CATEGORIES
فئات
વરસાદનાં વિવિધ દેવ-દેવી
હિન્દુ શાસ્ત્રોમાં ઇંદ્રદેવની વાત વારંવાર આવે છે. વેદમાં અઢીસો જેટલી ઋચા ઇંદ્ર દેવની અર્ચના કરે છે. ઇંદ્ર દેવોના રાજા છે. ઇંદ્ર સ્વર્ગના અધિપતિ છે. ઇંદ્ર મેઘગર્જના, વીજળી, નદી તેમ જ યુદ્ધના દેવ છે
સમાન સિવિલ કોડને મુસ્લિમ મહિલાઓનું સમર્થન?
આ મુદ્દામાં તમામ ધર્મના લોકો સામેલ છે. માત્ર મુસ્લિમો નહીં, પરંતુ શીખ-ઈસાઈ-પારસી-આદિવાસી અને જૈન, બધાં લોકોને નારાજ કરવાનું કોઈ પણ સરકારને માટે યોગ્ય નહીં હોય
રાહુલનો કાનૂની જંગ અને લોકસભાની ચૂંટણીના નેતૃત્વનો પ્રશ્ન
અદાલતના નિર્ણય એ કાનૂની જોગવાઈઓને લક્ષમાં રાખીને અને પુરાવાના આધારે અપાતા હોય છે. રાહુલ ગાંધીએ પોતાના અમર્યાદ વ્યવહાર વિશે, વાણી વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ
સમાન નાગરિક સંહિતાઃ સવાલ એના બંધારણીય સ્વરૂપનો છે
૭૫ વર્ષે પણ વણઉકેલ્યો રહેલો અને સમાજના તમામ વર્ગોને સ્પર્શતો આ પેચીદો છતાં અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દો શું છે, તે દેશના પ્રત્યેક નાગરિકે ઊંડાણથી સમજવા પ્રયત્ન કરવો જોઈએ
થ્રેડ્સ મેટાનો માસ્ટરસ્ટ્રોક સાબિત થશે?
એકવાર થ્રેડ્સ એકાઉન્ટ બન્યા પછી એને ડિએક્ટિવેટ તો કરી શકાય, પણ ડિલીટ ત્યાં સુધી ના કરી શકાય, જ્યાં સુધી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ ન થાય થ્રેડ્સ એપ યુઝરનાં લોકેશન, કોન્ટેક્ટ, બ્રાઉઝિંગ, સર્ચ હિસ્ટ્રી, ફાયનાન્સિયલ, હેલ્થ એન્ડ ફિટનેસ, પરચેઝ, સંબંધિત ડેટા એકઠો કરી શકે છે. આ વિશેષ માહિતી થ્રેડ્સને શું કામ આપવી?
વેગનર ગ્રૂપનો વડો પ્રિગોઝિન પુતિનની નબળાઈ જાણી ગયો હતો
ચોવીસ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ માત્ર ગણતરીના દિવસોમાં યુક્રેન કબજે કરવાની સ્વેચ્છા અનુસાર આક્રમણ કરાયું. જે ધાર્યું હતું તે ન થયું અને નહોતું ધાર્યું તેવું થયું
ઈડર, એ ફોર્ટિફાઇડ ટાઉન ઓફ ગુજરાત
ઇડરિયા ગઢની ઊંચાઈએથી આસપાસ-ચોપાસ નજર કરતાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે વસેલું આ નગર તેનાં સ્થાપત્યો-સંરચનાથી સમૃદ્ધ છે. ગઢની ઊંચાઈએથી ઈડરનું વિહંગાવલોકન કરતાં ગઢ સુધી પહોંચવાનાં તેનાં પગથિયાં, વિવિધ સ્વરૂપી શિલાઓ-ખડકો અને ઉદય કે અસ્ત પામતા સૂર્યનારાયણની લાલિમા ઈડરને ઔર નયનરમ્ય રૂપ આપે છે. એટલું જ નહીં, ટ્રેકિંગ અને હાઇકિંગના આપણા હરખને વધુ ટ્રિગર કરતો તેનો ખડકાળ લૅન્ડસ્કેપ સુસવાટા મારતાં પવન વચ્ચે આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, એક્સ્પ્લોર યોર સેન્સ ઑફ એડવેન્ચર.
'દૈવે' છીનવેલું કચ્છીઓ ‘દેવ’ પાસેથી મેળવે છે
વારંવાર વિવિધ કુદરતી આપદાઓનો સામના કરતાં કચ્છીમાડુઓ પોતાની ખુમારીથી દરેક વખતે પહેલાં કરતાં વધુ ઝળહળતાં બેઠા થાય છે. કચ્છની ધરાની આ વિશિષ્ટતા જ અહીંના લોકોને બીજા કરતાં વિશેષ બનાવે છે. બનેલી દુર્ઘટના ઉપર આંસુ સારવાના બદલે જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરીને, જે કંઈ બચ્યું હોય તેને સંવારીને તેઓ આગળ વધે છે.
શાહીના ખડિયાની અનોખી સૌંદર્યસૃષ્ટિ
સર્જનથી મોટું કોઈ સુખ હોતું નથી, પરંતુ સૃષ્ટિમાં એવા ભાવકો છે જે કલાકૃતિઓના આ મૂલ્યને સમજે છે અને તેનું જતન કરે છે. તેમના આ ભગીરથ કાર્યથી આ કલા આપણા સુધી પહોંચે છે હાથથી લખાયેલી હજારો પ્રત જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે. એ હસ્તપ્રતો જોઈને લેખનકારોની ચોકસાઈ પર આશ્ચર્ય થાય. આજે આપણે કેટલી સરળ રીતે બેકસ્પેસથી લખેલું સુધારી શકીએ છીએ
પ્રશંસા જેવો કોઈ બૂસ્ટર ડોઝ નથી!
અમેરિકાના પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઇને પ્રશંસાની વ્યાખ્યા આપતાં કહ્યું છે, એક સળગતી મીણબત્તી સામે સૂરજને પણ ઝાંખો પાડવાની વાકલા એટલે પ્રશંસા!
સ્ત્રી જન્મદરમાં ત્યારે જ વધારો નોંધાશે જ્યારે..
સરકાર તો દીકરીના જન્મદરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી રહેશે, પણ જો સરકાર પ્રયત્નો ન કરે - યોજનાઓ બહાર ન પાડે તો શું માતા-પિતાએ પોતાના બાળકને જન્મ આપવાની ફરજ ન નિભાવવી જોઈએ?
ડિરેક્ટર હંસલ મહેતાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂહંસલ મહેતાનું ‘સ્કૂપ’ : વાસ્તવિક પાત્રમાં કલ્પનાનું ઉમેરણ
જર્નાલિસ્ટ જિજ્ઞા વોરાના પુસ્તક ‘ બિહાઇન્ડ બાર્સ ઇન બાયકુલાઃ માય ડેઝ ઇન પ્રિઝન' પર આધારિત નેટફ્લિક્સની સિરીઝ ‘સ્કૂપ’ અત્યારે ચર્ચામાં છે. તેના ડિરેક્ટર હંસલ મહેતાએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી.
‘ધ્રુવ તારા’માં એન્ટર કઈ રીતે થઈ રિયા શર્મા?
૧૦૦ એપિસોડની આ સફર ખાસી રસપ્રદ રહી
ફોર્થ ઓફ જુલાઈ
અમેરિકાએ ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ ઘડ્યો છે. જેની હેઠળ અમેરિકામાં કોઈ પ્રવેશી શકે, કોણ કેવી રીતે કાયમ રહી શકે એના લગતા કાયદાઓ ઘડવામાં આવ્યા છે
વેગનર ગ્રૂપના ભેદભરમ અને વિશ્વસત્તાની અસ્થિર ધરી
રેસ્ટોરાં અને કૅટરિંગનો ધંધો કરી ચૂકેલા, યેવર્ગની પ્રિગોઝિનના મૂળ અપરાધ જગતમાં ખૂંપેલા હોવાનું કહેવાય છે અને એ ક્ષેત્રનો અનુભવ તથા સંપર્કો વડે તેણે વેગનર સૈન્યદળ ઊભું કર્યું હોવું જોઈએ
ઇગો-સ્ટેટ અને લાગણીઓની ગેમનું ગણિત
એપલ જેવી ઘણી કંપનીઓના નિષ્ણાતોએ જાણે એવરેજ કસ્ટમરની આ નાડ પારખી લીધી હોય એમ તેઓ એમના વિશ્વમાં પ્રવેશતા માણસને કસ્ટમરની પાયરી પરથી ઉપર લઈ જઈ એનામાં એક વિશાળ પરિવારનો મહત્ત્વપૂર્ણ હિસ્સો હોવાનો અહંકાર ઉપજાવે છે
ખવાય ના એવું ખાવાનું - ચ્યુઇંગ ગમ
આજે ચ્યુઇંગ ગમનું વૈશ્વિક બજાર સત્યાવીસ બિલ્યન ડૉલર્સ આસપાસનું છે જે ૨૦૨૮ સુધીમાં એકત્રીસ બિલ્યન ડૉલર્સ કરતાં વધારે થઈ જશે તેવી ગણતરી છે. અંદાજે ૨.૮%નો વિકાસ દર રહેશે
૧૧૧ વર્ષ પહેલાં ડૂબેલા ટાઇટેનિક જહાજના કાટમાળને જોવાના પ્રવાસનનો કરુણ અંત
લોકોને આ યાત્રા બહુ રોમાંચક લાગતી હતી, પરંતુ તેનો આનંદ કરોડપતિઓ સિવાય કોઈ લઈ શકતું નહોતું. સમુદ્રની અંદરનો પ્રવાસ હોવાને કારણે યાત્રા પર જતાં પહેલાં લોકોને તાલીમ આપવામાં આવતી હતી
નવા વિપક્ષી ગઠબંધનને કેજરીવાલના ધરાર અપશુકન
ત્રણેક કલાક ચાલેલી બેઠકમાં સૌએ સાથે મળીને એટલું નક્કી કર્યું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સાથે મળીને લડીશું
કોંગ્રેસના સત્તાવિહોણા પ્રમુખ
ખડગેની અપેક્ષા એવી છે કે વેણુગોપાલની સામે તેમની પાસે દિવંગત અહેમદ પટેલ જેવા રાજકીય મંત્રી હોવા જોઈએ
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સત્તાની રમત
પક્ષના કાર્યકરી પ્રમુખ તરીકે તેમનાં પુત્રી સુપ્રિયા સુલે અને તેમના જમણા હાથ ગણાતા પ્રફુલ્લ પટેલને નિયુક્ત કર્યા છે
ભારત-અમેરિકા સહયોગ એક નવા યુગનો આરંભ
જનરલ ઇલેક્ટ્રિક્સની સહયોગી કંપની જનરલ ઇલેક્ટ્રિક ઍરોસ્પેસ ભારતમાં એફ-૪૧૪ એન્જિનનું ઉત્પાદન કરશે અને તેની ટૅક્નોલૉજી પણ ટ્રાન્સફર કરશે, એ આપણા માટે સોથી મોટી ખુશખબર છે
G20: ભારતની વૈશ્વિક ક્ષમતા અને ભવ્યતા દર્શાવવાની તક..
G20નો ઉદ્દેશ્ય વિશ્વભરના વિકસિત દેશો અને ઊભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે એક સમન્વય સાધવાનો છે
કુદરતી સૌંદર્યથી છવાયેલા છે મધ્યપ્રદેશના ભવ્યધોધ
તેથી, જો તમે ભારતના હૃદયની સફરનું આયોજન કરી રહ્યાં છો, તો મધ્યપ્રદેશના આ ધોધની મુલાકાત લેવા માટે ચોક્કસથી સમય નિકાળજો
આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ
બોન સ્કાલપેલ અવરોધના નિયમ પર ચાલે છે. જો બોન સ્કાલપેલ સામે અવરોધ વધુ આપવામાં આવે તો એ કાપે છે. એટલે કે જે હાડકાંને કાપવાનું હોય તેના પર કામ કરે છે, પરંતુ જો એ બોન સ્કાલપેલ પર અવરોધ ઓછો આપવામાં આવે એટલે કે જો બોન સ્કાલપેલ સ્નાયુ કે ચેતાતંતુને અડે તો અવરોધ ઘટી જાય અને બોન સ્કાલપેલ આપમેળે અટકી જાય
એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે
બી-૧/બી-૨ વિઝા જે વ્યાપારીઓ, પર્યટકો માટેના છે એના અરજદારોએ જે રીતે એમના સ્વદેશના કૌટુંબિક, નાણાકીય સંબંધો દેખાડવાના રહે છે એટલા સખ્ત આ સંબંધો એમ-૧ વિઝાના અરજદાર વિદ્યાર્થીઓએ દેખાડવાના નથી રહેતા, કારણ કે તેઓ જુવાન હોય છે
આદિપુરુષઃ રામ આવા ન હોય, રાવણ આવો ન હોય, રામાયણ આવી ન હોય!
રાવણ ખરાબ હતો, પણ તેને વાહિયાત વિલન જેવો પેશ ન કરી શકાય. તે જ્ઞાની હતો, શિવનો ભક્ત હતો. ૬૦૦ કરોડ રૂપિયાનો દાવો કરો છો તો તમે રિસર્ચમાં ધ્યાન આપો, સ્ક્રિપ્ટમાં ધ્યાન આપો. રામાયણ અને મહાભારત સાથે આખું હિન્દુસ્તાન વર્ષોથી સંકળાયેલું છે. તે માટે માર્કેટિંગથી વધુ પ્રમાણિકતાની જરૂર છે.
‘ડમી’નું ડમડમ!
પપ્પાએ કહ્યું, ‘ બાકી, શું વટ હતો મારો, લગ્ન પહેલાંનો! એ જમાનાના મારા મિત્રો મને આ દશામાં આજે જુએ તો આંચકો ખાઈ જાય કે ક્યાં પહેલાંનો એનો અસલી મિજાજ..'
તુંગનાથ, પંચકેદારમાંનું સૌથી ઊંચું કેદાર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. નાગર સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર ૧૦૦૦ વર્ષ પ્રાચીન ગણાય છે. તે કેદારનાથ, કલ્પેશ્વર, રુદ્રનાથ અને મધ્યમાહેશ્વર એવા પાંચ કેદારમાંનું તૃતીય કેદાર છે
પર્સન ઓફ ઇન્ટરેસ્ટ : A.I.ના ભવિષ્યની ઝાંખી
૨૦૧૧-૧૬ દરમિયાન પ્રસારિત થયેલ આ અંગ્રેજી ટીવી સિરીઝમાં વાત છે, ‘ધ મશીન’ નામક કાલ્પનિક A.I.ની, જેને ૯/૧૧ના આતંકવાદી હુમલા પશ્ચાત અમેરિકાએ સુરક્ષા મજબૂત કરવા ડેવલપ કરેલી