CATEGORIES
Kategorier
સૌને આશરો-સૌને આવાસઃ PM આવાસ યોજનાથી દરેકનું ઘરનું સપનું થયું સાકાર
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રેસર કુલ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ ૮.૬૧ લાખ આવાસ મંજૂર કર્યા, જે પૈકી ૬.૨૪ લાખ જેટલા આવાસોનાં બાંધકામ પૂર્ણ
ગરીબોને સપનાનું ઘર આપવા સરકાર મક્કમ
ડ્રોના માધ્યમથી લાભાર્થી નક્કી થાય છે
‘હર ઘર તિરંગા’માં પ્રજાના ટેક્સના પૈસાથી ૧૯૨ કોર્પોરેટર મફતમાં રાષ્ટ્રધ્વજ આપશે
આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક ભાજપ દરખાસ્ત મૂકશેઃ કોંગ્રેસ પણ કોર્પોરેટરના બજેટફાળામાંથી રાષ્ટ્રધ્વજ આપવા સંમત
શોર્ટ બ્રેક મારવા બાબતે ચાર યુવકોએ રિક્ષાચાલકને ચપ્પાના ઘા ઝીંકી દીધા
રસ્તામાં ગાયો બેઠી હોવાથી રિક્ષાચાલકે અચાનક બ્રેક મારતાં મામલો બીચક્યો હતો
ઉલ્લાસભેર ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર
ગત વર્ષના પ્રમાણમાં રાખડી ૧૦થી ૧૨ ટકા મોંઘી થઇ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
અમદાવાદ, રાજકોટ, અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ, વલસાડ, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
પ્રીકોશનરી ડોઝ લેવા માટે પણ લોકો ઉદાસીન: મ્યુનિસિપલ તંત્ર મૂંઝવણમાં
૧૮થી ૫૯ વયજૂથના માત્ર ૪,૫૧૭ લોકોએ ગઈ કાલે પ્રીકોશનરી ડોઝ લીધો
લોકોનું ‘ઘરના ઘર’નું સપનું હવે પૂરું થઈ રહ્યું છે
મનરેગા યોજના અંતર્ગત ઘરથી નજીક રોજગારી મળી રહે તે માટેના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે
રાજ્ય સરકારનું મિશન ‘નલ સે જલ' સફળ થશે
ર૦૦૧માં ૩૮ લાખ હેકટર વિસ્તારમાં પાણી જતું હતું, જે વધીને ર૦રરમાં ૭૦ લાખ હેક્ટરમાં પાણી જઈ રહ્યું છે
ગુજરાતને દેશનું ટૂરિઝમ હબ બનાવવાનું છે
તાજમહાલ કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવનારાનો ધસારો વધ્યો છે
‘આઈ ખેડૂત પોર્ટલ'થી ગામડાના તમામ ખેડૂતોને લાભ થશે
‘આઈ ખેડૂત પોર્ટલ’ પર ફરિયાદ કરવાથી વચેટિયાઓ કોઈ પણ લાભ લઈ શકશે નહીં
ગુજરાત દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિનઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
‘ગુજરાત ઓન ધ પાથ ઓફ ડેવલપમેન્ટ' વિષય પર વીટીવી ન્યૂઝના કોન્ક્લેવનું આયોજન કરાયું: મુખ્યપ્રધાન સહિતના પ્રધાનોએ રાજ્યની વિકાસગાથા અને રોડમેપની વિસ્તૃત ચર્ચા કરી
કોમનવેલ્થ ગેમ્સમાં ૨૦૦ ગોલ્ડ જીતનારો ચોથો દેશ બન્યો ભારત
CWG-૨૦૨૨: સિંગાપોરની ફેંગ ટિયાનવેઈને બેસ્ટ પ્લેયર જાહેર કરવામાં આવી હતી.
‘ઇન્ડિયન 2'માં કાજલ જ કામ કરશે
૧૯૯૬માં આવેલી ‘ઇન્ડિયન'ની આ સીક્વલ છે
ખચકાટ વગર જોઈ શકાય એવી ફિલ્મો બનાવવા માગું છું: અક્ષય
અક્ષય એક જ પ્રકારની છબીમાં બંધાવા નથી માગતો
ઝડપથી વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ બીજ
સાંજના નાસ્તામાં કોઈ હેવી વસ્તુને સામેલ કરવાની જગ્યાએ હેલ્ધી સીડ્સ સામેલ કરો તો તમને મેદસ્વિતાથી છુટકારો મળી શકે છે
તપાસ એજન્સી ED પણ હવે CBIના રસ્તે
વિપક્ષો સતત કહી રહ્યા છે કે હવે સીબીઆઈની જેમ ઈડીનો પણ કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા અને વિરોધ પક્ષના નેતાઓને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
લાલ કિલ્લો લશ્કરી છાવણીમાં ફેરવાયોઃ સુરક્ષા એજન્સીઓ સતર્ક
આતંકી ઈમ્પુટ મળ્યા બાદ દિલ્હી સ્થિત રોહિંગ્યા કોલોનીઓ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાને FBIના દરોડા
આ દેશ માટે અંધકારમય સમય છે, મારા સુંદર ઘર પર કબજો કર્યોઃ ટ્રમ્પ
NIAની મોટી કાર્યવાહીઃ બાંગ્લાદેશ ટેરર કેસમાં ભોપાલથી બે આતંકીને ઝડપી લીધા
આ આતંકીઓ યુવાનોને ભ્રમિત કરી રહ્યા હતા
મુંબઈમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદઃ ઓરેન્જ એલર્ટ, હાઈટાઈડની પણ ચેતવણી
ઉત્તરાખંડના ધારચૂલા અને હિમાચલના કિન્નૌરમાં ભૂસ્ખલનથી ભારે તબાહી
બિહારમાં આજે બેઠકોનો દોરઃ નવા ગઠબંધનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાશે
આરજેડી વિધાનસભા પક્ષની બેઠક પૂર્વ મુખ્યપ્રધાન રાબડીદેવીના નિવાસસ્થાને શરૂ થઈ
દેશમાં કોરોના મોરચે મોટી રાહતઃ ૨૧.૧ ટકાના ઘટાડા સાથે ૧૨,૭૫૧ નવા કેસ
દિલ્હીમાં કોરોના ખતરનાક બન્યો: પોઝિટિવિટી રેટ ૧૭ ટકાથી વધુ, છનાં મોત
૪૧ દિવસ બાદ મહારાષ્ટ્રમાં શિંદે સરકારની પ્રથમ કેબિનેટનું વિસ્તરણઃ ૧૮ પ્રધાનોના શપથ
કેબિનેટ વિસ્તરણમાં શિંદે જૂથના નવ અને ભાજપના નવ પ્રધાનોને સ્થાન
ગૂગલના ડેટા સેન્ટરમાં મોટો ધડાકો: ત્રણ લોકો ઈજાગ્રસ્ત
દુનિયાના કેટલાય ભાગમાં ગૂગલ ડાઉન થવાની ફરિયાદ ઊઠી
કારીગરોનો પગાર કરે તે પહેલાં ઓફિસમાંથી રૂ. ૧૦ લાખની ચોરી
કઠવાડા GIDC રોડ પર આવેલી ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી
અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યોઃ સવારથી અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ
આજથી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગ્રાહક બનીને આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી રૂ. ૧૨ લાખના દાગીના ભરેલી બેગ ઉઠાવી ગયો
સોની રાતે દુકાન બંધ કરતા હતા ત્યારે ગઠિયો ગ્રાહક બનીને આવ્યો હતોઃ દુકાન બંધ કરતા સમયે સોની તમામ દાગીના પોતાના ઘરે લઈ જાય છે
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા બેન્કના ક્લાર્કને વેપારીએ માર માર્યો
વેપારીએ દુકાનમાંથી કાતર બતાવીને કહ્યું કે તું આવ્યો જ કેમ આજે તો તને પતાવી દેવાનો છે તેવી ધમકી પણ આપી
વિવેકાનંદનગરની ખારી નદી પરનો બ્રિજ રૂ.૨૪.૬૭ કરોડના ખર્ચે તૈયાર
મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોરોના મહામારીના કારણે વિલંબમાં મુકાયેલો બ્રિજ ફોરલેન ધરાવે છેઃ નદી પરનો ૧૧મો બ્રિજ બન્યો