CATEGORIES

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો
ABHIYAAN

ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યુઅરના સવાલો પર ખરા ઊતરો

ઓનલાઈન ઇન્ટરવ્યુમાં ધ્યાન રાખવાની ઘણી બધી બાબતો પર ગત સપ્તાહે વાત કરવામાં આવી હતી, આ વખતે એ સંદર્ભે જ વાત આગળ વધારીએ તો તેમાં સૌથી મહત્વનું છે સવાલોના યોગ્ય રીતે જવાબ આપવા. ઘણી વાર એ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે જે નોકરીલક્ષી નથી હોતા, એવા સમયે સાવધાનીથી આપેલા જવાબો ઇન્ટરવ્યુને સફળ બનાવે છે.

time-read
1 min  |
June 27, 2020
કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...
ABHIYAAN

કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...

જે લોકો અનેક પ્રકારનાં સુખ વચ્ચે આળોટતા હોય તેમને એ સુખ લેતાં ન આવડતું હોવાના દાખલાઓ આ સંસારમાં ઓછા નથી

time-read
1 min  |
June 27, 2020
અરે રે પગલે ફિક્કર નોટ.. કહેનાર સુશાંતની સુસાઇડ
ABHIYAAN

અરે રે પગલે ફિક્કર નોટ.. કહેનાર સુશાંતની સુસાઇડ

ઓ..ચિંતા કરકે ક્યા પાયેગા, મરને સે પહેલે મર જાએગા, સૂન યે ગાના કામ આયેગા, બસ ખા લે પી લે જી લે.. ક્યૂકી જિંદગી હૈ શોર્ટ..અરે રે પગલે ફિકર નોટ. જો ભી હોગા હો ને દે પગલે ફિકર નોટ...” છીછોરે ફિલ્મના આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત પોતાના પુત્રને ચિંતા છોડી મુક્ત થઈ મસ્તીથી જિંદગી જીવવાનું શીખવી રહ્યો છે. કાશ રીલ લાઇફમાં ગવાયેલા ગીતના આ શબ્દો તેણે રીયલ લાઇફમાં પણ યાદ રાખ્યા હોત તો આજે સુશાંત આપણી વચ્ચે જીવંત હોત, પરંતુ અફસોસ કે જીવનથી નાસીપાસ થઈને સુશાંત જેવા બોલિવૂડના તેજસ્વી અભિનેતાએ જિંદગી ટૂંકાવવા આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો.

time-read
1 min  |
June 27, 2020
‘મા'ની પીડાને ચિત્ર થકી વાચા આપવાનો પ્રયત્ન
ABHIYAAN

‘મા'ની પીડાને ચિત્ર થકી વાચા આપવાનો પ્રયત્ન

ક્રૂરતા – નિર્દયીપણા – સંવેદનહીનતાનું ઉદાહરણ હમણા દેશે જોયું. પંદર વર્ષની હાથણીના મોતના રૂપમાં અને તે પણ ગર્ભવતી હાથણીના મોતના રૂપમાં. એક માતા અને તેના ગર્ભસ્થ શિશુના મોતના રૂપમાં. ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને આ સમાચાર જાણીને દુઃખ નહીં થયું હોય. આ ઘટના એ વાતની પણ સાબિતી આપે છે કે દુનિયામાં એવા પણ માણસો છે જેમના માટે અબોલ પ્રાણીઓનું જીવન અને અસ્તિત્વ કોઈ મહત્ત્વ નથી રાખતાં. આવા જ કોઈ અનુકંપાવિહીન માણસના કારનામાનો ભોગ બની પંદર વર્ષની હાથણી અને ગર્ભમાં રહેલું તેનું બચ્ચું.

time-read
1 min  |
June 20, 2020
હવે તો માસ્ક પણ ફેશનેબલ જોઈએ!
ABHIYAAN

હવે તો માસ્ક પણ ફેશનેબલ જોઈએ!

સામાન્ય લોકો એન - ૫ માસ્કની બદલે સાદા કપડાંના માસ્ક પણ પહેરી શકાય છે, તેવી ગાઇડલાઇન જાહેર થઈ છે ત્યારથી અનેક લોકો ઘરે બનાવેલા સાદા માસ્ક પહેરે છે, પરંતુ નાનાં બાળકોને તે પહેરવાનો ભારે કંટાળો આવે છે, તેથી તેમને આકર્ષણ થાય તે માટે કાર્ટૂનવાળા માસ્ક હવે બનવા લાગ્યાં છે.

time-read
1 min  |
June 20, 2020
યુવાનો પોઝિટિવ થિન્કિંગ સાથે લોકોમાં કરે છે ઊર્જાનો સંચાર
ABHIYAAN

યુવાનો પોઝિટિવ થિન્કિંગ સાથે લોકોમાં કરે છે ઊર્જાનો સંચાર

કોરોના મહામારીનો સામનો લોકો મક્કમતાથી કરી રહ્યાં છે. લૉકડાઉન પૂર્ણ થયું છે, પરંતુ કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે એ વાતનો લોકો સ્વીકાર કરી રહ્યાં છે. ડૉક્ટર્સે કહેલા નિયમોને ફોલો પણ કરે છે. આ સમયમાં યુવાનો પણ પાછી પાની કર્યા વિના લોકોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરવા માટે નિત નવા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલૉડ કરે છે.

time-read
1 min  |
June 20, 2020
લોકડાઉનથી અનલોક-૧ સુધી...
ABHIYAAN

લોકડાઉનથી અનલોક-૧ સુધી...

લૉકડાઉનનો સમય ક્યારેય ના ભુલાય તેવી ઘટના બનીને રહી ગઈ છે, કોરોનાનો કહેર તો યથાવત જ છે, પરંતુ અનલૉક થયા પછી લોકો ધીમે-ધીમે સાવચેતી સાથે જીવન નોર્મલ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. વિતેલા એ દિવસોની અસર હાલની પરિસ્થિતિ પર થઈ રહી છે, જુદાં-જુદાં ક્ષેત્રોમાં કામ કરતી વ્યક્તિ ભૂતકાળ અને વર્તમાનને પોતાની દ્રષ્ટિએ આલેખે છે.

time-read
1 min  |
June 20, 2020
'ચાલો ત્યારે, જવું પડશે, વેઇટિંગ ચાલે છે ને..!'
ABHIYAAN

'ચાલો ત્યારે, જવું પડશે, વેઇટિંગ ચાલે છે ને..!'

કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં સૌથી વધુ મોત થયાં છે. શહેરનાં સ્મશાનો ચોવીસ કલાક ચાલતાં રહે છે અને છતાં દિવસભર ત્યાં વેઇટિંગ રહે છે. સામાન્ય રીતે મડદાંનું નામ પડતાં જ આપણા દિલમાં એક ફડક પેદા થતી હોય છે, ત્યારે અહીં આપણે એ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરવા પ્રયત્ન કર્યો છે જેનો પનારો જ મડદાં સાથે પડેલો છે.

time-read
1 min  |
June 20, 2020
પ્રવર્તમાન સંકટની ચર્ચા માટે સંસદના સત્રનો ઇંતેજાર
ABHIYAAN

પ્રવર્તમાન સંકટની ચર્ચા માટે સંસદના સત્રનો ઇંતેજાર

કોંગ્રેસ અગ્રણી આનંદ શર્માએ સંસદના ચોમાસુ સત્રની તારીખ વહેલી નક્કી કરવા માટે શાસક પક્ષને ફરજ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો.

time-read
1 min  |
June 20, 2020
...તો મહિમા બોલિવૂડમાં કમબેક કરશે
ABHIYAAN

...તો મહિમા બોલિવૂડમાં કમબેક કરશે

'યે દુનિયા એક દુલ્હન.. દુલ્હન કે માથે કી બિંદિયા.. આઇ લવ માય ઇન્ડિયા.. વતન મેરા ઇન્ડિયા.”

time-read
1 min  |
June 20, 2020
અમેરિકાના રંગભેદી તોફાનો પાછળનું રાજકારણ કેવું છે?
ABHIYAAN

અમેરિકાના રંગભેદી તોફાનો પાછળનું રાજકારણ કેવું છે?

અમેરિકન પોલીસના હાથે એક અશ્વેત નાગરિકની સરેઆમ હત્યા થઈ.

time-read
1 min  |
June 20, 2020
મમતા બેનરજીએ અનિચ્છાએ વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા
ABHIYAAN

મમતા બેનરજીએ અનિચ્છાએ વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા

સામાન્ય છાપ એવી છે કે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ સર્જેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજયની મુલાકાતે આવવાનું આમંત્રણ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આપ્યું હતું.

time-read
1 min  |
June 20, 2020
વતન-વાપસી ઇચ્છતા શ્રમજીવીઓની વ્હારે સુપ્રીમ
ABHIYAAN

વતન-વાપસી ઇચ્છતા શ્રમજીવીઓની વ્હારે સુપ્રીમ

સુપ્રીમે સુઓમોટો દ્વારા તેમનો મુદ્દો હાથ ધર્યો એ વિશે કેટલાકના ભિન્ન મત હોઈ શકે છે તો અદાલતનું ધ્યાન પણ આ દિશામાં મોડું ગયું હોવાનું કેટલાકે અનુભવ્યું છે

time-read
1 min  |
June 20, 2020
ઓનલાઇન ઇન્ટરવ્યુની પરફેક્ટ તૈયારી
ABHIYAAN

ઓનલાઇન ઇન્ટરવ્યુની પરફેક્ટ તૈયારી

વર્તમાન સમયમાં જુદા-જુદા ડિપાર્ટમેન્ટની જોબ માટે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન ઇન્ટરવ્યુ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આવા સમયે કેટલીક વાતો એવી છે જેની પર ધ્યાન આપવાથી ઇન્ટરવ્યુઅર્સ પર સારી ઇમ્પ્રેશન પડે છે. સાથે જ જોબ મળવાની શક્યતામાં પણ વધારો થાય છે.

time-read
1 min  |
June 20, 2020
ક્લાઇવ ઓફ ઇન્ડિયા સ્ટેચ્યુને હટાવવાની કવાયત
ABHIYAAN

ક્લાઇવ ઓફ ઇન્ડિયા સ્ટેચ્યુને હટાવવાની કવાયત

ભારતમાં અંગ્રેજી શાસનના પાયા નાંખવામાં ગવર્નર રોબર્ટ ક્લાઇવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

time-read
1 min  |
June 20, 2020
દેશ કોરોના ઉપરાંત તીડના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે
ABHIYAAN

દેશ કોરોના ઉપરાંત તીડના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે

દેશમાં હજુ કોવિડ-૧૯નું સંકટ ઊભું ને ઊભું છે ત્યાં વળી એક નવા સંકટ સામે દેશ ઝઝૂમી રહ્યો છે. સંક્ટ છે – તીડના આક્રમણનું. ગયા વર્ષે તીડના આક્રમણે ગુજરાતમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. એ ઘટનાને હજુ સમય નથી વીત્યો ત્યાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફરી એકવાર તીડોએ આક્રમણ કર્યું છે.

time-read
1 min  |
June 20, 2020
સરહદ વિનાનો સ્વાતંત્ર્ય-જંગ?
ABHIYAAN

સરહદ વિનાનો સ્વાતંત્ર્ય-જંગ?

દ્વારકાધીશ પર કેપ્ટન ડોનાવને સમુદ્રમાંથી તોપના ગોળા છોડવા માંડ્યા ત્યારે દ્વારિકા-ઓખાની વીર વાઘરાણીઓએ ગાભા-ગોદડાં-ગાદલાં પલાળીને, તે ગોળા ઝીલ્યા હતા

time-read
1 min  |
June 20, 2020
‘બાસુ દા'નું પ્રતિબિંબ ફિલ્મો રૂપે હંમેશાં જીવંત રહેશે
ABHIYAAN

‘બાસુ દા'નું પ્રતિબિંબ ફિલ્મો રૂપે હંમેશાં જીવંત રહેશે

'ઉઠે સબકે કદમ દેખો રમ પમ પમ અજી એસે ગીત ગાયા કરો, કભી ખુશી કભી ગમ તર રમ પમ પમ હસો ઓર હસાયા કરો...' બાતો બાતો મેં ફિલ્મનું આ ગીત હંમેશાં યાદ રહે છે.

time-read
1 min  |
June 20, 2020
મોદી સરકારના બીજા કાર્યકાળના નવા પડકારો
ABHIYAAN

મોદી સરકારના બીજા કાર્યકાળના નવા પડકારો

દેશમાં ફરી તબક્કાવાર જનજીવનને સામાન્ય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે બદલાયેલા સમય-સંજોગોમાં અનેક ક્ષેત્રોમાં જાણે નવેસરથી શરૂઆત થઈ રહી હોય એવો માહોલ છે

time-read
1 min  |
June 13, 2020
મારો વર સું કમાય સે ઈ મુંને કંઈ ખબર નંઈ....
ABHIYAAN

મારો વર સું કમાય સે ઈ મુંને કંઈ ખબર નંઈ....

જેઓ ગણતરી કર્યા વિનાના સુખ ભોગવવા જાય છે તેમણે દુ:ખના દિવસો જોવાનો વારો આવે છે. કેટલાક આદર્શ પરિવારો પણ છે કે જેઓ પછેડી પ્રમાણે જ સોડ તાણે છે

time-read
1 min  |
June 13, 2020
નૈતિકતા સાથે પોતાની ફરજ નિભાવતા શિક્ષકોનો એક સલામ..
ABHIYAAN

નૈતિકતા સાથે પોતાની ફરજ નિભાવતા શિક્ષકોનો એક સલામ..

કોરોનાના કહેરથી ક્યારે મુક્તિ મળશે તે કહેવું તો શક્ય નથી, પરંતુ લૉકડાઉનનો સમય હાલ પૂરતો પૂર્ણ થયો છે. જોકે આ સમય ક્યારેય ભૂલી નહીં શકાય. વિશ્વભરમાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને સલામી આપી સન્માન આપવામાં આવ્યું, પરંતુ આ લિસ્ટમાં એક નામ શિક્ષકનું પણ હોવું જોઈએ. ખાસ કરીને મહિલા શિક્ષિકાઓ, જે લૉકડાઉનમાં પરિવારની ફરજ સાથે પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે પણ ડ્યૂટી નિભાવી રહ્યાં હતાં.

time-read
1 min  |
June 13, 2020
સંગીતની ધૂનમાં વાજિદ ખાન પોતાની યાદો છોડી ગયા..
ABHIYAAN

સંગીતની ધૂનમાં વાજિદ ખાન પોતાની યાદો છોડી ગયા..

'હિન્દુ-મુસ્લિમ ભાઈ..ભાઈ, ક્યા બોલતે મિયાભાઈ,' ભાઈજાને પોતાના ચાહકોને આ ગીત ઈદ પર ભેટ સ્વરૂપે આપ્યું, પરંતુ કોને ખબર હતી કે ગીત તો સુપરહિટ થઈ જશે, પરંતુ તેને કમ્પોઝ કરનારા સાજિદ-વાજિદની જોડી કાયમ માટે તૂટી જશે.

time-read
1 min  |
June 13, 2020
ધર્મગ્રંથોના સથવારે યુવાનોની નવી રાહ
ABHIYAAN

ધર્મગ્રંથોના સથવારે યુવાનોની નવી રાહ

'સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી સમય પણ તમારી કદર કરે છે.' આવી જ્ઞાનની વાતો આપણે ઘણી સાંભળીએ છીએ, પરંતુ જીવનમાં ઉતારવાનો સમય જ ક્યાં હોય છે. ફરી-ફરીને વાત સમય પર જ આવીને ઊભી રહી. જોકે કોઈ પણ સમયના પરફેક્ટ યુઝ માટે યુવાનો આયોજન કરી જ લે છે. કહેવાનો અર્થ છે કે હાલની પરિસ્થિતિમાં યુવાનો પોતાના સમયનો સદુપયોગ કરી ધાર્મિક પુસ્તક વાંચતા થયા છે. યુવાનોમાં હાલ આ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

time-read
1 min  |
June 13, 2020
જમણવાર કેન્સલ?
ABHIYAAN

જમણવાર કેન્સલ?

'અરે, તમે વાત જ જવા દો ને. છેલ્લા ત્રણ-ત્રણ મહિનાથી, સ્વસ્થ રહો ને સલામત રહો ને પોઝિટિવ રહો ને દૂર રહો ને ફલાણુ ને ઢીંકણુ સાંભળી સાંભળીને તો હવે મારું મગજ બહેર મારી ગયું છે

time-read
1 min  |
June 13, 2020
કોરોના સામે માસ્ક ફોર્સ બનાવવા માટે ગજાનંદનું યોગદાન
ABHIYAAN

કોરોના સામે માસ્ક ફોર્સ બનાવવા માટે ગજાનંદનું યોગદાન

કોરોનાના આ કપરા સમયમાં હવે દરેક વ્યક્તિ માટે કેટલાંક સુરક્ષા સાધનો સાથે જ જીવવું અનિવાર્ય બની ગયું છે.

time-read
1 min  |
June 13, 2020
કોરોના પછીના સમયમાં મ્યુઝિયમો હશે વર્ચ્યુઅલ
ABHIYAAN

કોરોના પછીના સમયમાં મ્યુઝિયમો હશે વર્ચ્યુઅલ

કોરોના વાઇરસનો પ્રકોપ હળવો થયા પછી પણ સામાન્ય લોકો એક જગ્યાએ એકત્ર થવાનું ટાળશે. સોશિયલ ડિસ્ટર્લિંગ રાખવા પ્રયત્ન કરશે, ત્યારે સાંસ્કૃતિક ધરોહર સાચવીને બેઠેલાં મ્યુઝિયમોમાં લોકોની આવન-જાવન મર્યાદિત થશે. મ્યુઝિયમ સુધી લોકો પહોંચી શકશે નહીં ત્યારે મ્યુઝિયમો જ લોકો સુધી પહોંચવા પ્રયત્ન કરશે તેવો સમય આવી રહ્યો છે. ઓનલાઈન, વર્ચ્યુઅલ, ડિજિટલ, સાયબર કે વેબ મ્યુઝિયમ તરીકે ભવિષ્યમાં તે ઓળખાશે. વિશ્વમાં અત્યારે વર્ચ્યુઅલ મ્યુઝિયમની કલ્પના જોર પકડી રહી છે ત્યારે ભારતનાં કેટલાંક મ્યુઝિયમો પણ દર્શકોને ઓનલાઈન મ્યુઝિયમની ટૂર કરાવે છે. કચ્છમાં પણ વર્ચ્યુઅલ મ્યુઝિયમની કલ્પના સાકાર થઈ રહી છે. એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાઈ રહ્યું છે વર્ચ્યુઅલ મ્યુઝિયમ, જેના દ્વારા પોતાના ઘરના સુરક્ષિત વાતાવરણમાં બેસીને જ આ મ્યુઝિયમની તમામ ગેલેરીઓને રૂબરૂ જ જોતાં હોય તે રીતે મુલાકાત લઈ શકાશે.

time-read
1 min  |
June 13, 2020
કોમર્સ સ્ટ્રીમમાં કારકિર્દીની અનેક તક
ABHIYAAN

કોમર્સ સ્ટ્રીમમાં કારકિર્દીની અનેક તક

કારકિર્દીના ઘડતરમાં તમારે કોઈ પણ એક સ્ટ્રીમ સાથે આગળ વધવું પડે છે. જેનો નિર્ણય તમારા અભ્યાસના આધારે નક્કી થાય છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણ સ્ટ્રીમમાંથી તમે એક ક્ષેત્રે આગળ વધો છો છતાં ઘણીવાર કોમર્સના વિદ્યાર્થીઓ અસમંજસમાં હોય છે કે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી, પરંતુ કોમર્સના ટુડન્ટ માટે એક બે નહીં, ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે.

time-read
1 min  |
June 13, 2020
રંગભેદ, અમેરિકા... અને ભારત
ABHIYAAN

રંગભેદ, અમેરિકા... અને ભારત

અમેરિકન સમાજમાંથી રંગભેદની ભાવના સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી એ તથ્ય ત્યાની ઘટનાઓ દ્વારા અવારનવાર ઉજાગર થતું રહ્યું છે.

time-read
1 min  |
June 13, 2020
એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી યથાવત
ABHIYAAN

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી યથાવત

લોકડાઉન-પાંચની શરૂઆત સાથે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું કામ પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે.

time-read
1 min  |
June 13, 2020
એકતાને થશે જેલવાસ..?
ABHIYAAN

એકતાને થશે જેલવાસ..?

ટેલિવિઝન ક્વીન એકતા કપૂર કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેશે, પરંતુ હવે તો તેની ચર્ચા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે.

time-read
1 min  |
June 13, 2020