CATEGORIES
Kategorier
વિઝા વિમર્શ
ટ્રીટી ટ્રેડર્સ
‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી ડિજિટલ પ્લેટફોર્મનો શા માટે આભાર માને છે?
તૃપ્તિને પહેલી વખત સની દેઓલની સાથે ૨૦૧૭માં ‘પોસ્ટર બોય્ઝ'માં મોટા પડદે કામ કરવાની તક મળી હતી, પરંતુ તે ફિલ્મ ખાસ સફળ થઈ નહોતી. તૃપ્તિ ડિમરી ‘બુલબુલ' અને ‘લૈલા મજનૂ' જેવી ફિલ્મોમાં લીડ રોલ ભજવી ચૂકી છે.
ફેમિલી ઝોન. નવી ક્ષિતિજ
સ્નાતક-અનુસ્નાતક કક્ષાતા અભ્યાસ માટે મહત્ત્વતી પ્રવેશ પરીક્ષાઓ
ફેમિલી ઝોન. બ્યુટી..
વર્ષાઋતુ અને તૈલીય ત્વચાની સમસ્યા
પ્રશ્નઃ ‘આકાશથી ઊંચું કોણ?', જવાબ છેઃ ‘પિતા’
બાળકો જ્યારે મોટા થશે ત્યારે એમના જીવનમાં બધી નાની નાની વાતો માતા સાથે કરશે, પણ મોટી વાતો કરવા માટે પિતા જોઈશે.
બિજ-થિંગ.
મીઠાં જળનો દ્વીપ:માઝુલિ
પ્લાસ્ટિકનો કચરો પણ ‘ઉપયોગી' છે!
પ્લાસ્ટિક આજના જમાનામાં ખૂબ ઉપયોગી પુરવાર થતું હોવા છતાં તે પર્યાવરણ માટે ખૂબ નુકસાનકારક છે. તે સડતું ન હોવાના કારણે તેનો નાશ ન થવો મુશ્કેલ છે. પ્લાસ્ટિકના કારણે હવામાં કાર્બનનું પ્રમાણ વધે છે. વર્ષોનાં વર્ષો સુધી તેનો નાશ થતો ન હોવાના કારણે તે બહુ સહેલાઈથી જમીન, પાણી અને હવામાં ભળીને પ્રદૂષણ વધારે છે. ત્યારે પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરીને તેની વિવિધ ઉપયોગી વસ્તુ બનાવીને લાંબો સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. આમ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય છે અને વિવિધ વસ્તુ બનાવવા માટે અનેક લોકોને રોજગારી પણ આપી શકાય છે. આથી જ કહી શકાય કે પ્લાસ્ટિકનો કચરો પણ ઉપયોગી બની શકે છે.
પ્રવાસન
દેવપ્રયાગઃ સંગમ ભાગીરથી અને અલકનંદાનો
રાજકાજ
લોકસભાનાં પરિણામોની મહારાષ્ટ્રમાં સાઇડ ઇફેક્ટ
રાજકાજ
રિયાસીમાં ત્રાસવાદી હુમલાના સમય-સંજોગનો સંકેત સમજો
પંચામૃત
બાળકને એવો પ્રેમ આપો જે તેને સુધારે
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે
કવર સ્ટોરી
યુ-ટ્યૂબ ઇન્ડિયાએ ચૂંટણીમાં દખલગીરી કરી?
કવર સ્ટોરી
મોદીનું મિશન ૨૦૨૯ સ્ટાર્ટ
કવર સ્ટોરી
એનડીએના અશ્વમેઘ ઘોડાનો મંત્રી અબકીવાર૪૦૦પરમાંકોણેપક્ચર પાડ્યું?
રાજકાજ
મોદીના નવા પ્રધાનમંડળમાં જે.પી. નડ્ડાને સ્થાન મળશે
રાજકાજ
ભાજપના નુકસાનની જવાબદારી કોના શિરે?
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન