CATEGORIES
Kategorier
ઓડિશા, ૫. બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
કેન્દ્રીય હવામાન વિભાગે સંલગ્ન રાજ્યોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું
રશિયા-યુક્રેન યુદ્ધ છતાં GDP ગ્રોથ ઓછામાં ઓછો 7% રહેશેઃ જયશંકર
કોરોના પછી ભારતીય અર્થતંત્રની રિકવરીનો અભ્યાસ કરવા જેવો છેઃ વિદેશમંત્રી
સચિનની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ: 4 કર્મીનાં મોત, 20 ઈજાગ્રસ્ત
ફેકટરીમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને પગલે વિસ્ફોટ બાદ પ્રસરેલી આગ ત્રણ કલાકે કાબુમાં આવી
નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી
» ડેમના દરવાજા 28 દિવસથી ખુલ્લાઃ હાલ પાણીની આવક 73,589 ક્યુસેક, નદીમાં ઠલવાતું 47 હજાર ક્યુસેક પાણી
નરોડા-દહેગામ રોડ પર પોલીસ કર્મચારીની કારે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકને ટક્કર મારી
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર : રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી
પત્નીએ પૈસા માગતા SRP જવાન પતિએ માર મારી સંતાન સાથે કાઢી મૂકી
દારૂ પી પતિ પત્નીના ચારિત્ર્ય પર પણ અવારનવાર શંકા કરતો હતો
PM મોદીને મળેલી 1,200 ભેટસોગાદોની હરાજી થશે
દાન એકત્ર કરાયેલું ભંડોળ ‘નમામિ ગંગા’ પ્રોજેક્ટ માટે અપાશેઃ બેઝ પ્રાઇસ રૂ 100થી રૂ 10 લાખ સુધીની છે
સલમાન ખાન બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતોઃ પંજાબ DGPનો ધડાકો
ગેંગે અભિનેતાની હત્યા માટે મુંબઈમાં રેકી પણ કરાવી હતી