CATEGORIES
રાજકાજ
બિહાર: વિશ્વાસમત પછી કાર્યક્ષમ વહીવટની અપેક્ષા
પંચામૃત
માણસની દૃષ્ટિની કેટલીક મર્યાદાઓ
કચ્છના દરિયા કિનારાની જીવસૃષ્ટિ વિશે સંશોધન
કચ્છની દરિયાઈ જીવસૃષ્ટિની જેમ જ દરિયા કિનારા ઉપર પણ વસનારા સજીવો પણ ભારે વૈવિધ્ય ધરાવે છે. માનવીય પ્રવૃત્તિ દરિયા કિનારાની જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડે છે. આ જિલ્લો અત્યારે વિકાસપથ ઉપર ખૂબ ઝડપથી દોડ લગાવી રહ્યો છે, ત્યારે તેની આડઅસર પ્રકૃતિ, પર્યાવરણ અને સજીવો ઉપર થઈ રહી છે. વિકાસને રોકવો યોગ્ય નથી, પરંતુ વિકાસની સાથે પર્યાવરણને હાનિ પહોંચાડનારી વસ્તુઓ કે પરિબળોમાં બદલાવ લાવીને શક્ય તેટલું ઓછું નુકસાન થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ.
એક પત્ર વસંતનો વેલેન્ટાઇન ડે ઉપર...
સમજાવો પ્યારે આપણા બની બેઠેલા ઠેકેદારોને કે બહુ ચિંતા ન કરે... કોઈ બગડી નહિ જાય... પ્રેમ લાંછન નથી, એ તો છે સદ્ભાગ્ય...
જડી-બાલુના પ્રેમપત્રો
(પ્રેમકથા કેવી હોવી જોઈએ એની કોઈ નિશ્ચિત વિભાવના નથી આપણી પાસે અને એટલે જ આ અનોખા પ્રેમપત્રો તમારી સામે મૂકી રહી છું. કોઈ જૂના વખતમાં તદ્દન ગ્રામ્ય વિસ્તારના બે બાળકોના વિવાહ નક્કી થાય છે. સાવ બારતેર વર્ષના એ અબુધ ગ્રામ્ય બાળકો એકબીજાને પત્રો લખે છે. કોઈને કદાચ આ પ્રેમપત્રો ન પણ લાગે..!! પણ વણકેળવાયેલા ચિત્તનું સૌંદર્ય અહીં કુમળા તડકા જેમ ફેલાયેલું છે. જડી-બાલુનો અપક્વ ભાવ, રોમિયો-જુલિયેટ કરતાં જરાય ઊતરતો નથી.)
એક ક્ષણ તું હોય છે અને એક ક્ષણ તારું સ્મરણ
આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે?
પ્રેમ એટલે કે...
પ્રેમની સૂક્ષ્મ ધરી પર સંબંધ રચાતો હોય છે. જોજો પ્રેમ બીજ છે તો સંબંધ વૃક્ષ છે. સંબંધોનું મૂલ્ય પ્રેમથી સહેજ પણ ઓછું નથી
વસંત-વેલેન્ટાઇન ડે
રેપ્લિકાઃ એ.આઈ. સાથે ઈલુ-ઈલુ!
ફેકની માયાજાળ ઇન્ટરનેટની દેન નથી
૧૯૭૫માં લંડનની ગુનેગારીની આલમમાં કાઉન્ટરફિટ એટલે કે બનાવટી માટે સ્લેન્ગ વર્ડ તરીકે ‘ફૅક’ ચલણમાં આવ્યો હતો. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશનનો સુપર હાઈવે બનશે એવું વચન અપાયું હતું. વાસ્તવમાં એવું આજે નથી. ૧૯૬૦માં માર્શલ મેકલુહાને ભવિષ્ય ભાખેલું કે ઇન્ટરનેટ આવશે.
એનાલિસિસ.
સર્વોચ્ચ અદાલત સામે થતા સવાલોમાં જવાબદાર કોણ?
રાજકાજ
આત્મવિશ્વાસથી પરિપૂર્ણ વચગાળાનું બજેટ
પંચામૃત
વિચાર વિતા કશું કદી આગળ વધ્યું નથી
રાજકાજ
ઝારખંડમાં ચંપાઈ સોરેનની સરકાર: અનિશ્ચિતતાનો અંત
તેજ-તિમિર
એક અનુભવ-સમૃદ્ધ પત્રકારની વિદાય
વિઝા વિમર્શ
સ્થળાંતરનો નવો નિયમ
કેમિલી ઝોન ફેશન
ફોર્મલ કે ટ્રેડિશનલ વેર, બ્લોક પ્રિન્ટની ફેશન હોટફેવરિટ છે
લાફ્ટર વાઇરસ
એમને ગાવાનો જીવલેણ શોખ છે
પાંજો કચ્છ
કુંભારોને માટી ન મળે તો કેમ કામ કરે?
પ્રવાસન
સાબરમતી આશ્રમ, ગાંધી આચાર-વિચારનું તીર્થસ્થાન
સ્થાપત્ય-વિચાર
હૃદયકુંજ: ગાંધીજીના વ્યક્તિત્વનું પ્રતિબિંબ
બિંજ-થિંગ
લોકતંત્રનાં આભૂષણ... પદ્મ પુરસ્કાર વિજેતા ગુજરાતીઓ
વાયરલ પેજ
ઇતિહાસ : ઘટના પાછળનું અર્થઘટન
ચર્નિંગ ઘાટ
રામમંદિર પછી આપણું આગળનું કર્તવ્ય શું?
એનાલિસિસ
મતદારોને મતિભ્રમ કરતાં પ્રજાદ્રોહના રાજકારણની હવે સરેઆમ બોલબાલા
રાજકાજ
મેક્રોનની મુલાકાત અને ભારત-ફ્રાન્સ વચ્ચેના સંબંધો
રાજકાજ
નીતિશના પલટાએ તમામ સમીકરણો બદલી નાખ્યા
પંચામૃત
મારા સુખના તમે દોરેલા નકશા
તેજ-તિમિર
નૂતન કાલચક્રનો આરંભ એટલે શું?
વિઝા વિમર્શ
ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ (અમેરિકા અને આપણે)
અવધપુરી મેં જાના હૈ… રામ દરબાર જાના હૈ
અવધપુરી મેં જાના હૈ, રામ દરબાર જાના હૈ પ્રભુ કે ધામ જાના હૈ, રાજીવ દ્વાર જાના હૈ..