CATEGORIES
Kategoriler
મણિપુરની રોશિબિના દેવીએ વુશુમાં સિલ્વર મેડલ જીત્યો
આ મેડલ મણિપુરના લોકોને સમર્પિત કરું છુંઃ નાઓરેમ
વિમેન્સ ક્રિકેટ ટીમનો ગોલ દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો છેઃ મંધાના
એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા ક્રિકેટર અમદાવાદની મહેમાન બની
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલના તબક્કે ભારત કરતા નબળીઃ વકાર યુનુસ
પૂર્વ પાક. ઝડપી બોલરના મતે અમદાવાદની મેચમાં બંને ટીમો દબાણ હેઠળ રમશે
ભારતમાં ‘પઠાણ’નો બોક્સઓફિસ રેકોર્ડ તોડવામાં ‘ ગદર 2 ’ સફળ
524.75 કરોડના આંકડા સાથે સૌથી વધુ કલેક્શન મેળવનારી હિન્દી ફિલ્મ બની ગદર 2
સતત સાત ફ્લોપ પછી પણ રકુલને નીના ગુપ્તા સાથે નવી ફિલ્મ મળી
રકુલે સાઉથની બે ફિલ્મ ફાઈનલ કરી છે અને બોલિવૂડમાં આ ત્રીજી ફિલ્મ સાઈન કરી
PM મોદી પછી અમિતભાઇ શાહ 1700 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરશે
આજે મોડી સાંજે આવશે, શનિવારે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્રાગડમાં તળાવ-ઉદ્યાન જનતા માટે ખૂલ્લુ મૂકશે, સરખેજમાં ઓકાફ તળાવનું ખાતમુહૂર્ત કરશે
માનવસર્જિત હોનારતની તપાસ માટે સુપ્રીમ HCના જજની અધ્યક્ષતામાં SITની રચના કરો
નર્મદાના પૂરની તટસ્થ તપાસ માટે કોંગ્રેસનું રાજ્યપાલને આવેદન પીડિત લોકોને ન્યાય અને નુકસાનનું આંકલન કરી તત્કાળ સહાય ચૂકવવા રજૂઆત
પૂર્વ કચ્છના મીઠી રોહર પાસેથી ₹800 કરોડનું કોકેઇન પકડાયું
બિનવારસી હાલતમાં 80 કિલો કોકેઇન મળ્યું
કરમસદની હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કાર્ડિયાક કેમ્પ યોજાયો
ગરીબ દર્દીઓને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર આપવા માંગતા હતા
આણંદમાં પોલીસની ‘સી’ ટીમ દ્વારા શાળામાં દીકરીઓને સ્વસુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
નડિયાદની સાયન્સ કોલેજમાં જિલ્લાકક્ષાની 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ
જિલ્લાની 60 શાળાના 150 વિદ્યાર્થીઓ તથા શિક્ષકો હાજર રહ્યાં
‘ખાદીનાં વસ્ત્રો જ નહીં હવે બૂટ-ચંપલ અને ફર્નિચરનું પણ ઉત્પાદન થઇ રહ્યું છે'
ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લિ.નું નવીનીકરણ કરવા સાથે શો રૂમનું ઉદ્દઘાટન
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એચઆર અવેરનેસ વિશે સેમિનાર યોજાયો
અમેરીકન ચેમ્બર્સ ઓફ કોમર્સ અમદાવાદના ચેરમેન હાજર રહ્યા હતા
આઈસ્ટાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક એકમની મુલાકાત
વિવિધ ઉપયોગીતા અને કાર્યદક્ષતા વિગેરે જેવા મહત્વના પાસાઓ વિશે અભ્યાસ કર્યો હતો
બાલાસિનોર પોલીસની પ્રશંસનીય કામગીરી રાત્રે વૃદ્ધ મહિલાને તેમના ઘરે પહોંચાડ્યાં
રાજપુરી દરવાજા પાસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક વયોવૃદ્ધ દાદી એકલા બેઠા હતા : તેઓને વિરપુર તેઓના ઘરે સહિસલામત મુકવી આવ્યા
નડિયાદમાં શ્રીમદ્ભગવત ગીતા જ્ઞાન વ્યાખ્યાન શ્રેણી યોજાશે
ગીતાજ્ઞાનના પોતાના જીવન કર્તવ્ય પરના પ્રભાવનો ઉલ્લેખ કર્યો છે
હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ એસ સ્વામીનાથનનું 98 વર્ષે અવસાન
પાકની નવી જાતો વિકસાવી દેશને ભૂખમરા મુક્ત કરવામાં મોટી ભૂમિકા રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ રાષ્ટ્ર પ્રત્યેની સેવાને બિરદાવી શોક વ્યક્ત કર્યો
મણિપુરમાં ટોળાંને પોલીસ પર હુમલો કરવા ઉગ્રવાદીઓની જાહેર ઉશ્કેરણી
પોલીસ સામે બળપ્રયોગની ફરિયાદની તપાસ માટે કમિટી નિમાઈ
સુરતમાં 80 હજાર ગણેશ પ્રતિમાના વિસર્જન માટે 15 હજાર પોલીસ-સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત
SRPની 12, RAFની 1, BSFની એક ટૂકડી, 16 SP, 35 ASP. 106 PI, 205 PSI સહિત ખડેપગે રહેશે
વડોદરામાં જનસંઘ સમયના મિત્ર સાથે PMએ જૂનાં સ્મરણો વાગોળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘ સમયના મિત્ર અને પૂર્વ કાઉન્સિલર મગનભાઇ દેસાઇ (ઉ.૮૮) અને તેમના પરિવારને ખાસ મળ્યા હતા
વડોદરામાં પીએમના આગમન પૂર્વે કોંગ્રેસ આગેવાનોની અટક
પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષી નેતા અમી રાવતને મધરાતથી જ તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા હતા
ઝઘડિયાના અશા-માલસર વચ્ચે નવનિર્મિત પુલને વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયો
ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના વિસ્તારોનું એકબીજા વચ્ચેનું 20 કિમીનુ અંતર ઘટ્યું
પંજાબનાં શીખ યુવકોને વિઝાના બહાને ખાલિસ્તાનીઓ ફસાવે છે
ભારતના કેટલાક નેતાઓ પણ રાજ્કીય આશ્રય આપવાના પત્રો લખી આપે છે
ઇરાકમાં લગ્ન સમારોહ દરમિયાન આગ લાગતાં 100 લોકોનાં મોત
વીડિયો ફૂટેજમાં મેરેજ હોલમાં આગની જ્વાળા તેજથી પ્રસરતી જોઈ શકાય છે
ઓક્ટોબરથી દરિયાઇ માર્ગે આયાત થતી ચીજોને IGSTમાંથી મુક્તિ
પ્રસ્તાવિત એમેન્ડમેન્ટ્સ સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સુસંગત
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ‘યુથ એઝ ચેન્જમેકર્સ’નો પ્રારંભ કરાવ્યો
કેન્દ્રના ‘ યુવા પોર્ટલ ’ પર 11.71 લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ફેક ન્યૂઝના કેસમાં સોશિયલ મીડિયા પોસ્ટ હટાવે તો યુઝર ન્યાય કેવી રીતે મેળવશેઃ કોર્ટ
નવા IT નિયમોને પડકારતા કેસની સુનાવણી વખતે બોમ્બે હાઇકોર્ટનો પ્રશ્ન
મણિપુરને અશાંત ક્ષેત્ર જાહેર કરાયું આફસ્પા એક્ટ છ માસ લંબાવાયો
આસામ સાથે સરહદ ધરાવતાં 19 પોલીસ સ્ટેશન્સને બાકાત રખાયાં
એનઆઈએએ પંજાબ સહિત સાત રાજ્યોમાં ખાલિસ્તાનીઓના 53 સ્થળો પર દરોડા પાડ્યા
યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં દરોડા દરોડામાં દારૂગોળા સહિત અનેક વાંધાજનક સામગ્રી જપ્તઃ અનેક શંકાસ્પદ લોકોની ધરપકડ
ઇસ્કોન સૌથી મોટું ઠગ, કસાઈઓને ગાય વેચે છે BJP સાંસદ મેનકા ગાંધી
ભાજપ સાંસદના આક્ષેપોને ઇસ્કોને પાયાવિહોણા કહી નકારી કાઢ્યા