CATEGORIES

'ચકડા એક્સપ્રેસ' માટે સ્પેશિયલ ટ્રેઈનિંગ લઈ રહી છે અનુષ્કા
SAMBHAAV-METRO News

'ચકડા એક્સપ્રેસ' માટે સ્પેશિયલ ટ્રેઈનિંગ લઈ રહી છે અનુષ્કા

'ચકડા એક્સપ્રેસ' નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 19/02/2022
વિલનનાં પાત્રની પણ ડાર્ક બેકસ્ટોરી હોય છે: બોબી
SAMBHAAV-METRO News

વિલનનાં પાત્રની પણ ડાર્ક બેકસ્ટોરી હોય છે: બોબી

શાહરુખ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી 'લવ હોસ્ટેલ’માં તે મહત્વનું પાત્ર ભજવી રહ્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં કિમ જોંગે હજારો લોકોને ભાષણ સાંભળવા ઊભા રાખ્યા
SAMBHAAV-METRO News

માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં કિમ જોંગે હજારો લોકોને ભાષણ સાંભળવા ઊભા રાખ્યા

કિમ ઠંડીમાં કાર્યક્રમ દરમિયાન ખુદ હીટરમાં બેઠા હતા, પરંતુ હજારોની સંખ્યામાં લોકો ઠંડીમાં ઊભા રહીને તેમનું ભાષણ સાંભળતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
પંજાબની તમામ-યુપીની ત્રીજા તબક્કાની ૫૯ બેઠકો માટે આજ સાંજથી પ્રચાર સમાપ્ત થશે
SAMBHAAV-METRO News

પંજાબની તમામ-યુપીની ત્રીજા તબક્કાની ૫૯ બેઠકો માટે આજ સાંજથી પ્રચાર સમાપ્ત થશે

૨૦ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે: મતદાન સુધી પંજાબમાં 'ડ્રાય ડે' જાહેર

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
ભાજપે પાંચ વર્ષમાં ચૂંટણી પાછળ ૩૫૦૦ કરોડ ખર્ચ્યા
SAMBHAAV-METRO News

ભાજપે પાંચ વર્ષમાં ચૂંટણી પાછળ ૩૫૦૦ કરોડ ખર્ચ્યા

૨૦૧૪ની ચૂંટણી વખતે યુપીમાં ૨૦ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ૨૦૧૯ની ચૂંટણી વખતે ૧૯૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે ૧૧૫ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
રોહિત-વિરાટ વચ્ચે ટી-૨૦ના કિગ બનવાની રેસઃ આજે ફેંસલો થશે
SAMBHAAV-METRO News

રોહિત-વિરાટ વચ્ચે ટી-૨૦ના કિગ બનવાની રેસઃ આજે ફેંસલો થશે

હાલ ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટીલ આ રેસમાં સૌથી આગળ છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
પેપર લીકકાંડમાં નવી મોડસ ઓપરેન્ડીઃ હવે યુ ટ્યૂબ પર પેપર લીક કરી દીધું
SAMBHAAV-METRO News

પેપર લીકકાંડમાં નવી મોડસ ઓપરેન્ડીઃ હવે યુ ટ્યૂબ પર પેપર લીક કરી દીધું

પેપર લીકકાંડ વધુ એક વખત ધૂણતાં યુ ટ્યૂબરે પોતાની ચેનલ યુ ટ્યૂબે પરથી ડીલીટ કરી દીધી: નવનીત પ્રકાશન દ્વારા પેપર લીક થયાનો પર્દાફાશ કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
યુપીની બહાદુર દીકરીએ માતા સહિત પાંચને બચાવ્યાઃ છઠ્ઠી વ્યકિતને બચાવવા જતાં ડૂબી ગઈ
SAMBHAAV-METRO News

યુપીની બહાદુર દીકરીએ માતા સહિત પાંચને બચાવ્યાઃ છઠ્ઠી વ્યકિતને બચાવવા જતાં ડૂબી ગઈ

સેનામાં સિલેક્શનની તૈયારી કરી રહી હતી: હવે અંતિમ સંસ્કાર થશે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
હત્યારા આમિરે પેસેન્જરના મોબાઈલથી કોલ કર્યો, પરિવારે વાતોમાં વ્યસ્ત રાખ્યો ને પોલીસે દબોચી લીધો
SAMBHAAV-METRO News

હત્યારા આમિરે પેસેન્જરના મોબાઈલથી કોલ કર્યો, પરિવારે વાતોમાં વ્યસ્ત રાખ્યો ને પોલીસે દબોચી લીધો

દાણીલીમડા પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પરથી દિલધડક ઓપરેશન પાર પાડી સિમરનના હત્યારાને ઝડપી લીધોઃ આમિર તેનો મોબાઇલ ઘરે તોડીને જતો રહ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
હા, હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છેઃ કુમાર વિશ્વાસને કેજરીવાલનો જવાબ
SAMBHAAV-METRO News

હા, હું દુનિયાનો સૌથી સ્વીટ આતંકવાદી છેઃ કુમાર વિશ્વાસને કેજરીવાલનો જવાબ

હું એવો આતંકવાદી છું, જે સ્કૂલ્સ અને હોસ્પિટલ્સ બનાવે છે: અરવિંદ કેજરીવાલ

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
હોસ્પિટલોમાં ફરી પોસ્ટ કોવિડના દર્દીઓની સંખ્યામાં ઉછાળોઃ વૃદ્ધોની મુશ્કેલી વધી
SAMBHAAV-METRO News

હોસ્પિટલોમાં ફરી પોસ્ટ કોવિડના દર્દીઓની સંખ્યામાં ઉછાળોઃ વૃદ્ધોની મુશ્કેલી વધી

કોરોનામાંથી સાજા થયા પછી થતી સ્વાથ્ય સમસ્યાઓ ત્રણ અઠવાડિયાંથી કેટલાક મહિનાઓ સુધી રહે છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
કારમાં યુવતી સાથે એકાંતની પળો માણતા પતિનો ભાંડો પત્નીએ ફોડ્યો
SAMBHAAV-METRO News

કારમાં યુવતી સાથે એકાંતની પળો માણતા પતિનો ભાંડો પત્નીએ ફોડ્યો

પરિણીતાને જાહેરમાં ગાળો બોલીને લાફો મારીને ઝપાઝપી કરી હતી

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
દેશ હવે કોરોનાથી મુક્તિની દિશામાં: ૨૫,૯૨૦ નવા કેસ, ૪૯૨ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશ હવે કોરોનાથી મુક્તિની દિશામાં: ૨૫,૯૨૦ નવા કેસ, ૪૯૨ દર્દીનાં મોત

એક્ટિવ કેસ હવે ત્રણ લાખથી નીચેઃ બમણા કરતાં વધુ પ્રમાણમાં રિકવરી

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
દરરોજ સવારે ચાર પલાળેલી બદામ તમને બનાવશે સુપર ફિટ
SAMBHAAV-METRO News

દરરોજ સવારે ચાર પલાળેલી બદામ તમને બનાવશે સુપર ફિટ

પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
અર્ધનગ્ન થઈને ચોરી કરતાં ચોરે ૩૦થી વધુ ગુનો કબૂલ્યા
SAMBHAAV-METRO News

અર્ધનગ્ન થઈને ચોરી કરતાં ચોરે ૩૦થી વધુ ગુનો કબૂલ્યા

પાલનપુર, ડીસા-પાલનપુર હાઈવે તથા દિયોદર અને મહેસાણા જિલ્લામાં કડી તથા મહેસાણા અને વિજાપુર ખાતેની જુદી જુદી સોસાયટીઓનાં બંધ મકાનનાં તાળાં અથવા બારીઓની ગ્રીલ તોડી આશરે ૩૦થી વધુ જેટલાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
કૌભાંડ: BRTS બસ સ્ટેશનની 'સફાઈ' પાછળ રૂ. ૨૫.૩૪ કરોડ ખર્ચાયા!
SAMBHAAV-METRO News

કૌભાંડ: BRTS બસ સ્ટેશનની 'સફાઈ' પાછળ રૂ. ૨૫.૩૪ કરોડ ખર્ચાયા!

તંત્ર દ્વારા છ વર્ષમાં કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચાતા કોંગ્રેસનો ભષ્ટાચારનો ગંભીર આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
કેમિકલ ફાર્મિંગ માનવ-પર્યાવરણ બંને માટે ખતરો
SAMBHAAV-METRO News

કેમિકલ ફાર્મિંગ માનવ-પર્યાવરણ બંને માટે ખતરો

કીટનાશકના વધુ પડતા પ્રયોગના કારણે આપણા હોર્મોન, પ્રોટીન સેલ, ડીએનએને ક્ષતિ પહોંચી રહી છે. થાક, સંક્રમણ, બીમારીઓનો ખતરો અને વહેલી વૃદ્ધાવસ્થા જેવી સમસ્યાઓ વધી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાનું એલાન ૩૮ને ફાંસી, ૧૧ને આજીવન કેદ
SAMBHAAV-METRO News

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાનું એલાન ૩૮ને ફાંસી, ૧૧ને આજીવન કેદ

સ્પેશિયલ કોર્ટે મૃતકોને એક લાખ, ઈજાગ્રસ્તોને ૫૦ હજાર અને સામાન્ય ઈજાગ્રસ્તને ૨૫ હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
અમેરિકાનો દાવો: રશિયાએ યુક્રેનની સ્કૂલ પર હુમલો કરી અનેક લોકોને ઘાયલ કર્યા
SAMBHAAV-METRO News

અમેરિકાનો દાવો: રશિયાએ યુક્રેનની સ્કૂલ પર હુમલો કરી અનેક લોકોને ઘાયલ કર્યા

રશિયાએ અમેરિકાના દાવાને ફગાવી જણાવ્યું: યુક્રેનની સેના જ આ હુમલા કરી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
IPL અધવચ્ચે છોડવાને કારણે જ મને અને ઝમ્પાને કોઈએ ખરીધા નહીં: કેન રિચર્ડસન
SAMBHAAV-METRO News

IPL અધવચ્ચે છોડવાને કારણે જ મને અને ઝમ્પાને કોઈએ ખરીધા નહીં: કેન રિચર્ડસન

બાયોબબલમાં કોરોના વાઇરસના પ્રવેશને કારણે આઇપીએલ અધવચ્ચે જ સ્થગિત કરવી પડી હતી

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
'રુદ્ર'માં અત્યાર સુધીનું સૌથી ગ્રે શેડવાળું પાત્ર: અજય દેવગન
SAMBHAAV-METRO News

'રુદ્ર'માં અત્યાર સુધીનું સૌથી ગ્રે શેડવાળું પાત્ર: અજય દેવગન

બ્રિટિશ શો ‘લુથર’ની હિંદી રિમેક

time-read
1 min  |
Sambhaav Metro 18/02/2022
શરદી બાદ છાતીમાં કફ જામી ગયો હોય તો આમ કરો
SAMBHAAV-METRO News

શરદી બાદ છાતીમાં કફ જામી ગયો હોય તો આમ કરો

હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવા જોઈએ. તેનાથી તમને છાતીમાં ઘણી રાહત મળશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
હિંદી ઓડિયન્સ માટે પહેલાં સાઉથની ફિલ્મો ડિસ્કાઉન્ટમાં વેચાતી હતી: શ્રુતિ
SAMBHAAV-METRO News

હિંદી ઓડિયન્સ માટે પહેલાં સાઉથની ફિલ્મો ડિસ્કાઉન્ટમાં વેચાતી હતી: શ્રુતિ

મોટા ભાગની બિગ બજેટ સાઉથની ફિલ્મોને હવે હિંદીમાં ડબ કરવામાં આવી રહી છે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
રશિયાની અવળચંડાઈ: યુક્રેન સરહદે ૭,૦૦૦ સૈનિકોની તહેનાતી વધારી
SAMBHAAV-METRO News

રશિયાની અવળચંડાઈ: યુક્રેન સરહદે ૭,૦૦૦ સૈનિકોની તહેનાતી વધારી

રશિયાએ સેના હટાવવા અંગે જુઠાણાં ફેલાવ્યાં: અમેરિકાનો આક્ષેપ

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
યુપીમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયોઃ કૂવામાં પડી જવાથી ૧૦ બાળકી સહિત ૧૩નાં મોત
SAMBHAAV-METRO News

યુપીમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયોઃ કૂવામાં પડી જવાથી ૧૦ બાળકી સહિત ૧૩નાં મોત

કુશીનગરમાં પીઠી ચોળવાની વિધિ દરમિયાન ૩૫ મહિલાઓ-બાળકીઓ સ્લેબ તૂટતાં કૂવામાં ખાબક્યાં

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
મટીરિઅલ અને કસ્ટમ ક્લિયરન્સને બહાને વેપારી સાથે રૂ.૧૯.૪૦ લાખની છેતરપિંડી
SAMBHAAV-METRO News

મટીરિઅલ અને કસ્ટમ ક્લિયરન્સને બહાને વેપારી સાથે રૂ.૧૯.૪૦ લાખની છેતરપિંડી

યુનાઈટેડ શિપિંગ કોર્પોરેશન નામની કંપનીના માલિકે વેપારીને છેતર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
મચ્છર-પાણીજન્ય રોગચાળાના આંકડાઃ ઢૂંઢતે હી રહ જાઓગે!
SAMBHAAV-METRO News

મચ્છર-પાણીજન્ય રોગચાળાના આંકડાઃ ઢૂંઢતે હી રહ જાઓગે!

કોરોના હળવો થયો છતાં પણ તંત્ર તેમાં વ્યસ્ત હોવાના ચીપિયા પછાડે છેઃ કોરોનાની ત્રણેય વેવમાં પણ સત્તાવાળાઓએ આંકડા છુપાવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બ્રિટનમાં ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનેલા નવા કોરોના વાઈરસ ડેલ્ટાક્રોનની પુષ્ટિ થઈ
SAMBHAAV-METRO News

બ્રિટનમાં ઓમિક્રોન અને ડેલ્ટામાંથી બનેલા નવા કોરોના વાઈરસ ડેલ્ટાક્રોનની પુષ્ટિ થઈ

ડેલ્ટા અને ઓમિક્રોનથી બનેલા હાઇબ્રિડ સ્ટ્રેનના કેસ સામે આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બ્રાઝિલમાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી: ૯૪નાં મોત, અનેક લાપતા
SAMBHAAV-METRO News

બ્રાઝિલમાં ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી: ૯૪નાં મોત, અનેક લાપતા

રાજ્યના ફાયર વિભાગે જણાવ્યું કે ૧૮૦ સૈનિકો બચાવ અભિયાનમાં લાગ્યા છે. આ વિસ્તારમાં દિવસમાં ત્રણ કલાકની અંદર ૨૫.૮ સેન્ટિમીટર જેટલો વરસાદ થયો છે. જે આ પહેલાંના ૩૦ દિવસમાં થયેલા વરસાદ જેટલો છે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022
બે વર્ષ બાદ પ્રી-સ્કૂલ ભૂલકાંઓની કિલકારીથી ફરી ગૂંજી ઊઠી
SAMBHAAV-METRO News

બે વર્ષ બાદ પ્રી-સ્કૂલ ભૂલકાંઓની કિલકારીથી ફરી ગૂંજી ઊઠી

સરકારના આદેશ બાદ આજથી પ્રી-સ્કૂલ, આંગણવાડી, બાલમંદિર શરૂ કરાયાં: કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન ઉપરાંત સ્કૂલના સંચાલકો અને શિક્ષકોએ બાળકોનાં આરોગ્યની સંભાળ પણ રાખવી પડશે

time-read
1 min  |
Sambhaav Metro 17/02/2022