CATEGORIES
Kategorier
વ્યાજખોરે વેપારી પાસે રૂ.૬.૫૦ લાખ સામે ૧૫.૪૬ લાખ માગ્યા
પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપી
રાજ્યના ૪૦ હજારથી વધુ ડોક્ટર્સ આજે હડતાળ પરઃ ૩૦ હજારથી વધુ પ્લાન્ડ સર્જરી અટકી પડશે
શહેરીજનો માટે સારવાર લેવા સરકારી હોસ્પિટલ જ એકમાત્ર છેલ્લો રસ્તોઃ અકસ્માતના ગંભીર કેસમાં પણ પ્રાઈવેટ હોસ્પિટલ સારવાર નહીં કરે
મેટ્રો રેલની મુસીબતઃ થલતેજમાં વગર વરસાદે કાદવ-કીચડથી લોકો ત્રસ્ત
થલતેજ ચાર રસ્તાથી ગામ તરફ જવાના રસ્તા પર લોકો નરકાગાર સ્થિતિમાં મુકાયાઃ કાદવના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતાં નથી, દુકાનોમાં પણ કાગડા ઊડે છે
અંબાજી રેલવે સ્ટેશન પર પાંચ માળ અને ૧૦૦ રૂમની ભવ્ય બજેટ હોટલ બનશે
૧૫ સ્ટેશન સાથે ચાર તબક્કામાં રેલવે લાઈનનું કામ પૂરું થશેઃ કામગીરીના રોડમેપ અંગે ચર્ચા સંપન્ન
ઈકો-ફ્રેન્ડલી ફ્રાઇડે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આજે ઈ-કારનો ઉપયોગ કર્યો
ભાજપના પદાધિકારીઓ બપોર પછી BRTSમાં મુસાફરી કરી મ્યુનિ. મુખ્યાલય જશે
BCCI દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેવલ-2 અમ્પાયર એક્ઝામનું આયોજન
ત્રણ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ
કોમનવેલ્થ ગેમ્સની ૧૨ લાખ ટિકિટ વેચાઈ ગઈઃ ભારત-પાક. મહિલા ક્રિકેટ મેચ આકર્ષણનું કેન્દ્ર
લંડન ઓલિમ્પિક-૨૦૧૨ બાદ ઈંગ્લેન્ડમાં સૌથી મોટા ૨મતોત્સવમાં ૭૨ કોમનવેલ્થ દેશના ૫૦૦૦થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે
શ્રીલંકાએ એશિયા કપ યોજવા માટે હાથ અધ્ધર કર્યા: ભારતની ઝોળીમાં આવી શકે છે યજમાની!
આર્થિક સંકટને કારણે જ લંકા પ્રીમિયર લીગની ત્રીજી સિઝનને તાજેતરમાં સ્થગિત કરી દેવામાં આવી છે
‘ગુડ લક જેરી'માં કામ કરવું સપના સમું છેઃ જાહ્નવી
‘ગુડ લક જેરી'માં કામ કરવાનો અનુભવ એક્સાઇટિંગ રહ્યો: જાહ્નવી
બીમાર પિતાને આરામ આપવા સ્પોટબોયનું કામ કર્યું હતું: અનિલ
શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી
એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ યોજના હેઠળ મ્યુનિ. તિજોરીમાં ૫૨૩ કરોડ ઠલાવાયા
આજે યોજનાનો લાભ લેવાનો છેલ્લો દિવસઃ ઓનલાઈન ટેક્સ ભરનારને નવ ટકા રિબેટ
રથયાત્રા વખતે ઊભા કરાયેલા વોચ ટાવર હવે ટ્રાફિક માટે અડચણરૂપ
રથયાત્રા સંપન્ન થયાને ૨૦ દિવસ વીતી ગયા છતાં પણ વોચ ટાવર હટાવાયા નથીઃ શહેર પોલીસની આળસ વાહનચાલકો માટે મુસીબત બની
ડાયાબિટીસ કંટ્રોલ કરવા મેથી દાણાનો ઉપયોગ કરો
એન્ટિઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર છે, જે પાચનતંત્રને સુધારવામાં ઘણું અસરકારક છે,
નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા ગાંધી ED સમક્ષ હાજર, દેશભરમાં કોંગ્રેસના દેખાવો
ઈડીની કાર્યવાહીના મામલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમનેસામને
કોરોના ફરી વિકરાળ બન્યો: ૨૧,૫૬૬ નવા કેસ, એક્ટિવ કેસ ૧.૪૮ લાખને પાર
૨૪ કલાકમાં ૪૫ સંક્રમિતોનાં મોતઃ ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને ૪.૨૫ ટકા થયો
IMFનો ચોંકાવનારો રિપોર્ટ: કરોડો લોકો ગરીબ બની જશે
આવતા વર્ષે પડકારો વધુ ગંભીર બનશે
દેશને આજે ૧૫મા રાષ્ટ્રપતિ મળશેઃ દ્રૌપદી મુર્મુની જીત નક્કી
દેશનાં ૧.૩૦ લાખ આદિવાસી ગામમાં ઉજવણીની તૈયારી
યુક્રેને રશિયાના ન્યૂક્લિયર પ્લાન્ટ પર ડ્રોનથી હુમલો કરતાં ખળભળાટ
અત્યાર સુધીમાં ૧૫ હજાર રશિયન સૈનિકોનાં મોતનો અમેરિકાનો દાવો
પંજાબના સીએમ માનની તબિયત ખરાબઃ દિલ્હીની હોસ્પિટલમાં દાખલ
પેટમાં દુખાવાની ફરિયાદઃ કેજરીવાલે ખબરઅંતર પૂછ્યાં
દુનિયાભરમાં મંકીપોક્સનો કહેરઃ ૧૪,૦૦૦ દર્દીઓ સંક્રમિત, આફ્રિકામાં પાંચનાં મોત
કેરળમાં ૧૪ જુલાઇના રોજ મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો
ડોડા અને બારામુલામાં વાદળ ફાટતાં ૧૩ ઈમારત તબાહઃ જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ
ઉત્તરાખંડ, યુપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
યુવા મોક એસેમ્બ્લી શરૂઃ આજે વિધાર્થીઓ જનપ્રતિનિધિ બન્યા
અમદાવાદનો રોહન રાવલ મુખ્યપ્રધાનઃ રાજ્યના ૧૮૨ વિધાર્થીઓ સરકાર ચલાવશે
હર ઘર તિરંગાઃ અમદાવાદ શહેરમાં રૂ. છ કરોડના ખર્ચે ૧૧ લાખ રાષ્ટ્રધ્વજ લહેરાશે
મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ત્રણ-ત્રણ કરોડના ખર્ચે ઝંડા અને કાઠી ખરીદાશે: તા. ૧૧થી ૧૭ ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા સપ્તાહ ઊજવાશે
હત્યારાએ સ્થળની રેકી કર્યા બાદ લાશનો નિકાલ કર્યો હોવાની શંકા
પોલીસે ૨૦૦ કરતાં વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાના શરૂ કર્યા: શહેરમાં ગુમ થયેલા યુવકોની તપાસ કરવામાં આવશે
ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો આજથી આરંભ
એક વિષયમાં ૨૩,૫૭૫ વિધાર્થીઓ નાપાસ થયા હોવાથી પૂરક પરીક્ષા માટે લાયક બન્યા
બાકરોલ પાંજરાપોળમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ
પાંજરાપોળમાં હાલ ૧૬૮૭ જેટલાં પશુ છે
મેઘરાજાના ધમાકેદાર રાઉન્ડ માટે તૈયાર રહેજો: કાલે સૌરાષ્ટ્ર-કચ્છ, શનિવારે ઉત્તર ગુજરાતનો વારો કાઢશે
આવતી કાલ અને ર૩ જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની સંભાવનાના કારણે રેડ એલર્ટ જાહેર
મોડી રાતે ખનન માફિયાઓ એક્ટિવ થાય છે
કન્સ્ટ્રક્શન સાઇટ પર સસ્તા ભાવે રેતીને વેચી દેવામાં આવે છે
ખનન માફિયાનો સફાયોઃ ત્રણ મહિનામાં ૭૪ કેસ કરી ૧.૪૫ કરોડનો દંડ વસૂલ્યો
હરિયાણામાં ખનન માફિયાએ ડીએસપીની ડમ્પર નીચે કચડીને હત્યા કરીઃ માર્ચ મહિનામાં અમદાવાદમાં પણ ખનન માફિયાએ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પર ડમ્પર ચઢાવીને તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી
અંગ્રેજો બાદ હવે કેરેબિયન્સનો વારોઃ શિખર સેના ચાર્ટર્ડ ફ્લાઇટથી વેસ્ટ ઇન્ડીઝ પહોંચી
વન ડે શ્રેણીની મેચ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યાથી અને ટી-૨૦ શ્રેણીની મેચ રાત્રે ૮.૦૦ વાગ્યાથી રમાશે