CATEGORIES
Categories
એક જ લક્ષ્યઃ ઑલિમ્પિક્સ
પ્રેમિલા કિશોરવયની હતી ત્યાં સુધી ગુજરાત બહાર પગ મૂક્યો નહોતો. પછી તો કોરિયા, થાઈલૅન્ડ, ઈટાલી જેવા દેશોના પ્રવાસ ખેડી મેડલ મેળવ્યા
હાર્મોનિયમ વેચી માએ દીકરાને દીધો રેકેટનો રણકાર
૧૨ વર્ષની વયે એણે ઝોન લેવલે સબ-જુનિયર કૅટેગરીમાં સિંગલ્સમાં પ્રથમ વિજેતા બની સૌને એમનું ધ્યાન પોતાના તરફ દોરવા મજબૂર કર્યા
ટેક્સ્ટાઈલ માર્કેટથી બાસ્કેટબૉલમાં ડન્કિંગ
પોતાના ગામમાં હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ શરૂ કર્યા બાદ વધુ કમાણી માટે સુરત આવ્યો. સુરતમાં એને ટેક્સ્ટાઈલ માર્કેટમાં કામ મળ્યું. દરમિયાન વેપારીઓ એને કહેતા કે આટલી સરસ હાઈટ છે તો સ્પોર્ટ્સમાં નસીબ અજમાવ!
પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા ક્યાં સુધી આ સાપને દૂધ પિવડાવશું?
‘સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (સીમી)’ જેવા ભારતવિરોધી સંગઠન પર પ્રતિબંધ મુકાતાં અઢી-ત્રણ દાયકા વીતી ગયા હતા, ત્યાં સુધીમાં એ સંગઠને દેશને પહોંચાડવાનું હતું એટલું નુકસાન પહોંચાડી દીધું. ‘સીમી’ પછી તરત ‘પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા’ દેશમાં ખુલ્લેઆમ આતંકનાં બીજ રોપવાના કામમાં લાગી ગયું અને છેલ્લા દોઢ દાયકાથી હવે આ ‘સીમી’ના જ ભાઈ જેવા દેશદ્રોહી સંગઠન પર પ્રતિબંધની રાહ જોવાઈ રહી છે.
હિજાબના નામે કેમ સળગી છે હોળી?
બે દેશ.. વિવાદ એકઃ મુસ્લિમ સ્ત્રીઓની સલામતી, ખાનદાની અથવા તો ઈજ્જત સાથે હિજાબને સાંકળી લેવામાં આવ્યો છે, પણ હિજાબ પહેરવો કે નહીં એ નક્કી કોણ કરે? એ માટે કોઈ સ્ત્રીની મરજી પૂછે પણ છે ખરું?
આમ તો રાજસ્થાન પણ પંજામાંથી જશે..
દેશના રાજકીય નકશામાંથી ધીમે ધીમે અલોપ થઈ રહેલા કોંગ્રેસ પક્ષ માટે રાજસ્થાનનો બળવો ખતરાની ઘંટડી સમાન છે.
હાર્યો જુગારી બમણું રમે
યુક્રેનમાં હજી હજારો સૈનિકો મોકલવાના નિર્ણય સામે રશિયામાં વિરોધ ફાટી નીકળ્યો છે, પણ..
વૃત્તિ ઉપરનો વિજય
દસ મસ્તક કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ઘમંડ, ઈર્ષ્યા, સ્વાર્થ, અહંકાર, આસુરીપણું એમ દસ બૂરાઈનાં પ્રતીક છે
ભગવાન સૌનું સારું જ કરે છે..
એક વાર એની પત્ની દાદરા પરથી નીચે પડી. લોકો ખબર જોવા આવ્યા ત્યારે આ ખેડૂત બોલ્યો: ‘ભગવાન સૌનુ સારું જ કરે છે
જસ્ટ, એક મિનિટ..
કોઈ વ્યક્તિના દેખાવ કે ઉંમર પરથી એની ક્ષમતા વિશે અનુમાન ન કરાય
એક સમયનો પેશન્ટ, હવે બનશે ડૉક્ટર!
કરોડરજ્જુની વિકૃતિનો ઝાયડસ હૉસ્પિટલ ખાતે ઈલાજ કરાવ્યા બાદ યુવકને મળ્યું જીવનનું ધ્યેય.
સખાવતે સપડાવી સુંદરીને
ફિલ્મસ્ટાર રેશમાઃ કોથળીએ કરાવ્યું કમઠાણ.
કી અને કા.. બધા રિવ્યૂ કરે છે, આજકાલ
ચુપઃ રિવેન્જ ઑફ ધ આર્ટિસ્ટ: સની દેઓલ-શ્રેયા ધન્વંતરી-દુલકેર સલમાન-પૂજા ભટ્ટ
નૅશનલ લૉજિસ્ટિક્સ પૉલિસી હવે દેશમાં ચિત્તાની ઝડપે થશે કાર્ગોની હેરફેર
નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બનતાં જ જે ક્ષેત્રોની સંપૂર્ણ કાયાપલટ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, એમાં એક મહત્ત્વનું ને મહત્ત્વાકાંક્ષી ક્ષેત્ર એટલે લૉજિસ્ટિક્સ. નૅશનલ લૉજિસ્ટિક્સ પૉલિસીના અમલ સાથે ફરી એક વાર આ ક્ષેત્ર એના મસમોટા પ્રોજેક્ટ્સની વિગતો સાથે ચર્ચામાં છે ત્યારે જાણીએ, દેશમાં પરિવહનની સ્થિતિ અને હવે એમાં થનારી ગતિવિધિ વિશે.
પ્રતિભાને પોંખવાની પળ
‘ચિત્રલેખા’ના પત્રકાર કેતન મિસ્ત્રી, પાર્શ્વગાયક મનહર ઉધાસ તથા કવિ-ગઝલકાર નીતિન વડગામાને ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત.
વીમાનો વિસ્તાર વધી રહ્યો છે ત્યારે..
આ ક્ષેત્રે પ્રવેશવા ઈચ્છતી કંપનીઓ માટે પ્રવેશ સરળ બનાવવા સરકાર શું વિચારે છે?
ખાડો ખોદે એ સિવાયના લોકો પણ પડે! કોઈ સમજણા અને શિક્ષિત યુવાનને આવા હિંસક વિચાર આવે જ કેમ?
રિક્ષાવાળાએ મિનિસ્ટરને પાછા આપેલા રૂપિયા સાથે એક ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું કે..
નાજૂક-નમણું છતાં અણમોલ છે આ જ્વેલરી ક્લેક્શન..
‘તનિષ્ક’ની ‘મિઆ’ બ્રાન્ડના જ્વેલરી કલેક્શનની ખાસિયત એ છે કે એ દરેક પ્રકારનાં વ્યક્તિત્વવાળી નારીને શોભે છે તથા દરેક પ્રસંગે પહેરી શકાય એવી ફૅશનેબલ છે.
અનેરી આર્ય: આર્ય રમણીની અનેરી ગાથા
આંખ નબળી છે, પણ એની નજર લક્ષ્ય સુધી બરોબર પહોંચે છે. જીવનમાંથી એ ઘણું શીખી છે અને હવે વિદ્યાર્થીઓને ભણાવે છે. કોણ છે આ ‘કૌન બનેગા કરોડપતિ’ની લખપતિ વિજેતા?
મિની ગુજરાત ગણાતા લેસ્ટરમાં ભારેલો અગ્નિ..
ઈન્ડિયા-પાકિસ્તાનની ક્રિકેટ મૅચ, જે બની ગઈ હિંદુ-મુસ્લિમ મૅચ. શું કહે છે છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલાં કોમી તોફાનો વિશે લેસ્ટરવાસીઓ?
ગેમ્સનું ગણિત
અંદાજે બસ્સો કરોડ રૂપિયાનો ખર્ચ થશે
ગરબો રમણે ચડ્યો રે લોલ..
આપણાં ગામની શેરીમાંથી ગરબા હવે ગ્લોબલ બન્યા છે. હવે એને વિધિવત્ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સાંસ્કૃતિક વિરાસત’ તરીકેની ઓળખ મળવાની પણ વાત છે. નોરતાં આવું આવું થઈ રહ્યાં છે અને આ વખતે તો કોવિડનાં નિયંત્રણ પણ નથી એટલે લોકોનો ઉન્માદ ચાર વેંત ઊંચો છે ત્યારે ચાલો, જઈએ આ ગરબા અને રાસનાં મૂળ સુધી.. કઈ રીતે આ નૃત્યપ્રકાર આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયા? અને આધુનિકતાની આંધી વચ્ચે પણ કઈ રીતે ગરબાએ પરંપરાની જ્યોત પ્રજ્વલિત રાખી છે?
જળવાઈ રહી છે બેઠા ગરબાની પરંપરા
ગાંધીનગરમાં વડનગરા નાગર મંડળના ઉપક્રમે હમણાં એની વિશિષ્ટ સ્પર્ધા પણ યોજાઈ
નવસારીની સંસ્થાની સેવા પહોંચે છે નાઈજીરિયા
નેત્રદાનની જાગૃતિ માટે નવસારીમાં નીકળી રૅલી.
સ્પોર્ટ્સ કાર્નિવલે બાંધ્યો નૅશનલ ગેમ્સનો માહોલ
નૅશનલ ગેમ્સ અગાઉ ગુજરાતમાં અનેક ગામ-શહેરમાં આયોજન થયું સ્પોર્ટ્સ કાર્નિવલ અને ખેલ મેળાવડાનું.
તૈયાર છે ભાવનગરનું સાયન્સ સેન્ટર સમુદ્રની જીવસૃષ્ટિ વચ્ચે લઈ જવા
પાટણ અને ભૂજ પછી હવે ગુજરાતની કલા-સાંસ્કૃતિક નગરીને પણ મળી રહ્યું છે જ્ઞાનપૂર્તિ માટેનું નવું ઠેકાણું.
ડેન્ટલ ઈમ્પ્લાન્ટ દાંતની મોટી સમસ્યાનો સરળ અને લાંબા ગાળાનો ઉપાય
અમદાવાદની શેલ્બી હૉસ્પિટલના વિખ્યાત કન્સલ્ટન્ટ ડેન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડૉ. દર્શિની વિક્રમ શાહ સાથે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ વિશે વિગતથી વાત.
મંદિર-દરગાહના શપથની છે કોઈ કિંમત?
કોંગ્રેસના વિધાનસભ્યોને ભાજપમાં આવકાર.
યુદ્ધ નહીં, શાંતિની કરો વાત..
મોડે મોડે પણ યુક્રેન પરના રશિયાના હુમલા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાનું, પણ ધારદાર નિવેદન કર્યું છે. પુતિન એને ગંભીરતાથી લે કે ન લે, મોદીએ એમને ‘મન કી બાત’ સંભળાવી દીધી છે.
જસ્ટ, એક મિનિટ..
એ ઝરણાનો જવાબ હતોઃ ‘મારો માર્ગ થોડો જુદો હતો. ટેકરી પરથી નીચે ઊતરતાં પુષ્પોની સુગંધ માણવા મળી. લોકો ચાંદીના વાસણમાં મારાં નીતર્યાં પાણીનો આસ્વાદ માણતા હતા