CATEGORIES
فئات
સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ
સ્પિતી વેલીનું વાતાવરણ ઠંડા રણપ્રદેશ જેવું છે એટલે કે ઉત્તરી ચાઇનાના ગોબીના રણ જેવું છે. એપ્રિલથી જુલાઈનો અહીંનો ઉનાળો દિવસની પંદર ડિગ્રીના તાપમાન સાથે સુક્કો છે રામપુર બુશેરથી છેક ખાબ સુધી આપણી સાથે વહેતી સતલજ સ્પિતી વૅલીમાં સ્પિતી નદીને મળે છે અને આપણને સતલજસ્પિતીનો સંગમ જોવા મળે છે પૂહ ગામના દ્વારે પહોંચતા જ આવા પ્રવાસી જલસાના અનેક અનુભવો ભેગા થઈ આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, હેવ અ કપ ઑફ સ્ટ્રોન્ગ કોફી ઓર ટી વિથ નમકીન બિસ્કિટ્સ
શ્રીમતીની ડાયરીનું એક પાનું
ગુલાબજાંબુ એકદમ તીખા અને તમતમતાં.. અને પાલકપનીરનું શાક ગળ્યું મધ જેવું! પાલકપનીરમાં ગુલાબજાંબુની ચાસણી ભાઈસાહેબે પધરાવી દીધેલી
અમેરિકામાં સ્થળાંતર કરવું છે?
મનુષ્ય પણ સ્થળાંતરની બાબતમાં અપવાદરૂપ નથી. હજારો વર્ષ પહેલાં આર્યોએ ભારતમાં સ્થળાંતર કર્યું. પોર્ટુગલના પોર્ટુગીઝ અને સ્પેનના સ્પેનિસ લોકોએ સ્થળાંતર કર્યાં. ઇંગ્લેન્ડના અંગ્રેજોએ સ્થળાંતરની બાબતમાં માઝા જ મૂકી દીધી. એમણે વિશ્વના બધા જ દેશોમાં સ્થળાંતર કર્યું. ભારતીયો સ્થળાંતર કરે એમાં આથી કંઈ જ નવાઈ નથી. સ્થળાંતર કરનારી વ્યક્તિ દેશદ્રોહી નથી બની જતી
પ્રદીપ સરકારઃ એક અચ્છા દિગ્દર્શકની વિદાય
પ્રદીપ સરકારની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ એવી ‘પરિણીતા’ને નેશનલ એવોર્ડ તથા ૫ ફિ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા
થિયેટર કે ઓટીટીનો નહીં, કન્ટેન્ટનો જમાનો છે: વિક્રાંત મેસી
‘બાલિકા વધૂ’ જેવી સિરિયલ અને ‘મિર્ઝાપુર' જેવા શૉ કરનાર વિક્રાંત મેસી કહે છે કે, આજે થિયેટર (સિનેમા હૉલ)નો નહીં, પણ કન્ટેન્ટનો જમાનો છે. આજે ૩૦ સેકન્ડની રીલ પણ ચાલે છે અને ૧૦ એપિસોડિક સિરીઝ. કન્ટેન્ટનું મહત્ત્વ છે. પોતાનો શરૂઆતનો શૉ ‘ધરમ વીર’ અને તાજેતરની ફિલ્મ ‘ગેસલાઇટ’ ગુજરાતમાં શૂટ કરનાર વિક્રાંત મેસી ગુજરાત સાથેની પોતાની યાદો વાગોળે છે. તેનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ પેશ છે.
તમે ક્યારેય માતા-પિતાનાં વખાણ કર્યાં છે?
એમ ના માનવું કે માતા-પિતાને પોતાની જવાબદારી નિભાવવા કોઈ વખાણની જરૂર હોય કે તેમની એવી કોઈ અપેક્ષા હોય. તેઓ જે કંઈ કરે તે દિલથી કોઈ અપેક્ષા રાખ્યા વગર કરતાં હોય. માતા-પિતા માટે એપ્રિશિયેશન એટલે કોઈ વખાણ, પ્રશંસા કે આભાર નથી હોતો. તેમને તો મોટાં થઈ ગયેલાં બાળકોનો થોડો સમય મળે તે જ તેમનું એપ્રિશિયેશન.
કાશ્મીરમાં શારદા સંસ્કૃતિનો નવો અધ્યાય
કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ખાતે સ્થિત મા શારદાનું મંદિર
યુવતીઓ માટે કારકિર્દીની નવી ક્ષિતિજ - ક્રિકેટ
કચ્છમાં રમત-ગમત માટે વધુ અદ્યતન સુવિધાઓ નથી. ધીરે ધીરે ગ્રામ્ય કે શહેરી સ્તરે સુવિધાઓ વધી રહી હોવા છતાં મોટાં શહેરોની સરખામણીમાં તદ્દન નહીંવત સુવિધા છે. કોઈ યુવાનને રમત-ગમતમાં જ પોતાની કારકિર્દી બનાવવી હોય તો તેને વધુ ટ્રેનિંગ લેવા કચ્છ બહાર જવું પડે છે, ત્યારે યુવતીઓ માટે તો રમત-ગમતમાં આગળ વધવું એ તો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આવી સ્થિતિ હોવા છતાં આજે કચ્છની યુવતીઓમાં ક્રિકેટ જેવી પુરુષોની રમતમાં રસ વધવા લાગ્યો છે.
પીંછીના લસરકે આકાર લેતો આવાસનો અતીત
જ્યારે આપણે જૂનું ઘર જોઈએ છીએ ત્યારે તે ઘર આપણને ઉજ્જડ લાગે છે, પણ એ ઘરમાં એક અનોખી સુંદરતા હોય છે. રહેણાકોના આ સૌંદર્યને મેં વિવિધ આકાર આપીને સાકાર કર્યું છે
ભારતીયો રોજગાર માટે કેટલા સક્ષમ?
આપણી આજુબાજુ કાયમ નોકરી અને બેરોજગારીનો મુદ્દો છવાયેલો રહે છે. તેના પર થતી ચર્ચાઓમાં સમયાંતરે એવા નિષ્કર્ષ નીકળતા રહે છે કે ભારતને વધુ સ્કિલ્ડ મેનપાવરની તાતી જરૂરિયાત છે. વ્હીબોક્સ નામની કંપની છેલ્લાં નવ વર્ષોથી ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ' નામે એક ખૂબ વિસ્તૃત રિપોર્ટ બહાર પાડે છે. જેની દસમી આવૃત્તિ આવી ચૂકી છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રોજગાર માટે કેટલા સક્ષમ છે તેની અતિશય ઊંડાણભરી ચર્ચા બહુઆયામી તારણો સાથે કરવામાં આવી છે.
ટોપ મ્યુઝિક એવોર્ડ્સ સિઝન-૨સૂર-શબ્દના સાધક પુરુષોત્તમ ઉપાધ્યાયને લાઇફ્ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત
‘તમે આપણી સંસ્કૃતિ અને આપણા ગુજરાતી સંગીતને જીવંત રાખ્યું છે. તમારા થકી જ સંગીત ધબકી રહ્યું છે. હું આ બદલ આપ સૌનો ખૂબ આભારી છું.’ -હર્ષ સંઘવી, ગૃહ રાજ્યપ્રધાન
રામાયણમાં વિજ્ઞાન
આપણે બધા રામચરિત માનસનું વાંચન કરીએ છીએ, પરંતુ ક્યારેય કોઈએ એ વિચાર્યું નથી કે રામાયણમાં વર્ણન કરેલા તરતા પથ્થર, સૂર્યોદય પહેલાં મૂર્છાવસ્થા દૂર કરતી જડીબુટ્ટી, શિવજીના નેત્રમાંથી કામદેવને ભસ્મ કરતાં કિરણો, હજારો યોદ્ધાઓ દ્વારા ધનુષ ઉપાડવાનો અસફળ પ્રયત્ન અને એ જ ધનુષ એકલા શ્રીરામે ઉપાડીને તોડી નાખ્યાની ઘટના, માનવરહિત પુષ્પક વિમાનના પાછા ફરવાની ઘટના, સુવર્ણ લંકા સળગવી અને રાવણને દશાનન કહેવાની વાતમાં કયું રહસ્ય અને વિજ્ઞાન હતું?
શ્રીરામની જન્મ તારીખ કઈ છે?
ખગોળ વિજ્ઞાન માત્ર એક એવી પ્રણાલી છે જેમાં વિશ્વનાં અને કોઈ પણ કાળ દરમિયાનનાં તથ્યો અને વિચારોમાં મહત્તમ સામ્યતા તથા એકરૂપતા જોવા મળે છે. નક્ષત્રો - તારાઓની સ્થિતિમાં હજારો વર્ષોમાં ન બરાબર પરિવર્તન થાય છે. કોઈક મોટી ખગોળીય ઘટનાઓ છે, જેની પૅટર્નનું પુનરાવર્તન પણ હજારો વર્ષમાં ન બરાબર થાય છે
ગ્લોબલ ઇકોનોમી અને બેન્કિંગ: બધું બરાબર નથી
પ્રિ-ઇન્ટરનેટના યુગમાં પૈસાની ચંચળતા આજના કરતાં ખાસ્સી ઓછી હતી. આર્થિક વહેવારો ધીમી ગતિથી થતા હતા, પરંતુ આજે થોડી જ ક્લિકથી પૈસા આમથી તેમ હરીફરી શકે છે!
ડી-ડોલરાઇઝેશનઃ આર્થિક વિનાશના કિનારે અમેરિકા
યુએસ ડૉલરનું વૈશ્વિક મૂલ્ય કશું જ નહોતું. પ્રથમ વિશ્વયુદ્ધ વિકસિત દેશોમાં એકમાત્ર અમેરિકા જ સહીસલામત રહ્યું હતું, કારણ કે યુદ્ધ તેની જમીન પર લડવામાં આવ્યું નહોતું અને યુદ્ધ સમયના સોનાના ભંડારનો સૌથી મોટો હિસ્સો અમેરિકાએ પ્રાપ્ત કર્યો હતો
શુભેચ્છાનો કોઈ વિકલ્પ નથી
વેલ-વિશર માણસો જો યુઝફુલ ના હોય તો તેમની કિંમત ફૂલ અર્થાત્ મૂર્ખ યા ફૂલ અર્થાત્ પુષ્પ જેટલી
હાઈ પ્રોફાઇલ નેતાઓ હાઈકમાન્ડને ગમતા નથી
ભાજપે દૂબે અને તામિલનાડુના ભાજપના પ્રદેશ પ્રમુખ કે.અન્ના મલાઈ બંનેને નિવેદનબાજી કરવાનું જણાવ્યું
વિરોધપક્ષોનો આંતરિક જંગ હજુ ચાલુ છે..
મુસ્લિમ બહુમતીવાળા સાગરદીઘી વિધાનસભા મત વિસ્તારમાં તાજેતરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો, એ બાબતે પણ મમતાને આઘાત લાગ્યો હતો
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ ભાવિ ઘટનાક્રમ કેવો હશે?
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આવા જ કેસોમાં અદાલતમાં ત્રણ વખત માફી માગીને મુક્તિ મેળવેલી છે
સ્પાઇન હેલ્થ ચેકઅપ.. કેમ અને કોણે કરાવવું?
સ્પાઇનમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે. જેમાં નાનપણમાં થતા ગાદીના ખસવાથી માંડીને ઉંમરલાયક વ્યક્તિઓમાં થતા સ્પાઇનના કેન્સર પણ આવી જાય છે
ભોલા’ને દસરા: બોક્સ ઓફિસ પર કોણ બાજી મારશે?
ડિરેક્ટર લોકેશન કનગરાજે બાદમાં કમલ હાસન અભિનીત ‘વિક્રમ’ ફિલ્મ બનાવી, જેના કનેક્શન ‘કૈથી’ સાથે જોડેલા. તમિળ ડિરેક્ટર કાર્થીએ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું
સમીર ખખ્ખર: 'ખોપડી'ના પાત્રએ છેવટ સુધી તેમનો પીછો ન છોડ્યો
‘નુક્કડ’ ઉપરાંત ‘સર્કસ’ અને ‘શ્રીમાન શ્રીમતી’ જેવી સિરિયલ; ‘પુષ્પક’, ‘પરિન્દા’, ‘હંસી તો ફંસી' અને ‘જય હો’ જેવી અઢળક ફિલ્મો કરી ચૂકેલા સમીર ખખ્ખર ગુજરાતી રંગભૂમિ સાથે નિકટતાથી જોડાયેલા હતા
પ્રવાસ કેવો કરવો: ઓનલાઇન કે ઓફલાઇન?!
‘મારી ફ્રેન્ડનું કહેવું છે કે નિર્બળ તનના અને નિર્બળ મનના લોકો એકવાર મહાબળેશ્વર જઈ આવે તો એ લોકોને બળ મળે છે અને તનથી અને મનથી બળવાન બને છે.'
મારે તમને ભેટવું છે..!!!!
રસ્તે રઝળતા બિનવારસી મનોદિવ્યાંગ કોઈ પણ મળી આવે તો એને દવા, દુઆ, કપડાં, ભોજન, આશ્રયથી માંડીને બધી જ સુવિધા આ આશ્રમમાં મળી રહે છે
પ્રેમ, કરુણા અને અનુકંપાનો અબોલ સંદેશ
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ'માં પુત્ર જેવા મદનિયાને વહાલ કરતો બમ્મન
મનો દિવ્યાંગ મહિલાઓનું આશ્રય સ્થાન છે બાયડમાં
આજના સમયમાં જ્યાં સગાં-સંબંધીઓ એકબીજાના ખબરઅંતર પૂછતાં કતરાય છે, ત્યાં એક એવી જગ્યા છે જ્યાં એવી વ્યક્તિઓને આશ્રય મળે છે જે માનસિક વિકલાંગ છે. ટૂંકમાં, કહીએ તો રસ્તા પર રઝળતી એવી મહિલાઓ જેમને ન કપડાં પહેરવાનું ભાન હોય છે કે ન ખાવાનું, બસ, પોતાની ન કહી શકે તેવી વ્યથા સાથે આમ તેમ ફર્યા કરે છે. આવી મહિલાઓ માટે જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. આવો જાણીએ, આવી મહિલાઓ આખરે આવે છે ક્યાંથી અને તેમને કેવી આપત્તિનો સામનો કરવો પડે છે..
ભારતીય આધ્યાત્મિકતાથી તરબોળ વૃદ્ધ અમેરિકાવાસી
ઘણી વખત લોકો પોતાનું લિસ્ટ પૂરું કરવા મંદિરે જતા હોય છે અથવા તેઓ આશીર્વાદ મેળવવા પણ જાય છે અને ક્યારેક તેઓ ઇચ્છે તો દેવીનાં દર્શન કરવા આવે છે
નાસિકમાં પ્રાચીન શપ્તશૃંગી માતાનું અભિનવ સ્વરૂપ
સાપુતારાની પર્વતમાળામાં આવેલા એક હજારથી પણ વધુ વર્ષો જૂના આ અઢાર ભુજાવાળા શપ્તશૃંગી માતાની મૂર્તિ પરથી સિંદૂરને દૂર કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ, પુરાતત્ત્વ વિભાગે સાથે મળીને લીધો અને જૂન ૨૦૨૨માં શરૂ થયેલું એ કામ બે મહિના ચાલ્યું. લગભગ અઢારસો કિલો સિંદૂરને દૂર કરાયા પછી માતાજીની મૂર્તિના અભિનવ સ્વરૂપનાં દર્શન થાય છે.
પ્રેમાનંદ સાહિત્ય સભા: સદી વટાવી ચૂકેલું વટવૃક્ષ
૧૯૪૩માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું હતું, ત્યારે નામ બદલાવીને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા' રાખવાનો ઠરાવ રામનારાયણ વિ. પાઠકે મૂકેલો અને રમણલાલ દેસાઈ, ઉમાશંકર જોશી, ઝીણાભાઈ દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, કનૈયાલાલ મુનશી વગેરેએ એને ટેકો આપ્યો હતો
વડોદરાની ગૃહિણીની ચિત્રકૃતિ રાજ્યકક્ષાએ ઝળકી
તેમના ‘બ્લૂમિંગ ટ્રી’ નામના ચિત્ર માટે ગુજરાત લલિત કલા અકાદમી તરફથી તેમને રૂ.૧૦ હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો