CATEGORIES

ફેશનની દુનિયામાં આવી નવી ક્રાંતિ, ડિઝાઇનર સાડીએ લીધું પરંપરાગત સાડીનું સ્થાન
ABHIYAAN

ફેશનની દુનિયામાં આવી નવી ક્રાંતિ, ડિઝાઇનર સાડીએ લીધું પરંપરાગત સાડીનું સ્થાન

આજની સન્નારીઓ રેડી ટુ વૅર સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે. સાડી ડ્રેપિંગ પણ એક કળા બની ગઈ છે. સાડીને મૉડર્ન લૂક આપવા માટે મૉડર્ન બ્લાઉઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, જે સિમ્પલ સાડીમાં પણ ગ્લેમર એડ કરી દે છે.

time-read
3 mins  |
August 26, 2023
સાડી અને સ્ત્રી બંને એકબીજાને તેના સુંદર હોવાનો અહેસાસ કરાવે છે
ABHIYAAN

સાડી અને સ્ત્રી બંને એકબીજાને તેના સુંદર હોવાનો અહેસાસ કરાવે છે

સાડી એ આપણી સંસ્કૃતિની સૌથી મોટી ભેટ છે

time-read
1 min  |
August 26, 2023
સ્વાતંત્ર્ય પર્વે ખુરશી ચિંતન!
ABHIYAAN

સ્વાતંત્ર્ય પર્વે ખુરશી ચિંતન!

ખુરશી ટકશે તો લોકશાહી ટકશે. લોકશાહી ટકશે તો દેશ ટકશે. દેશ ટકશે તો જનતા ટકશે અને જનતા ટકશે તો જ ખુરશી ટકશે! જેમ ઇન્દ્રાણી ઇન્દ્રાસનને વરી હતી..

time-read
5 mins  |
August 19, 2023
૧૬મી સદીના સમૃદ્ધ સુરતને ૨૧મી સદીમાં ફરી જીવંત કરવાનો સંકલ્પ
ABHIYAAN

૧૬મી સદીના સમૃદ્ધ સુરતને ૨૧મી સદીમાં ફરી જીવંત કરવાનો સંકલ્પ

૧૬મી સદીમાં સુરત વ્યાપાર માટે વિશ્વ પ્રસિદ્ધ બંદર હતું. ત્યારે એવી પ્રથા હતી કે જે દેશના વ્યક્તિ સાથે વેપાર થાય તે દેશનો ધ્વજ આપણે તે ત્યાં બંદર ઉપર ફરકાવવામાં આવતો. જેથી લોકોને ખ્યાલ આવે કે આ દેશ આપણો મિત્ર દેશ છે. તે સમયે આ દેશો સાથે વ્યાપાર થતો અને ૮૪ દેશના વાવટા સુરત બંદરે ફરકતા હતા

time-read
7 mins  |
August 19, 2023
ગ્લોબલ વૉર્મિંગ કચ્છ માટે ફાયદાકારક, પણ ક્યાં સુધી?
ABHIYAAN

ગ્લોબલ વૉર્મિંગ કચ્છ માટે ફાયદાકારક, પણ ક્યાં સુધી?

માનવજાતે વિકાસના નામે કુદરત સાથે ભારે છેડછાડ કરી છે. જેના કારણે વૈશ્વિક તાપમાનનો આંક ઊંચે ચડી રહ્યો છે. ભયાનક ગરમી અને ભારે વરસાદથી વિશ્વભરમાં અનેક મુસીબતો સર્જાઈ રહી છે. જ્યાં વરસાદનું ટીપું પણ દોહ્યલું હતું તેવા વિસ્તારોમાં આજે પૂર આવી રહ્યાં છે, તો જ્યાં પહેલાંથી પૂરતા પ્રમાણમાં વરસાદ વરસતો હતો ત્યાં આજે આકાશી કહેર વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ વધ્યું છે. ત્રણચાર દાયકા પહેલાં કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતો હતો, પરંતુ આજે અહીં પૂરતા પ્રમાણમાં કે સરેરાશ કરતાં ઘણો વધુ વરસાદ વરસે છે, પરંતુ અત્યારે ફાયદાકારક લાગતો વધુ વરસાદ ક્યાં સુધી કચ્છ માટે ઉપકારક બનશે?

time-read
4 mins  |
August 19, 2023
The song of scorpion
ABHIYAAN

The song of scorpion

ઈરફાન ખાનના અભિનય વિશે કંઈ પણ કહેવું ઓછું જ પડે. આજે તે આપણી વચ્ચે નથી તેનો ઊંડો વસવસો આ ફિલ્મ જોતાં થાય છે

time-read
6 mins  |
August 19, 2023
વિજ્ઞાન પ્રવાહના સ્નાતકો માટે સારો વિકલ્પ છે ફોરેન્સિક સાયન્સ
ABHIYAAN

વિજ્ઞાન પ્રવાહના સ્નાતકો માટે સારો વિકલ્પ છે ફોરેન્સિક સાયન્સ

ગુનાઓની તપાસ કરવા માટે પોલીસ, ડોક્ટર, વકીલ જેવા ઘણા બધા વિશેષજ્ઞોની સાથે ફોરેન્સિક નિષ્ણાતોની ડિમાન્ડમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે

time-read
2 mins  |
August 19, 2023
સૌંદર્ય જ નહીં, વ્યક્તિત્વને પણ નિખારે છે લિપસ્ટિક
ABHIYAAN

સૌંદર્ય જ નહીં, વ્યક્તિત્વને પણ નિખારે છે લિપસ્ટિક

ચહેરા પર કોઈ પણ પ્રકારના મેકઅપનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ ફક્ત લિપસ્ટિક એપ્લાય કરી હોય તો પણ તે સમગ્ર વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે

time-read
2 mins  |
August 19, 2023
પોલો નેકલાઇન, રેગલેન સ્ટાઇલ, બેગી સ્ટાઇલ - તમને કઈ સ્ટાઇલની ટી-શર્ટ સારી લાગશે?
ABHIYAAN

પોલો નેકલાઇન, રેગલેન સ્ટાઇલ, બેગી સ્ટાઇલ - તમને કઈ સ્ટાઇલની ટી-શર્ટ સારી લાગશે?

શાહરુખ ખાન અભિનીત ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં શાહરુખે જે પ્રકારની ટી-શર્ટ પહેરી હતી તેનો ટ્રેન્ડ શરૂ થયો. સમય જતાં એ પ્રકારની ટીશર્ટ પહેરવામાં ઓટ પણ આવી

time-read
2 mins  |
August 19, 2023
નીતિન ચંદ્રકાંત દેસાઈ: ..અને કલાકારે જાતે જ પોતાનો સેટ સંકેલી લીધો
ABHIYAAN

નીતિન ચંદ્રકાંત દેસાઈ: ..અને કલાકારે જાતે જ પોતાનો સેટ સંકેલી લીધો

પાછલા દિવસો ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યા. ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘લગાન’, ‘દેવદાસ’ અને ‘સ્વદેશ' જેવી ફિલ્મોના ભવ્ય સેટ્સ બનાવનાર આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈનું અપમૃત્યુ થયું. બાળપણથી પ્રકૃતિપ્રેમી એવા નીતિન દેસાઈએ ‘તમસ’ સિરિયલથી કામની શરૂઆત કરી હતી. નીતિન દેસાઈએ અદ્ભુત ફિલ્મો, સિરિયલો તથા ગેમ શૉઝના સેટ ડિઝાઇન કર્યા હતા. તેઓ તેમની જિંદગીના અંતને ડિઝાઇન કરી, અલવિદા કહી ગયા.

time-read
5 mins  |
August 19, 2023
અમેરિકન કોન્સ્યુલેટની નવી વેબસાઇટ
ABHIYAAN

અમેરિકન કોન્સ્યુલેટની નવી વેબસાઇટ

૨૯મી જુલાઈ, ૨૦૨૩ના ભારતમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટે જાહેરાત કરી કે, જેમની પાસે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના વિઝા હોય, જેની અવિધ પૂરી થઈ ગઈ હોય, તેઓ એ અવિધ પૂરી થયા પછી ૪૮ મહિનાની અંદર, એ જ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અરજી કરી શકે છે

time-read
3 mins  |
August 19, 2023
ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું
ABHIYAAN

ગુજરાતમાં તોળાતો આતંકી ખતરોઃ પાક.ના નાપાક ઇરાદા પર એટીએસની ટીમે પાણી ફેરવી દીધું

ગુજરાત એટીએસનું હ્યુમન સોર્સીસ તેમ જ આઇબીએ આપેલા ઇનપુટ એટલા જબરજસ્ત હતા કે આતંકી હુમલો થાય તે પહેલાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી દીધો છે

time-read
5 mins  |
August 19, 2023
નેવર લેટ મી ગો: જીવનના અર્થની તલાશ
ABHIYAAN

નેવર લેટ મી ગો: જીવનના અર્થની તલાશ

મૃત્યુ કે સીમિત આયુ જેવું સત્ય સતત આપણા માથે ઝળંબતું હોવા છતાં આપણને એની અનુભૂતિ ક્યારેય રાતોરાત નથી થતી, પરંતુ ટીપે ટીપે એ સત્ય આપણા અસ્તિત્વમાં પ્રસરતું રહે છે. આ સત્ય મહત્ત્વની ક્ષણોમાં વાગે ત્યારે એક તીવ્ર લાગણી ઉદ્ભવે છે

time-read
5 mins  |
August 19, 2023
ગુજરાતમાં ‘આપ’નો ખેલ ભાજપમાં પત્રિકા-પ્રવૃત્તિનો પડકાર
ABHIYAAN

ગુજરાતમાં ‘આપ’નો ખેલ ભાજપમાં પત્રિકા-પ્રવૃત્તિનો પડકાર

આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં રહીને પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનાને અંજામ આપવાના વિચારનું મંગલાચરણ કર્યું છે. ગુજરાત કોંગ્રેસ પર અત્યારથી એક પ્રકારનું દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે

time-read
2 mins  |
August 19, 2023
દિલ્હી સર્વિસિસ બિલ પસાર, કેજરીવાલની ઇચ્છા અધૂરી રહી
ABHIYAAN

દિલ્હી સર્વિસિસ બિલ પસાર, કેજરીવાલની ઇચ્છા અધૂરી રહી

દિલ્હી કોંગ્રેસના નેતાઓના અભિપ્રાયથી વિરુદ્ધ જઈને બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યું ત્યારે પણ દિલ્હી કોંગ્રેસના નેતાઓ સતત પક્ષના નિર્ણયનો વિરોધ કરતા રહ્યા

time-read
2 mins  |
August 19, 2023
ઈમરાન ખાનને 3 વર્ષની સજા
ABHIYAAN

ઈમરાન ખાનને 3 વર્ષની સજા

અદાલતના આ નિર્ણય પછી ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી પણ જોખમમાં

time-read
1 min  |
August 19, 2023
નૂંહની હિંસા: સાયબર ક્રાઇમ ગેંગ અને રોહિંગ્યા, પોલીસ સામે બદલો
ABHIYAAN

નૂંહની હિંસા: સાયબર ક્રાઇમ ગેંગ અને રોહિંગ્યા, પોલીસ સામે બદલો

હિંસામાં સંડોવાયેલા મનાતા અસંખ્ય આરોપીઓ નજીકની પહાડીઓમાં પોલીસથી બચવા માટે ચાલ્યા ગયા

time-read
2 mins  |
August 19, 2023
રાહુલ રિટર્ન્સઃ ડરો મત..સવાલ જારી રહેગા..
ABHIYAAN

રાહુલ રિટર્ન્સઃ ડરો મત..સવાલ જારી રહેગા..

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપીને ફરી સિદ્ધ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ કામ નથી કરતી. ભારતમાં લોકશાહી નથી રહી તેવી ટીકા કરનારાઓ માટે પણ આ ઉદાહરણ પૂરતું છે. રાજરમતમાં છેવટનું પરિણામ સમગ્ર કિસ્સામાં રાહુલ ગાંધી શાબાશીને પાત્ર છે.

time-read
5 mins  |
August 19, 2023
દાળવડાં - વરસાદી Food!
ABHIYAAN

દાળવડાં - વરસાદી Food!

આમ ભલે વરસતા વરસાદમાં કે વરસાદી માહોલમાં દાળવડાંનો ઇન્ડેક્ષ ઓલ ટાઇમ હાઈ રહેતો હોય, પણ એનું મહાત્મ્ય તો બારે મહિના જોવા મળે છે

time-read
5 mins  |
August 12, 2023
પસંદગી કેમ કરવી?
ABHIYAAN

પસંદગી કેમ કરવી?

જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરવાનો વિચાર કરતા હો એના પ્રમોટરો કોણ છે એ સૌપ્રથમ જાણી લેજો. એ પ્રમોટરોનો ટ્રેક રેકોર્ડ કેવો છે એ જરૂરથી જાણવો જોઈએ

time-read
3 mins  |
August 12, 2023
'આરઆરઆર-ટુ' આવશે?
ABHIYAAN

'આરઆરઆર-ટુ' આવશે?

‘શું આરઆરઆર-૨ની સિક્વલ બનવાની છે?’

time-read
1 min  |
August 12, 2023
‘બવાલ’ને લઈને શું બબાલ છે?
ABHIYAAN

‘બવાલ’ને લઈને શું બબાલ છે?

ઓશ્વિત્ઝ કેમ્પ એ હિટલરે યહૂદીઓની કત્લેઆમ માટે બનાવેલા કેમ્પમાં સૌથી મોટો કેમ્પ છે

time-read
1 min  |
August 12, 2023
બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં ઉપલબ્ધ છે વિવિધ વિકલ્પો
ABHIYAAN

બ્રોડકાસ્ટ મીડિયાના ક્ષેત્રમાં ઉપલબ્ધ છે વિવિધ વિકલ્પો

ટીવી-રેડિયોમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિધાર્થીઓ ટેક્નિકલ પાસાંઓની સમજ મેળવીને બ્રોડકાસ્ટ મીડિયામાં વિવિધ પ્રોફાઇલ પર કામ કરી શકે છે

time-read
2 mins  |
August 12, 2023
વરસાદની ઋતુમાં પણ જરૂરી છે આંખોનું જતન
ABHIYAAN

વરસાદની ઋતુમાં પણ જરૂરી છે આંખોનું જતન

ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તેમ જ ગંદકી થવાને કારણે વાઇરસ અને બેક્ટેરિયાનું જોખમ પણ વધી જતું હોય છે

time-read
2 mins  |
August 12, 2023
ગાર્ડનિંગમાં રોપા અને બીજની પસંદગીનું મહત્ત્વ
ABHIYAAN

ગાર્ડનિંગમાં રોપા અને બીજની પસંદગીનું મહત્ત્વ

આ ઉપરાંત અમુક છોડમાં અને વૃક્ષોના યોગ્ય વિકાર માટે ખાતર ઉપરાંત અન્ય કેટલીક સામગ્રીઓ સમયાંતરે કૂંડામાં નાખવી પડતી હોય છે

time-read
2 mins  |
August 12, 2023
'હમ સાથ સાથ હૈ'ના સેટ પર સોનાલી બેન્દ્રે સૌથી શાંત અને હું સૌથી બોલકી હતી કરિશ્મા કપૂરે જૂના દિવસો યાદ કર્યા
ABHIYAAN

'હમ સાથ સાથ હૈ'ના સેટ પર સોનાલી બેન્દ્રે સૌથી શાંત અને હું સૌથી બોલકી હતી કરિશ્મા કપૂરે જૂના દિવસો યાદ કર્યા

સોનાલી બેન્દ્રેએ પણ કહ્યું કે, “કરિશ્મા કપૂર સૌથી બોલકી હતી. ‘એબીસીડી’ સોંગમાં કરિશ્મા કપૂર બધા સીન્સમાં નહોતી એટલે અમે બધાં તેને બહુ મિસ કરતાં

time-read
1 min  |
August 12, 2023
પ્રાણીજગત પર માનવગ્રહણ
ABHIYAAN

પ્રાણીજગત પર માનવગ્રહણ

જંગલી પ્રાણીઓને શહેરમાં વગર મહેનતે ખાવાનું મળી જતું. વિજ્ઞાનીઓએ જોયું કે સુરક્ષા અને વગર મહેનતનો આહાર મળતા તેમની વસતિમાં પણ નોંધપાત્ર વધારો થઈ ગયો હતો!

time-read
5 mins  |
August 12, 2023
જ્યાં આદિદેવ શિવનો અંગૂઠો પૂજાય છે
ABHIYAAN

જ્યાં આદિદેવ શિવનો અંગૂઠો પૂજાય છે

અચલેશ્વર મહાદેવ મંદિરના મધ્યમાં રહેલા પથ્થરના અંગૂઠાની નીચે એક ખાડો છે જેમાં ક્યારેય જળ ભરાતું નથી. અનેકો માટે એ પણ રહસ્ય છે કે આ જળ ક્યાં જાય છે

time-read
5 mins  |
August 12, 2023
કચ્છની સમૃદ્ધ સમુદ્રી જીવસૃષ્ટિ સલામતી માગે છે
ABHIYAAN

કચ્છની સમૃદ્ધ સમુદ્રી જીવસૃષ્ટિ સલામતી માગે છે

કચ્છના વન્ય જીવનની જેમ જ અહીંના સમુદ્રની જીવસૃષ્ટિ પણ વૈવિધ્યસભર છે. વધુ પ્રમાણમાં ખારાશ ધરાવતાં સમુદ્રી પાણીના કારણે અન્યત્ર ન હોય તેવા સજીવો જોવા મળે છે. આ સજીવો કચ્છના માલધારીઓ અને માછીમારો માટે આજીવિકા પૂરી પાડે છે એ વાત ખરી હોવા છતાં મેન્ગ્રેવ- ચેરિયા જેવી વનસ્પતિ અને કાચબા, વ્હેલ શાર્ક, ડોલ્ફિન, દરિયાઈ ગાય, ફફર ફિશ, જેલી ફિશ, ઓક્ટોપસ જેવાં જળચરો, ક્રેબ પ્લોવર, સીગલ્સ, વાબગલીઓ જેવાં અસંખ્ય જાતનાં પક્ષીઓ કચ્છના દરિયાના આધારે પાંગરે છે, પરંતુ આ જીવસૃષ્ટિને જો પ્રદૂષણ, આડેધડ શિકાર અને વનસ્પતિને મનફાવે તેમ કાપવાથી બચાવવામાં નહીં આવે તો તેનું ભાવિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આથી જ કચ્છના દરિયામાં સમુદ્રી અભયારણ્ય બનાવવાની જરૂરત છે.

time-read
4 mins  |
August 12, 2023
ઓપનહાઇમર સિવાય કોણે ગીતા વાંચેલી?
ABHIYAAN

ઓપનહાઇમર સિવાય કોણે ગીતા વાંચેલી?

ક્વૉન્ટમ થિયરી એ લોકોને હાસ્યાસ્પદ નહીં લાગે જેમણે વેદાંતનું વાંચન કર્યું છે. બાય ધ વે હાઇઝનબર્ગને પ્રથમ વાર હિન્દુ ધર્મ અંગેની વાતો રવીન્દ્રનાથ ટાગોર સાથે ૧૯૨૯માં થઈ હતી

time-read
9 mins  |
August 12, 2023