CATEGORIES
Categories
બોલ્ડ છે ભોલાની અમલા
ફિલ્મ ‘ભોલા’ પણ સાઉથની ફિલ્મ કૈથી’ ની રિમેક
નેલ આર્ટથી કમાણીની ટિપ્સ
આ સુંદર આર્ટ શીખીને કઈ રીતે ઘરે બેઠાં આવક મેળવી શકાય, તે વિશે જાણો નેલ આર્ટિસ્ટ અર્ચના પાસેથી..
ડાઘ રહિત સુંદરતા
ડાઘ રહિત સુંદરતા માટે જાણો ન્યૂ બ્યૂટિ ટ્રીટમેન્ટ. જેનો ઉપયોગ કરીને મેળવો કુદરતી અને પરમેનેંટ સુંદરતા..
21 બ્રાઈડલ મેકઅપ ટિપ્સ
નવવધૂની સુંદરતામાં વધારો કરવા માટે મેકઅપની આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે..
એલોપેસિયાનો ઈલાજ શું છે
જોકે મહિલાઓના વાળ ખરવા સામાન્ય છે, પણ જ્યારે આ સમસ્યા એલોપેસિયાની સ્થિતિમાં આવી જાય તો પછી શું કરવું અને શું નહીં, અચૂક જાણો..
બેસ્ટ સમર ફેશન ટિપ્સ
સમરમાં સ્ટાઈલિશ લુક અપનાવીને લોકોની પ્રશંસા સાંભળવી છે, તો જરા આ ટિપ્સ અપનાવી જુઓ..
ધર્મની માળા જપતી મહિલા
એક વાત ન ભૂલવી જોઈએ કે આજે ત્યાં જે મહિલાઓ સાથે થઈ રહ્યું છે તેની પાછળ મહિલાઓનો જ હાથ છે. માઓ પોતાના છોકરાઓને મરવામારવા માટે પહેલાં દિવસથી તૈયાર કરી દે છે. છોકરાઓની મોતને અલ્લાહની મરજી માની લે છે
ગઈ ભેંસ પાણીમાં
સામાન્ય લોકોએ પોતાની લોહી પરસેવાની કમાણી ૨૬ બેંકો અથવા મ્યૂચ્યુઅલ ફંડમાં લગાવી છે અને કોઈ તેમાંથી પોતાનું ઘડપણ પસાર કરવા ઈચ્છે છે, કોઈ દીકરીનાં લગ્નનાં સપનાં જોઈ રહ્યું છે, કોઈ બાળકોનો અભ્યાસનો ખર્ચ ભેગું કરી રહ્યું છે તો કોઈને અચાનક આવનારી બીમારીનો ડર છે. અદાણી ગ્રૂપના શેરનાં ભાવ જ્યારે વધતા ગયા ત્યારે હજારોએ તેમાંથી પૈસા બનાવ્યા અને સમય રહેતાં શેર વેચીને મકાન, મહેલ બનાવી લીધા. હીરાનાં ઘરેણાં ખરીદ લીધાં. તેમને આજે ફરક નથી પડતો કે અદાણીનું શું થશે
કાંતારાની પ્રીક્વલ લાવશે રિષભ
શું માસ્ટરસ્ટ્રોક છે રિષભ
શાહિદનો ઓટીટી ડેબ્યૂ
બંનેની ફેન ફોલોઈંગ એટલી જબરદસ્ત છે કે તેનો ફાયદો આ સીરિઝને પણ મળશે
ન્યાસા કંઇક નવુ કરશે
સિંઘમના ફેન્સ તો હવે તેને પૂછવા લાગ્યા છે કે ન્યાસા ક્યારે ફિલ્મમાં આવી રહી છે
માધવનની મજાક હજમ ન થઈ
સારો કલાકાર સારી વ્યક્તિ પણ હોય એ જરૂરી નથી
ક્યાં છે ઉર્વશી
ઋષભનો એક્સિડન્ટ થયો અને ઉર્વશી ફરીથી ગાયબ થઈ ગઈ
સિયારા થયા એકબીજાના
જે ફેન્સ અને પાપારાઝીએ તેમને ઓળખ આપી તેમનાથી જ પોતાના લગ્નને છુપાવવાની જબરદસ્ત વ્યવસ્થા કરી
કૃતિ ચાલી સાઉથ
કૃતિ આજકાલ ચોરીછૂપી બાહુબલી એટલે પ્રભાસને મળી રહી છે. ફિલ્મ ‘આદિપુરુષ’ ના સેટથી લઈને લંચ અને ડિનર ડેટ્સ પર આજકાલ બંને સાથે જોવા મળે છે
અંગત જીવનમાં અસ્તવ્યસ્ત જાહ્નવી
પર્સનલ જીવનમાં થોડી અસ્તવ્યસ્ત થઈ ગઈ તો એમાં કયો મોટો પહાડ તૂટી પડશે
બોયફ્રેન્ડ ડેડી
આમ પણ પિતા અને પુત્રી એક સિક્કાની બે બાજુ જેવા હોય છે અને એકબીજાના પૂરક પણ..
જ્યારે સાહેલી હોય સેક્સી
જો તમારી ફ્રેન્ડ સેક્સી હોય અને તેનો લુક પણ તેનાથી વધારે આકર્ષક હોય તો તમારે તેની ઈર્ષા કરવા કરતા આ કરવું જોઈએ..
જ્યારે બાળક ડાયાબિટીસથી પીડિત હોય
નાની ઉંમરમાં જ બાળક ડાયાબિટીસથી પીડિત થઈ ગયું તો ડરશો નહીં, આ સલાહ પર ધ્યાન આપો.
બદામ તેલના 11 ફાયદા
સ્વાસ્થ્ય હોય કે સૌંદર્ય, બદામ તેલના આ ફાયદા જાણીને આશ્ચર્યચકિત રહી જશો..
લગ્ન સુખની ગેરન્ટી નથી
ક્યાંક એવું નથી ને કે લગ્નને લઈને સમાજમાં જે માન્યતાઓ છે, તે વાસ્તવિકતાની જમીન પર ખરી સાબિત થઈ રહી છે..
સિંગલ વુમન હિંમતથી લખી પોતાની ગાથા
એક મુલાકાત એ મહિલાઓ સાથે જેમણે પતિ વિના ન માત્ર પોતાના બાળકોને કાબેલ બનાવ્યા, પણ સ્વયંની એક આગવી ઓળખ બનાવીને બીજા માટે ઉદાહરણરૂપ બની..
અસ્તિત્વનો અર્થ શોધતી નારી
આધુનિક બની રહેલા સમાજ અને ૨૧ મી સદીમાં જોવાનું બાકી છે કે નારી અને નોકરી ક્યાં સુધી એકબીજાના પૂરક સિદ્ધ થાય છે..
આ છે મહિલાઓની દુનિયા રુમેટાઈડ આર્થાઈટિસમાં પણ..
મહિલાઓમાં રુમેટાઈડ આર્થાઈટિસની શરૂઆતના ફેઝમાં મહિલા હોર્મોન્સ એક મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. મહિલાઓના જીવનમાં હોર્મોનલ પરિવર્તન આજીવન થાય છે. જેમ કે યુવાની, ગર્ભાવસ્થા અથવા રજોનિવૃત્તિ
હોકી પ્લેયર: રાણી રામપાલ
અનેક મુશ્કેલીમાં હિમત બુલંદ હોય તો કોઈપણ સપનું સાકાર કરી શકાય..
ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ: ડો. અરુણા અગ્રવાલ
પુરુષે પણ લાઈફ સ્કિલ્સ અને મલ્ટિટાસ્કિંગ શીખવા જોઈએ..
સફળ બોલર: ઝૂલન ગોસ્વામી
વન ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારની યાદીમાં અગ્ર ક્રમાંક ધરાવે છે..
મિસિસ વર્લ્ડ: સરગમ કૌશલ
મહેનતથી સફળતાના મુકામ સુધી પહોંચવું ઘણું સરળ થઈ જાય છે..
બેટિંગ બોલે છે: સ્મૃતિ મંધાના
ક્રિકેટમાં ઓન સાઈડ અને ઓફ સાઈડ બંને તરફ શાનદાર રમતમાં નિપુણ..
આઈએએસ: શિવજીત ભારતીસોસાયટીમાં પોતાની જગ્યા બનાવવા માટે મહિલાઓ અને છોકરીઓનું આર્થિક રીતે ઈન્ડિપેન્ડન્ટ થવું ખૂબ જરૂરી..
આજે પણ મહિલાઓ માટે સમાજના સ્ટીરિયોટાઈપ થિંકિંગ સામે ઝઝૂમવું કેટલું મુશ્કેલ છે?