CATEGORIES

આ ચુકાદાથી વિવાદનો અંત નહીં આવે..
Chitralekha Gujarati

આ ચુકાદાથી વિવાદનો અંત નહીં આવે..

સામાજિક ઉપરાંત આર્થિક દૃષ્ટિએ પણ પછાત હોય એવા લોકો માટે શિક્ષણસંસ્થા ને સરકારી નોકરીમાં ‘ક્વૉટા સિસ્ટમ’ રાખવાનું ઉપકારક નીવડશે કે..?

time-read
2 mins  |
November 21, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

બિઝનેસમૅનને મળેલી સોનેરી સલાહનો સારાંશ એ કે બીજાને મદદ કરવામાં કશું જ ખોટું નથી, પણ કોઈ વાર આપણે મદદ કરતી વખતે આપણી પોતાની સમસ્યા અને જરૂરતોને ભૂલી જતા હોઈએ છીએ

time-read
1 min  |
November 21, 2022
ન્યાય બધા માટે સરખો છે..
Chitralekha Gujarati

ન્યાય બધા માટે સરખો છે..

તમારા દીકરાએ જાણીજોઈને તીર માર્યું નથી અને રાજકુમારનો જીવ લઈને પણ મારો દીકરો જીવતો થવાનો નથી

time-read
1 min  |
November 21, 2022
કૅલિડોસ્કૉપ સંકેલાયું..
Chitralekha Gujarati

કૅલિડોસ્કૉપ સંકેલાયું..

મોહમ્મદભાઈ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે એક ગંભીર બીમારીમાં સપડાઈ ગયા. ફરજિયાત આરામ કરવાનો હતો એ સમયગાળામાં વાંચવાનું શરૂ થયું. આ દરમિયાન ગજરા મારુ, અરેબિયન નાઈટ્સ, વગેરે વાર્તાઓનાં વાંચનથી એમનો રસ જાગ્રત થયો

time-read
2 mins  |
November 21, 2022
હું ખરેખર ગાય જેવો છું કે..?
Chitralekha Gujarati

હું ખરેખર ગાય જેવો છું કે..?

અણધાર્યા વૅકેશનનો પહેલો દિવસ દિવાળીની જેમ ઊજવવો હતો, પણ..

time-read
5 mins  |
November 14, 2022
નવો જમાનો, નવી ફૅશનઃ ઐતિહાસિક ફિક્શન..
Chitralekha Gujarati

નવો જમાનો, નવી ફૅશનઃ ઐતિહાસિક ફિક્શન..

‘મુખબીર'માં પ્રકાશ રાજ અને આદિલ હુસૈન..

time-read
1 min  |
November 14, 2022
સુપર હિટ બાહુબલી
Chitralekha Gujarati

સુપર હિટ બાહુબલી

આ યાકને મળ્યું આર્મીનું સમ્માન!

time-read
1 min  |
November 14, 2022
ચલ ઊડ જા રે પંછી..
Chitralekha Gujarati

ચલ ઊડ જા રે પંછી..

હાલતાં થાવઃ એલન મસ્કે વિજયા ગુડ્ડે અને પરાણ અગ્રવાલને તોડી મૂક્યાં.

time-read
1 min  |
November 14, 2022
કોન્ક્રિટના જંગલ વચાળે વસ્યું છે આ વિસ્મયકારી વન!
Chitralekha Gujarati

કોન્ક્રિટના જંગલ વચાળે વસ્યું છે આ વિસ્મયકારી વન!

મુંબઈ, ભોપાલ અને ભાવનગર.. દેશનાં આ ત્રણ જ શહેર એવાં છે, જે પોતાની અંદર વિશાળ વગડો  સમાવીને બેઠાં છે. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક તો પાછો માનવસર્જિત જંગલ છે. મૂળ હરણના સંવર્ધન માટે વિકસાવવામાં આવેલો આ વનવિસ્તાર અનેક પ્રજાતિનાં પશુ માટે ઘર બન્યો છે અને મોટી સંખ્યામાં પંખીને પણ આકર્ષે છે.

time-read
5 mins  |
November 14, 2022
તું નારી-મનહારી-સુકુમારી..
Chitralekha Gujarati

તું નારી-મનહારી-સુકુમારી..

વાત હમણાં જગબત્રીસીએ ચડેલી બે ભારતીય નારીની. પહેલી છે બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકની ધર્મપત્ની અક્ષતા સુનક તો બીજી છે ‘ટ્વિટર’ની અમેરિકાસ્થિત ટોચની પદાધિકારી વિજયા ગડ્ડે. શા માટે અત્યારે આ બન્નેનાં નામ ચર્ચાને ચાકડે ચડ્યાં છે?

time-read
5 mins  |
November 14, 2022
હૃદય હચમચાવતી આવી કેટકેટલી કરુણાંતિકા
Chitralekha Gujarati

હૃદય હચમચાવતી આવી કેટકેટલી કરુણાંતિકા

માનવીની બેદરકારી, લોભ, ભ્રષ્ટાચાર કે પછી અણઆવડતને કારણે સર્જાતી આપત્તિમાં દર વર્ષે સેંકડો લોકો જાન ગુમાવે છે. આવી ઘટના ઘટે ત્યારે સત્તાવાળા સામે સામાન્ય લોકોનો રોષ ભભૂકી ઊઠે છે. એ રોષ ઠંડો પાડવા માટે મૃતક-ઈજાગ્રસ્ત માટે નાણાકીય વળતરની જાહેરાત થાય છે, ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે કમિશન નિમાય છે, પણ થોડા દિવસમાં બધું ભુલાઈ જાય છે. જરૂર છે શિસ્ત અને ફરજનિષ્ઠાની.

time-read
4 mins  |
November 14, 2022
પુલઃ પ્રતિષ્ઠાથી પીડા સુધી..
Chitralekha Gujarati

પુલઃ પ્રતિષ્ઠાથી પીડા સુધી..

બે કિનારાને જોડવાનું કામ કરતા સેતુ જ્યારે કોઈનું જીવન ટૂંકાવવામાં નિમિત્ત બને ત્યારે એ બાંધનારા લોકોની આવડત શંકાના ઘેરામાં આવે છે. દેશ-દુનિયામાં મોરબીના ઝૂલતા પુલ જેવા અનેક બ્રિજ છે. આવા પુલ દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સા પણ બન્યા છે, છતાં પ્રજા અને સરકાર બન્નેની તકલીફ એ છે કે આપણે જૂની ભૂલોમાંથી કંઈ શીખવા માગતા નથી.

time-read
4 mins  |
November 14, 2022
દિવાળીનું વૅકેશન કરવા મામાના ઘરે આવ્યા ને મોત મળ્યું..
Chitralekha Gujarati

દિવાળીનું વૅકેશન કરવા મામાના ઘરે આવ્યા ને મોત મળ્યું..

દાઉદે શાહમદારઃ મોત કુટુંબીજનોને ત્યાં લઈ ગયું!

time-read
1 min  |
November 14, 2022
મચ્છુ તારાં પાણી વેરીલાં કેમ?
Chitralekha Gujarati

મચ્છુ તારાં પાણી વેરીલાં કેમ?

હજી તો દિવાળીના દિવસો પૂરા થયા નહોતા, બજારો પણ પૂરી ખૂલી નહોતી અને મયૂરી નગરી મોરબીમાં ઘરના ટોડલે આસોપાલવનાં તોરણ પણ હજી ઝૂલતાં હતાં ત્યાં મચ્છુ નદી પરના ઝૂલતા પુલે મોતનું તાંડવ ખેલ્યું અને પલકવારમાં આખું નગર હીબકે ચડ્યું. કોણ જાણે મોરબીને કોની નજર લાગી છે કે પછી મચ્છુનાં પાણી સાથે લેણાદેણી નથી? નવી આશા-અરમાનો સાથે મોરબીવાસીઓ નવલા વર્ષનો આરંભ કરે એ જાણે કુદરતને મંજૂર ન હોય એમ મોતનો માતમ છવાઈ ગયો. મોરબીની ગલીએ ગલીએ બસ, એક જ સવાલ પુછાઈ રહ્યો છે કે મચ્છુ હજી કેટલાનો ભોગ લેશે?

time-read
5 mins  |
November 14, 2022
આવી દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિને શોધવાનું ઉત્તરદાયિત્વ કોનું?
Chitralekha Gujarati

આવી દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિને શોધવાનું ઉત્તરદાયિત્વ કોનું?

મોરબીનો વટ ગણાતો પુલ તૂટ્યો અને મચ્છુ નદીનો પટ મૃતકોથી ઊભરાવા લાગ્યો.

time-read
4 mins  |
November 14, 2022
તમને કિયા તે મોડેલ ગમશે રાજઃ ગુજરાત, રાજસ્થાન કે દિલ્હી?
Chitralekha Gujarati

તમને કિયા તે મોડેલ ગમશે રાજઃ ગુજરાત, રાજસ્થાન કે દિલ્હી?

ત્રણ દાયકા પછી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે જામવાનો ત્રિપાંખિયો જંગ.

time-read
7 mins  |
November 14, 2022
શું તમે જાણો છો? ભારતમાં જૈન ગુફા અને જૈન સ્તૂપ પણ હતાં!
Chitralekha Gujarati

શું તમે જાણો છો? ભારતમાં જૈન ગુફા અને જૈન સ્તૂપ પણ હતાં!

બૌદ્ધ તથા શૈવપંથી ગુફાની જેમ પ્રાચીન કાળમાં આપણે ત્યાં જૈન ભાવિકોએ પણ આવાસ અને સાધના માટે ગુફા બનાવી હતી. એવી કેટલીક ગુફાનું કૅલેન્ડર પ્રગટ થયા પછી હવે સચિત્ર પુસ્તક પણ આકાર લેવાનું છે.

time-read
5 mins  |
November 14, 2022
એ હાલો પરકમ્મા કરવા..
Chitralekha Gujarati

એ હાલો પરકમ્મા કરવા..

ગિરનાર ફરતેની ૩૬ કિલોમીટરની ગાઢ જંગલ, નદી-પહાડો અને સાવજોની વસતિ વચ્ચેથી પસાર થતી યાત્રા માણસે એક વાર તો કરવી જ રહી.

time-read
2 mins  |
November 14, 2022
વાલ્મીકિ વંદનાનો અનોખો કાર્યક્રમ
Chitralekha Gujarati

વાલ્મીકિ વંદનાનો અનોખો કાર્યક્રમ

'વાલ્મીકિ રામાયણ'ની સમિક્ષીત આવૃત્તિના ડૉ. વિજય પંડ્યા દ્વારા ગુજરાતીમાં અનુવાદિત ગ્રંથ.

time-read
1 min  |
November 14, 2022
ચાલો, શીખીએ ચરખો ચલાવતાં..
Chitralekha Gujarati

ચાલો, શીખીએ ચરખો ચલાવતાં..

ચરખો પણ બની શકે આત્મનિર્ભરતાનું સાધન.

time-read
1 min  |
November 14, 2022
જરૂર છે એમનું હીર પારખવાની..
Chitralekha Gujarati

જરૂર છે એમનું હીર પારખવાની..

મુરાદ સિરમન: કુવૈતમાં દેખાડ્યું કૌવત.

time-read
1 min  |
November 14, 2022
આમ દૂર થયો ભાલનો માથાનો દુખાવો..
Chitralekha Gujarati

આમ દૂર થયો ભાલનો માથાનો દુખાવો..

જુદી જુદી નદીઓનું પાણી એક મોટી ચૅનલ દ્વારા દરિયામાં ઠલવાય એ રીતના આયોજન માટે ઈજનેર ડી.આર. પટેલને મળ્યો ‘સ્કોચ’ એવૉર્ડ.

time-read
2 mins  |
November 14, 2022
શું છે આ થિયેટર કાફે?
Chitralekha Gujarati

શું છે આ થિયેટર કાફે?

કલાકારોને પ્રેરણા, પ્રોત્સાહન અને પ્લૅટફૉર્મ મળે એ હેતુથી વિવિધ પ્રવૃત્તિ શરૂ થઈ, જેમાં રંગપર્વ અંતર્ગત પાંચ નાટકો વિનામૂલ્યે ભજવવામાં આવ્યાં

time-read
2 mins  |
November 14, 2022
મહારાષ્ટ્ર અને ગુજરાતઃ કોણ લઈ ગયું.. કોણ રહી ગયું?
Chitralekha Gujarati

મહારાષ્ટ્ર અને ગુજરાતઃ કોણ લઈ ગયું.. કોણ રહી ગયું?

ઉદ્યોગોને ખરેખર જોઈએ છે શું?

time-read
3 mins  |
November 14, 2022
સુનક શા માટે ભારતનું ભલું કરવા નીકળે?
Chitralekha Gujarati

સુનક શા માટે ભારતનું ભલું કરવા નીકળે?

ભારતીય મૂળના નેતા બ્રિટનના વડા પ્રધાન બન્યા એમાં તો ઘણાએ મોટમોટી અપેક્ષાનાં કંડીલ બાંધી દીધાં.

time-read
2 mins  |
November 14, 2022
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

એ જ ગદાધર ચટ્ટોપાધ્યાય આગળ જતાં રામકૃષ્ણ પરમહંસ તરીકે ઓળખાયા

time-read
1 min  |
November 14, 2022
આકડા ભાળી ઘોડા ગૂડે
Chitralekha Gujarati

આકડા ભાળી ઘોડા ગૂડે

બહારવટિયાને અફસોસ થયો કે સમજ્યા વગર એણે પોતાનો ઘોડો ગુમાવ્યો

time-read
1 min  |
November 14, 2022
બધું ચાલ્યા કરે છે..
Chitralekha Gujarati

બધું ચાલ્યા કરે છે..

બાપદાદાઓના સંસ્કાર લોહીમાં ભળેલા હોય છે. ક્યારેક ત્રીજી-ચોથી પેઢીએ દેખા દે

time-read
2 mins  |
November 14, 2022
હાર્મોનિયમઃ ગઈ કાલ ને આજ..
Chitralekha Gujarati

હાર્મોનિયમઃ ગઈ કાલ ને આજ..

સુરેશ શર્માઃ આમાંથી આવે સપ્તકના બાર સ્વર.

time-read
1 min  |
October 31 - November 07, 2022
દિવાળી કચ્છી સમોસાં
Chitralekha Gujarati

દિવાળી કચ્છી સમોસાં

દિવાળીમાં તૈયાર કરતો ટેસ્ટી નાસ્તો

time-read
1 min  |
October 31 - November 07, 2022