CATEGORIES
فئات
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ ભાવિ ઘટનાક્રમ કેવો હશે?
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આવા જ કેસોમાં અદાલતમાં ત્રણ વખત માફી માગીને મુક્તિ મેળવેલી છે
સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?
સ્પાઇનમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. જેમાં નાનપણમાં થતા ગાદીના ખસવાથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓમાં થતા સ્પાઇનના કેન્સર પણ આવી જાય છે
ભોલા’ને દસરા: બોક્સ ઓફિસ પર કોણ બાજી મારશે?
ડિરેક્ટર લોકેશન કનગરાજે બાદમાં કમલ હાસન અભિનીત ‘વિક્રમ’ ફિલ્મ બનાવી, જેના કનેક્શન ‘કૈથી’ સાથે જોડેલા. તમિળ ડિરેક્ટર કાર્થીએ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું
સમીર ખખ્ખર: 'ખોપડી'ના પાત્રએ છેવટ સુધી તેમનો પીછો ન છોડ્યો
‘નુક્કડ’ ઉપરાંત ‘સર્કસ’ અને ‘શ્રીમાન શ્રીમતી’ જેવી સિરિયલ; ‘પુષ્પક’, ‘પરિન્દા’, ‘હંસી તો ફંસી' અને ‘જય હો’ જેવી અઢળક ફિલ્મો કરી ચૂકેલા સમીર ખખ્ખર ગુજરાતી રંગભૂમિ સાથે નિકટતાથી જોડાયેલા હતા
પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!
‘મારી ફ્રેન્ડનું કહેવું છે કે નિર્બળ તનના અને નિર્બળ મનના લોકો એકવાર મહાબળેશ્વર જઈ આવે તો એ લોકોને બળ મળે છે અને તનથી અને મનથી બળવાન બને છે.'
મારે તમને ભેટવું છે..!!!!
રસ્તે રઝળતા બિનવારસી મનોદિવ્યાંગ કોઈ પણ મળી આવે તો એને દવા, દુઆ, કપડાં, ભોજન, આશ્રયથી માંડીને બધી જ સુવિધા આ આશ્રમમાં મળી રહે છે
પ્રેમ, કરુણા અને અનુકંપાનો અબોલ સંદેશ
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ'માં પુત્ર જેવા મદનિયાને વહાલ કરતો બમ્મન
મનો દિવ્યાંગ મહિલાઓનું આશ્રય સ્થાન છે બાયડમાં
આજના સમયમાં જ્યાં સગાં-સંબંધીઓ એકબીજાના ખબરઅંતર પૂછતાં કતરાય છે, ત્યાં એક એવી જગ્યા છે જ્યાં એવી વ્યક્તિઓને આશ્રય મળે છે જે માનસિક વિકલાંગ છે. ટૂંકમાં, કહીએ તો રસ્તા પર રઝળતી એવી મહિલાઓ જેમને ન કપડાં પહેરવાનું ભાન હોય છે કે ન ખાવાનું, બસ, પોતાની ન કહી શકે તેવી વ્યથા સાથે આમ તેમ ફર્યા કરે છે. આવી મહિલાઓ માટે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આવો જાણીએ, આવી મહિલાઓ આખરે આવે છે ક્યાંથી અને તેમને કેવી આપત્તિનો સામનો કરવો પડે છે..
ભારતીય આધ્યાત્મિકતાથી તરબોળ વૃદ્ધ અમેરિકાવાસી
ઘણી વખત લોકો પોતાનું લિસ્ટ પૂરું કરવા મંદિરે જતા હોય છે અથવા તેઓ આશીર્વાદ મેળવવા પણ જાય છે અને ક્યારેક તેઓ ઇચ્છે તો દેવીનાં દર્શન કરવા આવે છે
નાસિકમાં પ્રાચીન શપ્તશૃંગી માતાનું અભિનવ સ્વરૂપ
સાપુતારાની પર્વતમાળામાં આવેલા એક હજારથી પણ વધુ વર્ષો જૂના આ અઢાર ભુજાવાળા શપ્તશૃંગી માતાની મૂર્તિ પરથી સિંદૂરને દૂર કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ, પુરાતત્ત્વ વિભાગે સાથે મળીને લીધો અને જૂન ૨૦૨૨માં શરૂ થયેલું એ કામ બે મહિના ચાલ્યું. લગભગ અઢારસો કિલો સિંદૂરને દૂર કરાયા પછી માતાજીની મૂર્તિના અભિનવ સ્વરૂપનાં દર્શન થાય છે.
પ્રેમાનંદ સાહિત્ય સભા: સદી વટાવી ચૂકેલું વટવૃક્ષ
૧૯૪૩માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું હતું, ત્યારે નામ બદલાવીને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા' રાખવાનો ઠરાવ રામનારાયણ વિ. પાઠકે મૂકેલો અને રમણલાલ દેસાઈ, ઉમાશંકર જોશી, ઝીણાભાઈ દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, કનૈયાલાલ મુનશી વગેરેએ એને ટેકો આપ્યો હતો
વડોદરાની ગૃહિણીની ચિત્રકૃતિ રાજ્યકક્ષાએ ઝળકી
તેમના ‘બ્લૂમિંગ ટ્રી’ નામના ચિત્ર માટે ગુજરાત લલિત કલા અકાદમી તરફથી તેમને રૂ.૧૦ હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
વડોદરા જાઓ તો આ ખાવાનું ભૂલતા નહીં
આમ તો એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ ખાણીપીણીની બાબતમાં દરેક શહેરની પોતાની આગવી વિશેષતા હોય જ છે. ભવ્ય વારસો ધરાવતી વડોદરા નગરીમાં પણ અમુક એવી વાનગીઓ મળે છે જે તમે ત્યાં ગયા હોવ તો ચાખ્યા વિના ન આવવું જોઈએ. તેમાંની અમુક વસ્તુઓ તો માત્ર વડોદરા પૂરતી જ નહીં, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.
હેલો.. વડોદરા સંસ્કાર નગરી વડોદરા ફરવા માટે પણ બેસ્ટ છે
ગુજરાતમાં આમ તો દરેક શહેરમાં કોઈ વિશેષતા એવી હોય છે જ જ્યાં જવાનું ગમે, પરંતુ આજે વાત કરવી છે રાજ્યની સંસ્કાર નગરીની. જી હા, વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું વડોદરા શહેર પોતાની આગવી ઓળખ લઈને ઊભું છે, ત્યાં અનેક સ્થળો છે જેનો વારસો કંઈક જુદી જ કહાની કહે છે.
જ્યારે અરબાઝ ખાનનું જીન્સ ભીંજાઈ ગયું..
અતિકના શૂટરોને એમ જ, પૂછપરછ કર્યા વગર એન્કાઉન્ટરમાં પતાવી દેવાયા હશે એમ માનવું ભૂલભરેલું છે. પ્રથમ તો તેઓની પાસેથી માહિતીઓ ઓકાવીને પછી તેઓનો નિકાલ કરાયો હશે યોગીજીએ માત્ર ગુંડાઓ સામે જ કામ લેવાનું નથી. માફિયા નેતાઓ અને ભૂતપૂર્વ માફિયા ચીફ મિનિસ્ટરોની શેહમાં પેંધી ગયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ લડવાનું છે
-ત્યારે મનુષ્યો માટે ઇન્ટરનેટ મરી રહ્યું હશે!
લાંબા સમયથી સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરી રહેલા જિજ્ઞાસુઓએ આ વાત નોંધી છે કે મોટા ભાગનું ઇન્ટરનેટ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બૉટ્સ દ્વારા ચાલે છે
ગુડ ઇઝ ગુડ
ખાંડ પ્રોસેસ કર્યા પછી બને છે. ગોળ બનાવવામાં એવી કોઈ પ્રોસેસ હોતી નથી એટલે ગોળમાં અમુક પોષકતત્ત્વ કામના હોય છે જે ખાંડમાં ના હોય. આયુર્વેદિક વ્યૂ અનુસાર ગોળ સારો
હેમંત બિસ્વા સરમા ઉત્તર-પૂર્વના ‘અમિત શાહ'
આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમા એ સંભવતઃ ભાજપના એક માત્ર એવા મુખ્ય પ્રધાન છે કે જેમને તેમના રાજ્યમાં અને ઉત્તર-પૂર્વમાં સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ મળેલી છે
રાજસ્થાનમાં સચિન પાયલટ ફરી એકવાર ગાડી ચૂકી જશે!
કોંગ્રેસની છાવણીમાં સચિન પાયલટને આખરે એ વાત સમજાઈ ગઈ છે કે તેઓ ગમે તેટલા ધમપછાડા કરે તો પણ કોંગ્રેસના મુખ્ય પ્રધાન તરીકે તેઓ સ્થાપિત થઈ શકવાના નથી
પંજાબઃ અલગાવવાદી પ્રવૃત્તિને ઊગતી ડામી દો
અમૃતપાલ સિંઘ વારિસ પંજાબ ડે સંગઠનનો વડો છે અને આ સંગઠન ખાલિસ્તાનના સમર્થનમાં ઝુંબેશ ચલાવે છે
સીધો અને સરળ ઉપાય
તમે તમારા પૈસા ક્યાંથી લાવ્યા? એ વ્હાઇટના છે એ દર્શાવી શકો એમ હોય તો તમારા માટે ઈબી-૫ પ્રોગ્રામ હેઠળ પ્રાપ્ત થતું ગ્રીનકાર્ડ એક ઉત્તમ પર્યાય છે
સતીશ કૌશિક ટ્રેજેડી સમજતા માટે કોમેડી કરી શકતા હતા
જાણીતા અભિનેતા, લેખક - દિગ્દર્શક અને નિર્માતા સતીશ કૌશિકે ૯મી માર્ચે હાર્ટ ઍટેકના કારણે દુનિયાને અલવિદા કહી છે. તેમનું કૉમિક ટાઇમિંગ લાજવાબ હતું. મિ. ઇન્ડિયાના કૅલેન્ડરથી શરૂ કરીને ‘દીવાના મસ્તાના'ના પપ્પુ પેજર સુધીનાં પાત્રો જાણીતાં છે. આવો, તેમની સફર જોઈએ..
નસકોરાંનું પણ નાક હોય છે!
'તમારાં નસકોરાંમાં સંગીતનું એક અનુશાસન છે. લયબદ્ધ આરોહઅવરોહ જળવાઈ રહે છે. શરૂ શરૂનો ગર્જનાસભર નિનાદ છેવટે લયાત્મક ધ્વનિમાં બદલાઈ જાય છે.'
એક અનોખો નાટ્યોત્સવ ઓલ અબાઉટ નાટક
શહેરમાં આવેલા પ્રતિષ્ઠિત થિયેટર અને મીડિયા સેન્ટર (ટીએમસી) દ્વારા ઑલ અબાઉટ નાટક ફેસ્ટિવલ-૨૦૨૩નું ભવ્ય આયોજન થયું છે. લાગલગાટ બાવીસ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં રંગમંચની શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન થશે અને થિયેટર રસિકો તેને માણી શકશે. ટીએમસી દ્વારા અનેક વૈવિધ્યપૂર્ણ નાટકો, પર્ફોર્મન્સીસ અને સંવાદોથી ધમધમતું આટલું મોટું આયોજન પહેલીવાર થયું છે.
ધીરુબહેન પટેલ છે જ... ખરું કહું છું
પહેલી વાર્તા લખી ૧૫ વર્ષની વયે.. નામ આપ્યું ‘સંજોગ’
ચકલી બચાવવા માટે આટલું તો કરી જ શકીએ
ઘરની ફરતે પૂરું કોંક્રિટિંગ ન કરતા થોડી ખુલ્લી માટી અને રેતીવાળો ભાગ રાખવાથી ચકલીને ધૂળ સ્નાન કરવા મળશે
ચકલીની જરૂરિયાત અને સમસ્યા
ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. ૨૦૧૦માં ચકલી પર સંગ્રહિત ટપાલ ટિકિટ પ્રકાશિત થઈ હતી
ચાલો, ચકલી બચાવીએ
એક સમયે ઘર આંગણે અસંખ્ય પ્રમાણમાં દેખાતી ચકલીની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી છે. વધતાં શહેર અને આપણી બદલાતી જીવનશૈલીની અસર ચકલીની સંખ્યા પર થઈ રહી છે. ૨૦ માર્ચ વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીના વિશ્વમાં ડોકિયું કરી, નાના નાના ઉપાય કરીને પણ આપણે ચકીબેનનાં સંરક્ષણ અને સંવર્ધન હેતુ યોગદાન આપી
અનુકૂળ હવામાનને કારણે માલદામાં કેરીના અંકુર વહેલા ફૂટ્યા!
માલદા જિલ્લામાં અંદાજે ૫૦ હજાર મેટ્રિક ટન કેરીનું સરપ્લસ ઉત્પાદન અપેક્ષિત છે
ઓસ્કરને આંગણે બહુત નાચ્યો નાટુ નાટુ..
૧૯૫૮માં પ્રથમ ભારતીય ફિલ્મ ‘મધર ઇન્ડિયા' ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી. ત્યાર બાદ ‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ એમ આજ સુધીમાં ત્રણ ફિલ્મો જ ઉમેદવારી નોંધાવી શકી હતી