CATEGORIES
તમારા આધારકાર્ડથી કેટલા સિમ લેવાયાં? DoTના પોર્ટલથી જાણો
આ પોર્ટલની મદદથી યુઝર્સને લાગે છે કે કોઈ ખોટા નંબર તેમના આધારકાર્ડથી લેવામાં આવ્યાં છે, તો તેને બંધ કરવા સુધીની વિનંતી પણ પોર્ટલની મદદથી કરી શકે છે
કોવિશિલ્ડ-કોવેક્સિન લીધા બાદ બે મહિનામાં એન્ટિબોડી ઘટવા લાગે છે
ICMRના રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર-ભુવનેશ્વરના એક અભ્યાસે ચિંતા વધારી
અમદાવાદમાં હજુ ૨૦ સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની આગાહી
ર૪ કલાકમાં વધુ ૧૬.૦૯ મિ.મી.વરસાદ નોંધાયો: સિઝનનો કુલ વરસાદ રર ઈચથી વધુ થયો
PM મોદી અમેરિકામાં ક્વાડ શિખર અને યુએનજીએને ઉદબોધન કરશે
અમેરિકાના પ્રમુખ બિડેન મોદી સહિત ચાર નેતાઓની મેજબાની કરશે
BCCIએ બે ટી-૨૦ મેચની ગિફ્ટ આપીને અંગ્રેજોને મનાવી લીધા
બીસીસીઆઈ ઈંગ્લેન્ડ સામે વધારાની બે ટી-૨૦ મેચ રમવા માટે સંમત થઈ ગઈ છે, જેથી ઈસીબી ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટ રદ થવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે: જય શાહ
'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે..' કેમ ભુલાઈ ગયું?
પ્રોફેશનલ અને ટેકનિકલ ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૨૯.૨ ટકા છે. ફક્ત ૮.૯ ટકા કંપનીઓ એવી છે, જ્યાં ટોપ મેનેજરિયલ પદ પર મહિલાઓ છે
હિન્દુ સભ્યતા નષ્ટ કરવા ઇચ્છે છે આતંકીઓઃ સુબ્રમણ્યમ સ્વામી
'હુમન રાઇટ્સ એન્ડ ટેરેરિઝમ' પુસ્તકમાં સ્વામીએ કહી આ વાત
સ્વામી હરિહરાનંદ આશ્રમની દાનપેટીમાં મૂકેલા રૂપિયા તેમજ પિત્તળના સામાનની ચોરી
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
વસ્ત્રાપુર તળાવ પાસે પોલીસનું વોચ ટાવર માત્ર શો-પીસ બની ગયું
વોચ ટાવરને કાટ ખાઈ ગયો છે, જેથી તેની દશા ભંગાર જેવી થઈ ગઈ છે
મારો અવાજ પ્લેબેક સિંગર જેવો નથી: ફરહાન અખ્તર
ફરહાન પોતાનું બેન્ડ પણ ચલાવે છે અને તેણે પોતે પણ ઘણાં ગીતો ગાયાં છે, જોકે તેને ઘણી વાર સોશિયલ મીડિયા પર તેના અવાજને લઈને ટ્રોલ કરવામાં આવે છે
પ્લાઝમા થેરપીએ કોરોનાગ્રસ્ત દર્દીઓની તકલીફ વધારીઃ મોતના કિસ્સા પણ વધ્યા
એક અભ્યાસનાં ચોંકાવનારાં તારણો: પ્લાઝમા થેરપી લીધા બાદ દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી
પ્રિયંકા ગાંધીનાં નેતૃત્વ હેઠળ યુપીની ચૂંટણીઓ લડશે કોંગ્રેસઃ સલમાન ખુરશીદ
સીએમના ફેસ અંગે હજુ નિર્ણય લેવાયો નથી
પોલીસ ચોકીમાં શું રંધાયું: છેડતીના આરોપીઓને જી હજૂરી કરીને છોડી મૂકયા
રહીશે મોડી રાતે ઘરમાં ઘૂસીને તું હીરોઇન જેવી લાગે છે અને તું રાતે ટૂંકા વસ્ત્રો પહેરે છે ત્યારે હોટ લાગે છે તેમ કહ્યું હતું: બે દિવસમાં આરોપીઓની ધરપકડ કરી લેવાનો પીએસઆઈનો દાવો
પેરાલિમ્પિયનોને મળી PM મોદીએ કહ્યુંઃ મને તમારામાંથી પ્રેરણા મળે છે
દેશને આ ગૌરવ અપાવનારા વિજેતા ખેલાડીઓ સાથે દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂબરૂ મુલાકાત કરી
નોર્થ કોરિયાએ લાંબી રેન્જની મિસાઈલનું પરીક્ષણ કર્યુ: અમેરિકાને ફરી પડકાર
નોર્થ કોરિયાની શસ્ત્રોની ભૂખ વધીઃ સરમુખત્યાર કિમ જોંગ ઉનનું સપનું સાકાર
નસીબદાર છું કે પેન્ડેમિકમાં ત્રણ ફિલ્મ પૂરી કરીઃ આયુષ્માન ખુરાના
દરેક પ્રોડ્યૂસર અને ડિરેક્ટરને કોન્ગ્રેચ્યુલેટ કરવા માગું છું, કારણ કે તેમણે પેન્ડેમિકમાં જે કરી દેખાડયું છે એ ખરેખર કાબિલેદાદ છે:આયુષ્માન
દેશમાં કોરોનાથી મોટી રાહત: ૨૪ કલાકમાં ર૭,૨૫૪ નવા કેસ, ૨૧૯ સંક્રમિતોનાં મોત
દેશમાં સાપ્તાહિક કેસમાં ૧૩ ટકાનો, જ્યારે કેરળમાં ૧૭ ટકાનો ઘટાડો
દિવાળીના તહેવારો પૂર્વે ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેન 'હાઉસફૂલ'
અત્યારથી જ ૧૦૦થી ૨૦૦નું વેઈટિંગ: હવે સ્પેશિયલ ટ્રેન જ વિકલ્પ, દિવાળી બાદ છઠ પૂજા હોવાથી વેઈટિંગ લિસ્ટ લાંબું થયું
કાર અડી જતાં ઠપકો આપ્યો તો કારચાલક મહિલાના પતિએ યુવતીને બચકાં ભરી લીધાં
દંપતીએ યુવતીને વાળ પકડીને કીચડમાં પાડી દીધી હતી
તાલિબાનોના ખતરા સામે સુરક્ષાદળોને નવા મોડયુલ પર તૈયાર કરવામાં આવશે
તાલિબાનોના મુકાબલા માટે ખાસ નવું ટ્રેનિંગ મોડયુલ તૈયાર કરાશે
ઝૂલા ઝૂલવાથી થાય છે અઢળક ફાયદા
ઝૂલામાં સુવાથી તમારા સ્નાયુઓના પ્રેશરને દૂર કરવામાં મદદ મળશે અને સાથે સાથે તે લોહીને શરીરના તમામ ભાગોમાં પહોંચવામાં મદદ કરે છે
ચીનની ચેતવણીઃ અમને દુશ્મન સમજવાની ભૂલ કરી રહ્યું છે અમેરિકા
ફરી ૯/૧૧ જેવો હુમલો થવાની ચેતવણી
ગુજરાતમાં ૩.૮૨ કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો
સ્ત્રીઓ કરતાં ૪૮ લાખથી વધુ પુરુષોએ વેક્સિન લીધી: અમદાવાદમાં આજે પણ વેક્સિનની અછત
ગુજરાતની ગાદી પર ભૂપેન્દ્ર પટેલનું રાજતિલક
ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ પહેલાં નીતિન પટેલ અને વિજય રૂપાણીને મળ્યા: શપથવિધિ આજે બપોરના ૨.ર0 વાગ્યે રાજભવન ખાતે યોજાશે
ઉછીના પૈસા આપવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા
ઉછીના પૈસા બાબતે મામલો બીચકયો
અમદાવાદમાં મેઘમહેરઃ મક્તમપુરામાં સવારે એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો
સરખેજ, ટાગોર હોલ, જોધપુર ખાતે અડધા ઈચથી વધુ, જ્યારે ઓઢવ, નિકોલ, રામોલ, કઠવાડા, ચાંદખેડા, નરોડા અને કોતરપુરમાં પાણીનું ટીપુંય ન પડયું: રાજકોટ જળબંબાકાર થતાં શાળાઓ બંધ કરાઈ
US ઓપનનો નવો કિંગ રશિયાનો મેદવેદેવ
ફાઇનલમાં મેદવેદેવ સામે ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય થતાં વર્ષના ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતવાતું જોકોવિચનું સપનું રોળાયું
EPFO સબસ્ક્રાઈબર્સને મોટી રાહતઃ હવે UAN અને આધાર ૩૧ ડિસેમ્બર સુધીમાં લિન્ક કરી શકાશે
૩૧ ડિસેમ્બર સુધીમાં યુએએન અને આધાર લિન્ક કરવામાં નહીં આવે તો સબસ્ક્રાઈબર્સના ખાતામાં કંપની તરફથી આવતા કોન્ટ્રિબ્યુશનને રોકી દેવામાં આવશે
શિક્ષકો-વિધાર્થીનો સંબંધ પ્રોફેશનલ નહીં, પારિવારિક: પીએમ મોદી
શિક્ષકો માટે ભણાવવું માનવીય સંવેદના છે, એક પવિત્ર નૈતિક કર્તવ્ય છે: પીએમ મોદી
વિરાટ સેનાએ ઇંગ્લેન્ડને જ નહીં, પાકિસ્તાનને પણ પછાડયું: WTCમાં ટોચના સ્થાન પર કબજો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનમાં પાકિસ્તાનની ટીમ નંબર વન પર હતી તેને પછાડીને ટીમ ઇન્ડિયાએ નંબર વનની ખુરશી પર કબજો જમાવી દીધો છે