CATEGORIES
સ્થાપત્ય-વિચાર – હેમંત વાળા
આર્ટ-સાયન્સ મ્યુઝિયમ - સિંગાપુર કળાત્મક રીતે ખીલતું કમળ
આઇસોલેશન કડકડતી એકલતા, ટોળાંનું તાપણું
સોશિયલ આઇસોલેશન એ હદે ચર્ચા અને ચિંતાનોવિષય બન્યો છે કે ડબલ્યુએચઓ દ્વારા તેને વિશ્વવ્યાપી જાહેર આરોગ્યનો મુદ્દો ઘોષિત કરી દેવાયો છે. એરિક ક્લીનનબર્ગના કહેવા પ્રમાણે આધુનિક શહેરોનું સ્થાપત્ય પણ સોશિયલ આઇસોલેશનનું કારણ બની શકે.
વીતેલું વર્ષ : ઘણું કર્યું. ઘણું કરવાનું બાકી...
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું કહેવું કે દુનિયાના વિકાસમાં ભારતનું યોગદાન ૧૬% જેટલું નોંધપાત્ર છે. તેણે ભારતને ‘ગ્લોબલ ગ્રોથ લીડર' તરીકે વર્ણવ્યું છે. અર્થાત્ વિકાસના મોરચે વિશ્વગુરુ!
હિટ એન્ડ રન કાનૂન ડ્રાઇવરોનું સંકટ સરકાર સમજે
જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે તત્કાલ વાહન ચાલકોને વિશ્વાસમાં લઈને તેમના વિરોધનું નિરાકરણ લાવવું અનિવાર્ય બન્યું છે
મનોરંજન
યે દેશ રહેના ચાહીએ': અટલ બિહારી વાજપેયી પરની ફિલ્મ મૈં અટલ હૂં'નું ટ્રેલર રિલીઝ
વિઝા વિમર્શ સાવધાન!
મોટા ભાગે રિજનલ સેન્ટરના પ્રતિનિધિઓ રોકાણકારોને એગ્રીમેન્ટમાં લખેલ આ શરતની જાણ કરતા નથી. સો પાનાંનું એગ્રીમેન્ટ રોકાણકારો જાતે વાંચતા નથી
પાત્ર મળતાં જ ખ્યાલ આવી ગયેલો કે આ એક ચેલેન્જ છે
સાઉથ દિલ્હીની પંજાબી માતાનું પાત્ર ભજવી રહેલા મહારાષ્ટ્રીયન અભિનેત્રી કિશોરી શહાણે વિજ કરે છે રસપ્રદ વાતો
ફેમિલી ઝોન
શાઇન કરવામાં મદદ કરશે સનશાઇન વિટામિન
ગાર્ડનિંગ
બગીચાને મચ્છરમુક્ત રાખવાના ઉપાયો
આપણા ઋષિઓએ શબ્દબ્રહ્મની સાધના કરી છે!
જ્યારે બીજે વિશ્વમાં મનુષ્ય પોતાનું સામાન્ય જીવન જીવવાની પાયાની વાતો શીખી રહ્યો હતો ત્યારે ભારતનાં ઋષિઓએ અજોડ લીટરેચર આપણને આપ્યું.
બિંજ-થિંગ
અનિશ કપૂર - અમૂર્તનું અતિવાસ્તવિક દર્શન કરાવતા શિલ્પકાર
સ્થાપત્ય-વિચાર
ટ્યુબ હાઉસ-અમદાવાદ ઉલ્લેખનીય રચનાનું બાળમરણ
નળ સરોવર, ગુજરાતનું પક્ષીતીર્થ
ભારતમાં કુલ ૭૨ પક્ષી અભયારણ્ય છે, તેમાંનાં છ ગુજરાતમાં છે. ૧૯૬૯ના એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું નળ સરોવર ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળુ રહેઠાણ છે. વર્ષાઋતુની વિદાય પછી આ પક્ષીઓ જાતે જ પોતાની જૈવિક ઘડિયાળના ઇનબિલ્ટ ઇશારે અહીં આવી જાય છે.
અવસર
મહારાસમાં પ્રગટ્યું આહીર નારી શક્તિનું તેજ
ભારતમાં પ્રોજેકટ ચિત્તા, કેટલો સફળ - કેટલો નિષ્ફળ?
દેખાવમાં રમ્યતા, ગતિમાં ભવ્યતા, આંખમાં ચપળતા અને અંગભંગિમામાં રૌદ્રતા... ચિત્તા, જાણે પ્રકૃતિની ગતિમય કવિતા
બન્નીનાં ઘાસિયાં મેદાનો બનશે ચિત્તાના જન્મના સાક્ષી
ભારતમાંથી નામશેષ થયેલા ચિત્તાને ફરી વસાવવાના પ્રયાસો ચાલુ છે. મધ્યપ્રદેશ ના કુનો નેશનલ પાર્કમાં નામિબિયા દેશના ચિત્તા અત્યારે મુક્તમને વિચરી રહ્યા છે. ત્યારે ચિત્તાની સંખ્યા વધારવાના પ્રયાસરૂપે કચ્છના બન્ની વિસ્તારનાં ઘાસિયાં મેદાનોમાં તેમનું બ્રિડિંગ સેન્ટર બનાવવાની યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. ભૂતકાળમાં ઈ.સ. ૧૮૩૮ સુધી કચ્છમાં ચિત્તા વિચરતા હતા. હવે ફરી કચ્છની ધરતી ઉપર ચિત્તા દેખાશે તેવી શક્યતા ઊભી થઈ છે.
-અને ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી ૧૦ દિવસો ભૂંસાઈ ગયા!
પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ ઉપર વધારાની ૩૬૯ મિનિટ લે છે. આ અતિરિક્ત મિનિટો ચાર વર્ષે એકઠી થઈને કુલ ૧,૪૭૬ મિનિટ બને, પણ એક દિવસમાં હોય ૧,૪૪૦ મિનિટ. લિપ-યરની પદ્ધતિ પ્રમાણે ચાર વર્ષે એક વધારાનો દિવસ જોડીને તિથિપત્રને સંતુલિત કરીએ તો પણ ૩૬ મિનિટનો હિસાબ બાકી રહ્યો. એના ઉપાય તરીકે દર ૧૬૦ વર્ષે હજુ એક વધારાનો દિવસ ઉમેરવો પડે!
રાજકાજ
કુસ્તી સંઘનું સસ્પેન્શન અનિવાર્ય હતું
કોરોનાની નવી લહેરનો ખતરો છે કે નહીં?
કોરોના સંક્રમણનો સમગ્ર વિશ્વનો અનુભવ એ રહ્યો છે કે આખરે તો લોકોએ સ્વયં પોતાનો બચાવ અને સુરક્ષા કરવાની રહે છે.એ માટે સરકારે તત્કાલ માર્ગદર્શન આપવું જોઈએ
વિઝા વિમર્શ
૯/૧૧ની અસર (અમેરિકા અને આપણે)
મુવી ટીવી
જાહનવી કપૂર એક કાર્યક્રમમાં ભાવુક થઈ: મમ્મી શ્રીદેવીને યાદ કરી અને પોતાની પહેલી ફિલ્મને લઈને રસપ્રદ કિસ્સો શેઅર કર્યો
લાફ્ટર વાઇરસ
‘શબ્દપ્રીત’ આળસ ના ટકે આળસ વિના!
શું આપણા યુવાનો આલ્ફામેલની એબીસીડી ખોટી તો નથી ઘૂંટી રહ્યાને?
સૂતેલા પાંડુપુત્રો અને ઉત્તરાના ગર્ભને મારી નાખનાર હિંસક અશ્વત્થામા આલ્ફામેલ છે કે પોતાની પાસે પાશુપત’ જેવું સર્વાધિક શક્તિશાળી શસ્ત્ર હોવા છતાં આખાય યુદ્ધમાં એનો પ્રયોગ ન કરનાર અર્જુન આલ્ફામેલ છે?
આસ્થા
સોરઠમાં ઊજવાયો વિશ્વના સૌથી મોટા પુષ્ટિસંસ્કાર ધામનો શિલાન્યાસ મહોત્સવ
પ્રવાસન કોલકાતા ક્રિસમસ ફેસ્ટિવલ
જિસસના જન્મદિવસની આ ઉજવણી પાર્ક સ્ટ્રીટ પાસે રહેલા સેન્ટ પોલ કૈથેડ્રલ ઉપરાંત સેન્ટ જોન્સ, સેન્ટ એન્ડ્રુઝ, સેન્ટ સ્ટિફન્સ, ધ પોર્ટુગીઝ ચર્ચ, ધ ઑર્થોડક્સ ચર્ચ, ધ મિશન ચર્ચમાં પણ થાય છે
સ્થાપત્ય-વિચાર
પોન્ટે વેક્ચીઓ-ફ્લોરેન્સ ઇટલી, દુકાનો વચ્ચેનો સેતુ
જિસસ શ્યામ હતા કે શ્વેત?
જિસસ મૂળે કાળા નહીં, પણ ઘેરા ઘઉંવર્ણા હતા એવું ઘણા માને છે. સિસિલીના સિકુલિઆના ગામમાં વર્ષોથી જિસસની બ્લૅક મૂર્તિની યાત્રા કાઢવામાં આવે છે. રશિયામાં જિસસને કાળા દર્શાવતી કેટલીયે કૃતિઓ છે.
કિલર્સ ઑફ ધી ફ્લાવર મૂન : કાળું સોનું, કાળાં પાપ
અમેરિકાનાં કપટ કે કૂટનીતિને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન' જેવી સત્યકથા દ્વારા સમજવાનો ઉદ્યમ કરવા જેવો ખરો. અમેરિકન સરકારે નિયમો અને નિયંત્રણોની ગૂંચો રચીને મૂળ અમેરિકન જાતિ ઓસેજ સમુદાયનો હકનો પૈસો લૂંટવાની નીતિ અપનાવી. ઓસેજ હત્યાકાંડ ક્રૂડ ઓઇલ માટે અમેરિકનોએ કરેલાં કાળાં પાપની કથાનું શરૂઆતનું પ્રકરણ છે.
કોંગ્રેસ વડાપ્રધાનપદ માટે ખડગે અંગે સંમત થશે?
કોંગ્રેસની નેતાગીરીએ કડવી વાસ્તવિકતાનો સામનો કેવી રીતે કર્યો?
રાજકાજ
લોકસભામાં ઘૂસણખોરી શાસક - વિપક્ષની વિસંવાદિતા