CATEGORIES
Kategoriler
એકનાથ શિંદેની ચિંતા અને વડાપ્રધાન સાથેની મુલાકાત
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને બદલે અજિત પવારને વધારે મહત્ત્વ આપશે
વિપક્ષી જોડાણમાં બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસ વધુ ગંભીર છે
બંને પક્ષો એ વાતે સંમત થયા કે દિલ્હી અને પંજાબમાં બંને પક્ષો લોકસભાની ચૂંટણી સાથે મળીને લડશે
ભાષા પરનું રાજકારણ બંધ થવું જરૂરી
પ્રાદેશિક ભાષાઓનું સન્માન જળવાતું હોય, તેનું ચલણ ચાલુ રહેતું હોય તેવા સંજોગોમાં એક રાષ્ટ્રભાષાની જરૂરિયાત પર જો દેશ એકમત ન બની શકતો હોય તો તે અફસોસજનક છે
મણિપુર હિંસા અને ઓપિયમ કાર્ટેલનું કનેક્શન
થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારની સરહદો જ્યાં એકઠી થાય છે તે વિસ્તારને ૧૯૨૦ના દાયકામાં અમેરિકાની સી.આઈ.એ. દ્વારા ‘ધી ગોલ્ડન ટ્રાયેન્ગલ' નામ આપવામાં આવ્યું હતું ઈશાની રાજ્યો એનું ક્લાસિક ઉદાહરણ છે કે કેવી રીતે કોઈ પણ રાષ્ટ્રને નબળું પાડવા તેના સંવેદનશીલ પ્રાંતોમાં ઘૂસણખોરો દ્વારા વસતિનું અસંતુલન પેદા કરી શકાય
વિપક્ષી જોડાણ ઇન્ડિયામાં તિરાડો દેખાવા લાગી છે
કોંગ્રેસે વિપક્ષી એકતાના હિતમાં દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મુદ્દે આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરીને અરવિંદ કેજરીવાલનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો
પ્રાકૃતિક ખેતી : કૃષિ ક્ષેત્રની તમામ સમસ્યાઓનો ઉકેલ
આપણે જો ગુજરાતની જ વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડાઓ મુજબ છેલ્લાં પાંચેક વર્ષમાં અંદાજે સાત લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે વરસાદ પડ્યા બાદ જીવામૃત અને ઘન જીવામૃતના કારણે જમીનના પ્રકાર એટલે કે ભૂગર્ભમાં અળસિયાઓ દ્વારા થતી જૈવિક પ્રક્રિયાના કારણે જમીન ઉપજાઉ બનતી જાય છે
અખિયાં મિલાકે…!
'હજીય ધરાયા નથી?' મારી આંખોનું ઓડિટ કરી રહી હોય એવા અંદાજમાં વાઇફે કહ્યું, ‘આટઆટલું સહન કરવું પડે છે તોય ધરવ નથી.. આ લોકો ક્યાં પારકાં છે?’
બર્થ ટૂરિઝમ
કલમ ૨૧૨(એ)(૧૦) હેઠળ એવો કાયદો ઉમેર્યો કે જેઓ વિઝિટર્સ વિઝા ઉપર અમેરિકામાં બાળકને જન્મ આપવાના ઇરાદાથી દાખલ થતાં હોય એમને પ્રવેશ ન આપવો
આચાર્ય દેવવ્રત: મિશન પોસિબલ
આચાર્ય દેવવ્રતજી આજના સમયમાં એક ‘ઇમ્પોસિબલ’ અસંભવ કહેવાય એવા મિશનને સંભવ બનાવવાના ભગીરથ કાર્યમાં વ્યસ્ત છે. ગુજરાતમાં અને દેશમાં આપણી મૂળભૂત પ્રાચીન કૃષિ સંસ્કૃતિને ફરી જીવંત બનાવવાના કાર્યમાં ગુજરાત પણ નિમિત્ત બનશે
લોકો દ્વારા.. લોકો માટેની કલા
આ કલા શહેરની તાસીર દર્શાવે છે. શહેરોના પહોળા રસ્તાને બંને તરફની લાંબી દીવાલો આ ગ્રાફિટી આર્ટિસ્ટ્સ માટે વિશાળ કેન્વાસ બની જાય છે
કલાના માધ્યમ થકી મેળવો કામ અને દામ
બેચલર ઓફ ફાઇન આર્ટ્સના અભ્યાસક્રમમાં વિધાર્થી ડિઝાઇનિંગ, પેઇન્ટિંગ, એનિમેશન, મ્યુઝિક, ફોટોગ્રાફી વગેરેનો અભ્યાસ કરી શકે છે
ગ્લોઇંગ ચહેરા માટે મહત્ત્વની છે સ્ટીમ ટ્રીટમેન્ટ
પ્રદૂષણ અને ત્વચાની યોગ્ય સારસંભાળ નહીં લેવાને કારણે ત્વચાનાં રોમછિદ્રો પર ગંદકી જમા થઈ જાય છે. ગંદકી જમા થવાને કારણે ત્વચાને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો અને લોહીનું પરિભ્રમણ પણ અવરોધાય છે
હાથના સૌંદર્યને નિખારતી બંગડીઓ
થ્રેડ એટલે કે દોરાની બંગડીઓ. વિવિધ રંગના દોરામાંથી બનાવેલી બંગડીઓ પણ આકર્ષક લાગે છે. જો મેટલની બંગડીઓ અને કડા પહેરવામાં તકલીફ પડતી હોય તો થ્રેડની બંગડીઓ અને કડાનો વિકલ્પ ઉપલબ્ધ છે
‘બાર્બનહાઇમર' અને બોક્સ ઓફિસ
હોલિવૂડની ૨ મોટી ફિલ્મો ‘ઓપનહાઇમર' અને ‘બાર્બી’ વચ્ચે ક્લેશ બાર્બી ડોલના બિઝનેસમાં થતો ઘટાડો જોઈને તેની સર્જક ‘મટેલ' કંપનીએ વોર્નર બ્રધર્સ સાથે પડદા પાછળ રહીને ‘બાબી’ નામની ફૂલ લેન્થ ફિલ્મ બનાવી નાખી છે. એક વખત હતો જ્યારે બાર્બીના તમામ મોડેલનું વર્ષે સરેરાશ ૧.૩૫ અબજ ડોલરનું વેચાણ થતું હતું પણ ૨૦૨૦ પછી તેમાં ઘટાડો થયો છે.
કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ચાલશે?
‘રોકી રાની'માંથી સેન્સર બોર્ડે અમુક વાંધાજનક શબ્દો હટાવ્યા
જેના પર અણુબોમ્બ ફેંકાયો હતો તે હિરોશિમા આજે કેવું છે?
જાપાનને ૧૧ દિવસમાં શરણાગતિ સ્વીકારવાનું અલ્ટિમેટમ આપ્યું. સમય-સીમા સમાપ્ત થઈ કે તરત જ અમેરિકન બૉમ્બરે ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ સવારે ૦૮:૧૫ વાગે હિરોશિમા પર ‘લિટલ બોય’ નામનો અણુબૉમ્બ ઝીંક્યો. ગણતરીની મિનિટોમાં જ લગભગ ૮૦,૦૦૦ જેટલાં લોકો મૃત્યુ પામ્યાં. અણુબૉમ્બની રેડિયેશન સિકનેસ દ્વારા પણ હજારો લોકો માર્યા ગયા
ધાર્મિક કાર્યક્રમોમાં કચ્છની મહિલાઓ વગાડે છે બેન્ડ
ખેતીકામ કરતી, ગાયભેંસની દેખરેખ રાખતી, ઘર અને બાળકોને સંભાળતી માંડવીની ૨૬ પરિણીત મહિલાઓનું ‘વૃંદાવન બૅન્ડ’ પટેલ સમાજ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપે છે.
પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના અનુભવો શું કહે છે?
વધુ પડતાં રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીન ખૂબ જ કડક અને સખત થતી ગઈ અને તેની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી જતી હતી. તેના કારણે વરસોવરસ ખેતીનો ખર્ચ વધતો ગયો રાસાયણિક ખેતીમાં ખેતરની જમીનની ફળદ્રુપતા વરસોવરસ ઘટતી જાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં તેની ફળદ્રુપતા ઘટવાના બદલે પ્રમાણમાં જળવાઈને પછી ધીમે ધીમે વધતી પણ જાય છે
જીવન એક રહસ્ય
સ્ટ્રેટેજી છે કે આસપાસનું શક્ય એટલું બાજુમાં મૂકી આગળ જવું. તે પ્રોસિજરને રિડક્શન કર્યું કહે છે. ફાઇન એન્ડ ડિફાઇન. ડિફાઇન એન્ડ ફાઇન જીવન પોતાને પ્રગટ કરે છે એટલે કે જીવનની ગડીઓ એ પોતે ઉકેલે છે. જીવન જીવનાર જીવન જીવે છે, પણ જીવનને ત્યારે સમજી શકે છે જ્યારે જીવન સ્વયં વિષે જણાવે છે
સજીવ અથવા જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે તફાવત શું છે?
કૃષિ વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ૧૦ ક્વિન્ટલ છાણિયા ખાતરમાં બે કિલો નાઇટ્રોજન છે, તેથી ૬૦ કિલો નાઇટ્રોજન પૂરું પાડવા માટે એક એકર જમીનમાં ૩ ક્વિન્ટલ એટલે છાણિયા ખાતરની જરૂર પડે
જ્યુડિશરી રિફોર્મ, ઇઝરાયલ અને ભારત
ભૂતકાળમાં ભારતમાં ન્યાયાધીશોની નિયુક્તિ, બદલી માટે કાર્યરત કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ જેવો વિવાદ જાગેલો, કંઈક એવો વિવાદ થોડા મહિનાઓથી ઇઝરાયલમાં સળગી ચૂક્યો છે કાયદાના જાણકારોને મતે કૉલેજિયમ સિસ્ટમને બંધારણનો કોઈ સ્પષ્ટ ટેકો મળેલો નથી, પરંતુ એ સમયાંતરે વિકસીને સ્થાપિત થયેલી સંસ્થા છે. એથી સરકાર પાસે બદલાવ લાવવાની સત્તા છે
‘નારી તું નારાયણી’ અને મણિપુર જેવી ઘટનાઓ.. જાગો ભારત..
વડાપ્રધાને મીડિયાકર્મીને બાઇટ આપી. મણિપુર મામલે પોતે દુઃખી તથા આક્રોશિત છે, તે જણાવી ત્યાંની ડબલ એન્જિનની સરકારને વચ્ચે લાવ્યા વગર ઘટનાને ૧૪૦ કરોડ દેશવાસીઓની શરમ ગણાવી કેવું ભારત બનાવવાના મનોરથ સેવ્યા હતા આપણા બંધારણના ઘડવૈયાઓએ અને કેવું ભારત બનાવી રહ્યા છીએ આપણે એ જ બંધારણનો હવાલો આપીને?!
બે દુર્ઘટના, એક માનવસર્જિત એક પ્રાકૃતિક
ગુજરાતમાં આજકાલ બે મુદ્દાની ચર્ચા સર્વત્ર ચાલે છે. એક અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતની અને બીજો મુદ્દો ગુજરાતમાં સર્વત્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં અનરાધાર વરસાદે સર્જેલી વિકટ પરિસ્થિતિનો મુદ્દો છે
નીતિશ કુમારની નારાજગીનાં કારણો અનેક છે
તેમની નારાજગીનું એક કારણ વિપક્ષી ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા’ રાખવામાં આવ્યું એ છે
મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષો ખરેખર ચર્ચા ઇચ્છે છે?
મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષો ખરેખર ચર્ચા ઇચ્છે છે?
કાવેરી તટે વસેલું રંગનાથસ્વામી મંદિર
દિલ્હી સલ્તનતના કટ્ટરપંથીઓના હુમલા થયા, પરંતુ સમયસૂચકતાને અનુસરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિને મંદિરમાંથી ખસેડીને સંરક્ષિત કરી શકાઈ હતી આ મંદિરો જ તેમને દુષ્કાળ, માંદગી, ગરીબી જેવી વિકટ પરિસ્થિતિમાં આશ્રય આપતાં હતાં. આજે પણ નાનામાં નાના ધાર્મિક એકમોમાં આ પ્રથા મોજૂદ છે
બાબુ, પડોશણ અને કવિતા..!!
“મારી પડોશણની શું વાત કરું? આહ!... સોરી ‘આહ’ નહીં, પણ ‘વાહ’ કહેવાનું મન થાય. વાહ! એક લખલખું આવી જાય સમગ્ર શરીરમાં, એક દર્દ ઊપડે હૃદયમાં.”
અવાજનો જાદુ પાથરવો છે, તો બની શકો છો વોઇસ ઓવર આર્ટિસ્ટ
વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે ફ્રીલાન્સ કામ કરી શકો છો
ઔષધીય ગુણોથી સભર પાન મેળવી રહ્યાં છે માનપાન
અરડૂસીનાં પાનનો રસ પણ નાનાં બાળકોથી લઈને મોટેરાંઓ દરેકને ખાંસી-ઉધરસ, શરદી અને ગળાને લગતાં ઇન્ફેક્શન મટાડવામાં મદદરૂપ થાય છે
કાળી માટીનો વિકલ્પ બની રહ્યો છે કોકોપીટ
કોકોપીટ વજનમાં હલકો છે, તેથી કૂંડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા હોય તો સરળતા રહે છે