CATEGORIES
Kategorier
નૂપુર શર્માની જીભ કાપનારને ઈનામની જાહેરાત: ભીમ આર્મી ચીફની ધરપકડ
નૂપુર શર્માની જીભ કાપનાર માટે રૂપિયા એક કરોડના ઈનામની જાહેરાત કરી હતી
કોઈ બીમારી નહીં, વેક્સિનના બે ડોઝ લીધા છતાં પણ યુવતીનું કોરોનાથી મોત
ચાલુ સારવાર દરમિયાન ૧૮ વર્ષીય યુવતી મોતને ભેટી
કાર્તિક આર્યને અમને નાણાકીય મદદ પણ કરી છેઃ ભૂષણ કુમાર
શહઝાદા ફિલ્મ સાઉથની ‘અલા વૈકુંઠપુરમુલુ’ની હિન્દી રિમેક
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રૂ. ૭૧.૬૮ કરોડનાં રોડનાં કામ હાથ ધરાયાં
૧ એપ્રિલથી ૨૬ મે સુધીમાં નવ રોડનાં રૂ. ૧૦.૩૨ કરોડનાં કામ પૂર્ણ કરાયાં
આસામમાં ભૂસ્ખલનથી બે બાળકોનાં મોતઃ કર્ણાટકની શાળામાં ૧૫૦ વિદ્યાર્થીઓ ફસાયા
આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તર-પૂર્વ રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વાવાઝોડાની આગાહી કરાઈ
અમેરિકાના ચર્ચમાં ભીષણ ગોળીબારઃ એકનું મોત, હુમલાખોરની ધરપકડ
ડલાસમાં ગન અનલોડેડ છે તેવું સમજીને ફાયરિંગ કરતાં કિશોરનું મોત
મકાન ભાડે રાખી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યોઃ સ્પોટ ડિલિવરી કરતા હતા
સ્ટેટ મોનિટરિંગ સેલે બે બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યાઃ ગ્રાહક કહે તે સ્થળે બોટલ પહોંચાડી દેતા હતા
કાતિલ કોરોનાઃ અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસમાં જ ૮૨૩ કેસ નોંધાયા
એક દર્દીનું મોત થતાં હેલ્થ વિભાગમાં દોડધામ
ભારતની સિદ્ધિઃ પૃથ્વી-૨ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
પૃથ્વી-૨ની માસ્ક ક્ષમતા ૩૫૦ કિમી: હથિયાર લઇ જવામાં પણ સક્ષમ
એરપોર્ટ પર બેગમાં કારતૂસ સાથે ઝડપાયેલો દિલ્હીનો શખ્સ ‘મિ. નટવરલાલ' નીકળ્યો
નાના ચિલોડામાં રહેતી વિધવા સાથે રૂપિયા ૭૦ લાખનું ચીટિંગ કર્યું: પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા
અહીં કોઈ વાતની ગેરંટી નથી: આયુષ્માન ખુરાના
મને પહેલાંથી જ અહેસાસ હતો કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા-ખરાબ બંને અનુભવો થશે: આયુષ્માન ખુરાના
ચાંદલોડિયામાં મોડી રાતે રિક્ષાચાલકને બે શખ્સે છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
ભાડા અને હપતાના આઠ હજાર રૂપિયા તેમજ મોબાઈલ ફોન લૂંટીને બે આરોપી ફરાર
ખાલી પેટે દૂધનું સેવન કરતાં પહેલાં આ વાંચો
સવારે ખાલી પેટે દૂધનું સેવન દરેક વ્યક્તિની પાચનક્ષમતા પર નિર્ભર કરે છે
આસામમાં ભૂસ્ખલન અને ભારે વરસાદથી તબાહી: ગુવાહાટીમાં ઠેરઠેર પાણી ભરાયાં
હજી સુધી વરસાદ સંબંધિત ઘટનાઓના પગલે કોઈ જાનહાનિના કેસ સામે આવ્યા નથી
અનંતનાગમાં CRPFના વાહન પર ગ્રેનેડ એટેકઃ પોલીસકર્મી ઘાયલ
હુમલા બાદ તરત સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો
અગ્નિપથ સ્કીમના વિરોધમાં બિહાર સતત બીજા દિવસે સળગ્યું: આગચંપી-હાઈવે જામ
જહાનાબાદ અને બક્સરમાં વિધાર્થીઓએ વાહન-વ્યવહાર ખોરવી નાખ્યો
PSIની આખી સિઝનના મીડિયા રાઇટ્સની કમાણી રૂપિયા ૮૩ કરોડ, IPLની એક મેચના ૧૦૫ કરોડ!
PCBને મીડિયા રાઇટ્સથી PSLની પ્રતિ મેચના માત્ર અઢી કરોડ મળે છે
IPLને ICCના FTPમાં સામેલ કરાતાં PCBને મરચાં લાગ્યાં
આગામી એટીપીમાં આઇપીએલ માટે અઢી મહિનાનો વિન્ડો રહેશે, જેથી ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઇપીએલમાં રમી શકે: જય શાહ
બાઈક છોડાવવા બાબતે બબાલઃ પાંચ યુવકોએ ટ્રાફિક પોલીસને માર માર્યો
સ્ટાફના માણસો સમજાવવા જતા હતા ત્યારે ટોળાએ ટ્રાફિક પોલીસના યુનિફોર્મના શર્ટનો કાંઠલો પકડીને માર અન્ય માર્યો
મૂસેવાલા હત્યાકાંડમાં શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ
જાધવને ૨૦ જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલાયો
ઈ-કેવાયસી અપડેટ કરવા જતાં એકાઉન્ટન્ટ રૂપિયા ર.૪૮ લાખની ઠગાઈનો ભોગ બન્યા
ગઠિયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમની સાથે ઠગાઈ કરી
શિકાગોની ઈન્ડિયાના નાઈટ ક્લબમાં ફાયરિંગ: બેનાં મોત, ચાર ઘાયલ
એક અઠવાડિયામાં શિકાગોમાં ફાયરિંગથી પાંચનાં મોત
વિન્ડીઝને ૫૩ રને હરાવી પાકિસ્તાને ૩-૦થી વન ડે શ્રેણી જીતી લીધી
લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી વિન્ડીઝની ટીમ ૩૭.૨ ઓવરમાં ૨૧૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ
રાહુલ ગાંધી હજારો સમર્થકો સાથે ED કાર્યાલય પર પહોંચ્યાઃ દેશભરમાં કોંગ્રેસનો ‘સત્યાગ્રહ'
મૈં સાવરકર નહીં હૂં, રાહુલ ગાંધી હૂં'નાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યાં
રાત્રે સૂતી વખતે પગ દુ:ખે છે? તો અવગણના ન કરો
પેરિફેરલ ન્યૂરલ ડિસીઝમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના, નીચે પડવાથી કે પછી રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. આને કારણે લોકોને રાત્રીના સમયે પગમાં દુઃખાવો અને બળતરા થાય છે
બમન ઈરાનીની ડેબ્યૂ સિરીઝ ‘માસૂમ' ૧૭ જૂને રિલીઝ થશે
સમય અને એમ્બિશનના કારણે રિલેશનશિપમાં જે બદલાવ આવે છે એના પર આ વાત કરવામાં આવી છે
પોલીસનાં ‘શક્તિ પ્રર્દશન'નું સુરસુરિયું: પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઈ
સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા એક પોલીસકર્મી-ત્રણ ટીઆરબી જવાનનો પર્દાફાશ
કોવિડ પ્રોટોકોલનાં ચુસ્ત પાલન સાથે વેકેશન બાદ શાળાઓ ધમધમી ઊઠી
શહેરની શાળાઓમાં ઉત્સવ જેવો માહોલઃ ક્યાંક કુમકુમ તિલક કરીને તો ક્યાંક ભૂલકાંઓનાં પ્રિય કાર્ટૂન કેરેક્ટર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ફર્સ્ટ ડ્રિન્ક પેરન્ટ્સ સાથે બેસીને પીધું હતું: નુસરત
મોડર્ન જમાનાનાં બાળકોને જાણવાની ખૂબ તાલાવેલી હોય છે અને તેઓ સવાલ ખૂબ પૂછે છે
દેર આયે, દુરસ્ત આયેઃ આજથી જાહેર સ્થળોએ ‘કોવિડ ગાઇડલાઇન' અમલી
શનિ-રવિની રજાનો આનંદ માણીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગે ઔપચારિક જાહેરાત કરીઃ હજુ જેટની ટીમ મેદાનમાં ઊતરી નથી