CATEGORIES
Kategorier
બીજા દિવસે પણ હડતાળ જારીઃ ડોકટર્સ-સરકારની લડાઈમાં દર્દીઓની કફોડી હાલત
દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે જવા મજબૂરઃ અનેક ઓપરેશન બંધ રહ્યાં
ફાટકમુક્ત શહેરઃ અમદાવાદ-બોટાદ લાઈન પર નવ અંડરપાસ બનાવાયા
રેલવે અને મ્યુનિ. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં રૂ. બાવન કરોડ ખર્ચાયા, જેમાં એપ્રોચ રોડ બનાવવા કોર્પોરેશને ૧૦થી ૧૨ કરોડ આપ્યા
નઈમ તિરમિઝીને ‘ભારત ગૌરવ શ્રી સન્માન'થી નવાજવામાં આવ્યા
આ પહેલાં તિરમિઝીને આઈજીએ ૨૦૨૨ કોન્ફરન્સ બ્રાઈટ ફ્યૂચરમાં તેમના માનવતાવાદી અને સમાજસેવા ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ‘ગ્લોરી એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા
દેશમાં કોરોનાની ભયાનક સ્પીડઃ ૨૪ કલાકમાં ૧૨,૨૧૩ કેસ, ૧૧નાં મોત
એક્ટિવ કેસ ૫૮,૦૦૦ને પારઃ ડેઇલી પોઝિટિવિટી રેટ વધીને ૨.૩૫ ટકાના સ્તરે
દિલ્હી-NCRમાં આખી રાત વરસાદઃ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
દિલ્હી અને એનસીઆર માટે યલો એલર્ટ જારી
તાપસી પન્નુંનાં બે સપનાં પૂરાં થયાં
અમિતાભ બોલીવૂડના એક્ટિંગના બાદશાહ છે. તેમની સાથે કામ કરીને તાપસીને મોક્ષ મળી ગયો
ચેરિટેબલ ટ્રસ્ટને ભેટમાં મળેલી કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડઃ ૧૩ સામે ફરિયાદ
ષડયંત્ર રચી દસ્તાવેજ સાથે ચેડાં કરી ટ્રસ્ટની જાણ બહાર જમીન વેચી દીધી
આસામ-મેઘાલયમાં વિનાશક પૂર પ્રકોપઃ ૧૭૦૦ ગામ પાણીમાં ડૂબ્યાં, ૫૪નાં મોત
બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ, પગલાડિયા, પુથિમા૨ી, કોપિલી અને ગોરંગા નદીઓ ઘણાં સ્થળો પર ખતરાથી ઉપર વહી રહી છે
એશિયા-આફ્રિકા XI શ્રેણીમાં પહેલી વાર એક ટીમ તરફથી રમશે બાબર-વિરાટ!
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૨-૧૩ બાદથી દ્વિપક્ષી શ્રેણી રમાતી નથી
આમિરની ‘લગાન' પરથી યુકેમાં બ્રોડવે શો બનશે?
ભારતીય ફિલ્મના ઇતિહાસમાં ‘મધર ઇન્ડિયા' બાદ આ બીજી ફિલ્મ હતી, જેને ઓસ્કારની ‘બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ કેટેગરી' માં નોમિનેશન મળ્યું હતું
અબ તક ૧૦૫૫ કેસઃ હજુ પણ રોડ પર ડોમ ઊભા કરાયા નથી
અમદાવાદમાં સૌથી વધુ ૬૪૧ કોરોનાના દર્દી સારવાર હેઠળ: પૂર્વ અમદાવાદમાં પણ કોરોના ફેલાતાં લોકોમાં ફફડાટ
અનુષ્કા કેમ ગુસ્સે થઈ?
વામિકાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અનુષ્કા ભડકી
અગાઉ પ્રેમસંબંધ રાખવા બાબતે યુવતીના બે ભાઈએ યુવકને તલવારના ઘા ઝીંક્યા
યુવતીના ભાઈએ યુવકને હેરાન કરી તેના ઘરમાં તોડફોડ કરીને માર માર્યો હતો
PM મોદીની ‘માતૃવંદના': ૫૦૦ વર્ષ બાદ પાવાગઢ પર ધ્વજા લહેરાઈ
વડા પ્રધાને ગાંધીનગર ખાતે માતા હીરાબાના પગ ધોઈ પાણી માથે ચડાવ્યું: જન્મદિન નિમિત્તે મોં મીઠું કરાવી શાલ અર્પણ કરી
AMTS તેના માનીતા અધિકારીને ગાડીની સુવિધા પણ આપશે
એએમટીએસમાં નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીને ગાડીની સગવડ મળતી ન હોવાથી વિવાદ ઊભો થયો
'અગ્નિપથ'નો વિરોધ ચોથા દિવસે પણ જારી: ‘બિહાર બંધ' વચ્ચે બસ-ટ્રક સળગાવાયાં
બિહારના ૧૫ જિલ્લામાં ઈન્ટરનેટ બંધઃ મુંગેરમાં ફાયરિંગ
સાવકા પિતાની હેવાનિયતઃ ૧૧ વર્ષના પુત્રને બે વાર ટાંકીમાં ડુબાડી મારી નાખવાની કોશિશ કરી
વ્યસની પતિ અવારનવાર પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો
સ્કૂલ શિક્ષણને પહોંચેલા નુકસાન પર ધ્યાન આપવાની જરૂર
કોરોના મહામારી બાદ શિક્ષણ માટે પ્રવેશ લેનારા અને શાળાએ પહેલી વખત જનારા અનેક વિધાર્થીઓને હજુ પણ સેટ થવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છેઃ શિક્ષકો માટે પણ આ મોટો પડકાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે
રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સની ગુજરાતની જનતાને ભેટઃ માતાને ૧૦૦મા જન્મ દિવસ નિમિત્તે મળવા જશે
સરકારી રેસિડેન્ટ તબીબોતી હડતાળ જારી: દર્દીઓ લાચાર
સરકારે વિશ્વાસમાં લીધા વગર ૧૦ લાખના બોન્ડની ૨કમ વધારીને ૪૦ લાખ કરી છે, તેનો પણ તેઓ વિરોધ કરી રહ્યા છે
સતત ત્રીજા દિવસે ‘અગ્નિપથ'ની આગમાં ભડકે બળતાં બિહાર-યુપી સહિતનાં રાજ્યો
રોષે ભરાયેલા યુવાનોએ કેટલીય ટ્રેનો સળગાવી દીધી: પોલીસ પર પથ્થરમારો
સફેદ ચોખા બની શકે છે બીમારીઓનું ઘર
સફેદ ચોખા કરતા બ્રાઉન ચોખા શરીર માટે વધુ લાભદાયક હોય છે
જુમ્માની નમાજ અને અગ્નિપથના વિરોધને લઈ યુપી સહિત અનેક રાજ્યોમાં 'એલર્ટ'
સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સઘન મોનિટરિંગઃ યુપીમાં ૧૩૫ PAC કંપનીઓ તહેનાત
વિશાખાપટ્ટનમમાં વાપસી બાદ આજે ટીમ ઇન્ડિયા પાસે રાજકોટમાં બરોબરીની તક
આવેશ ખાનના સ્થાન પર અર્શદીપને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે
વૃદ્ધ દંપતીને બચાવવા ગયેલા યુવકને નશેડીઓએ માથામાં છરીના ઘા ઝીંક્યા
વહેલી સવારે ઉસ્માનપુરા ગાર્ડનની સામે ત્રણ શખ્સ બે છરી અને પાઈપ લઈને વૃદ્ધ દંપતીને લૂંટવાની કોશિશ કરતા હતાઃ દંપતીને બચાવવા માટે યુવક ગયો ને તેના પર પણ જીવલેણ હુમલો થયો
કોરોના ‘કાળ': ૨૪ કલાકમાં ૧૨,૮૪૭ નવા કેસ, એક્ટિવ કેસ ૬૩,૦૦૦ને પાર
પોઝિટિવિટી રેટ વધીને ૨.૪૭ ટકાઃ રિકવરી રેટ ઘટીને ૯૮.૬૪ ટકા
કાશ્મીરમાં હિઝબુલના ચાર આતંકી ઠારઃ ૧૬ દિવસમાં ૧૮નો સફાયો
ઠાર મરાયેલો આતંકી બાસિત ભાજપના સરપંચ અને તેમનાં પત્નીની હત્યામાં સામેલ હતો
પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશનો વાવટો ૧૦૩ રનમાં સમેટાયોઃ વિન્ડીઝના બે વિકેટે ૯૫
બાંગ્લાદેશની ખરાબ બેટિંગનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેમના છ ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા
રણબીર કપૂરને લાગે છે કે હજુ સધી તેનાં લગ્ન જ નથી થયાં
બંને છેલ્લાં પાંચ વર્ષથી સાથે જ રહેતાં હતાં
ફૂટબોલર કેવિન પ્રિન્સે મેટાવર્સની મદદથી ગર્લફ્રેન્ડ સાથે ચંદ્ર પર લગ્ન કર્યાં!
ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પહેરવાથી આપણે એક અલગ આભાસી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ