CATEGORIES

અલવિદા તબસ્સુમ..
ABHIYAAN

અલવિદા તબસ્સુમ..

આજે કોમેડિયન તરીકે બોલિવૂડ પર રાજ કરતા જોની લીવરને સ્ક્રિન પર લાવનાર પણ તબસ્સુમ જ હતાં

time-read
3 mins  |
December 03, 2022
દૃશ્યમ-૨ઃ દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ
ABHIYAAN

દૃશ્યમ-૨ઃ દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ

આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘દૃશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે.

time-read
2 mins  |
December 03, 2022
લગ્નોત્સુક છોકરા-છોકરીનો ફ્યુચર લાઇફ પ્લાન!
ABHIYAAN

લગ્નોત્સુક છોકરા-છોકરીનો ફ્યુચર લાઇફ પ્લાન!

‘તુ સમજ્યો નહીં, મારાં મમ્મી-પપ્પા અહીં રહેવા આવતાં રહે તો એમનું ઘર તો બંધ જ રહેવાનું ને! એમનો એટલો ખર્ચો તો બચવાનો જ ને!’

time-read
5 mins  |
December 03, 2022
મહિલાઓના ઉત્કર્ષ માટે ઝઝૂમતા પુરુષોનું સન્માન
ABHIYAAN

મહિલાઓના ઉત્કર્ષ માટે ઝઝૂમતા પુરુષોનું સન્માન

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટિમા (TIMA-The Ideal Man Awards)માં એવા પુરુષોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ હંમેશાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. ગ્રીક શબ્દ TIMAનો અર્થ છે, ‘ઈશ્વરનું સન્માન’. આ ખ્યાલ સાથે, આદર્શ પુરુષ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે.

time-read
2 mins  |
December 03, 2022
પ. બંગાળના નવા રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ નવો માહોલ સર્જશે?
ABHIYAAN

પ. બંગાળના નવા રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ નવો માહોલ સર્જશે?

સી.વી. આનંદને કુનેહથી વહીવટી સમસ્યાઓને ઉકેલવાનો લાંબો અનુભવ છે. તેમનું કાર્યક્ષેત્ર કેરળથી આરંભ થયું, જ્યાં સરકારી ગૂંચો સૌથી વધારે છે. પક્ષ અને વિપક્ષની લાંબી તકરાર દાયકાઓથી ચાલતી આવી છે!

time-read
2 mins  |
December 03, 2022
માર સહન કરવા છતાં પત્ની પતિને કેમ છોડતી નથી?
ABHIYAAN

માર સહન કરવા છતાં પત્ની પતિને કેમ છોડતી નથી?

પ્રતાડિત સ્ત્રીને પ્રારંભના ખરાબ અનુભવ બાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લાગુ પડે છે જે માનસિક બીમારીનો એક પ્રકાર છે: લિનોર વોકર

time-read
3 mins  |
December 03, 2022
શ્રદ્ધાનું ખૂનઃ દેશભરમાં હાહાકાર અને ગમગીની
ABHIYAAN

શ્રદ્ધાનું ખૂનઃ દેશભરમાં હાહાકાર અને ગમગીની

આફતાબ રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ ઊઠીને ફ્રીઝમાંથી એક કે બે અંગો લઈ છતરપુરની ઝાડીઓમાં ફેંકી આવતો, જ્યાં કૂતરા, શિયાળ, સુવર, સમડી વગેરે તેનું ભક્ષણ કરી જતાં પ્રતાડિત સ્ત્રીને પ્રારંભના ખરાબ અનુભવ બાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લાગુ પડે છે જે માનસિક બીમારીનો એક પ્રકાર છે બેરહમ હત્યાઓની ઘટના બને ત્યારે દિલ્હીનો તંદૂરકાંડ યાદ આવે. દિલ્હી કોંગ્રેસના વડા સુશીલ શર્માએ પત્નીની હત્યા કરી, શરીરના ટુકડા કરી તંદૂરમાં સળગાવી દેવાની કોશિશ કરી હતી મુંબઈમાં આફતાબ શેફ તરીકે હોટેલોમાં કામ કરતો હતો અને ત્યાં મટન રાંધવાનું અને કાપવાનું કામ કરતો. પરિણામે તેને લાંબા અને ધારદાર મોટા ચપ્પુઓ ચલાવવાની ફાવટ આવી ગઈ હતી આફતાબ પૂનાવાલાના કૃત્યમાં તમામ પ્રકારની અધમતા સ્પષ્ટપણે જોવા મળે છે. તે એક પિશાચી આનંદ માણતો, નફ્ફટ અને નકટો યુવાન સાબિત થાય છે

time-read
10+ mins  |
December 03, 2022
રાવજી પટેલની અતીતઝંખના નવી નજરે
ABHIYAAN

રાવજી પટેલની અતીતઝંખના નવી નજરે

રાવજી પટેલના સર્જન અને જીવન પર નજર કરીએ તો સમજાય છે કે તે સતત પીડા આપતા ‘બેબિલોન’ અને છૂટી ગયેલા તથા પ્રાપ્ત કરવા ઝંખતા ‘જેરુસલેમ’ વચ્ચે પીલાતા રહેતા સર્જક હતા

time-read
4 mins  |
December 03, 2022
કચ્છની તમામ ૬ બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ થશે
ABHIYAAN

કચ્છની તમામ ૬ બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ થશે

માંડવી, અબડાસા અને રાપરની બેઠકોનો જંગ વધુ રસાકસીભર્યો બનશે. જ્યારે અંજાર, ગાંધીધામ અને ભુજની બેઠક કોંગ્રેસ, આપ માટે કપરાં ચઢાણ, ભાજપને મુશ્કેલીઓ ઓછી રહેવાના આસાર

time-read
5 mins  |
December 03, 2022
લોકોના હાથમાં હવે લોકશાહીનો ‘અવસર’
ABHIYAAN

લોકોના હાથમાં હવે લોકશાહીનો ‘અવસર’

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. રાજકીય રીતે મહત્ત્વની બનવા જઈ રહેલી આ ચૂંટણીમાં ચૂંટણી પંચ પણ અવનવા પ્રયોગો લઈને આવ્યું છે. લોકોને મતદાન માટે પ્રેરિત કરવા અને લોકો સાથે સીધું જોડાણ સ્થાપિત કરવા પંચે અનોખી રીતો અજમાવી છે.

time-read
2 mins  |
December 03, 2022
સૌરાષ્ટ્રમાં પાટીદાર નારાજીનું પરિબળ ગાયબઃ ફાયદો કોને?
ABHIYAAN

સૌરાષ્ટ્રમાં પાટીદાર નારાજીનું પરિબળ ગાયબઃ ફાયદો કોને?

ભાજપમાં જોડાયા પહેલાં બહુ બોલકા નેતા ગણાતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા પછી એકદમ મૌન બનીને અને મીડિયાથી દૂર રહીને પોતાના ફિલ્ડવર્કના કામે લાગી ગયા હતા

time-read
4 mins  |
December 03, 2022
‘આપ’નું એપિસેન્ટર ગણાતા સુરતમાં મતદારો કોના માથે કળશ ઢોળશે?
ABHIYAAN

‘આપ’નું એપિસેન્ટર ગણાતા સુરતમાં મતદારો કોના માથે કળશ ઢોળશે?

કોર્પોરેશનમાં ભૂકંપ પેદા કરનાર પાર્ટી વિધાનસભામાં પણ એવો જ દેખાવ દર્શાવી શકશે? સુરતમાં આ વખતની ચૂંટણીઓમાં કયા પ્રકારના ‘આફ્ટરશોક્સ’ જોવા મળશે?!

time-read
7 mins  |
December 03, 2022
પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા યુવાનો ઉત્સાહિત
ABHIYAAN

પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા યુવાનો ઉત્સાહિત

લોકશાહીનો મહોત્સવ ગણાતી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યુવાનો પણ મતદાન માટે ઉત્સાહિત છે. તેમાં પણ પ્રથમ વખત પોતાના અધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલા યુવાનો માટે મતદાનનો અનુભવ એક રોમાંચ બની રહેશે. પહેલી વખત મતદાન કરતા યુવાનો કેવા બદલાવની અપેક્ષા રાખે છે? કયા પ્રશ્નોનું નિરાકરણ ઝંખે છે? જેવા અનેક સવાલો સાથે ‘અભિયાને’ યુવાનો સાથે વાત કરી.

time-read
6 mins  |
December 03, 2022
પ્રેસ એની બટન, બટ વોટ
ABHIYAAN

પ્રેસ એની બટન, બટ વોટ

બંદૂકની અણી પર બૂથ કે પ્ચરિંગ ’ને બોગસ વોટિંગ વગર એક ચૂંટણી ના જાય એવો સમય હતો

time-read
8 mins  |
December 03, 2022
ધરતીનું સ્વાસ્થ્ય જાળવવા વિશ્વના દેશો સહયોગી બને
ABHIYAAN

ધરતીનું સ્વાસ્થ્ય જાળવવા વિશ્વના દેશો સહયોગી બને

૧૯૭ દેશોએ ફરી કાર્બન ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવાનો સંકલ્પ કર્યો

time-read
1 min  |
December 03, 2022
હિમાચલની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસની હાલત કેવી થશે?
ABHIYAAN

હિમાચલની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસની હાલત કેવી થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગત રીતે બળવાખોર ઉમેદવારો સાથે ટેલિફોન પર વાતચીત કરીને તેમના ઉમેદવારી પત્ર પાછા ખેંચાવવા માટે પ્રયાસ કર્યો હતો

time-read
1 min  |
December 03, 2022
અજિત પવારનું રહસ્યમય મૌન..
ABHIYAAN

અજિત પવારનું રહસ્યમય મૌન..

દિલ્હીના કોંગ્રેસ અગ્રણીઓ પ્રિયંકા વાડરા અને દિગ્વિજયસિંહ જેવા નેતાઓએ પણ ટ્વિટ કરીને અજિત પવારને શુભેચ્છાઓ પાઠવી

time-read
1 min  |
December 03, 2022
રાજીવ હત્યા કેસઃ એક અનોખો અપરાધી
ABHIYAAN

રાજીવ હત્યા કેસઃ એક અનોખો અપરાધી

જેલમાં અભ્યાસ કરતા રહીને પેરારીવલને તેની સાથેના જેલના ૧૦૦ જેટલા કેદીઓને પણ ભણાવ્યા. તેણે વેલોર જેલમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું સ્ટડી સેન્ટર સ્થાપિત કર્યું અને કેદીઓને ભણાવ્યા

time-read
3 mins  |
November 26, 2022
‘કાંતારા’ના સર્જક રિષભ શેટ્ટી કોણ છે?
ABHIYAAN

‘કાંતારા’ના સર્જક રિષભ શેટ્ટી કોણ છે?

ક્રિટિક્સ અને ઑડિયન્સ બેઉની પસંદ પડેલી ‘કાંતારા’ના લખનાર, દિગ્દર્શન કરનાર અને તેમાં અભિનય કરનાર રિષભ શેટ્ટીએ મિનરલ વૉટરની બોટલ અને ચાના પાવડર વેચ્યા છે. તેમણે પ્રોડક્શન હાઉસના ઑફિસ બૉયથી શરૂ કરીને સ્પૉટ બૉય સુધીનાં કામ કર્યા છે. આજે ‘કાંતારા’ ફિલ્મ વિશે તથા તેમની સફર વિશે વાત કરી છે.

time-read
4 mins  |
November 26, 2022
આદર્શ પતિની પારાયણ
ABHIYAAN

આદર્શ પતિની પારાયણ

પતિને કોઈ નિર્ણાયક બાબતે જ્યાં રોકવાનો, ટોકવાનો હોય ત્યારે આવી ચકોર પત્ની જીભને આરામ આપે છે અને આંખોને એકદમ એલર્ટ અને એક્ટિવ કરી દે છે

time-read
5 mins  |
November 26, 2022
હવે રાતે પહાડો વચ્ચે રંગત જમાવે છે દાર્જિલિંગની ટોય ટ્રેન!
ABHIYAAN

હવે રાતે પહાડો વચ્ચે રંગત જમાવે છે દાર્જિલિંગની ટોય ટ્રેન!

પ્રદેશની સ્થાનિક સંસ્કૃતિની જાળવણી અને તેના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજના દરજ્જાને સમર્થન આપવાની દિશામાં દાર્જિલિંગ હિમાલયન રેલવેનું એક મોટું પગલું છે

time-read
2 mins  |
November 26, 2022
રામસેતુઃ શ્રદ્ધાના વિષયને સંશોધનનું સમર્થન
ABHIYAAN

રામસેતુઃ શ્રદ્ધાના વિષયને સંશોધનનું સમર્થન

રામસેતુના નિર્માણ સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. તામિલનાડુના રામેશ્વરમમાં સ્થિત આ પુલ આજે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ પુલ ભારતના પમ્બન દ્વીપથી શ્રીલંકાના મન્નાર દ્વીપ સાથે જોડાયેલો છે. તેને સેતુબંધ, સેતુ મંદિર, નલ સેતુ, સેતુ તીર્થ અથવા એડમ-બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામસેતુ ફિલ્મ અને ઇતિહાસની વાત.

time-read
5 mins  |
November 26, 2022
સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ
ABHIYAAN

સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ

માર્સલ પૃસ્ટની નવલકથાનો સૌથી પ્રસિદ્ધ અંશ એ છે, જ્યારે નાયક મેડેલિન નામક નાનકડી કેકનો સ્વાદ માણતી વખતે એકાએક એ ક્ષણોમાં ખેંચાઈ જાય છે

time-read
5 mins  |
November 26, 2022
ફૂટબોલ વિશ્વકપ માટે સજ્જ કતાર
ABHIYAAN

ફૂટબોલ વિશ્વકપ માટે સજ્જ કતાર

આરબ દેશોમાં યોજાનારો આ સર્વ પ્રથમ ફીફા કપ છે. આટલો મોટો ફિજૂલ ખર્ચ કરવાનું કતાર જેવા દેશને પોષાય, કારણ કે દુનિયામાં એ સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ છે

time-read
10+ mins  |
November 26, 2022
આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ભરપૂર સ્વાસ્થ્યવર્ધક વસાણાં
ABHIYAAN

આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ભરપૂર સ્વાસ્થ્યવર્ધક વસાણાં

આમ તો હજુ શિયાળાની ઠંડીએ ટકોરા માર્યા નથી, પરંતુ માર્કેટમાં વસાણાંનું વેચાણ શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે દિવાળી પૂર્ણ થતાં જ બજારમાં સ્વાસ્થ્યવર્ધક જુદા-જુદા પાકનું વેચાણ થવા લાગે છે. તો ઘણી જગ્યાએ આજે પણ વસાણાં ઘરે જ બનાવવામાં આવે છે.

time-read
2 mins  |
November 26, 2022
ખડા મસાલા સ્વાદને બનાવે છે વધુ લિજ્જતદાર
ABHIYAAN

ખડા મસાલા સ્વાદને બનાવે છે વધુ લિજ્જતદાર

મરી, તજ, લવિંગ, તજપત્તાં, જાવંત્રી, મોટી એલચી, બાદિયાણા, તમાલપત્ર, જાયફ્ળ જેવા આખા મસાલા પણ ભોજનને વધુ લહેજતદાર બનાવે છે

time-read
1 min  |
November 26, 2022
રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું અનેરું મહત્ત્વ
ABHIYAAN

રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું અનેરું મહત્ત્વ

રસોડા પર હંમેશાં મહિલાઓનું જ આધિપત્ય રહ્યું છે અને મહિલાઓ પોતાના રસોડાને અનેક મસાલાઓથી ભરપૂર રાખે છે. મહા, ફાગણ અને ચૈત્ર એટલે મસાલા ભરવાના મહિના. આ ત્રણ માસ દરમિયાન મહિલાઓ બારેમાસના મસાલાઓનો સંગ્રહ કરે છે. જેમાં હળદર, ધાણાજીરું, મરચું, ગરમ મસાલા, ખડા મસાલા, જાત-જાતના મસાલાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે. આ દિવસોમાં ઠેર-ઠેર મસાલાઓ દળાતા, ખંડાતા અને પીસાતા જોવા મળે છે. સમયની સાથે બધું રેડિમેડ થઈ ગયું, છતાં મસાલાની વાત આવે એટલે મહિલાઓ જાતે ઊભા રહીને જ મસાલા તૈયાર કરાવે છે.

time-read
4 mins  |
November 26, 2022
યુવા પેઢીની ફૂડ હેબિટ કેવી છે?
ABHIYAAN

યુવા પેઢીની ફૂડ હેબિટ કેવી છે?

બદલાતા સમય સાથે રહેણીકરણી, ખાનપાન, આદતો બધું જ બદલાઈ રહ્યું છે. વિશ્વમાં થઈ રહેલા બદલાવોની સૌથી વધુ અસર યુવાનો પર થઈ છે એવું મનાય છે, કારણ કે બહારની દુનિયા સાથે તેઓ વધુ જોડાયેલા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આપણી ખાણીપીણીની આદત બદલાઈ છે ત્યારે જોઈએ કે આજના યુવાનોને શું ખાવું ગમે છે.

time-read
4 mins  |
November 26, 2022
ઓર્ગેનિકની વાત છોડોઃ તે નહીં મળે, માત્ર સમજી-વિચારીને ખાવ
ABHIYAAN

ઓર્ગેનિકની વાત છોડોઃ તે નહીં મળે, માત્ર સમજી-વિચારીને ખાવ

ઑર્ગેનિકને બદલે નૈતિક ખેતી અને નૈતિક પશુપાલન અપનાવવાની જરૂર છે. વડાપ્રધાન કહે એ સાચું છે કે, ઑર્ગેનિક અથવા નૈસર્ગિક (પ્રાકૃતિક) કૃષિ પદ્ધતિ અપનાવવી એ આપણી ફરજ છે, પણ તેનાથી મોટી ફરજ સરકાર અને પ્રજા બંનેની છે કે ખોરાકને વિષયુક્ત બનતો અટકાવવામાં આવે.

time-read
8 mins  |
November 26, 2022
રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે બહુમતીને રસ નથી
ABHIYAAN

રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે બહુમતીને રસ નથી

કોઈ દેશ બીજા દેશને લિબરલ ભાવે ઓઇલ ’ને ગેસ નથી આપતું આપે કે વેચતું. ટ્રમ્પ દુર્જન છે ’ને રાઇટ વિંગ અમાનવીય છે વગેરે બીજાની લાગણીઓ ઉત્તેજિત કરી પોતાને સત્તા અપાવતી ભાષણબાજી કરીને પોતાનું રાજકારણ રમનારાનો માનવ સેવાનો રેકોર્ડ છે ખરો?

time-read
8 mins  |
November 26, 2022