશે, પણ તેની કેટલીક રહસ્યમયી વાત જાણો, જે કદાચ જ તમે સાંભળી હોય...
સિઝોફ્રેનિયા ધીમા પગલે લે ઝપટમાં
આ બીમારી ફોબિયા જેવી છે, જેમાં દર્દીને દરેક વસ્તુથી જોખમ લાગે છે, રોગી વાતવાતમાં શંકા કરવા લાગે છે. જોકે સમય રહેતા તેની સારવાર કરવી ખૂબ જરૂરી છે...
મોનસૂનના ઝાયકા
તૈયાર મેંદાના નાનાનાના લૂઆ બનાવો. દરેક લૂઆને વણી લો. ઘૂઘરાના મશીન પર મૂકીને કિનારી પર પાણી લગાવો.
પ્રેમ પર ભારે ચીડિયાપણું
પ્રેમી કે જીવનસાથી સાથેનો સંબંધ તમારા ચીડિયલ સ્વભાવના લીધે કેટલી હદ સુધી પ્રભાવિત થઈ શકે છે...
મોનસૂન પ્રેગ્નન્સી કેર ટિપ્સ
મોનસૂનમાં ગર્ભવતી મહિલા – અને શિશુને સુરક્ષિત રાખવા માટે તમારે કેટલીક બાબત જાણવી જરૂરી છે.
સૌંદર્ય સમસ્યા
કર્લી વાળ વળેલા રહે છે, જેથી સ્ટ્રેટ વાળની સરખામણીમાં નાના દેખાય છે.
મિની વર્કઆઉટથી વજન ઘટાડો
ઘરબહારની જવાબદારી હોવા છતાં વધારે સમય ફાળવ્યા વિના તમે ન માત્ર પોતાને ફિટ રાખી શકો છો, પોતાના વજનને પણ અંકુશમાં રાખી શકશો...
યૂટીઆઈ શું કરવું શું નહીં
જો યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શનની સમય રહેતા સારવાર ન કરવામાં આવે તો આ બીમારીનું કારણ બની શકે છે...
શું છે માનસિક બીમારી
માનસિક રોગમાંથી બહાર આવવું સરળ બની શકે છે, જો અહીં જણાવેલી વાત સમજી લેવામાં આવે...
કેવી રીતે અટકશે વર્કિંગ વુમનનું શોષણ
વર્કિંગ પ્લેસ પર મહિલાઓ સાથે યૌન ઉત્પીડન એક ગંભીર સમસ્યા છે, પરંતુ શું તેની વિરુદ્ધ ચુપ રહેવું સારું છે કે પછી તેનો ખૂલીને વિરોધ કરવો...
મા નહીં બાળકના મિત્ર બનો
બાળકોને સારા અને સફળ વ્યક્તિ બનાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી રીત ખૂબ લાભદાયી સાબિત થશે...
હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં ફરક
સામાન્ય રીતે લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેક વચ્ચેના ફરકને સમજી નથી શકતા. અહીં સમજીએ બંને વચ્ચેના ફરકને અને તેનાથી બચવાના ઉપાય...