CATEGORIES
فئات
મેં ઔર મેરા પ્રવાસ
હું માનું છું કે હું આવીશ, તો આ પ્રવાસ મારા માટે જેટલો યાદગાર બની રહે, એના કરતાં અનેકગણો યાદગાર તમારા માટે પણ બની શકે છે, એનો મને પૂરો વિશ્વાસ છે
ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે
સ્ત્રીનું મસ્તક ધરાવતાં પ્રાણીની આકૃતિને કામધેનુ તરીકે ઓળખવામાં આવી છે. અહીં ઉપસ્થિત ગણપતિની આકૃતિ કેટલીક અસામાન્ય લાક્ષણિકતા ધરાવે છે
તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા
આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે
એક એવી શાળા જ્યાં બાળકો રમતાં રમતાં ભણે છે
સામાન્ય રીતે શાળામાં જતાં બાળકો ભારે ભરખમ દફ્તર અને પરીક્ષાનો બોજો સતત ઊંચકતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ભુજમાં એવી શાળા શરૂ થઈ છે કે જ્યાં બાળકોને ખાલી હાથે જવાનું હોય અને રમતાં રમતાં ભણવાનું હોય, તે પણ પોતાની પસંદગીનું. પરીક્ષાનો કોઈ ભય જ નહીં, આ શાળામાં પરીક્ષાના બદલે રોજબરોજ બાળકોનું મૂલ્યાંકન કરીને તેમના જ્ઞાનને ચકાસાય છે.
નવા કોન્સેપ્ટની શરૂઆત
વિસામોના વિદ્યાર્થીઓમાં કોઈ અભ્યાસ કરી લંડન સેટ થયું છે, તો કોઈ કેનેડા, તો વળી કોઈ ઓસ્ટ્રેલિયા, તો અન્ય વિદ્યાર્થીઓ પણ જે વિસામોમાંથી ભણીને ગયા છે તે ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરી રહ્યાં છે
કરિયર કાઉન્સેલિંગ
અહીં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ અપાય છે, કારણ કે તે વૈશ્વિક સ્વીકૃતિ પામેલી ભાષા છે
વાત જીવનથી છલકાતાં બાળકો અને ફ્રિડમ રાઇટર્સની..
પોતાની આંતરિક શક્તિ, શુભ ભાવનાથી જેમની સાથે લોહીનો પણ સંબંધ નથી એવા વિધાર્થીઓના જીવનમાં સકારાત્મકતાની સુવાસ ફેલાવનાર શિક્ષક કદી સાધારણ નથી હોતા!
વ્હાય ડુ યુ લાઇ
મગજના નિષ્ણાતો જણાવે છે કે અસત્ય ભાષણ થાય તેમાં મગજ વધુ બિઝી એટલે કે કાર્યરત રહે છે. લાઇ ડિટેક્ટર મશીન લાઇ બોલાય ત્યારે ધબકારાના ઉતાર ચઢાવ બદલાય છે તેવું નોંધે છે
રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નિર્ણાયક અસરકર્તા કર્ણાટકનો જનાદેશ
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સરખામણી કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસની આંતરિક એકતા ઊડીને આંખે વળગે તેવી હતી, તેની સામે ભાજપના નેતાઓ હતાશ અને વિખરાયેલા જોવા મળતા હતા
કોંગ્રેસ મોવડી મંડળ માટે બીજી કસોટી તૈયાર છે
રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતા સચિન પાયલટ વચ્ચેની તિરાડ એટલી હદે ઊંડી થઈ ગઈ છે કે તેને પૂરવાનું લગભગ અશક્ય જણાય છે
સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી
ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી વિનોદ જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે, તે દ્રૌપદી સ્વપ્નલોકમાં કીચકને માણતી આલેખાઈ છે! કીચક સાથે રંગરાગ માણવા (આનું પણ ૬ પૃષ્ઠ ભરીને વર્ણન છે!) તત્પર સૈરન્ધ્રીને અચાનક જ બ્રહ્મજ્ઞાન થાય છે કે આ યોગ્ય નથી. (કર્તાને ખ્યાલ તો છે જ કે આ વર્ણન અયોગ્ય છે, એટલા માટે એ સ્વપ્નની પ્રયુક્તિ યોજે છે!). એટલે હવે પ્રિયતમ કર્ણ આવે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે
લગ્ન અને વિઝા
તમે જો છેતરપિંડી આચરો, કોઈ પરદેશીને અમેરિકામાં ખોટી રીતે ઘૂસાડવામાં મદદ કરો, તો તમારું એ જુઠ્ઠાણું પકડાતા તમને ખૂબ જ ગંભીર સજા થઈ શકે છે
અનુપમ ખેરની ૫૩૭મી ફિલ્મ!
૬૮ વર્ષીય અનુપમ ખેર, ‘વિજય ૬૯’ નામની ફિલ્મમાં વૃદ્ધ ઍથ્લેિટનું પાત્ર ભજવશે
સુલતાન કે હિટલર?
‘ધ કેરલા સ્ટોરી’ બાદ હવે ‘ટીપુ’ (સુલતાન) ફિલ્મને લઈને વિવાદ
‘સંત તુકારામ’ અને ‘ધ ગુડ વાઇફ’ બંનેમાં પાત્રો તદ્દન જુદા છેઃ શીના ચૌહાણ
‘ધ ફેમ ગેમ’માં મહત્ત્વનું પાત્ર ભજવી ચૂકેલી ઍક્ટ્રેસ શીના ચૌહાણ, સુબોધ ભાવે સ્ટારર હિન્દી ફિલ્મ ‘સંત તુકારામ' અને કાજોલ સ્ટારર સિરીઝ ‘ધ ગુડ વાઇફ'માં જોવા મળવાની છે. તેણે ‘અભિયાન' મૅગેઝિન સાથે પોતાના પાત્ર તથા તેની તૈયારી અંગે ખાસ વાતચીત કરી.
સાસરે જતી કન્યાને..!
‘તું તો નાનપણથી જ ઘરમાં જોતી આવી છે ને કે તારા પપ્પાને હું કેવી રીતે અને કઈ રીતે ટેકલ કરતી આવી છું, આ બાબતે તને ઝાઝું કશું કહેવાનું હોય જ નહીં દીકરા.’
હું છું તારું પ્રતિબિંબ, મારું જીવન એનું પ્રમાણ છે મા તું મહાન છે, એ વાતથી ઇશ્વર પણ ક્યાં અજાણ છે
માતા સમય આવ્યે બાળકની ભૂલને ઢાંકે છે તો સમય આવ્યે તેની ભૂલોની સજા પણ આપે છે. જરુર પડ્યે પીઠ પસવારે છે તો સમય આવ્યે કાન આમળે છે
રિતુપર્ણા સેનગુપ્તાની ‘મહિષાસુરમર્દિની’ ફિપ્રેસ્કી જ્યૂરી એવોર્ડ્સમાં ફિલ્મો ની યાદીમાં.. જાગો જાગો તમે દુર્ગે જાગો!
‘મહિષાસુરમર્દિની’ ફિપ્રેસ્કી જ્યૂરી ઍવૉર્ડ્સ માટે નામાંકિત આખા દેશની ૫૦ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે!
જ્યુબિલી: ભારતીય સિનેમાના સ્વર્ણયુગની ઉજવણી
આ સિરીઝમાં પાત્રો ઉપરાંત ઘટનાઓ અને પ્રવાહોને પણ ખૂબ સહજતાથી વણી લેવામાં આવ્યા છે. કથાની સાથે ટેક્નોલૉજીનો વિકાસ ક્રમ પણ આગળ વધે છે
જ્યારે હરભજને શ્રીસંતને લાફો મારી દીધો..
ત્યારે વિરાટ કોહલી ગંભીર તરફ ધસી ગયો હતો અને કંઈક બોલતો નજરે પડ્યો હતો
અઢળક નાણાં-કાળઝાળ ગરમી-અસહ્ય દબાણ -થાક: IPLમાં વિવાદ ના થાય તો જ નવાઈ!
વિરાટ કોહલીએ જ્યારે લખનૌના બેટ્સમેન કૃણાલ પંડ્યાનો કેચ લોન્ગ ઓફ પર કર્યો ત્યારે વિરાટનો ઉત્સાહ જોવા જેવો હતો. તે સ્ટેન્ડ તરફ જોઈને પોતાની છાતી ઠોકી રહ્યો હતો
સ્વર્ગમાં બનેલી જોડીઓ હવે પૃથ્વી પર સરળતાથી છૂટાછેડા લઈ શકશે
હિન્દુ મૅરેજ ઍક્ટ અંતર્ગત છૂટાછેડાની જોગવાઈઓ, નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરતા સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે તાજેતરમાં જ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેના કારણે હવે ડિવોર્સની લાંબી ગૂંચવણ ભરી પ્રક્રિયા સરળ બનશે. કોર્ટ ભારતના બંધારણની કલમ ૧૪૨ હેઠળ છૂટાછેડાની મંજૂરી આપી શકે છે. આ ચુકાદો કેટલો આવકારદાયક છે અને તેનાથી છૂટાછેડાની પ્રોસેસમાં કેટલો ફેરફાર આવશે જેવી વિગતો પર વિસ્તૃત ચર્ચા..
દ્વાપરમાં દ્રૌપદીનું ચીર હરણ અને કલિયુગમાં ચારિત્ર્યહનન
દ્રૌપદી અગ્નિપુત્રી હતી. દ્રુપદ રાજાએ કરેલા યજ્ઞ દરમિયાન અગ્નિકુંડમાંથી તેની ઉત્પતિ થઈ હતી. તેને કારણે તેમનું એક નામ અગ્નિસેના પણ છે
ક્રેમલીન પર હુમલાનો પ્રયાસ વાતનું વતેસર કે..
અમેરિકા અને યુરોપ યુક્રેનને વધુ ધારદાર અથવા અસરદાર શસ્ત્રો પૂરાં પાડવાના છે. પોલેન્ડ તરફથી યુક્રેનને ખુદ રશિયાની બનાવટના મિગ-૨૯ વિમાનો અપાઈ રહ્યાં છે
જાદુઈ અને જીવંત જળ
‘જ્યારે પણ જીવન કપરું લાગે અને ક્યાં જવું એ ન સમજાય ત્યારે ઝરણા પાસે ચાલ્યો જજે, એનું સંગીત સાંભળજે અને બધું જ બરાબર થઈ જશે.’
પોતાના કુટુંબ માટે આચારસંહિતા ઘડવી જોઈએ
સાથે હસીએ, સાથે રડીએ ’ને સાથે જમીએ જેવાં સાધારણ 'ને બિનજરૂરી દેખાતાં નીતિવાક્ય અસાધારણ ’ને આવશ્યક વખતમાં નોંધપાત્ર રીતે ઉપયોગી નીવડી શકે છે
શરદ પવારના નાટકીય રાજીનામાની ભીતર કથા
પવારે રાજીનામું જો પાછું ખેંચ્યું ન હોત તો પણ તેમણે એવી વ્યવસ્થા વિચારી રાખી હતી કે પક્ષમાં નેતૃત્વની ભૂમિકા સુપ્રિયા, અજિત પવાર અને જયંત પાટિલ વચ્ચે વહેંચી દઈને પોતે પક્ષના સર્વેસર્વા તરીકે અસરકા૨ક ભૂમિકા ભજવતા રહે
ઇમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનમાં તંગદિલી
ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ એવી શંકા વ્યક્ત કરી છે કે ઇમરાન ખાનને જેલમાં ધીમું ઝેર આપીને મારી નાંખવાનો પ્રયત્ન થાય એવી શક્યતા છે
વર સંશોધન પ્રોજેક્ટ!
ચાઇના ગવર્મેન્ટે વસતીના વધતા દરમાં ઓટ ન આવે એવા રાષ્ટ્રહિત માટે, એવો ફતવો બહાર પાડેલો કે છોકરો કે છોકરી અનુક્રમે ૨૧ વર્ષ કે ૧૮ વર્ષ પૂરાં કરે કે તરત જ માતા-પિતાએ એમનાં (એમનાં એટલે કે પેલાં છોકરા-છોકરીનાં!) યુદ્ધના ધોરણે લગ્ન કરાવી દેવાં
રથયાત્રા પહેલાં જ હાવડા અને જગન્નાથ પુરી વચ્ચે દોડશે વંદે ભારત.. ગુંજશે નાદ જય જગન્નાથ!
ભારતીય રેલવે આ વર્ષે રથયાત્રા પહેલાં વંદે ભારતનું સંચાલન આરંભ કરી આ માર્ગ ઝડપી અને સરળ બનાવશે