CATEGORIES
Categories
તાઈવાન સાથે યુદ્ધ છેડવાના મૂડમાં ચીનઃ પર ફાઈટર જેટ મોકલ્યાં
ચીને ત્રણ દિવસમાં કુલ ૧૦૦ ફાઈટર જેટ મોકલતાં અમેરિકાએ ચેતવણી આપી
ડ્રગ્સ રેકેટનું ક્રિપ્ટો કરન્સી કનેક્શન: બિટકોઈનથી પેમેન્ટ થયું હોવાનો ખુલાસો
આજે ડ્રગ પેડલર સામે બેસાડીને આર્યનની પૂછપરછ થશે
ગાંધીનગર મનપામાં ભગવો લહેરાવી ભાજપે ઈતિહાસ રચ્યો
કોંગ્રેસ અને ‘આપ’નો કરુણ રકાસઃ કોરોનાકાળ બાદની પ્રથમ ચૂંટણીમાં મતદારોએ ભાજપ પર ભરોસો મૂક્યોઃ કમલમ્ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી
ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક ફાઈઝરની વેક્સિનની અસર માત્ર છ મહિના રહે છે
વેરીઅન્ટ સ્પેસિફિક એનાલિસિસ જણાવે છે કે વેક્સિન તમામ વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન વિરુદ્ધ અસરકારક છે. ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ તેની અસરકારકતા એક મહિના બાદ ૯૩ ટકા હતી જે ચાર મહિના બાદ ઘટીને પ૩ ટકા થઈ ગઈ છે: પ્રેસિડન્ટ લુઈ જોડારે
ગૃહિણીઓને રાહત: કપાસિયા તેલના ભાવ દસ દિવસમાં રૂ.૧૩૦ ઘટ્યા
તહેવારમાં તેલના ભાવ સતત વધ્યા બાદ ખરીદી ઓછી થતાં હવે ઘટાડો
એકિટવાનું હોર્ન વગાડવા બાબતે યુવકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
સાળાને એલર્જી થતાં બનેવી દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો
ઈસનપુર અને ચાંદખેડાની પેટાચૂંટણીમાં ભાજપ વિજયી
ઇસનપુરમાં ૧૩,૮૦૦ અને ચાંદખેડામાં ૮ર૦૦ મતની સરસાઈથી કમળ ખીલ્યુઃ નવા ચૂંટાયેલા બને કોર્પોરેટરોનાં માનદ ભથ્થા અને વાર્ષિક બજેટનો હક માન્યતા મળવાની સાથે જ શરૂ થશે
એડવેન્ચર કારમાં બેસી IPL મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે ૨૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય અગિયાર વિરુદ્ધ ગુનો નોંધ્યો
કોરોના તો એક બહાનું છે, BCCIએ કરોડોના ટેક્સથી બચવા ટી-૨૦ વર્લ્ડકપ UAE ખસેડયો
એવું માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડકપથી મળનાર રેવન્યૂ પર બોર્ડને ૪૬ ટકા ટેક્સ ચૂકવવો પડત. આ રકમ લગભગ ૯૦૦ કરોડ રૂપિયા જેટલી મોટી થાય છે
અમરાઈવાડીમાં રિક્ષાચાલક પર એસિડ એટેકઃ ત્રણ ભાઈનો પાઈપથી હુમલો
રિક્ષાચાલકે ગાળો ન બોલાવાનું કહેતાં મામલો ગરમાયો હતો. પહેલાં પાઈપ ફટકારી બાદમાં પથ્થર માર્યો અને પછી એસિડ ફેંક્યો
RTEમાં ૩૦ ટકાથી વધુ બાળકોના પ્રવેશ બોગસ હોવાની આશંકા
ડોકયુમેન્ટમાં ગોટાળા હોવાની શંકાને લઇ ખાનગી શાળાઓએ જાતે તપાસ શરૂ કરી
IPL: આઠમાંથી પાંચ ટીમે ટ્રોફી જાતી છે, ૨૦૨૧માં નવી ચેમ્પિયન ટીમ મળશે?
વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ હજુ સુધી IPL ટ્રોફી જીતી શકી નથી. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પણ અત્યાર સુધી આ ટ્રોફી જીતી શક્યા નથી
ડ્રગ્સ રેકેટ તોડવા સરકારનો એક્શન પ્લાન: સિમ્સની રચના કરી ૨૬ દેશ સાથે સમજૂતી
ગૃહ મંત્રાલયે ડ્રગ્સ ચોરી પર પ્રતિબંધ મૂકવા નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર (એનકોર્ડ) બનાવ્યું
રિવરફ્રન્ટના રળિયામણા વાતાવરણમાં ફ્લોટિંગ રેસ્ટોરાંમાં બેસી ભોજન માણી શકાશે
તંત્ર દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં કમ ક્રૂઝ તરતી મૂકવાનાં ચક્રો ત્રીજી વખત ગતિમાન કરાયાં: સરદારબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેનો રૂટ ફ્લોટિંગ રેસ્ટોરાં માટે નક્કી કરાયો
ઈમરાન-અક્ષય સાથે કામ કરશે
બંને અભિનેતા કરણ જોહરના આગામી પ્રોજેક્ટમાં એક્સાથે જોવા મળશે, ‘ગુડ ન્યૂઝ' ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા આ ફિલ્મનું દિગ્દર્શન કરશે
સ્ટાર કિડ્ઝ પણ ફિલ્મો ગુમાવે છે: સોનાક્ષી
સ્ટાર કિડ્ઝના પણ કેટલાય ફિલ્મ પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જાય છે. એવું નથી કે કોઈ સ્ટાર કિડને અન્ય વ્યક્તિના કારણે કોઈ પ્રોજેક્ટમાંથી કાઢવામાં ન આવ્યાં હોય: સોનાક્ષી
સલમાન ખાન 'મન્નત' આવ્યો, શાહરખ ખાનને સાંત્વના આપી
મોડી રાત્રે સલમાન ખાન મન્નતની બહાર જોવા મળ્યો હતો
S0P તો જાહેર થઈ, પણ ચીનમાં કડક પ્રતિબંધથી વિન્ટર ઓલિમ્પિક પર સંકટનાં વાદળ તો છવાયેલાં જ છે
કોરોનાને કારણે વિન્ટર ઓલિમ્પિકમાં ચીન સિવાય અન્ય કોઈ દેશના દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે. આ રમતોત્સવમાં એ જ ખેલાડીઓને ૨૧ દિવસના ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ મળશે, જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હશે, વિન્ટર ઓલિમ્પિક દરમિયાન ભાગ લેનારા તમામ ખેલાડી અને સપોર્ટ સ્ટાફના દરરોજ મેડિકલ ટેસ્ટ થશે: આઈઓસી
આજે સાંજ સુધીમાં આર્યનને જામીન મળી જશેઃ NCB પંચ આરોપીને કોર્ટમાં રજુ કરશે
હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં એનસીબી આર્યનની કસ્ટડી વધારવાની માગણી નહીં કરે
ભારત છોડીને US ગયેલા ઉન્મુક્ત ચંદનો ધમાકોઃ માત્ર ચોગ્ગા-છગ્ગાથી સદી ફટકારી
અમેરિકામાં માઇનર ક્રિકેટ લીગમાં સિલિકોન વેલી સ્ટ્રાઇકર્સ તરફથી ઉન્મુક્તે માત્ર ૬૯ બોલમાં ૧૩૨ રન ઝૂડી કાઢ્યા
નટુકાકાની અંતિમ સફરઃ ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલિન, પરિવાર રડી પડયો
ઘનશ્યામ નાયકે આશરે ૧૦૦ ગુજરાતી અને હિંદી ફિલ્મો અને લગભગ ૩૫૦ હિંદી સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે ૧૦૦ થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો હતો
દેશમાં ૨૦૦ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસઃ ૨૦,૭૯૯ નવા કેસ
૨૪ કલાકમાં ૧૮૦ દર્દીઓના મોતઃ રિકવરી રેટ વધીને ૯૭.૮૯ ટકા
પેન્ડોરા પેપર્સ લીક: સચીન, અનિલ અંબાણી સહિત ૩૦૦ ભારતીયોનાં નામનો પર્દાફાશ
પાકિસ્તાનની ઈમરાન સરકારના કેટલાય પ્રધાનો સહિત ૭૦૦ નામનો ચોંકાવનારો ખુલાસો
લખીમપુર મામલે સમગ્ર યુપીમાં સ્ફોટક સ્થિતિઃ પ્રિયંકા ગાંધી, અખિલેશ-શિવપાલની અટકાયત
લખનૌ સહિત યુપીમાં ઠેરઠેર હિંસા અને દેખાવોઃ ઈન્ટરનેટ સેવા બંધ
૧૫ નવેમ્બર પછી શિયાળાની શરૂઆત: ઓક્ટોબરમાં આખો માસ ગરમી રહેશે
સૂર્યનું દક્ષિણ તરફ પ્રયાણ થાય છે અને ઋતુ બદલાતાં વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે
સામાન્ય બાબતે ચાર વ્યક્તિએ યુવકને પાઈપ-ડંડાના ઘા મારી લોહીલુહાણ કર્યો
કેમ તમે બધાને ભેગા કરો છો આમ કહેતાં મામલો બીચકયો
સમગ્ર રાજયમાં એકસાથે ધો.૯થી ૧૨ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓફલાઈન જ લેવાશે
૧૮ ઓક્ટોબરે પરીક્ષા લેવાશેઃ પ્રશ્નપત્રનો ખર્ચ જે તે શાળાઓ પાસેથી વસૂલ કરાશે
યુટ્યૂબ બન્યું ગુનેગારોની પાઠશાળા: વીડિયો જોઈને શીખે છે અવનવી ટેકનિક
યુટ્યૂબ પર આજે ઘાતક હથિયારો બનાવવાથી લઈને ચોરીના પેંતરા શીખવતા વીડિયો પણ અપલોડ થઈ રહ્યા છે
ભૂપતભાઈના વૈચારિક નિબંધો વાચકને તેમના વ્યક્તિત્વનો સંસ્પર્શ કરાવે છે.
સ્વસ્થ અને આનંદપૂર્ણ જીવન માટેની પ્રેરક વાતો સરળ ભાષાશૈલીમાં કહેવાની રીતિ જ તેનું મુખ્ય આકર્ષણ બની રહી
પુત્રવધૂના ત્રાસથી સાસુએ ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરી
પુત્રવધૂએ સાસુ સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપતાં તેમને મનમાં લાગી આવ્યું હતું