CATEGORIES
Kategorier
મધ્યપ્રદેશમાં જળપ્રલયઃ ચોમેર પાણી જ પાણી, રસ્તા ધોવાઈ જતાં સંપર્ક તૂટ્યો
યુપી, એમપી, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત કેટલાંય રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
'હર ઘર તિરંગા’ને પ્રચંડ પ્રતિસાદઃ પાંચ કરોડથી વધુ લોકોએ સેલ્ફી અપલોડ કરી
અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર સહિતના સેલિબ્રિટીઝ પણ સામેલ
બિલ્કિસબાનુકાંડઃ આજીવન કેદની સજા પામેલા ૧૧ દોષિતોને મુક્ત કરાયા
દોષિતોએ ૧૮ વર્ષથી વધુ સમયની સજા ભોગવી હોવાથી રાધેશ્યામ શાહીએ સજા માફ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો
ફાઈઝરના સીઈઓ કોરોના પોઝિટિવઃ સંક્રમણનાં સામાન્ય લક્ષણો દેખાયાં
કોરોના વાઈરસ સામેની વેક્સિન બનાવનારી કંપનીના ટોચના અધિકારી સંક્રમિત થતાં ચર્ચા
દેશમાં કોરોનાના નવા કેસમાં ૪૦.૯ ટકાનો જંગી ઘટાડોઃ ૮,૮૧૩ નવા કેસ, ૨૯નાં મોત
એક્ટિવ કેસ ઘટીને હવે ૧,૧૧,૨૫૨ઃ પોઝિટિવિટી રેટ ૪.૧૫ ટકા થતા મોટી રાહત
બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણઃ ૩૦થી વધુ પ્રધાનોને સ્થાન, RJDનો દબદબો
જેડીયુના ૧૧, કોંગ્રેસના બે, હમના એક અને એક અપક્ષને પણ સામેલ કરાશે
અટલજીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ-PM મોદીની શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળ દરમિયાન દેશમાં ઉદારીકરણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસને વેગ મળ્યો હતો
જમ્મુ-કાશ્મીરમાં અડધા કલાકમાં બે આતંકી હુમલાઃ પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પાડવાનો આતંકીઓનો પ્રયાસ
વહેલી સવારથી અનરાધારઃ અમદાવાદ ફરી જળબંબાકાર
સોમવારે સાંજથી જ મેઘરાજાની તોફાની બેટિંગઃ રાતભર ૧૧ સ્થળોએ વરસાદી પાણી ઉલેચવા પંપ ચાલતા રહ્યાઃ આજે સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો
લઠ્ઠાકાંડ બાદ કફ સિરપની ડિમાન્ડ વધી: SOGએ વટવામાંથી ૪૫૦ બોટલ જપ્ત કરી
નશેડીઓ સસ્તો નશો કરવા કફ સિરપનો ઉપયોગ કરે છે: શહેરમાં બુટલેગર્સની જેમ નશીલી દવા વેચનારનો રાફડો ફાટ્યો
હજુ બે દિવસ સાચવજોઃ આઠ જિલ્લામાં ઓરેન્જ, સાત જિલ્લામાં યલો એલર્ટ જારી
મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં રાજ્યના અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્તઃ તંત્ર એલર્ટ પર
કરાઈની નર્મદા કેનાલમાંથી ગમે ત્યારે પાણી છોડાશેઃ તંત્ર એલર્ટ
નદીમાં જામેલી જળકુંભીના નિકાલ માટે ગઈ કાલે રાતે જિલ્લા કલેક્ટર કચેરીએ પાણી છોડવાની શક્યતા દર્શાવી હતી
અનાજ માફિયાઓને સબક શીખવવા કલેક્ટરે પીબીએમનું શસ્ત્ર ઉગામ્યું
સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ થયો હતો, જેમાં કલેક્ટરે બે કાળા બજારિયાને પીબીએમ એક્ટ હેઠળ જેલમાં ધકેલ્યાઃ હજુ પણ બીજા આરોપીઓ વિરુદ્ધ PBM થાય તેવી શક્યતા
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો બૂમરાહ ટી-૨૦ વર્લ્ડકપમાંથી પણ બહાર થાય તેવી શક્યતા
સતત ક્રિકેટ અને આઇપીએલને કારણે ખેલાડીઓ બહુ ઝડપથી ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ભારતના ૧૭ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે
‘સેના અને શીખોનું અપમાન...' લાલસિંહ ચઢ્ઢા પર ભડક્યો મોન્ટી
મોન્ટીએ આ ફિલ્મના બોયકોટની પણ માગણી કરી છે
‘તેહરાન' દ્વારા પોતાને જ ચેલેન્જ આપવાની આશા છે માનુષીને
દિનેશ વિજન એને પ્રોડ્યૂસ અને અરુણ ગોપાલન ડિરેક્ટ કરી રહ્યો છે
‘સેમ બહાદુર’થી ઘણુંબધું શીખવા મળશેઃ વિકી કૌશલ
ફીલ્ડ માર્શલ સેમ માણેકશોની બહાદુરી પર બની રહેલી ફિલ્મ ‘સેમ બહાદુર'માં ફાતિમા સના શેખ દેશનાં ભૂતપૂર્વ પહેલાં મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે
આ મસાલા કિડની અને લિવરને ક્લીન કરશે
પહેલાના સમયમાં હાઈ બીપી, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓને બહુ મોટી અને ગંભીર બીમારી ગણવામાં આવતી હતી. પહેલા માત્ર વૃદ્ધ કે મોટી ઉમરના લોકો જ આવી બીમારીઓથી પીડાતા હતા, પરંતુ હવે યુવાનો પણ તેનાથી બચી શકતા નથી
સેનામાં અધિકારીઓ-જવાનોની ઘટ ચિંતાજનક
સેનામાં અધિકારી અને જવાનોની ઘટવાળી હકીકતનો પહેલો ઝટકો ‘હિંદી-ચીની ભાઈભાઈ’ના નારા આપનારાને ત્યારે લાગ્યો હતો જ્યારે વર્ષ ૧૯૬૨માં ચીને લદાખથી લઈને નેફા (હવેનું અરુણાચલપ્રદેશ)ના સરહદી વિસ્તારોમાં ભારતીય સેનાને પાછળ ધકેલી દીધી હતી
જોનસન એન્ડ જોનસન બેબી પાઉડરનું વેચાણ બંધ કરશે
કંપની બેબી પાઉડરમાં હાનિકારક ફાઈબરનો ઉપયોગ કરી રહી હોવાનો આરોપ
કાબુલમાં આત્મઘાતી હુમલોઃ મૌલાના હક્કાનીનું બ્લાસ્ટમાં મોત
હુમલાખોરે કૃત્રિમ પગમાં છુપાવીને લાવેલા આઈઈડીથી બ્લાસ્ટ કર્યો
ભારે વરસાદ બાદ દેશના કેટલાય ભાગોમાં પૂરથી હાહાકાર: MPનાં અનેક શહેરોમાં જળબંબાકાર
યમુનાની સપાટી વધતાં દિલ્હીમાં પૂરની દહેશતઃ હજુ પાંચ દિવસ ભારે વરસાદનું સંકટ
કોરોનાએ દિલ્હીમાં છ મહિનાનો રેકોર્ડ તોડ્યોઃ ૨,૭૨૬ નવા કેસ, છ દર્દીનાં મોત
દેશમાં કોરોનાના ૧૬,૫૬૧ નવા કેસ નોંધાયાઃ ૪૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા
ચીન-ISIની મદદથી પાકિસ્તાન LoC પર ચલાવી રહ્યું છે છ ડ્રોન ઓપરેટિંગ સેન્ટર
સુરક્ષા એજન્સીઓ દ્વારા ચોંકાવનારો પર્દાફાશઃ શસ્ત્રો અને ડ્રગ્સનાં સ્મગલિંગ માટે ડ્રોનનો ઉપયોગ
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બાંદીપોરામાં આતંકીઓએ બિહારી શ્રમિકની હત્યા કરી
આતંકીઓની નાપાક હરકતથી બિનકાશ્મીરી નાગરિકોમાં ફફડાટ ફેલાયોઃ તંત્ર સાબદું
કોવિશિલ્ડ-કોવેક્સિન લેનારા આજથી કોર્બવેક્સનો બૂસ્ટર ડોઝ લઈ શકશે
૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે
બાંદામાં નૌકા દુર્ઘટના: ૨૦ લોકોનાં મોતની આશંકા, સર્ચ ઓપરેશન જારી
મહિલા યાત્રીઓ રક્ષાબંધન મનાવવા જઈ રહી હતી
પીજીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલા CCTV કેમેરામાં કેદ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારી મહિલાની તપાસ શરૂ કરી
આજે સાચવજોઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ-વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો: આવતી કાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
પિતાને એટેક આવતાં હત્યારો પુત્ર મળવા આવ્યોઃ પોલીસે ઘરમાં ઘૂસી દબોચી લીધો
તેલંગાણામાં પોલીસે મૂકબધીર બની ત્રણ દિવસમાં ઓપરેશન પાર પાડ્યું