CATEGORIES
Kategorier
આ માણસ ભાજપ માટે આટલો અનિવાર્ય હતો?
ઉત્તર પ્રદેશના માથાભારે સંસદસભ્ય અને ભારતીય કુસ્તી સંઘના સર્વેસર્વા એવા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આંદોલનને એક વરસ થવા આવ્યું ત્યારે એને ગડગડિયું આપવા પાછળ દેખીતું કારણ છે, પણ એને અત્યાર સુધી કેમ સાંખી લેવામાં આવ્યો?
જસ્ટ,એક મિનિટ...
પંદરમી સદીમાં મધ્ય યુગથી આધુનિક યુગ તરફની થયેલી સંક્રાંતિ
પલક
લઈ ચોટલા બે ને કાળી રિબિને ફરી વાળ બાંધીને યાદો નીકળશે જવા સ્કૂલ સાથે સવારે હું આજે તને બૂમ પાડું સખી રે! હવે ક્યાં? ફરી વાળ બાંધીને યાદો નીકળશે...
ધીરુભાઈને એકમેવ અંજલિ...
દેશઆખાને શૅરબજારમાં રસ લેતો કરનારા ટોચના ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની ૯૧મી જન્મતિથિનાં થોડાં સપ્તાહ અગાઉ પ્રગટ થયેલા પુસ્તકમાં પરિમલ નથવાણી વર્ણવે છે એમના વ્યક્તિત્વનાં કેટલાંક અજાણ પાસાં.
રિવેન્જ પોર્નઃ આ માનસિક વિકૃતિથી દૂર રહેજો...
કોઈની સામે બદલો લેવા એની અંગત ક્ષણોના પુરાવા જાહેર કરવામાં કોઈ બહાદુરી નથી!
સ્કિઝોફ્રેનિયાઃ મનનું ફ્રેક્ચર
ભ્રમનું કોઈ ઓસડ ન હોય, પણ ભ્રમણાની આ બીમારીની સારવાર શક્ય છે.
ઘર સજા કે દેખો
લાગા જમીં પર દાગ... દૂર કરું કૈસે? ફર્શ (ફ્લોરિંગ) સાફસૂથરી રાખવા આટલી તકેદારી લો અને પછી જુઓ...
આંગળી ચીંધવાનું પુણ્ય
ફૅશન ડિઝાઈનર તરીકેની ઊજળી કરિયર સાથે એણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની હજારો સ્ત્રીઓને એમની કળા ઘરબહાર લાવવામાં મદદ કરી. આ કહાણી છે એવી મહિલાની, જેમણે હજારો પ્રતિભાવાન મહિલાઓને પગભર કરવાની લીધી છે નેમ.
વડાલ ગામે ઉમંગભેર ઊજવાયો વૈષ્ણવોત્સવ
સવા સો વીઘાં જમીન પર પુષ્ટિસંસ્કાર ધામનું પ્રથમ તબક્કાનું નિર્માણ પૂર્ણ.
છોટા સા ઘર હૈ, મગર...
ટ્રેનના ડબ્બાની પહોળાઈ પણ ખૂબ મોટી લાગે એવાં ઘરોમાં છે આ સુરતી ખારવાઓના બસેરા.
કેસરિયા તેરા ઈશ્ક...
રાજકોટમાં એક યુવકે કેસરનો પાક લેવામાં સફળતા મેળવી તો વડોદરાનાં એક દંપતીએ પણ ઘરઆંગણે કેસરની સોડમ ફેલાવી છે.
ગીતાજયંતીએ આ ગુજરાતી દળદાર ગ્રંથને સાંભરીએ...
સંત જ્ઞાનેશ્વર પ્રેરિત શ્રીમદ્ ભગવદ્ગીતાના સરળ નિરૂપણ એવી ‘સાર્થ જ્ઞાનેશ્વરી’નું ગુજરાતી ભાષાંતર કરનારાં સોલાપુરનાં વિદુષી નયન જોશી મળવા જેવાં માનુની છે.
ગુજરાત ડાયરી
ગાય લ્યો, કોઈ ગાય... બોલો, આમાંથી કઈ શાચ પસંદ આવી?
પ્રકૃતિને પોસ્ટકાર્ડ
કચ્છના બન્નીને બનાવો ચિત્તાનું ઘર, પણ... ગુજરાત સરકારની વિનંતી સ્વીકારી કેન્દ્ર સરકારે કચ્છના વિશિષ્ટ પ્રદેશ બન્નીમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટર માટે મંજૂરી તો આપી, પરંતુ એ માટે તૈયારી શું કરી? અને આ વિસ્તારના માલધારીઓના વિરોધનું શું?
જસ્ટ, એક મિનિટ..
ભૂલકાઓએ સ્નાતકોની ટીમને પરાજિત કરી. આવું શા માટે થયું?
કર્તવ્ય નિભાવવાનો સંતોષ
બૅન્કમાં, બાજારમાં ને સ્કૂલ કે વ્યવહારમાં બાપ આખી જિંદગીમાં કેટલો ખર્ચાય છે!
ગરબો ગાજે યુનોમાં, રમો હવે તાનમાં...
રાજ્કીય કાગારોળમાં પણ જે કર્ણપ્રિય સંગીત સાંભળી શકે એનું નામ નખશિખ રાજકારણી...
સમજી લો, આ સાત હકીકત...
ઈન્વેસ્ટમેન્ટના બધા માર્ગ ભારત તરફ ફંટાઈ રહ્યા છે. ભારતીય અર્થતંત્રના ઊંચા વિકાસદર અને માર્કેટના ઊંચા ઈન્ડેક્સ લેવલનો આધાર માત્ર રાજકીય પરિબળો નથી, આર્થિક સુધારા અને મજબૂત ફંડામેન્ટલ્સનો આમાં મોટો ફાળો છે.
તમે થોડા થોડા થાવ ટેક-સેવી
જમાનો જ હવે નિતનવી ટેક્નોલૉજીથી વાકેફ થવાનો છે... જ્ઞાન વિના નહીં ઉદ્ધાર!
નારાયણ..નારાયણ હરિઈચ્છા
લગ્ન મંડપમાં વર-કન્યાની આવી તે કેવી ‘અદલાબદલી’?
યુદ્ધ પારિવારિક અધિકારનો ભોગ લે ત્યારે...
જંગે ચડેલા શાસકોને સૈનિકોના કુટુંબીજનોની પરવા હોય છે ખરી? યુક્રેન યુદ્ધ માટે રશિયન પ્રમુખ પુતિન સામે વિરોધ.
શિયાળામાં શરીરના આ હિસ્સાને પણ ભૂલતા નહીં...
ઠંડી એટલે તબિયત બનાવવાની ઋતુ, પરંતુ એ માટે અમુક ‘ગુપ્ત’ માહિતી ધ્યાનમાં રાખવા જેવી ખરી.
ટેરેસ ગાર્ડનની આમ પણ થાય સજાવટ
અગાસીના બગીચાને સુંદર મજાનું વિરામસ્થળ બનાવવા પ્લાન્ટ્સ ઉપરાંત બીજી ઘણી સામગ્રીની જરૂર પડે છે.
ખાખી વરદી, લીલુંછમ કાર્ય...
ઈંગ્લિશ લિટરેચરની આ પોસ્ટ-ગ્રેજ્યુએટ યુવતીએ નાના અને પિતા તથા કાકાની જેમ પસંદ કરી પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી. એ નોકરી સાથે નાનપણથી હૃદયમાં પાંગરી રહેલા પ્રકૃતિ તરફના પ્રેમનો સરવાળો કરી એણે પોતાના તાબા હેઠળના એસઆરપી કૅમ્પોમાં મિયાવાકી જંગલ થકી સર્જેલી હરિયાળી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.
આટઆટલા આતંકીઓને એમના જ ઘર પાકિસ્તાનમાં મારે છે કોણ?
ભારતમાં અત્યાર સુધી થયેલા અનેક હુમલામાં સંડોવાયેલા વીસ જેટલા ત્રાસવાદી છેલ્લા વરસેકમાં માર્યા ગયા છે. જો કે એમના ખાતમા માટે આપણી ગુપ્તચર એજન્સી કરતાં ખુદ પાકિસ્તાન સામે જ આંગળી ઊઠે છે.
અંજલિ
તું હતો લાજવાબ, દોસ્ત...
મુછાળી માની હંમેશાં ઋણી રહેશે બાળકેળવણી...
‘બાલ દેવો ભવઃ’ એમનો સિદ્ધાંત હતો, તો રમકડાં, રમત, વાર્તા, અભિનય હતાં એમનાં કેળવણીનાં માધ્યમ. ૧૮૦ પુસ્તકોના લેખક, અનેક કેળવણીકારોના ગુરુ અને નવી શિક્ષણનીતિમાં પણ જેમના પ્રયોગોનો સ્વીકાર થયો છે એ ગિજુભાઈ બધેકા આજેય જીવંત છે અનેક સંસ્થા સ્વરૂપે.
કોઈ કલમ કે કાયદો મહાપ્રશ્ન બને એ પહેલાં...
જમ્મુ-કશ્મીરને નોખો દરજ્જો આપતી બંધારણની જોગવાઈ નાબૂદ કરવાનું મોદી સરકારનું પગલું સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યું છે. આ જોગવાઈ હોવાથી કશ્મીરનું કંઈ ભલું થયું નથી અને એ રદ થયા પછી પણ કશ્મીરને કોઈ નુકસાન થયું નથી. રાજકીય પક્ષો અને પ્રજાની અસ્મિતા સાથે જોડી દઈ રમત રમતાં રહ્યા એ સિવાય એનો કોઈ ખપ હતો પણ નહીં.
જસ્ટ, 9 એક મિનિટ...
જે.કે. રોલિંગની સાફલ્યગાથા વાંચતાં અમુક સવાલ પણ આપણા મનમાં જરૂર જાગેઃ
પલક
સાવ પાસે ગયા પછી લાગ્યું થોડું અંતર રખાય તો સારું.