CATEGORIES
Categories
યુક્રેન પર હુમલો કરવા પુતિને આદેશ કરી દીધા છેઃ અમેરિકન ઈન્ટેલિજન્સનો દાવો
રશિયા સમર્થિત વિદ્રોહીઓનો આક્ષેપઃ યુક્રેનના સૈનિકોના ફાયરિંગમાં બે નાગરિકોનાં મોત
મોસમે મિજાજ બદલ્યોઃ અનેક રાજ્યમાં વરસાદની આગાહી
જમ્મુ-કાશ્મીર, સિક્કિમ, છત્તીસગઢ અને તટીય તામિલનાડુમાં હળવો વરસાદ થઇ શકે છે
બીજિંગ વિન્ટર ઓલિમ્પિકનું સમાપનઃ ૧૦૯ ગોલ્ડ મેડલ જીતવા ૨૮૭૧ એથ્લીટસ મેદાનમાં ઉતર્યા
આ વિન્ટર ઓલિમ્પિકમાં ૧૬ ગોલ્ડ સહિત કુલ ૩૭ મેડલ સાથે નોર્વે પ્રથમ સ્થાને રહ્યું, જ્યારે જર્મની ૧૨ ગોલ્ડ સાથે બીજા અને યજમાન ચીન નવ ગોલ્ડ જીતીને ત્રીજા સ્થાને રહ્યું
પત્રકારત્વ-સાહિત્ય ક્ષેત્રે અભુત સંતુલન સાધનાર 'સવ્યસાચી' એટલે ભૂપતભાઈ
સમભાવ ટ્રસ્ટ દ્વારા 'ભૂપત વડોદરિયાનું પત્રકારત્વ' વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરાયું: જાણીતા પત્રકારોએ સંસ્મરણો વાગોળ્યાં
નવાઝુદ્દીન-ભૂમિ ફેલાવશે ‘અફવા'
'સિરિયલ મેન’માં સુધીર મિશ્રા સાથે કામ કર્યા બાદ તેઓ આ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે
દેશમાં કોરોનાનો કહેર ખતમ થવાને આરે: ૧૬,૦૫૧ નવા કેસ, ૨૦૬ દર્દીનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૨,૦૨,૧૩૧ઃ પોઝિટિવિટી રેટ હવે માત્ર ૧.૯૩ ટકા
ગરીબોની 'લાઇફ લાઇન' વીએસ હોસ્પિટલ ખુદ ‘ગંભીર બીમાર!'
AMC પાસે ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના દર્દીઓના આંકડા જ નથી: વીએસ હોસ્પિટલમાં દર્દીઓ અડધોઅડધ ઘટી ગયા તેમ તંત્રનો જૂનો રિપોર્ટ જ કબૂલે છે
કોરોના મહામારીને કારણે બાળકો લખવાનું ભુલ્યાં: હાથની સ્પીડ પણ સાવ ઘટી ગઈ
ઓનલાઈન એક્ઝામથી બાળકોનો માનસિક વિકાસ પણ અટકી ગયો
કર્ણાટકમાં બજરંગદળના કાર્યકરની હત્યા બાદ ભારે તંગદિલી: વાહનોને આગચંપી
શાળા-કોલેજો બે દિવસ માટે બંધ કરાયાંઃ મૃતકે હિજાબ વિરુદ્ધ પોસ્ટ લખી હતી
‘તમારું સિમકાર્ડ બંધ થઈ જશે' કહીને ગઠિયાએ સિનિયર સિટીઝન પાસેથી ૧૭ લાખ પડાવ્યા
ગઠિયાએ ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરાવી રૂ.૧૦ ટ્રાન્સફર કરવા કહ્યું હતું: બેન્ક એકાઉન્ટ-એફડીનાં નાણાં ઉપાડી લીધાં
હવે આપણું અમદાવાદ માઇક્રો કન્ટેન્મેન્ટ મુક્ત થયું
મ્યુનિ. તંત્ર દ્વારા ગઈ કાલે એકમાત્ર એરિયાને હટાવાયોઃ અત્યાર સુધીમાં ૪૨,૧૯,૪૧૮ લોકોએ વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો
શોપિયાંમાં એન્કાઉન્ટરઃ એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન જારી
પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા
વેક્સિનના બૂસ્ટર ડોઝથી HIV સંક્રમણ થવાના કોઈ પુરાવા મળ્યા નથી: નિષ્ણાતો
ફ્રાન્સના વાઈરોલોજિસ્ટ લુક મોંતાનિયેના દાવાને ફગાવ્યો
વધારે પ્રમાણમાં દાળનું સેવન કરતા હો તો સાવધાન
ડોક્ટર્સનું માનીએ તો વિટામિન, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર દાળનું સેવન કરવાથી શરીરમાં એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થશે, જેથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ જશે
લશ્કર-એ-તોઇબાને ગુપ્ત જાણકારી આપનાર NIAના પૂર્વ IPS અધિકારીની ધરપકડ કરાઈ
નેગી કાશ્મીર કેન્દ્રીત આતંકવાદી કેસમાં મુખ્ય તપાસકર્તા હતા
મ્યુનિ. તંત્ર લાલઘૂમઃ ત્રણ મહિનામાં જ રૂ. ૭૦૧.૪૩ કરોડના પ્લોટ ખૂલ્લા કરાયા
પૂર્વ ઝોનમાં તંત્રએ ત્રાટકીને સૌથી વધુ ૧૪ પ્લોટની આશરે રૂ. ૨૫૫.૮૭ કરોડની જમીનનો કબજો મેળવ્યો
યુક્રેન મુદ્દે રશિયાને અમેરિકાની આખરી ચેતવણી, હજુ પણ મોડું થયું નથી: બિડેન
પૂર્વ યુક્રેનમાં નમાં કાર બ્લાસ્ટ, પાઈપલાઈનમાં આગઃ યુદ્ધ શરૂ થયાની આશંકા વધી
દેશમાં કોરોનાના કેસમાં ૧૪.૧ ટકાનો ઘટાડો: ૨૨,૨૭૦ નવા કેસ, ૩૨૫ દર્દીઓનાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૨,૫૩,૭૩૯: પોઝિટિવિટી રેટ બે ટકાથી ઘટીને ૧.૮૦ ટકા થયો
ભૂપતભાઈના પત્રકારત્વના વિવિધ આયામો અભ્યાસનો વિષય છે
૧૯ ફેબ્રુઆરીઃ દિવંગત ભૂપત વડોદરિયાની ૯૩મી જયંતી ભુપતભાઈના પત્રકારત્વછું સ્મરણ કરવાનો દિવસ
બી.જે. મેડિકલના ડોક્ટર્સ આજે કરી હડતાળ પરઃ દર્દીઓ અટવાયા
ઓપીડીમાંથી ટ્રીટમેન્ટ વગર પરત ફરતા દર્દીઓ નારાજ
પંજાબની તમામ ૧૧૭ અને યુપીની ૫૯ બેઠકો પર કાલે મતદાન થશે
આવતી કાલે સવારના સાત વાગ્યાથી સાંજના છ સુધી વોટિંગ યોજાશે
દેશમાં જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધુ મોત થયાં
ફેબ્રુઆરીમાં કોરોનાથી માત્ર ૮,૬૭૩ મૃત્યુ થયા હતાં, જ્યારે આ આંકડાઓમાં ૬,૩૨૯ જૂનાં મૃત્યુને જોડવામાં આવ્યાં છે, જેના કારણે આ સંખ્યા ૧૫,૦૦૦ને પાર થઈ ગઈ છે
દ. આફ્રિકાનો બીજી ઇનિંગ્સમાં પણ ધબડકોઃ ત્રીજા જ દિવસે ન્યૂઝીલેન્ડ સામે કારમો પરાજય
હેનરીએ ૧૧મા ક્રમે બેટિંગમાં આવીને અણનમ ૫૮ રનની ઇનિંગ્સ રમી હતી
ગંગુબાઈ સનશાઈન છે, પરંતુ તે અંદરથી ખુબ દુ:ખી હતી: આલિયા
સંજય લીલા ભણસાળીની 'ગંગુબાઈ કાઠિયાવાડી' આલિયા ભટ્ટ માટે ઇમોશનલી ચેલેન્જિંગ રહી હતી
ટી-૨૦માં ટીમ ઈન્ડિયાની અનોખી 'સદી'
ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વિન્ડીઝ અને ન્યૂઝીલેન્ડે ટીમ ઇન્ડિયા કરતાં વધુ મેચ રમી છે, પરંતુ આમાં ફક્ત પાકિસ્તાને જ ભારત કરતાં વધુ મેચ જીતી છે
છેલ્લા પાંચ મહિનાથી ધૂળ ખાતાં રિવરફ્રન્ટનાં સ્પોર્ટ્સ કોંમ્પ્લેક્સ
સ્પોર્ટ્સ કોમપ્લેક્સની એન્ટ્રી ફી કેટલી લેવી અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ કોને આપવો તે નક્કી કરાયું નથી: ‘ફિટ અમદાવાદ’નો સંકલ્પ ફક્ત કાગળ પર રહ્યો
કોર્ટના આદેશનો ભંગ કરનારને જેલમાં નાખો, પછી તે કેસરી હોય કે હિજાબ
કેટલાક લોકો ખોટા ઈરાદા સાથે હિજાબ વિવાદને ખતમ થવા દેતા નથી: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી
કોરોના કાળમાં સોશિયલ મીડિયા બાળકો-ટીનેજર્સ માટે 'જોખમી' બન્યું
ઓનલાઈન એજ્યુકેશનની આડમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતાં બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડે છેઃ આનંદનગરમાં ૧૧ વર્ષે પ્રેમમાં પડેલી કિશોરી આખો દિવસ સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહેતી હતી
અંબાજીમાં હવે રજિસ્ટ્રેશન વગર દર્શન થશે
હવે મંદિરના નૃત્ય મંડપમાં બેસી માઈભકતો માતાજીનાં ગુણગાન, ભજન-કીર્તન કરી શકશે
અક્ષરધામની જેમ અમદાવાદ બ્લાસ્ટના દોષિતોને પણ બચાવી લઈશુ: જમિયત
જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ હુંકાર કરીને કહ્યું કે દોષિતોના સજાના એલાન સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અપીલ કરીશું