CATEGORIES

સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?
Chitralekha Gujarati

સિંહોનું સંવર્ધન કર્યું, પણ સંરક્ષણનું શું?

ગીરના સાવજો અને એમની વચ્ચે વસતા માલધારી સહિતના લોકોનો અનોખો સંબંધ છે. જો કે હવે વનરાજોનો વિસ્તાર ગીર પૂરતો સીમિત રહ્યો નથી. સિંહોની વસતિ વધી છે અને ગીરનું જંગલ એમને ઢૂંકડું પડી રહ્યું છે. સરકારે જંગલના રાજાને બીજે વસાવવા વિચાર કરવો જોઈએ અને ત્યાં સુધી એમની સરખી જાળવણી પણ થવી જોઈએ.

time-read
4 mins  |
November 13, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

કર્મનાં ફળોથી દેવો પણ ન બચી શકે. એક દેવતાએ નાનકડી ભૂલ દ્વારા વસિષ્ઠ ઋષિને નારાજ કર્યા. ઋષિએ શાપ આપ્યો. પરિણામે એ દેવતાએ સ્વર્ગ છોડીને મૃત્યુલોકમાં આવવું પડ્યું અને ભીષ્મના રૂપમાં એક અતિ લાંબી-કપરી જિંદગી વેઠવી પડી.

time-read
5 mins  |
November 13, 2023
આ કોકડું ઝટ ઉકેલાય એ જરૂરી છે...
Chitralekha Gujarati

આ કોકડું ઝટ ઉકેલાય એ જરૂરી છે...

બહુમતી મુસ્લિમ વસતિ ધરાવતા મોટા ભાગના અરબ દેશો સાથે ભારતે સારા સંબંધ વિકસાવ્યા છે

time-read
2 mins  |
November 13, 2023
હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?
Chitralekha Gujarati

હૃદયની નસોમાં બ્લૉકેજ દૂર કરવાનો આ છે ક્રાન્તિકારી ઉપાય?

હૃદયની નસના બ્લૉકેજની સમસ્યા સામે વધુ સરળ અને લાંબા સમય સુધી અસરકારક રહેવાની શક્યતા ધરાવતી સારવાર પદ્ધતિ તરીકે લેસર એન્જિયોપ્લાસ્ટી થેરાપી લોકપ્રિયતા મેળવી રહી છે. શું છે આ પદ્ધતિ?

time-read
2 mins  |
November 06, 2023
આ સંબંધ કોઈ અપરાધ તો નથી જ...
Chitralekha Gujarati

આ સંબંધ કોઈ અપરાધ તો નથી જ...

મોટી ઉંમરની સ્ત્રીને કોઈ નાની વયના યુવાન સાથે પ્રેમ થાય તો એ સામે કોઈને વાંધો કેમ હોઈ શકે?

time-read
3 mins  |
November 06, 2023
બાળકને જન્મ આપ્યા બાદ શું ધ્યાન રાખશો?
Chitralekha Gujarati

બાળકને જન્મ આપ્યા બાદ શું ધ્યાન રાખશો?

ગર્ભાવસ્થાની જેમ જ પોસ્ટ-પાર્ટમ પિરિયડમાં પણ સ્ત્રી પૂરતી કાળજી લે એ જરૂરી છે.

time-read
3 mins  |
November 06, 2023
૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?
Chitralekha Gujarati

૩૩ કરોડ દેવતાઓનું મંદિર...એ પણ મૂર્તિ વિનાનું?

હા, ગુજરાતના પાટણમાં પ્રજાપતિ પરિવારોના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ મંદિરમાં મૂર્તિના બદલે ઓટલા પર માટી પાથરવામાં આવી છે. આવો, કરીએ મૂર્તિ વિનાના દેશના એકમાત્ર મંદિરની દર્શનયાત્રા.

time-read
4 mins  |
November 06, 2023
અકસ્માત સમયે જરૂરી માહિતીની માસ્ટર કી બનશે આ લાઈફ સેવર કી-ચેન
Chitralekha Gujarati

અકસ્માત સમયે જરૂરી માહિતીની માસ્ટર કી બનશે આ લાઈફ સેવર કી-ચેન

આ કી-ચેનમાં ‘ભરી’ હોય બધી માહિતી. અકસ્માત વખતે એના પરનો ક્યૂઆર કોડ સ્કેન કરી કોઈ પણ માણસ તમને મદદ કરી શકે.

time-read
1 min  |
November 06, 2023
હેલ્મેટ પહેરવાનો આટલો વાંધો કેમ છે ભાઈ?
Chitralekha Gujarati

હેલ્મેટ પહેરવાનો આટલો વાંધો કેમ છે ભાઈ?

દુનિયામાં સૌથી વધુ રોડ અકસ્માત થાય છે એ ભારતમાં એક્સિડેન્શિયલ મોત પાછળ હેલ્મેટ ન પહેરવી એ એક મોટું કારણ હોવાના આંકડા છે. હેલ્મેટ પહેરવાનો અણગમો હોય કે એ પહેરવાથી અસુખ થતું હોય, પણ આ અગવડની કિંમત જાન આપીને તો ન જ ચૂકવાય.

time-read
5 mins  |
November 06, 2023
ખરી કમાઈ શ્રમ-સ્વાવલંબન અને પૈસાના મૂલ્યની
Chitralekha Gujarati

ખરી કમાઈ શ્રમ-સ્વાવલંબન અને પૈસાના મૂલ્યની

સંકોચ વાર કરો મહેનતઃ ‘ખરી કમાઈ’નો આ છે મંત્ર.

time-read
2 mins  |
November 06, 2023
જસ્ટ, 9 એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, 9 એક મિનિટ..

કપ જોઈને ગુરુ તો ખુશ થયા ને શિષ્ય પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો

time-read
1 min  |
November 06, 2023
રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...
Chitralekha Gujarati

રાજકારણમાં પીળું એટલે સોનું નહીં જ...

રાજકીય જીવનમાં અત્યંત સાદગીપ્રિય ગણાતાં મમતા બેનરજીનાં સાથી નેતા મહુઆ મોઈત્રા એમની ઉડાઉ જીવનશૈલીને કારણે ચર્ચાને ચાકડે ચડ્યાં છે અને એટલી હદ સુધી વગોવાઈ ગયાં છે કે અત્યારે એમનો પક્ષ પણ એમની પડખે ઊભો રહેવા તૈયાર નથી. સવાલ બે કરોડનો... તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાઃ સરકારને સવાલ પૂછી શકવાના અધિકારનો આવો દુરુપયો?

time-read
3 mins  |
November 06, 2023
છો રહ્યું એક પગલુ નાનુસુ...
Chitralekha Gujarati

છો રહ્યું એક પગલુ નાનુસુ...

રોકેટથી ક્રૂ મોડ્યુલ અવકાશમાં છોડી પાછું મેળવવામાં સફળતા.

time-read
2 mins  |
November 06, 2023
ડાયમંડ નગરીની આ છે ગોલ્ડન ઘારી!
Chitralekha Gujarati

ડાયમંડ નગરીની આ છે ગોલ્ડન ઘારી!

ખાણી-પીણીના પ્રેમમાં સુરતીલાલાઓને કોઈ ન પહોંચે. દશેરા પછીના આ દિવસોમાં સુરતીઓનો આ પ્રેમ ઘારી રૂપે છલકે છે. ચાલો જોઈએ, શેનો છે ટ્રેન્ડ અત્યારે ઘારીબજારમાં.

time-read
4 mins  |
November 06, 2023
ભગવાન તમારું ભલું કરે...
Chitralekha Gujarati

ભગવાન તમારું ભલું કરે...

લઈને હજાર હાથ ઊભો હો સામે દિવ્ય નજર આ આંખે કદાચ નહીં હોય જે કંઈ મળ્યું એ એની પરમ કૃપા છે બાકીનું મારી માટે કદાચ નહીં હોય. – અમિત ટેલર

time-read
2 mins  |
November 06, 2023
થોડા શરીફ, થોડા બદમાશ
Chitralekha Gujarati

થોડા શરીફ, થોડા બદમાશ

સો ટકાની પૂર્ણતા સંભવ નથી, એ ક્રમ મુજબ મારી અંદરનો શરીફ પણ, દસ ટકા બદમાશ છે. - સુરેશ પરમાર ‘સૂર’

time-read
2 mins  |
November 13, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વર્તમાન સમયમાં પણ શિક્ષણના મહત્ત્વને સમજવા અને સામાજિક દૂષણોને નાબૂદ કરવા માટે પ્રેરણારૂપ છે

time-read
1 min  |
November 13, 2023
પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?
Chitralekha Gujarati

પારકી આફત ગળે ન બાંધી એમાં ખોટું શું છે?

ગાઝા પટ્ટી પરના ઈઝરાયલના પ્રતિ-આક્રમણ સામે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘ’ના ઠરાવને ટેકો ન આપી ભારતે કોઈ અપરાધ કર્યો નથી. કબૂલ કે આ હુમલામાં નિર્દોષ પ્રજાને ભાગે જ વધુ સહન કરવાનું આવશે, પણ ભારત પર પાકિસ્તાન નિરંતર આતંકી હુમલા કરતું હતું ત્યારે માનવતાની વાત કરનારા ક્યાં હતા? એ સમયે કયા દેશમાં ત્રાસવાદની વિરુદ્ધમાં લોકો રસ્તે ઊતર્યા હતા?

time-read
3 mins  |
November 13, 2023
અસત્યાગ્રહના ગૃહયોગ
Chitralekha Gujarati

અસત્યાગ્રહના ગૃહયોગ

તમે મારી પાસેથી શીખો. જુઓ, ગીતાએ બનાવેલી કઢી હું કેવી વખાણી વખાણીને પી જાઉં છું..

time-read
7 mins  |
October 02, 2023
બસ કરે છે આ બસ..
Chitralekha Gujarati

બસ કરે છે આ બસ..

વેસ્ટિબ્યુલ ટ્રૉલી બસ અને સાદી ડબલ ડેકરની વિદાય.. હવે સવારી માટે છે એસી ડબલ ડેકર બસ.

time-read
2 mins  |
October 02, 2023
ઈતના સન્નાટા ક્યું.. ભાઈ?
Chitralekha Gujarati

ઈતના સન્નાટા ક્યું.. ભાઈ?

સિંઘમ તૃતીયનું મુહૂર્તઃ ટેન્શન શેનું છે, મોટા ભાઈ?

time-read
1 min  |
October 02, 2023
હિંદુ પરિવારનું ધરમસંકટ!
Chitralekha Gujarati

હિંદુ પરિવારનું ધરમસંકટ!

વિચાર સેમ ટુ સેમ બટ માવજત ડિફરન્ટ: ધ ગ્રેટ ઈન્ડિયન ફૅમિલી

time-read
1 min  |
October 02, 2023
રોજનાં સરેરાશ એક લાખ નવાં ડિમેટ એકાઉન્ટ્સ રિટેલ રોકાણકારોનો વધી રહેલો પાવર છે બજાર માટે બૂસ્ટર
Chitralekha Gujarati

રોજનાં સરેરાશ એક લાખ નવાં ડિમેટ એકાઉન્ટ્સ રિટેલ રોકાણકારોનો વધી રહેલો પાવર છે બજાર માટે બૂસ્ટર

શૅરબજારમાં વધ-ઘટ થયા કરવી સહજ છે. જો કે અત્યારે તો ચર્ચા છે માર્કેટમાં ઉમેરાઈ રહેલા ઈન્વેસ્ટર્સની. અલબત્ત, આ રોકાણકારો સમજી-વિચારીને આગળ વધે એમાં જ સાર છે.

time-read
2 mins  |
October 02, 2023
WhatsApp ગ્રુપની ચૅટ આ રીતે રાખી શકો છો સિક્રેટ
Chitralekha Gujarati

WhatsApp ગ્રુપની ચૅટ આ રીતે રાખી શકો છો સિક્રેટ

ફેક ફેસબુક એકાઉન્ટ દ્વારા સાઈબર ઠગ આ રીતે લગાડે છે તમને આર્થિક ચૂનો? બચવું હોય તો..

time-read
3 mins  |
October 02, 2023
જાતીય સતામણીઃ સ્ત્રીનો ભય સમાજે જ દૂર કરવો પડશે!
Chitralekha Gujarati

જાતીય સતામણીઃ સ્ત્રીનો ભય સમાજે જ દૂર કરવો પડશે!

જીતના ઉન્માદમાં એક ટીમની એક પ્લેયરને જાહેરમાં કિસ ચોડી દેવાનું સ્પેનના ટબૉલ સંગઠનના વડાને બહુ ભારે પડ્યું. આપણે ત્યાં એક માથાભારે રાજકારણી સામે મહિલા ખેલાડીઓએ હેરાનગતિની ફરિયાદ નોંધાવવા પણ રસ્તે ઊતરવું પડ્યું.

time-read
3 mins  |
October 02, 2023
ડિમેન્શિયાઃ યાદ રખોગે કે ભૂલ જાઓગે?
Chitralekha Gujarati

ડિમેન્શિયાઃ યાદ રખોગે કે ભૂલ જાઓગે?

વૃદ્ધાવસ્થા સાથે આવતી વ્યાધિનો કોઈ ઈલાજ નથી. ફક્ત એની વકરવાની ઝડપ ઓછી કરી શકાય છે.

time-read
3 mins  |
October 02, 2023
લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..
Chitralekha Gujarati

લાકડાનું ફર્નિચર સાચવવું એટલું મુશ્કેલ નથી..

ઊધઈ હોય કે ચોમાસાનો ભેજ, આવી સમસ્યાનો ઉપાય આપણી આસપાસ જ છે!

time-read
3 mins  |
October 02, 2023
સ્માર્ટફોન રેડિયેશનઃ કેટલું સુરક્ષિત? કેટલું જોખમી?
Chitralekha Gujarati

સ્માર્ટફોન રેડિયેશનઃ કેટલું સુરક્ષિત? કેટલું જોખમી?

‘ઍપલ કંપની’ના ‘આઈફોન-૧૨’ મોડેલ પર ફ્રાન્સે ‘રેડિયેશન સ્ટાન્ડર્ડ’ વધુ હોવાનું કારણ આપીને પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે ફરી એક વાર સ્માર્ટફોન રેડિયેશન ચર્ચામાં આવ્યું છે.

time-read
3 mins  |
October 02, 2023
જીવ્યા કરતાં ભણું ભલું
Chitralekha Gujarati

જીવ્યા કરતાં ભણું ભલું

જરા કલ્પના કરોઃ આયુષ્યના સાત-સાત દાયકા વટાવી દેનારા એક સફળ આન્ત્રપ્રેન્યૉર કશુંક નવું શીખવા-સમજવા ‘લંડન બિઝનેસ સ્કૂલ’માં જાય. એક વર્ષ માટે ધંધાપાણી બાજુએ રાખી કુલ ટાઈમ ભણવાનું. કેવો છે આ અનુભવ?

time-read
5 mins  |
October 02, 2023
મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.
Chitralekha Gujarati

મનહર બા વાઘેલા: જીવન સમર્પિત બોલકાં બાળકો ને અબોલ શ્વાનને.

આ રજપૂતાણીએ અનોખા અંદાજમાં ‘બાળક બચાવો, બાળપણ બચાવો’ની ઝુંબેશ આદરી છે. અભ્યાસમાં નબળાં તથા વિષમ પારિવારિક સંજોગનાં શિકાર એવાં બાળકોને ભણાવી-ગણાવી ઝંઝાવાત નામે જીવન સામે ઝઝૂમવા સજ્જ કરે છે.. સાથે સાથે રસ્તે રઝળતા શ્વાનનાય એ રખેવાળ છે.

time-read
5 mins  |
October 02, 2023