CATEGORIES
Kategorier
![નાની હતી ત્યારે મારે પણ મારા દેશ માટે એજન્ટ બનવું હતું: પરિણીતિ નાની હતી ત્યારે મારે પણ મારા દેશ માટે એજન્ટ બનવું હતું: પરિણીતિ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/0yqpfpGw51664571215667/1664526719569.jpg)
નાની હતી ત્યારે મારે પણ મારા દેશ માટે એજન્ટ બનવું હતું: પરિણીતિ
મને ખુશી છે કે હું મારી કરિયરના અગિયારમા વર્ષમાં ફુલ એક્શન ફિલ્મ કરી રહી છું: પરિણીતિ ચોપરા
![ઇરફાન-નમનની વિસ્ફોટક બેટિંગઃ ઓસી.ને હરાવી સચીનની ઇન્ડિયા લેજેન્ડ્સ ફાઇનલમાં ઇરફાન-નમનની વિસ્ફોટક બેટિંગઃ ઓસી.ને હરાવી સચીનની ઇન્ડિયા લેજેન્ડ્સ ફાઇનલમાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/fTTo5QNVW1664571450674/1664526716413.jpg)
ઇરફાન-નમનની વિસ્ફોટક બેટિંગઃ ઓસી.ને હરાવી સચીનની ઇન્ડિયા લેજેન્ડ્સ ફાઇનલમાં
વિકેટકીપર-બેટ્સમેન નમન ઓઝાએ ૬૨ બોલમાં ૯૦ રન અને બાદમાં ઇરફાન પઠાણે માત્ર ૧૨ બોલમાં અણનમ ૩૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી
![અજમાના આશ્વર્યજનક ફાયદા જાણી લો અજમાના આશ્વર્યજનક ફાયદા જાણી લો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/04GRV4TMX1664570916609/1664526203801.jpg)
અજમાના આશ્વર્યજનક ફાયદા જાણી લો
અજમામાં થિયામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન જેવાં તત્ત્વ હોય છે જે તમારી અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરવાની તાકાત ધરાવે છે
![RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, હવે તમામ લોનના EMI વધી જશે RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, હવે તમામ લોનના EMI વધી જશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/SLBFKyXkV1664570294660/1664525900150.jpg)
RBIનો ફરી ઝટકોઃ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો, હવે તમામ લોનના EMI વધી જશે
૨૦ વર્ષ માટેની ૩૦ લાખની હોમ લોન પર રૂ. ૨.૨૨ લાખ વધુ ચૂકવવા પડશે
![બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠારઃ શોપિયામાંથી આતંકીઓ ફરાર થવામાં સફળ બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠારઃ શોપિયામાંથી આતંકીઓ ફરાર થવામાં સફળ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/vZ8Vw6clP1664569756375/1664525894641.jpg)
બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠારઃ શોપિયામાંથી આતંકીઓ ફરાર થવામાં સફળ
બંને એન્કાઉન્ટરનાં સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન જારી
![યુક્રેનનાં ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાન પર રશિયાનો કબજો યુક્રેનનાં ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાન પર રશિયાનો કબજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/iaHYBsL0I1664570017194/1664525894082.jpg)
યુક્રેનનાં ડોનેત્સ્ક, લુહાંસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાન પર રશિયાનો કબજો
યુક્રેન અને પશ્વિમી દેશોએ પુતિનનાં પગલાંની ટીકા કરી
![કોંગ્રેસના અધ્યક્ષપદ માટે હોડ જામી: દિગ્વિજય-થરૂર બાદ ખડગેની એન્ટ્રી કોંગ્રેસના અધ્યક્ષપદ માટે હોડ જામી: દિગ્વિજય-થરૂર બાદ ખડગેની એન્ટ્રી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1086051/pEWGY9F5c1664569560078/1664525888647.jpg)
કોંગ્રેસના અધ્યક્ષપદ માટે હોડ જામી: દિગ્વિજય-થરૂર બાદ ખડગેની એન્ટ્રી
આજે અંતિમ દિવસે ખડગે પણ ઉમેદવારીપત્ર ભરે તેવી પ્રબળ શક્યતા
![વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/dCcsgckGC1664506755491/1664462308148.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં ‘૩૬મી નેશનલ ગેમ્સ'નો પ્રારંભ કરાવશે
પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે: અમદાવાદ, સુરત, ભાવનગર અને અંબાજીને ૨૯,૦૦૦ કરોડની વિવિધ યોજનાઓ-વિકાસકાર્યોની ભેટ આપશે
![‘મોદી સાહેબ વિધવા બહેનોને સહાય આપે છે’ કહી ગઠિયો રૂ. દસ હજાર પડાવી ગયો ‘મોદી સાહેબ વિધવા બહેનોને સહાય આપે છે’ કહી ગઠિયો રૂ. દસ હજાર પડાવી ગયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/arqBYZPdS1664506362152/1664461735166.jpg)
‘મોદી સાહેબ વિધવા બહેનોને સહાય આપે છે’ કહી ગઠિયો રૂ. દસ હજાર પડાવી ગયો
‘ચૂંટણી નજીક હોવાથી મને તમારા વિસ્તારના કોર્પોરેટરે મોકલ્યો છે' તેમ કહી ગઠિયાએ ખાડિયાની વિધવાને વિશ્વાસમાં લીધી
![SMC ત્રાટકે તે પહેલાં બુટલેગર દારૂની ૧૦૦ પેટી લઈ નાસી છૂટ્યા SMC ત્રાટકે તે પહેલાં બુટલેગર દારૂની ૧૦૦ પેટી લઈ નાસી છૂટ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/zIt0aYBoa1664506116738/1664461348589.jpg)
SMC ત્રાટકે તે પહેલાં બુટલેગર દારૂની ૧૦૦ પેટી લઈ નાસી છૂટ્યા
અસલાલીના જાહેર મેદાનમાં દારૂની ટ્રક ખાલી થતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા
![ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વડોદરામાં ગરબા ગાયાઃ વીડિયો વાઈરલ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વડોદરામાં ગરબા ગાયાઃ વીડિયો વાઈરલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/uYweRGL091664505798085/1664461101250.jpg)
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વડોદરામાં ગરબા ગાયાઃ વીડિયો વાઈરલ
ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પણ ગુજરાતનો મહેમાન બન્યો
![નેવુંના દાયકામાં રાઇટર્સ સેટ પર સ્ક્રિપ્ટ લખતા હતાઃ માધુરી નેવુંના દાયકામાં રાઇટર્સ સેટ પર સ્ક્રિપ્ટ લખતા હતાઃ માધુરી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/j2REUbI5d1664505588006/1664461094948.jpg)
નેવુંના દાયકામાં રાઇટર્સ સેટ પર સ્ક્રિપ્ટ લખતા હતાઃ માધુરી
પહેલાંના સમયમાં યશરાજ ફિલ્મ્સ, સુભાષ ઘાઈના પ્રોડક્શન અને રાજશ્રી પ્રોડક્શનને કરતાં બાદ મોટા ભાગનાં પ્રોડક્શન હાઉસ ઓર્ગેનાઇઝ્ડ નહોતાં
![સીએમ પદ છોડવા ગેહલોત તૈયારઃ આજે સોનિયા સાથેની બેઠકમાં આખરી નિર્ણય સીએમ પદ છોડવા ગેહલોત તૈયારઃ આજે સોનિયા સાથેની બેઠકમાં આખરી નિર્ણય](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/xzOwonYwZ1664504325901/1664460571031.jpg)
સીએમ પદ છોડવા ગેહલોત તૈયારઃ આજે સોનિયા સાથેની બેઠકમાં આખરી નિર્ણય
દિગ્વિજયસિંહ પણ આજે અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભરશેઃ થરૂર પણ રેસમાં
![ફ્લોરિડાના કિનારે ૨૪૦ કિમીની ઝડપે ઈયાન ચક્રવાત ટકરાયું: ઠેર ઠેર તબાહી ફ્લોરિડાના કિનારે ૨૪૦ કિમીની ઝડપે ઈયાન ચક્રવાત ટકરાયું: ઠેર ઠેર તબાહી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/tBbTqR1bF1664504522214/1664460565285.jpg)
ફ્લોરિડાના કિનારે ૨૪૦ કિમીની ઝડપે ઈયાન ચક્રવાત ટકરાયું: ઠેર ઠેર તબાહી
રસ્તાઓ પાણીમાં ડુબ્યા, કારો વહી ગઈ
![કેલિફોર્નિયાની સ્કૂલમાં અજાણી વ્યક્તિનું અંધાધૂંધ ફાયરિંગ: અનેક વિધાર્થી ઈજાગ્રસ્ત કેલિફોર્નિયાની સ્કૂલમાં અજાણી વ્યક્તિનું અંધાધૂંધ ફાયરિંગ: અનેક વિધાર્થી ઈજાગ્રસ્ત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/pGHcngqZy1664504788287/1664460559449.jpg)
કેલિફોર્નિયાની સ્કૂલમાં અજાણી વ્યક્તિનું અંધાધૂંધ ફાયરિંગ: અનેક વિધાર્થી ઈજાગ્રસ્ત
બે દિવસ પહેલા જ ગનકલ્ચર બિલ પર જો બિડને હસ્તાક્ષર કર્યા છે
![ઉધમપુરમાં આઠ કલાકમાં બે બ્લાસ્ટઃ બે ઘાયલ, આતંકી ષડ્યંત્રની આશંકા ઉધમપુરમાં આઠ કલાકમાં બે બ્લાસ્ટઃ બે ઘાયલ, આતંકી ષડ્યંત્રની આશંકા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/S42dRrSku1664505011010/1664460554996.jpg)
ઉધમપુરમાં આઠ કલાકમાં બે બ્લાસ્ટઃ બે ઘાયલ, આતંકી ષડ્યંત્રની આશંકા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના કાશ્મીર પ્રવાસ પહેલાં સિરિયલ બ્લાસ્ટ થતાં તંત્ર ચિંતામાં મુકાયું
![દાડમનો જ્યૂસ પીતાં પહેલાં આટલું જાણો દાડમનો જ્યૂસ પીતાં પહેલાં આટલું જાણો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1085022/9ku-f0RlZ1664505260301/1664460548320.jpg)
દાડમનો જ્યૂસ પીતાં પહેલાં આટલું જાણો
તબીબો અશક્તિ દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપે છે
![પર્યાવરણ બચાવવા લાઇસ્ટાઇલ બદલવી જરૂરી: ભૂમિ પેડનેકર પર્યાવરણ બચાવવા લાઇસ્ટાઇલ બદલવી જરૂરી: ભૂમિ પેડનેકર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/nZZ52sJo71664365320715/1664363817563.jpg)
પર્યાવરણ બચાવવા લાઇસ્ટાઇલ બદલવી જરૂરી: ભૂમિ પેડનેકર
ત્રણ વર્ષથી ક્લાઇમેટ વોરિયર તરીકે કાર્યરત
![નવરાત્રિમાં ઉપવાસ કરીને પણ આ રીતે રહો હેલ્ધી નવરાત્રિમાં ઉપવાસ કરીને પણ આ રીતે રહો હેલ્ધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/52c0arXJq1664365072478/1664363552750.jpg)
નવરાત્રિમાં ઉપવાસ કરીને પણ આ રીતે રહો હેલ્ધી
મેડિકલ અનુસાર ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે
![યમુના નદીમાં પ્રચંડ પૂર: દિલ્હીમાં ૮૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, અનેક વિસ્તારો જળબંબાકાર યમુના નદીમાં પ્રચંડ પૂર: દિલ્હીમાં ૮૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, અનેક વિસ્તારો જળબંબાકાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/lQU_4buPS1664364698539/1664363298945.jpg)
યમુના નદીમાં પ્રચંડ પૂર: દિલ્હીમાં ૮૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, અનેક વિસ્તારો જળબંબાકાર
૧૭ ટ્રેનને અધવચ્ચે રોકી દેવામાં આવી છે. ૧૯ રદ થઈ ગઈ છે અને ૪૦ ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે
![કુલગામમાં બે એન્કાઉન્ટરઃ ૨૪ કલાકમાં જૈશના ત્રણ આતંકી ઠાર કુલગામમાં બે એન્કાઉન્ટરઃ ૨૪ કલાકમાં જૈશના ત્રણ આતંકી ઠાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/B3n9dqTlE1664364481543/1664363296512.jpg)
કુલગામમાં બે એન્કાઉન્ટરઃ ૨૪ કલાકમાં જૈશના ત્રણ આતંકી ઠાર
એક એકે-૫૬, બે એકે-૪૭ રાઈફલ, એક પિસ્તોલ, ગ્રેનેડ સહિત શસ્ત્રોનો જંગી જથ્થો જપ્ત
![ભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા ૩.૨૫ કરોડની છેતરપિંડી ભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા ૩.૨૫ કરોડની છેતરપિંડી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/RPTiv47Hi1664364283965/1664362707667.jpg)
ભાજપના સાંસદ રવિ કિશન સાથે રૂપિયા ૩.૨૫ કરોડની છેતરપિંડી
કેન્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શશિભૂષણ રાયે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે
![DRDOએ વેરી શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું DRDOએ વેરી શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/ZlXOUUQA_1664363904056/1664362704092.jpg)
DRDOએ વેરી શોર્ટ રેન્જ એર ડીફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
સુરક્ષા માટે આ એક મોટી સફળતા મનાય છે
![ગુજરાતમાં વરસાદે 'રાસ' ખેલ્યોઃ ખેલૈયાઓ અને આયોજકોના શ્વાસ અધ્ધર કરી દીધા ગુજરાતમાં વરસાદે 'રાસ' ખેલ્યોઃ ખેલૈયાઓ અને આયોજકોના શ્વાસ અધ્ધર કરી દીધા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/3o6JAnQKl1664363633953/1664362700902.jpg)
ગુજરાતમાં વરસાદે 'રાસ' ખેલ્યોઃ ખેલૈયાઓ અને આયોજકોના શ્વાસ અધ્ધર કરી દીધા
અમદાવાદ, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ખેડા, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે
![‘મારી પત્નીને મેસેજ કેમ કરે છે?’ કહી હોકી ફટકારી યુવકનું માથું ફોડી નાખ્યું ‘મારી પત્નીને મેસેજ કેમ કરે છે?’ કહી હોકી ફટકારી યુવકનું માથું ફોડી નાખ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/vXfbTRFLp1664362800638/1664361792402.jpg)
‘મારી પત્નીને મેસેજ કેમ કરે છે?’ કહી હોકી ફટકારી યુવકનું માથું ફોડી નાખ્યું
બે શખ્સો પૈકી એકની પત્નીને યુવક મેસેજ કરતો હતો, જેના કારણે મામલો બીચક્યો હતો
![મેલડી માતાનાં મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા મેલડી માતાનાં મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/nYt86ZcNx1664363044204/1664361790037.jpg)
મેલડી માતાનાં મંદિરમાંથી ઘરેણાંની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા
મંદિરમાં ચોરી થયેલાં આભૂષણ સહિત મોબાઇલ મળીને કુલ રૂ. ૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
![લો બોલો, રાણીપના ગરનાળામાંથી બિનવારસી દારૂની ત્રણ પેટી મળી લો બોલો, રાણીપના ગરનાળામાંથી બિનવારસી દારૂની ત્રણ પેટી મળી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1083941/G_4Z25Ud21664363298734/1664361783693.jpg)
લો બોલો, રાણીપના ગરનાળામાંથી બિનવારસી દારૂની ત્રણ પેટી મળી
પોલીસને બાતમી હ્યુમન સોર્સથી મળી હતી
![સૈફ અલી સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ: રાધિકા આપ્ટે સૈફ અલી સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ: રાધિકા આપ્ટે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1082829/HueBnelc41664278348225/1664276775286.jpg)
સૈફ અલી સાથે કામ કરવું ખૂબ કમ્ફર્ટેબલ: રાધિકા આપ્ટે
‘મેં ‘વિક્રમ વેધા'ને પસંદ કરી, કારણ કે આ વિષય મને પસંદ છે': રાધિકા આપ્ટે
![દરરોજ સવારે ખાઓ પિસ્તા, સ્વસ્થ રહેશો દરરોજ સવારે ખાઓ પિસ્તા, સ્વસ્થ રહેશો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1082829/TUf19Dysf1664278079511/1664276576886.jpg)
દરરોજ સવારે ખાઓ પિસ્તા, સ્વસ્થ રહેશો
આયુર્વેદ અનુસાર પિસ્તા ખાવાથી કફ, પિત્ત જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે
![કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી ઠારઃ સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી ઠારઃ સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1082829/rSo5M-mxP1664277392586/1664276293074.jpg)
કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો આતંકી ઠારઃ સેનાના જવાન સહિત ત્રણ ઘાયલ
સુરક્ષાદળોને મોટી સફળતાઃ એકે-૪૭ રાઈફલ અને ગ્રેનેડ જપ્ત