CATEGORIES
Kategoriler
વીએફએક્સની દેણ છે સલ્લુ ભાઈના એબ્સ
ટ્રેલરમાં દેખાતા સલ્લુ ભાઈના સિક્સ પેક એબ્સ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે
તુ નારાજ જ રહે પ્રિય
મેં ઘરમાં ખુશ રહેવાની રીત જાણી લીધી છે. આ રહસ્ય તમારે પણ જાણવું છે તો તમને પણ જણાવી જ દઈએ..
વિદેશમાં અભ્યાસ કરતા પહેલાં જાણો ૭ વાત
વિદેશમાં જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગો છો. તો આ જાણકારી તમારા માટે છે..
તમારી કમાણી સાસુને ક્યારે આપવી ક્યારે નહીં
જો કામકાજી વહુઓ માટે એ દુવિધા રહે છે કે તે પોતાની કમાણી સાસુમાને ક્યારે આપે અને ક્યારે નહીં, તો ચાલો તેનું સમાધાન જાણીએ..
ગર્ભાવસ્થા કેટલી સાચી આ માન્યતા
પ્રેગ્નન્સી સંબંધિત અનેક માન્યતા દાયકાથી ચાલી રહી છે, પરંતુ શું તમે જાણો છો આ માન્યતા પાછળની હકીકત શું છે..
લગ્ન પછી આ રીતે બનાવો કરિયર
જો તમે વિચારો છો કે લગ્ન પછી તમે તમારા અધૂરા સપનાને પૂરું નથી કરી શકતા, તો આ માહિતી તમારા માટે છે..
બનો બોલ્ડ કેરી કરો બેર શોલ્ડર ડ્રેસ
તમે પણ સમરમાં કંઈક નવું ટ્રાય કરીને સેક્સી તથા ગ્લેમરસ દેખાવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી વાત અચૂક જાણો..
માઈક્રોવેવમાં ન મૂકો આ વાસણ
ઓવનમાં ભોજન બનાવવા માટે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ જાણકારી તમને ચોંકાવી દેશે..
મધર્સ માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ
મહિલાઓ માટે આર્થિક રીતે સ્વતંત્ર અને સુરક્ષિત થવું કેટલું જરૂરી છે, તે વિશે એક વાર જરૂર જાણો..
હવે ઘરે બેઠા મિનિટોમા વેક્સ કરવું સરળ
જરૂરી નથી કે વેક્સ કરાવવા માટે કોઈ બ્યૂટિપાર્લરમાં જ જવું, પરંતુ ઘરે પણ સરળતાથી તમે જાતે વેક્સ કરી શકો છો..
મા માટે 7 બ્યૂટિ ગિફ્ટ
મધર્સ ડે પર તમે આપેલી આ ભેટ માના ચહેરા પર ખુશી લાવવાની સાથે આ દિવસને સ્પેશિયલ બનાવશે..
ઓરલ હાઈજીનના સ્વાસ્થ્યપ્રદ લાભ
મોંની સાફસફાઈ પ્રત્યે બેદરકારી રાખવી કેટલી મોંઘી પડી શકે છે, તે વિશે જાણો..
આજે ધાર્મિક રાજનીતિનું જોર છે
મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ હિંદુ મુસ્લિમ બાબતોને લઈને હિંદુ પ્રચારકો અને પ્રવચનકર્તાઓ દ્વારા નિરર્થક વાતો બોલાય છે અને આ શબ્દ ભગવા રાજનીતિ કરનાર ઝડપી લે છે
હોબાળો કેમ થાય છે
રાહુલ ગાંધીએ લંડનમાં કેટલાક ભાષણોમાં પ્રશ્ન પુછાતા કહ્યું હતું કે ભારતની લોકશાહી ડામાડોળ છે અને તેની અસર દુનિયાની તમામ લોકશાહી પર થઈ શકે છે. રાહુલ ગાંધીએ એ પણ કહી દીધું હતું કે સંસદમાં માઈક બંધ કરીને વિપક્ષી નેતાઓનું ભાષણ જ બંધ કરાવી દેવામાં આવે છે
જો તમે પણ આત્મવિશ્વાસ જાગૃત કરીને સપનાને પાંખો લગાવવા ઈચ્છો છો તો જરા જાણી લો આ માને જેણે પોતાની મહેનતથી જમાનો ચરણોમાં લાવી દીધો..
મા જે બની મિશાલ
કેમ જરૂરી છે જેનેટિક ટેસ્ટિંગ
તમારા થનાર બાળકને આનુવંશિક બીમારીથી બચાવવા માટે આ તપાસ કેમ જરૂરી છે, તે વિશે એક વાત જરૂર જાણો..
એડવેંચર સ્પોર્ટ્સ જીવનમાં ભરે જોશ
જો જીવનમાં એકલતા અને કંટાળો અનુભવી રહ્યા છો તો રોમાંચની આ ક્ષણ તમને ઉત્સાહથી ભરી દેશે..
થાઈરોઈડના સંકેત સમજો
સતત બદલાતી જીવનશૈલીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ થાઈરોઈડથી વધારે ગ્રસ્ત થઈ રહી છે. સમય રહેતા આ રોગની સારવાર જરૂરી છે..
સફળતાની પહેલી શરત
જો તમે પણ ઉત્તમ ભવિષ્યની કલ્પના કરીને તમારા સપનાને સાકાર કરવા ઈચ્છો છો તો અહીં આપેલી જાણકારી તમારા માટે જ છે..
સુખદ બનાવો ટ્વિન પ્રેગ્નન્સી
જો જોડિયા બાળકની મા બનવાના છો તો આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે..
જરૂરી છે ટુવાલ હાઈજીન
સ્વચ્છ ટુવાલ આપણા શરીર માટે કેટલો જરૂરી છે તે વિશે એક વાર જરૂર જાણો..
આખરે દિલનો મામલો છે
હૃદયની હેલ્થ માટે કઈ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે, એક વાર અચૂક જાણો..
સેક્સી ફિગરથી કરો ઈમ્પ્રેસ
જો તમે પણ તમારી સુંદરતાથી લોકોની પ્રશંસા મેળવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે..
ડાયાબિટીસ માં કેવું હોય ડાયટ
ડાયાબિટીસને કંટ્રોલ કરીને તમે કેવી રીતે સામાન્ય જીવન જીવી શકો છો, જાણીએ એક્સપર્ટ પાસેથી..
લઈ ન આ ડૂબે લત
જોખમની ઘંટડી રણકાવતા મોબાઈલ અને ટીવી કેવી રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે, જાણવા નહીં ઈચ્છો..
કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો
જ્યારે સાસુ કમાતા હોય અને વહુ ઘરેલુ હોય તો મોટાભાગે બંનેના અહમ્ વચ્ચે ટકરાવ થાય છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને ઘરની શાંતિ જાળવી શકાય છે..
સન ટેન સ્કિન માટે મોઈશ્ચરાઈઝર
મોસમની અધધ ગરમી તમારી સ્કિનને ડિહાઈડ્રેટ ન કરે, તે માટે આ કરો..
ફેસ સ્ટીમથી સુંદરતા નિખારો
ફેસ પર સુંદરતા લાવવા ફેસ સ્ટીમિંગના અહીં જણાવેલા લાભ એક વાર જાણો..
શું છે ડ્રાઈ આઈ સિંડ્રોમ
બદલતી જીવનશૈલી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનાં વધારે ઉપયોગથી આંખમાં શુષ્કતાની બીમારી ઝડપથી વધી રહી છે. આ સમસ્યા ગંભીર બની જાય તે પહેલાં જાણો નિષ્ણાતની સલાહ..
કોરોનાકાળમાં લઈ જશે આ ‘ભીડ’
ફિલ્મ કોરોના દરમિયાન લોકડાઉનનો કહેર સહન કરનારના કહાણી અને તેમના દર્દને સમજનાર એક હીરોની આસપાસ ફરે છે