CATEGORIES

યોગ છે બધા માટે.. આજીવન!
Chitralekha Gujarati

યોગ છે બધા માટે.. આજીવન!

આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે તન-મન માટે આ વિદ્યાના મહામૂલા ફાયદા વિશે જાણો.

time-read
2 mins  |
June 26, 2023
સાઈબર ફ્રોડથી બચવા જરૂરી છે જરા સી સાવધાની..
Chitralekha Gujarati

સાઈબર ફ્રોડથી બચવા જરૂરી છે જરા સી સાવધાની..

ઑનલાઈન ટ્રાન્ઝેક્શનના નામે લોકોને લૂંટવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે દિમાગ ખુલ્લું રાખવું અનિવાર્ય બન્યું છે.

time-read
3 mins  |
June 26, 2023
બચત નાની.. રકમ આવે મોટી
Chitralekha Gujarati

બચત નાની.. રકમ આવે મોટી

ગયા બજેટમાં સરકારે વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનાની વ્યક્તિદીઠ મર્યાદા ૧૫ લાખથી વધારી બમણી એટલે કે ૩૦ લાખ રૂપિયાની કરી

time-read
2 mins  |
June 26, 2023
હરિ અનંત હરિ કથા અનંતા.. કહહિ સનુહિ બહુબિધિ સબ સંતા..
Chitralekha Gujarati

હરિ અનંત હરિ કથા અનંતા.. કહહિ સનુહિ બહુબિધિ સબ સંતા..

રાઘવની ભૂમિકામાં પ્રભાસ: આદિપુરુષ ટિકિટબારીનું યુદ્ધ જીતશે?

time-read
1 min  |
June 26, 2023
ડોસી પરણી ડોસીને..
Chitralekha Gujarati

ડોસી પરણી ડોસીને..

ડોટ્ટી ડોસીમા: પોતાની જ જાન ને પોતાનું જ કન્યાદાન.

time-read
1 min  |
June 26, 2023
ચાલો, મરવા તૈયાર થઈ જાવ!
Chitralekha Gujarati

ચાલો, મરવા તૈયાર થઈ જાવ!

જુલીજોનાસ અર્બોનાસ: મારીશ ખરો, પણ આનંદથી!

time-read
1 min  |
June 26, 2023
આઈવીએફમાં કેવાં થઈ રહ્યાં છે નવાં સંશોધન?
Chitralekha Gujarati

આઈવીએફમાં કેવાં થઈ રહ્યાં છે નવાં સંશોધન?

આધુનિક જીવનશૈલીની અનેક જટિલતાને કારણે સંતતિ ન પેદા કરી શકનારાં યુગલોની સંખ્યા વધતી જાય છે. આવા સંજોગોમાં આઈવીએફ અર્થાત્ કૃત્રિમ ગર્ભાધાનનું વિજ્ઞાન અત્યંત ઉપયોગી છે.

time-read
5 mins  |
June 26, 2023
અખાત્રીજથી અષાઢી બીજઃ બધું જ સમર્પિત ભગવાનના રથ માટે..
Chitralekha Gujarati

અખાત્રીજથી અષાઢી બીજઃ બધું જ સમર્પિત ભગવાનના રથ માટે..

સૌથી લાંબા અંતરમાં ફરતી ભાવનગરની યાત્રા માટે છે અશ્વરથ. ભગવાનને ચડતાં વસ્ત્રો પણ અહીંની ખાસિયત છે.

time-read
2 mins  |
June 26, 2023
જગન્નાથ સ્વામી નયનપથ ગામી ભવતુ મે..
Chitralekha Gujarati

જગન્નાથ સ્વામી નયનપથ ગામી ભવતુ મે..

આદિ શંકરાચાર્ય રચિત જગન્નાથ અષ્ટકમાં પ્રભુની લીલાનાં ગુણગાન સાથે ભક્તોની આસ્થા પણ આબાદ ઝિલાઈ છે. કૃષ્ણના એક વિસ્મયકારી સ્વરૂપ ગણાતા જગન્નાથજીનું પ્રમુખ મંદિર ઓડિશાના પુરી શહેરમાં છે સાથે ગુજરાતમાં પણ એમનાં અનેક મંદિર છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વર્ષે ૧૪૬મી રથયાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાનનો નવો રથ હશે. ૭૨ વર્ષ પછી પહેલી વાર નિર્માણ પામેલા નવા રથવૈભવની નવા-જૂની સાથે જાણીએ રાજકોટમાં નીકળતી બે રથયાત્રામાં વપરાનારા રથના નિર્માણ-સજાવટ પાછળની રોચક કથા.

time-read
4 mins  |
June 26, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

જન્મતાંની સાથે ગરુડે આકાશમાં ઉડાન ભરી. એમનું ભડભડતું તેજ એટલું બધું પ્રભાવશાળી અને ડરામણું હતું કે આ અગ્નિપુંજને જોઈને દેવો ડરી ગયા. એમને લાગ્યું કે અગ્નિદેવ કોપાયમાન થયા લાગે છે.

time-read
5 mins  |
June 26, 2023
કવિ કાન્તની સ્મૃતિમાં અનોખો પરિસંવાદ
Chitralekha Gujarati

કવિ કાન્તની સ્મૃતિમાં અનોખો પરિસંવાદ

સમસ્ત કાર્યક્રમનું સંચાલન નિયતિ મિસ્ત્રી કરશે

time-read
1 min  |
June 26, 2023
માજી તરફથી માતાજીને સપ્રેમ
Chitralekha Gujarati

માજી તરફથી માતાજીને સપ્રેમ

નંદુબા ડાયાભાઈ પાઘડાર: ઢળતી જિંદગીમાં કંઈક એવું કામ કરવું કે..

time-read
1 min  |
June 26, 2023
શતાબ્દી ભણી આગેકૂચ કરતા સામયિકની અપીલ
Chitralekha Gujarati

શતાબ્દી ભણી આગેકૂચ કરતા સામયિકની અપીલ

બદલાતા સમયમાં અન્ય પ્રકાશનોની સાથે આ પ્રકાશનને પણ જરૂર છે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે જાગ્રત હોય, એની ખેવના કરતા હોય એવા શુભેચ્છકોની

time-read
1 min  |
June 26, 2023
ભૂજિયા ડુંગરમાં જપાની જંગલ
Chitralekha Gujarati

ભૂજિયા ડુંગરમાં જપાની જંગલ

ચાલો, જઈએ ભૂજના સ્મૃતિવન ખાતે વિક્સાવવામાં આવેલા મિયાવાકી જંગલમાં ચાલવા.

time-read
1 min  |
June 26, 2023
આ દાબડો ખુલે એ પહેલાં હસ્તગત કરો!
Chitralekha Gujarati

આ દાબડો ખુલે એ પહેલાં હસ્તગત કરો!

લૂંટાયેલી બંદૂકોમાંથી બહુ થોડી થોડી જ પોલીસને હાથ આવી રહી છે.

time-read
2 mins  |
June 26, 2023
સિદ્ધ સંતોની ભૂમિમાં નિર્માણ પામી રહ્યું છે ભવ્ય દત્ત મંદિર
Chitralekha Gujarati

સિદ્ધ સંતોની ભૂમિમાં નિર્માણ પામી રહ્યું છે ભવ્ય દત્ત મંદિર

સાધ્વી શ્રી શૈલજાદેવીઃ દત્ત ચૈતન્ય ધામમાં થતી આરતીનો નાદ ગિરનારના ગુરુશિખર સુધી ગુંજે એવું આયોજન છે.

time-read
1 min  |
June 26, 2023
વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવું?
Chitralekha Gujarati

વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવું?

ધાર્મિક કે સાંપ્રદાયિક સહિષ્ણુતાના નામે અમેરિકા, કેનેડા તથા યુરોપના અમુક દેશોમાં ત્યાંની સરકાર દ્વારા જ આતંકી તત્ત્વોને ઉઘાડું સમર્થન આપવામાં આવી રહ્યું છે એ આજે નહીં તો કાલે એમને ભારે પડવાનું છે. એ વખતે આ રાષ્ટ્રોની હાલત ચોરની મા ટાંકીમાં મોઢું ઘાલીને રડે એવી થશે.

time-read
3 mins  |
June 26, 2023
જસ્ટ, એક મિનિટ
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ

ખેતરમાં ઊભેલું એક બાળક આકાશમાં ઊડતું વિમાન જુએ છે ને એને ઊડવાનું મન થાય છે. બીજી બાજુ વિમાન ઉડાવતો પાઈલટ નીચે લીલાંછમ ખેતરો જુએ છે ને એ ઘરે પહોંચવાનું સપનું જોવા લાગે છે

time-read
1 min  |
June 26, 2023
દબાયેલી ચીસોનું દર્દ
Chitralekha Gujarati

દબાયેલી ચીસોનું દર્દ

શ્વાસનો દરદી હોય તો એને ઑક્સિજનનો માસ્ક પહેરાવી શકાય, પણ જેનો હોવાપણામાંથી જ વિશ્વાસ ઊઠી જાય એને ગોવર્ધન જેવો સધિયારોય ટંકો પડે

time-read
2 mins  |
June 26, 2023
સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!
Chitralekha Gujarati

સંસાર છે.. આમ જ ચલાવ્યા કરો!

સવારે ગરમ ચા ન મળે તોય મગજ ન તપાવવાનું પતિદેવો ક્યારે શીખશે?

time-read
7 mins  |
June 19, 2023
હાર્ટ વાલ્વના રોગ અને સર્જરી
Chitralekha Gujarati

હાર્ટ વાલ્વના રોગ અને સર્જરી

ડૉ. પવનકુમાર (વરિષ્ઠ હાર્ટસર્જન) છેલ્લાં 33 વર્ષમાં હૃદયની સર્જરી દ્વારા ૧૫,૦૦૦થી વધુ દર્દીઓને જીવનની નવી લીઝ આપી છે.

time-read
3 mins  |
June 19, 2023
દિલનો ઈલાજ દિલથી..
Chitralekha Gujarati

દિલનો ઈલાજ દિલથી..

મુંબઈની ‘શ્રીમતી એસ.આર. મહેતા ઍન્ડ સર કે.પી. કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટે’ હૃદયરોગ તેમ જ ઑર્થોપીડિક કૅરમાં અદ્યતન સુવિધા ધરાવતી હૉસ્પિટલ તરીકે નામના કાઢી છે.

time-read
4 mins  |
June 19, 2023
કેમ જવાન દિલોની ધડકન એકાએક બંધ પડી જાય છે?
Chitralekha Gujarati

કેમ જવાન દિલોની ધડકન એકાએક બંધ પડી જાય છે?

મોટાં મનના ભારતીયોનાં હૃદય જુવાનીમાં જ કેમ નબળાં પડતાં જાય છે? શીદને વધી રહ્યા છે ભારતીય યુવાનોમાં હાર્ટ અટેક?

time-read
4 mins  |
June 19, 2023
આ હૃદયરોગ છે શું?
Chitralekha Gujarati

આ હૃદયરોગ છે શું?

હાર્ટ અટેક હળવો કે ભારે હોઈ શકે, પણ કાર્ડિયાક અરેસ્ટને તમે ભારે હાર્ટ અટેક કહી શકો, જેમાં મોત થઈ જાય

time-read
1 min  |
June 19, 2023
એકલતાના કિનારે માંહ્યલો માંદો પડે ત્યારે..
Chitralekha Gujarati

એકલતાના કિનારે માંહ્યલો માંદો પડે ત્યારે..

ડૉ. પ્રશાંત ભીમાણી: મગજ પર કોઈ ભાર હોય તો એની ચર્ચા કરો, એ વિશે વાત કરો.

time-read
1 min  |
June 19, 2023
આ વર્ષે કેવું રહેશે ચોમાસું? ક્યારે આવશે વરસાદ?
Chitralekha Gujarati

આ વર્ષે કેવું રહેશે ચોમાસું? ક્યારે આવશે વરસાદ?

આપણી ખેતી હજી મહદંશે વરસાદનાં પાણી પર આધારિત છે એટલે એના પ્રમાણનો અંદાજ મેળવવો જરૂરી છે.

time-read
1 min  |
June 19, 2023
મીના પટેલ: હસ્તકળાથી હસ્તગત કર્યો નારીશક્તિને આત્મનિર્ભર કરવાનો હુન્નર
Chitralekha Gujarati

મીના પટેલ: હસ્તકળાથી હસ્તગત કર્યો નારીશક્તિને આત્મનિર્ભર કરવાનો હુન્નર

રાજકોટનાં આ સન્નારી નોકરી તજી નિકાસકાર બન્યાં, સાથે સાથે સૌરાષ્ટ્રનાં ગામડાંની સેંકડો મહિલાને વૈશ્વિક હૅન્ડિક્રાફ્ટ માર્કેટ સાથે જોડી, આર્થિક રીતે પગભર કરી એમનાં જીવન પલટી દીધાં.

time-read
3 mins  |
June 19, 2023
કાળકોટડીમાં હીરા ઘસી જીવન ચમકાવે છે આ ગુનેગારો..
Chitralekha Gujarati

કાળકોટડીમાં હીરા ઘસી જીવન ચમકાવે છે આ ગુનેગારો..

કારાગૃહ આમ તો એવી જગા છે, જ્યાં કશુંક નવું કરવું, સુધારણા કે પરિણામલક્ષી પરિવર્તન આણવાની સંભાવના ઓછી જોવાય, પરંતુ સરકારનો અડગ નિશ્ચય અને ઉચ્ચ અધિકારીની તૈયારી હોય તો બંદીવાન જેલમાં રહીને પરિવારનાં, પોતાનાં જીવન પાસાદાર બનાવી શકે.

time-read
4 mins  |
June 19, 2023
ભાવનગર જેલમાં સર્જાઈ ડાયમંડ ફૅક્ટરી..
Chitralekha Gujarati

ભાવનગર જેલમાં સર્જાઈ ડાયમંડ ફૅક્ટરી..

સુરતની જેમ ભાવનગરના બંદીગૃહમાં પણ શરૂ થયું હીરાનું કારખાનું.

time-read
1 min  |
June 19, 2023
એવા કિચન ગાર્ડનમાં ચાલ જઈએ..
Chitralekha Gujarati

એવા કિચન ગાર્ડનમાં ચાલ જઈએ..

ઘરમાં મિની ઉદ્યાન તૈયાર કરતાં પહેલાં ઘણી જાતનાં આયોજન કરવાં પડે, ઝીણવટપૂર્વકનું પ્લાનિંગ કરવું પડે.

time-read
2 mins  |
June 19, 2023