CATEGORIES

‘ઈમર્જન્સી'માં અટલબિહારી વાજપેયી બન્યો શ્રેયસ તલપડે
SAMBHAAV-METRO News

‘ઈમર્જન્સી'માં અટલબિહારી વાજપેયી બન્યો શ્રેયસ તલપડે

અનુપમ ખેર આ ફિલ્મમાં રિવોલ્યુશનરી લીડર જે.પી. નારાયણનું પાત્ર ભજવી રહ્યા છે

time-read
1 min  |
August 02, 2022
માઈગ્રેનની તકલીફથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય
SAMBHAAV-METRO News

માઈગ્રેનની તકલીફથી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય

ઘણા લોકોને તીવ્ર ગંધ, ડિહાઈડ્રેશન, આલ્કોહોલના સેવન કે વધુ પડતા સ્ટ્રેસથી માઈગ્રેન થાય છે તો ઘણા લોકોને સિઝન બદલાવાથી પણ માઈગ્રેન થાય છે

time-read
1 min  |
August 02, 2022
ભારત-અમેરિકાની ખટમીઠી દોસ્તી
SAMBHAAV-METRO News

ભારત-અમેરિકાની ખટમીઠી દોસ્તી

સમયની સાથે ઘણું બદલાયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ચીનને પાછળ રાખીને ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર બની ગયું છે. દ્વીપક્ષીય વેપાર ૧૧૯.૪૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે

time-read
2 mins  |
August 02, 2022
બલુચિસ્તાનમાં કમાન્ડર જનરલને લઈ જતું પાક. આર્મીનું હેલિકોપ્ટર લાપતા
SAMBHAAV-METRO News

બલુચિસ્તાનમાં કમાન્ડર જનરલને લઈ જતું પાક. આર્મીનું હેલિકોપ્ટર લાપતા

પૂર રાહત પર નજર રાખી રહેલા હેલિકોપ્ટરનું સર્ચ ઓપરેશન ચાલુ

time-read
1 min  |
August 02, 2022
દિલ્હી-રાજસ્થાનમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ મળતાં દોડધામ
SAMBHAAV-METRO News

દિલ્હી-રાજસ્થાનમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ મળતાં દોડધામ

દેશમાં અગાઉ મંકીપોક્સના પાંચ કેસની પુષ્ટિ થઇ હતી

time-read
1 min  |
August 02, 2022
કોરોના મોરચે મોટી રાહત મળીઃ ૧૩,૭૩૪ નવા કેસ નોંધાયા, ૩૪ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

કોરોના મોરચે મોટી રાહત મળીઃ ૧૩,૭૩૪ નવા કેસ નોંધાયા, ૩૪ સંક્રમિતોનાં મોત

એક્ટિવ કેસ ઘટીને ૧,૩૯,૭૯૨: પોઝિટિવિટી રેટ ઘટીને ૩.૩૪ ટકા

time-read
1 min  |
August 02, 2022
આતંકનો અંતઃ અમેરિકાના ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વડો અલ જવાહિરી ઠાર
SAMBHAAV-METRO News

આતંકનો અંતઃ અમેરિકાના ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વડો અલ જવાહિરી ઠાર

હવે ન્યાય થયોઃ અમેરિકી પ્રમુખ જો બિડેન, તાલિબાને અમેરિકાના હુમલાને વખોડ્યો

time-read
1 min  |
August 02, 2022
વોશિંગ્ટન ડીસીમાં હુમલાખોરે ભીડમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. બેનાં મોત, પાંચ ઘાયલ
SAMBHAAV-METRO News

વોશિંગ્ટન ડીસીમાં હુમલાખોરે ભીડમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું. બેનાં મોત, પાંચ ઘાયલ

એક પાર્કમાં ચાલી રહેલા કાર શો સમયે થયેલા ગોળીબારમાં સાત લોકોને ગોળી વાગી હતી

time-read
1 min  |
August 02, 2022
જમ્મુ-કાશ્મીરમાં મેઘતાંડવ બાદ પ્રચંડ પૂરઃ ૧૦ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરમાં મેઘતાંડવ બાદ પ્રચંડ પૂરઃ ૧૦ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જારી

અમરનાથ યાત્રા ફરી સ્થગિતઃ પુંચના સુરનકોટમાં દુકાનો-ઘરમાં પૂરનાં પાણી ફરી વળ્યાં

time-read
1 min  |
August 02, 2022
અમેરિકા ચીનથી ડરી ગયું: નેન્સી પેલોસી હવે તાઈવાન નહીં જાય
SAMBHAAV-METRO News

અમેરિકા ચીનથી ડરી ગયું: નેન્સી પેલોસી હવે તાઈવાન નહીં જાય

નેન્સી પેલોસીના એશિયા પ્રવાસમાં હવે તાઈવાનનો ઉલ્લેખ નથી

time-read
1 min  |
August 02, 2022
ચાર દિવસમાં ત્રીજી વખત રાંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
SAMBHAAV-METRO News

ચાર દિવસમાં ત્રીજી વખત રાંચી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી

જો ૨૦ લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાશે

time-read
1 min  |
August 02, 2022
ભંગારકાંડમાં સિવિલ હોસ્પિટલની તાનાશાહી: સિક્યોરિટી સુપરવાઇઝરની નોકરીનો ભોગ લેવાયો
SAMBHAAV-METRO News

ભંગારકાંડમાં સિવિલ હોસ્પિટલની તાનાશાહી: સિક્યોરિટી સુપરવાઇઝરની નોકરીનો ભોગ લેવાયો

કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરવાના બદલે સુપરિન્ટેન્ડેન્ટે સિક્યોરિટી સુપરવાઇઝર મહિલાને વાંક વગર કાઢી મૂકતાં કર્મચારીઓમાં રોષની લાગણી

time-read
2 mins  |
August 02, 2022
પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને નર્સિંગ કોલેજ પાસે જાહેરમાં પરિવારે ડંડા માર્યા
SAMBHAAV-METRO News

પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને નર્સિંગ કોલેજ પાસે જાહેરમાં પરિવારે ડંડા માર્યા

યુવતીનાં માતા-પિતાએ કોલેજ પહોંચી બંને પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
August 02, 2022
ક્રાઇમ બ્રાંચે ત્રણ પિસ્તોલ અને ૧૬ જીવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા
SAMBHAAV-METRO News

ક્રાઇમ બ્રાંચે ત્રણ પિસ્તોલ અને ૧૬ જીવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા

કાલાવાડથી ત્રણેય શખ્સો પિસ્તોલ અને કારતૂસ લઈને અમદાવાદ આવ્યા હતા

time-read
1 min  |
August 02, 2022
અમદાવાદીઓ આનંદો: કોરોનાકાળમાં બંધ થયેલી ૧૧ લોકલ ટ્રેન ફરી દોડશે
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ આનંદો: કોરોનાકાળમાં બંધ થયેલી ૧૧ લોકલ ટ્રેન ફરી દોડશે

મુસાફરો માટે પશ્ચિમ રેલવેનું મહત્ત્વપૂર્ણ પગલુંઃ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થાય તેવી શક્યતા

time-read
2 mins  |
August 02, 2022
મિશન બ્યુટિફિકેશનઃ ૧૫૮ તળાવ આસપાસનાં તમામ દબાણ હટાવાશે
SAMBHAAV-METRO News

મિશન બ્યુટિફિકેશનઃ ૧૫૮ તળાવ આસપાસનાં તમામ દબાણ હટાવાશે

સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનાં પાણીથી તળાવો ભરાશે

time-read
2 mins  |
August 02, 2022
ભારે બફારા બાદ અમદાવાદમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે
SAMBHAAV-METRO News

ભારે બફારા બાદ અમદાવાદમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે

રાજ્યભરમાં આગામી પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહીઃ આજ સવારથી શહેરમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટાં જોવા મળ્યાં

time-read
1 min  |
August 02, 2022
દેવી-દેવતાની મજાક-મસ્તી બાબતે શખ્સે યુવકને ડંડા વડે માર મારતાં ફ્રેકચર
SAMBHAAV-METRO News

દેવી-દેવતાની મજાક-મસ્તી બાબતે શખ્સે યુવકને ડંડા વડે માર મારતાં ફ્રેકચર

તું કેમ અમારાં દેવી-દેવતા વિષે બોલે છે. તેણે આમ કહીને યુવક સાથે મારામારી કરી હતી

time-read
1 min  |
August 02, 2022
જમવાનું બનાવ્યું ન હોવાથી પતિએ પત્નીને મારી ઘરમાંથી કાઢી મૂકી
SAMBHAAV-METRO News

જમવાનું બનાવ્યું ન હોવાથી પતિએ પત્નીને મારી ઘરમાંથી કાઢી મૂકી

સાસરિયાંએ તું કોઈ કામની નથી, છૂટાછેડા આપી દે તેમ કહી ભેગાં થઈ પરિણીતાને ફટકારી હતી

time-read
1 min  |
August 02, 2022
શાબાશ અમદાવાદીઓઃ એક જ દિવસમાં ૪૦,૯૨૬ પ્રીકોશન ડોઝ લેવાનો રેકોર્ડ!
SAMBHAAV-METRO News

શાબાશ અમદાવાદીઓઃ એક જ દિવસમાં ૪૦,૯૨૬ પ્રીકોશન ડોઝ લેવાનો રેકોર્ડ!

૧૫ જુલાઈથી ૧૮થી ૫૯ વયજૂથના લોકોને પ્રીકોશનરી ડોઝ અપાઈ રહ્યા છે

time-read
2 mins  |
August 01, 2022
તંત્ર આખરે જાગ્યુંઃ મિથેનોલના વેચાણ અને સંગ્રહખોરી પર કડક નિયમોથી અંકુશ લવાશે
SAMBHAAV-METRO News

તંત્ર આખરે જાગ્યુંઃ મિથેનોલના વેચાણ અને સંગ્રહખોરી પર કડક નિયમોથી અંકુશ લવાશે

મિથેનોલ અને ઈથેનોલનો સ્ટોક કેટલો છે તે ચેક કરવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છેઃ નશાબંધી વિભાગ મિથેનોલનું લાઈસન્સ આપે છે

time-read
2 mins  |
August 01, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ ૨૦ વર્ષીય અંચિતા શેઉલીએ વેઇટલિફ્ટિંગમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો
SAMBHAAV-METRO News

કોમનવેલ્થ ગેમ્સઃ ૨૦ વર્ષીય અંચિતા શેઉલીએ વેઇટલિફ્ટિંગમાં ભારતને ત્રીજો ગોલ્ડ અપાવ્યો

અંચિતાએ સ્નેચ રાઉન્ડમાં ૧૪૩ કિલો અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ૧૭૦ કિલો વજન સહિત કુલ ૩૧૩ વજન ઉઠાવ્યું, જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે

time-read
1 min  |
August 01, 2022
વિઝાની બબાલઃ ભારત-વિન્ડીઝ વચ્ચેની અંતિમ બે ટી-૨૦ મેચ USAમાં નહીં રમાય?
SAMBHAAV-METRO News

વિઝાની બબાલઃ ભારત-વિન્ડીઝ વચ્ચેની અંતિમ બે ટી-૨૦ મેચ USAમાં નહીં રમાય?

બંને ટીમને અમેરિકાના વિઝા હજુ મળ્યા નથી, જેના વિન્ડીઝ બોર્ડ વૈકલ્પિક યોજના બનાવી રહ્યું છે

time-read
1 min  |
August 01, 2022
‘સ્ક્રૂ ઢીલા'માં દિલધડક એક્શન કરશે ટાઈગર શ્રોફ
SAMBHAAV-METRO News

‘સ્ક્રૂ ઢીલા'માં દિલધડક એક્શન કરશે ટાઈગર શ્રોફ

એન્ટરટેઇનમેન્ટનો સોલિડ પંચ લઈને આવ્યા છીએ: કરણ જોહર

time-read
1 min  |
August 01, 2022
કોમિક રોલ્સમાંથી બ્રેક લઈને કાશ્મીરી ટેરરિસ્ટ બનશે અપારશક્તિ ખુરાના
SAMBHAAV-METRO News

કોમિક રોલ્સમાંથી બ્રેક લઈને કાશ્મીરી ટેરરિસ્ટ બનશે અપારશક્તિ ખુરાના

કોમેડીને છોડીને હું અલગ પ્રકારનાં પાત્રો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ કુકી ગુલાટી અને ભૂષણ કુમારે મને અલગ જ રીતે જોયો છે

time-read
1 min  |
August 01, 2022
કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો અપનાવો ઘરગથ્થુ ઉપાય
SAMBHAAV-METRO News

કોન્સ્ટિપેશનની સમસ્યા રહેતી હોય તો અપનાવો ઘરગથ્થુ ઉપાય

આખી રાત પલાળેલા મેથીના દાણા પણ તમારી કબજિયાત મટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે

time-read
2 mins  |
August 01, 2022
દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકાના ખતરનાક સ્તરે ૧૬,૪૬૪ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૬.૦૧ ટકાના ખતરનાક સ્તરે ૧૬,૪૬૪ નવા કેસ

દિલ્હીમાં સતત પાંચ દિવસથી કોરોનાના એક હજારથી વધુ નવા કેસ

time-read
1 min  |
August 01, 2022
પશ્ચિમ બંગાળમાં વીજ કરંટ લાગવાથી ૧૦ કાવડિયાઓનાં કરુણ મોતઃ ૨૭ ઘાયલ
SAMBHAAV-METRO News

પશ્ચિમ બંગાળમાં વીજ કરંટ લાગવાથી ૧૦ કાવડિયાઓનાં કરુણ મોતઃ ૨૭ ઘાયલ

ગંભીર રીતે ઘાયલ ૧૯ કાવડિયાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

time-read
1 min  |
August 01, 2022
ઝડપથી ફરી રહેલી પૃથ્વી હવે ૨૪ કલાકથી ઓછા સમયમાં ચક્કર કાપે છે
SAMBHAAV-METRO News

ઝડપથી ફરી રહેલી પૃથ્વી હવે ૨૪ કલાકથી ઓછા સમયમાં ચક્કર કાપે છે

૧૯ જુલાઇ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ માપવામાં આવ્યો હતો. કેમ કે આ દિવસે પૃથ્વીએ પોતાનું ચક્કર ૧.૪૭ મિલી સેકન્ડમાં જ પૂરું કરી લીધું હતું

time-read
1 min  |
August 01, 2022
રૂ.૧૦૩૪ કરોડના પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને આજે PMLA કોર્ટમાં રજૂ કરાશે
SAMBHAAV-METRO News

રૂ.૧૦૩૪ કરોડના પાત્રા ચાલ કેસમાં સંજય રાઉતને આજે PMLA કોર્ટમાં રજૂ કરાશે

ઈડી દ્વારા સંજય રાઉતની ધરપકડ અને પૂછપરછના મામલે સંસદમાં ભારે હોબાળો: કાર્યવાહી સ્થગિત

time-read
1 min  |
August 01, 2022