CATEGORIES
Kategorier
![રાજ્યના નવ જિલ્લામાં મેઘરાજા ત્રણ દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે રાજ્યના નવ જિલ્લામાં મેઘરાજા ત્રણ દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1034772/gPDQpS8Dn1659945737234/1659946440056.jpg)
રાજ્યના નવ જિલ્લામાં મેઘરાજા ત્રણ દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કરશે
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો ૭૫ ટકા વરસાદ પડ્યોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા
![હર ઘર તિરંગાઃ ઉત્તર ઝોનમાં ૪૫ વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં હર ઘર તિરંગાઃ ઉત્તર ઝોનમાં ૪૫ વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1034772/6T6kt_tt91659946226022/1659946437577.jpg)
હર ઘર તિરંગાઃ ઉત્તર ઝોનમાં ૪૫ વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
લાકડી સાથેના રૂ. ૩૦ના ભાવે તિરંગાના વેચાણ માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાયાં
![રિવરફ્રન્ટ ફેઝ-2: ૧૧૩.૬૦ કરોડના ખર્ચે ‘કાયાકલ્પ' કરવામાં આવશે રિવરફ્રન્ટ ફેઝ-2: ૧૧૩.૬૦ કરોડના ખર્ચે ‘કાયાકલ્પ' કરવામાં આવશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1034772/ubDfhQaP_1659944589542/1659945731790.jpg)
રિવરફ્રન્ટ ફેઝ-2: ૧૧૩.૬૦ કરોડના ખર્ચે ‘કાયાકલ્પ' કરવામાં આવશે
સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બરાજથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ અને લોઅર પ્રોમિનોડ બનાવાશે: કુલ ચાર કિલોમીટરની લંબાઈમાં સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરાશે
![શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1034772/MOdEWsoWU1659945059105/1659945727307.jpg)
શહેરની ૧૩૦થી વધુ હોસ્પિટલમાં આજથી કેશલેસ સુવિધા બંધ થતાં દર્દીઓ હેરાન
૧૫ ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધઃ આહનાએ ચાર વીમા કંપનીઓ વિરુદ્ધ માગ પૂરી નહીં થતાં આકરો નિર્ણય લીધો
![ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1034772/ITJKVWejd1659945362106/1659945721288.jpg)
ગણપતિ બાપ્પાને પણ મોંઘવારી નડીઃ શ્રીજીની મૂર્તિમાં ધરખમ ભાવ વધારો
શ્રદ્ધાળુઓને દઝાડશે મોંઘવારી: ગણેશજીની મૂર્તિમાં ૪૦થી ૧૦૦ ટકાનો ભાવ વધારો થતાં ભક્તો પરેશાન
![અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/DsBQu5gbU1659790675905/1659791062932.jpg)
અઢી વર્ષ બાદ ૯ ઓગસ્ટથી કાંકરિયામાં મિની ટ્રેન દોડશે
સીએમના હસ્તે રૂ. ૧૩.૨૩ કરોડનાં કામનાં લોકાર્પણ, રૂ. ૫૩.૨૮ કરોડનાં કામનાં ભૂમિપૂજન કરાશે
![દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/f8KFQsqcg1659790443983/1659790671321.jpg)
દારૂની બોટલની બબાલઃ ભૂદરપુરામાં બે જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો
![તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/xHuHUSJHy1659790225421/1659790664041.jpg)
તેલંગાણાના ગેંગસ્ટર્સે વેજલપુરની મહિલાની હત્યા કરી હોવાનો ખલાસોઃ સોપારી કિલર ઝડપાયો
લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હૈદરાબાદમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું
![‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના? ‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના?](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/pXxtOXL1F1659789328403/1659790220605.jpg)
‘ઈન્ડિયન 2’માં કોણ જોવા મળશે, દીપિકા કે કેટરીના?
શંકરના ડિરેક્શનમાં બનેલી ‘ઇન્ડિયન 2’નું નિર્માણ છેલ્લા ઘણા સમયથી બંધ
![લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/50CojeZ7t1659789552501/1659790218197.jpg)
લોકોએ પ્રેમ આપ્યો તે બદલ આભારઃ કાજોલ
કોઈએ પૂછ્યું કે હું કેવું ફીલ કરું છું? એ લાગણીને તો હું શબ્દોમાં નથી વર્ણવી શકતી પણ કહીશ કે લોકોએ અત્યાર સુધી જે નિઃસ્વાર્થ પ્રેમ મને આપ્યો છે એ બદલ હું તેમની આભારી છું: કાજોલ
![બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે! બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે!](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/2V09lKlnu1659789731327/1659790215740.jpg)
બાબા પોન્ટિંગ ઉવાચઃ ટી-૨૦ વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત હારશે!
પોન્ટિંગનું માનવું છે કે કાંગારું ટીમ આ વખતે ખિતાબ બચાવવામાં સફળ રહેશે
![બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/BRLSgQhcG1659789978370/1659790208137.jpg)
બિગ બેશમાં રમવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને PCBનો ઝટકો
બિગ બેશ લીગ માટેના ડ્રાફ્ટમાં શરૂઆતના ૯૮ ખેલાડીઓની યાદીમાં એક પણ પાકિસ્તાની ખેલાડીનું નામ સામેલ નથી
![આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/qDzhyrkzv1659789076654/1659789323470.jpg)
આયોડિનની ઊણપને દૂર કરવા આ ખોરાક લો
આયોડિન થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદન માટે જવાબદાર છે
![વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/VD2jLGieH1659788884950/1659789316606.jpg)
વૈજ્ઞાનિક વિચારનો અર્થ નાસ્તિક હોવું નથી
આ બધી ચીજો કરવાથી તો વાતાવરણ શુદ્ધ થાય છે. માનસિક અને ભાવનાત્મક તણાવ ઘટે છે, મન કેન્દ્રિત થાય છે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે
![ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/mj8dkSBnT1659788610228/1659788879599.jpg)
ઉત્તર કાશીમાં ભારે વરસાદથી ગંગોત્રી હાઈવે બંધઃ પંજાબમાં પ્રચંડ પૂર, હિમાચલમાં ૮૦ રસ્તા ધોવાયા
પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
![ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/nXZU-BSpr1659788358545/1659788872716.jpg)
ઈઝરાયલનો ગાઝા પટ્ટી પર મોટો હુમલોઃ હમાસ કમાન્ડર સહિત ૧૦ લોકોનાં મોત
ઓછામાં ઓછા ૪૦ ઘાયલઃ જવાબી રોકેટ હુમલામાં અન્ય ૧૪નાં મોત
![કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/xD971IDEf1659787957388/1659788213883.jpg)
કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ: એક જવાન ઘાયલ, નાગરિકનું મોત
ગુપ્ત માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
![રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/hJZtCbn0s1659787768610/1659788210552.jpg)
રશિયાએ યુક્રેનના અણુ પ્લાન્ટ નજીકનાં બે શહેર પર ૬૦ રોકેટથી હુમલો કર્યો
યુક્રેનનાં નિકોપોલ અને નિપ્રોપેટ્રોસ શહેર ભીષણ બ્લાસ્ટથી ધ્રૂજી ઊઠ્યાં
![દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/vlh3MA4Hw1659787571681/1659788203871.jpg)
દિલ્હીમાં કોરોના ફરી બેકાબૂઃ ૨,૪૧૯ નવા કેસ, ૨૦૦ કન્ટેનમેન્ટ ઝોન, પોઝિટિવિટી રેટ ૧૩ ટકા
દેશમાં ૨૪ કલાકમાં ૧૯,૪૦૬ નવા કેસ, ૪૯ દર્દીઓનાં મોત
![વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/iHxy0Z2gQ1659787353717/1659788200487.jpg)
વ્હાઈટ હાઉસ બહાર વીજળી પડતાં ત્રણ લોકોનાં મોત
વ્હાઈટ હાઉસ પાસે આવેલા એક પાર્કમાં દંપતી પરિવાર સાથે એનિવર્સરી ઊજવવા આવ્યું હતું
![ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/1D2CswtdF1659787072803/1659788197440.jpg)
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂઃ જગદીપ ધનખડેની ભવ્ય જીત નિશ્ચિત
સાંજે ૫.૦૦ વાગ્યા સુધી મતદાન ચાલશે: મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે
![કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/0a9hwEdq41659786849840/1659788188035.jpg)
કાબુલની મસ્જિદમાં બે બોમ્બ બ્લાસ્ટઃ આઠ લોકોનાં મોત
હુમલામાં ૧૮ લોકો ઘાયલઃ આઈએસએ જવાબદારી લીધી
![ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/X7huubOLz1659786492678/1659786844743.jpg)
ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની હરણફાળઃ ગ્લોબલ મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં આગેકૂચ
દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાતના ઔધોગિક વિકાસનો સિંહફાળો
![ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/4v5JYDxi81659786278762/1659786841826.jpg)
ઉધોગોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર
ગુજરાત અંદાજે ૪૦,૦૦૦ મેગાવોટથી વધુની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે ઉદ્યોગોને ૨૪×૭ વીજ પુરવઠો પૂરો પાડે છે
![ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/pH3YEBN-l1659785957095/1659786835726.jpg)
ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રીફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ દ્વારા સૂચવાયેલા ૩૦૧ રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારાં બે રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ
![ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/CL2f8FGvL1659785569155/1659785952015.jpg)
ધો.૧૦ની પૂરક પરીક્ષાનું માત્ર ૨૪.૭૨ ટકા પરિણામ
પરીક્ષામાં ૧,૪૦,૫૦૯ વિધાર્થીમાંથી માત્ર ૩૪,૭૩૮ વિધાર્થી પાસ થયાઃ ૧૮,૧૭૭ વિધાર્થી પરીક્ષા આપવા માટે આવ્યા નહીં
![અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/HXsGCKsFW1659785084957/1659785947914.jpg)
અમદાવાદ સહિત રાજ્યમાં ૧૦ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
બે-ત્રણ નવી સિસ્ટમ સર્જાતાં રાજ્યમાં વધુ સારો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ
![સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/qDSHo60OW1659784707593/1659785942664.jpg)
સિવિલનાં મહિલા ડોકટરના ઘરમાંથી રૂ. ૪.૪૦ લાખના દાગીનાની ચોરી
ડોક્ટરને શ્રાવણનું વ્રત હોવાથી દાગીના પહેરવાના હોવાથી તેઓ દાગીના લાવ્યાં હતાં
![ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/5NzeVGKqB1659784417679/1659785940193.jpg)
ATMમાંથી એસી-કોમ્પ્રેસરની ચોરી કરનાર ચોર ઝડપાયા
એસી ખરાબ છે તેમ કહીને યુવક સિક્યોરિટી ગાર્ડની સામે એસી અને કોમ્પ્રેસરને લઇ જતો હતો
![સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1032963/jqlqREK4A1659784202926/1659784412913.jpg)
સિનિયર સિટીઝનના ઘરમાંથી દાગીના ચોરી બે ઘરઘાટી પલાયન
અમારે પૈસાની જરૂર પડતાં અમે દાગીનાની ચોરી કરી: ઘરઘાટી