CATEGORIES
ફિરોઝાબાદમાં વાઈરલ ફીવરનો કહેર: ૧૨ હજારથી વધુ કેસ, ૧૧૪નાં મોત
છેલ્લા બે દિવસમાં ૧૫નાં મોત: બાળકો તાવમાં સપડાયા
નવરાત્રિમાં દેશને રક્તરંજિત કરવાનું ષડયંત્ર: અમદાવાદ એલર્ટ મોડ પર
દિલ્હીથી પકડાયેલા આતંકવાદીઓએ દેશમાં આઈઇડી બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડયું છેઃ પંજાબ પોલીસે પણ થોડા દિવસ પહેલાં પર્દાફાશ કર્યો હતો
દંપતીએ પાડોશીના પુત્રને મૂઢમાર મારી પાંસળીઓ ભાંગી નાખી
પિતા સાથે દંપતી ઝઘડો કરતું હતું ત્યારે પુત્ર વચ્ચે પડતાં મામલો ઉગ્ર બન્યો
ટ્રોલર્સની નજરથી મારી લાઇફને ન જોઈ શકું: કરીના કપૂર ખાન
ખરેખર દુઃખની વાત છે કે લોકો મારાં બાળકોને ટ્રોલ કરી રહ્યા છે. આ વિશે મને ખૂબ જ દુ:ખ થયું હતું: કરીના કપૂર ખાન
ટ્રાફિકના નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ થશે
લાઇસન્સ ન હોય તો ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, આરસી બુક સાથે ન હોય તો પ્રથમ વખત પ૦૦ રૂપિયા અને બીજી વખત ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે
જેઈઈ મેઈનનું પરિણામ જાહેર: ૪૪ ઉમેદવારોને ૧૦૦ પર્સેન્ટાઈલ, ૧૮ વિધાર્થીઓને ટોચનો ક્રમ
આ વર્ષે ૭.૩૨ લાખ વિધાર્થીએ જેઈઈની પરીક્ષા આપી હતી
ગ્લેમરમાં છુપાયેલા કાળા ચહેરાનો પર્દાફાશ
હાલમાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ડ્રગ્સ રેકેટની ખૂબ ચર્ચા છે: છેલ્લાં થોડાં વર્ષોમાં હૈદરાબાદમાં ડ્રગ્સના કારોબારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, તામિલ-તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓની કલાકો લાંબી પૂછપરછ થઈ ચૂકી છે
ચેમ્પિયન્સ લીગમાં માન્ચેસ્ટર યુનાઇટેડની હારથી શરૂઆત: રોનાલ્ડો જીત અપાવી શક્યો નહીં
૧૨ વર્ષ બાદ પોતાની જૂની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી ચેમ્પિયન્સ લીગમાં રોનાલ્ડોએ ગોલ તો કર્યો, પરંતુ તે ૧૦ ખેલાડીઓ સાથે રમી રહેલી પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો
ચણિયામાં સામાન છુપાવીને ચોરી કરતી ત્રણ મહિલા ઝડપાઈ
એક શખ્સ કાઉન્ટર પર ઊભો રહી ગયો હતો, જેથી વેપારીને મહિલાઓ પર શંકા ગઈ હતી
કોરોનાની સ્વદેશી દવા ઉમિફેનોવીરથી પાંચ દિવસમાં વાઈરલ લોડ ખતમ થવાનો દાવો
ઉમીફેનાવી૨ ટેબ્લેટનાં રૂપમાં છે. તેને સિરપ અને ઇનહેલરના રૂપમાં વિકસાવવાનું કામ પણ ચાલી રહ્યું છે: પ્રો. કુંડું
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે 'પ્રધાનમંત્રી સ્વસ્થ ભારત યોજના'ની મહત્વપૂર્ણ જાહેરાત
આજની બેઠકમાં ઓટો અને ડ્રોન સેક્ટર માટે પીઆઈએલ યોજનાને પણ લીલી ઝંડી અપાશે
કાબુલમાં બંદૂકની અણીએ અફઘાન મૂળના ભારતીય વેપારીનું અપહરણ
હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી: ભારત સરકારને મદદ કરવા અપીલ
એક કપ દાળનાં પાણીનું સેવન બીમારીઓ રાખશે દૂર
દાળનાં પાણીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ રહેલાં હોય છે, દાળ ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે
આજે પ્રધાનમંડળની શપથવિધિ: છેલ્લી ઘડી સુધી ભારે સસ્પેન્સ
ધારાસભ્ય પાટનગર પહોચ્યા: કોને સ્થાન અને કોણ કપાશે તેના પર સૌની નજર
અમદાવાદમાં સિઝનનો આશરે ૬૦ ટકા વરસાદ થયોઃ હજુ ૩૦થી ૪૦ ટકા ઘટ
ગઇ કાલ રાતના ૧૦.૦૦થી આજે સવારના ૬.૦૦ વાગ્યા સુધી ઝરમર વરસાદ પડયો: આવતી કાલે ભારે વરસાદ પડવાની શક્યતા
અફઘાન બોક્સર સીમા રેઝઈને તાલિબાનોએ મોતનો સંદેશ મોકલ્યો
૧૬ વર્ષની ઉમરે બોક્સિંગ કરિયરની શરૂઆત કરનારી સીમાને અમેરિકામાં બોક્સિંગ કરિયર બનાવવાની આશા છે
દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસમાં ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૫,૪૦૪ કેસ
છેલ્લા ૨૪ કલાકમાં ૩૩૯ સંક્રમિતોએ જીવ ગુમાવતાં ચિંતા વધી
ર૦રર સુધી માસ્ક અને કોવિડ પ્રતિરોધક દવાઓ જરૂરી: ડો. પૌલ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને હવે જીવનના ભાગ તરીકે અપનાવી લો: નીતિ આયોગ
ઓક્ટોબરમાં આવશે કોરોનાની ત્રીજી લહેરઃ BHUના વૈજ્ઞાનિકની ચેતવણી
કોરોના વાઈરસ હંમેશ માટે ખતમ કરી શકાતો નથી, પરંતુ મૃત્યુદર ઘટાડી શકાય છે: પ્રો. ચૌબે
LJPના સાંસદ પ્રિન્સ રાજ સામે રેપ કેસમાં FIR: ચિરાગ પાસવાનનો પણ ઉલ્લેખ
એફઆઇઆરમાં પીડિતા દ્વારા આક્ષેપ કરાયો હતો કે તેનો અશ્લીલ વીડિયો બનાવાયો હતો અને બાદમાં વીડિયોને વાઇરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી
શું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, જાણો તેના ફાયદા
ઈન્ટરમિટન્ટ ફાસ્ટમાં તમારે તમારા બે ભોજન વચ્ચે ૧૨ કલાક, ૧૪ કલાક અથવા તો ૧૬ કલાકનો અંતરાલ રાખવાનો હોય છે, ૧૬ કલાકના ફાસ્ટને બેસ્ટ માનવામાં આવે છે
હોરર ફિલ્મોનું ભવિષ્ય ખતરામાં લાગી રહ્યું છે: સૈફ અલી ખાન
મને લાગે છે કે ડરવામાં પણ એક મજા હોય છે. તમે ડરતા નથી, પરંતુ એમાં થોડી હસી-મજાક હોય છે. એ વસ્તુને જ લોકો અતિશય એન્જોય કરે છે:સૈફ અલી ખાન
સ્પોર્ટ્સ બાઇક પર શર્ટ વગર નીકળેલા યુવકનો વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયામાં લાઇક વધે, વ્યૂ વધે તે માટે લોકો અવનવા વીડિયો બનાવીને મૂકતા હોય છે
વરસાદી આફત: જનજીવન અસ્તવ્યસ્ત, ક્યાંક ખુશી તો ક્યાંક તારાજીનાં દૃશ્ય
આગામી ચાર દિવસ વરસાદી સંકટ, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં આજે ઓરેન્જ અને આવતી કાલે રેડ એલર્ટ
યુ ટ્યૂબ પર હોલીવૂડની ફિલ્મ જોઈને એન્જિનિયર સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો
વહેલી સવારે લક્ઝુરિયસ બંગલાની રેકી કરતો અને મોડી રાત્રે સાઈકલ ચોરી કરતો હતોઃ ચોરીમાં કમાયેલા રૂપિયા અડધા ઘરે આપતો અને બાકીના રૂપિયાથી જલસા કરતો હતો
મુંબઈના ડ્રગ્સ માફિયાની અમદાવાદમાં નજરઃ એમડી ડ્રગ્સ સાથે ત્રણ પકડાયા
અગાઉ પણ મુંબઈના ડ્રગ્સ ડીલરો અમદાવાદના યુવકોને ડ્રગ્સ માફિયા બનાવવા માટે આવ્યા હતા: દાણીલીમડા પોલીસે છ લાખનું ડ્રગ્સ ઝડપી પાડયું
માહિમ બીચની સુંદરતા વધારશે સોનાક્ષી
શબ્બુ પેઇન્ટર માહિમની દીવાલો પર પોતાની કલ્પનાશક્તિને સાકાર કરશે
પિતાએ લીધેલા રૂપિયા આપી દીધા છતાં ત્રણ શખ્સોએ પુત્રનું અપહરણ કરી માર માર્યો
ત્રણ વ્યક્તિએ જયાં સુધી રૂપિયા નહીં આપો ત્યાં સુધી તમારા પુત્રને છોડીશું નહીં કહી પિતાને ધમકી આપી
અમદાવાદના કોરોના વેક્સિનેશન અભિયાનમાં વારંવાર 'મોટો બ્રેક'
ગઈ કાલે શહેરમાં ફક્ત ૪,૩૬૬ લોકોને વેક્સિન અપાઈઃ દર પંદર દિવસે બે દિવસ વેક્સિનનાં ધાંધિયાઃ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા વેક્સિનેશન અશક્ય
ખેલાડીઓ કરતાં પણ મોટી ધાકઃ સેરેનાના કોચ પેટ્રીકનું સામ્રાજ્ય ફ્રાંસથી UAE સુધી ફેલાયેલું છે
પેટ્રીક મોરાટોગ્લુની એકેડેમીમાં ૫૦ જેટલા કોચ કામ કરે છે